ishwariya park rajkot | musical fountain show | ઇશ્વરીયા પાર્ક લાઈટિંગ ફુવારા

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • ઇશ્વરીયા પાર્ક અથવા ઇશ્વરીયા પોસ્ટ એ ગુજરાત ના રાજકોટ શહેર માં જામનગર રોડ પર માધાપર ગામ રોડ પર લગભગ 5 કિલોમીટર ના અંતરે આવેલ નાના મોટા બાળકો થી લઈને મોટા ઓ ને પણ ગમે તેવું એક એમ્યુઝમેન્ટ પાર્ક તથા વાઇલ્ડ ફ્લાવર હીલ ગાર્ડન છે.નાના બાળકો માટે 10 અને મોટાઓ નિ 15 રૂપિયા ટિકિટ રાખેલ છે. પાર્કિંગ વ્યવસ્થા ફ્રી છે. વિશાળ ગેટ થી અંદર જતા જ થોડા અંતરે ડાયનાસોર ગેલેરી કે જેને જુરાસિક પાર્ક પણ કહેવામાં આવે છે જ્યાં શાકાહારી અને માંસાહારી ડાયનાસોર ના નાના મોટા અદભુત સ્ટેચ્યુ જોવા મળશે જે બાળકો મે ખૂબ જ ગમશે.
    ત્યાર બાદ નવા રીનોવેશન બાદ અહી વિશાળ કદ ના લંબગોળ જેવા આકાર ના સફેદ પથ્થરો રાખેલ છે જેના પર સર્વે ના અમુક માપો અને તેની જાણકારી ની કોતરણી કરેલ છે.અહી લોકો એ જાતે જ સેલ્ફી પોઇન્ટ બનાવી દીધો છે લોકો આ વિશાળ સફેદ પથ્થરો પાસે ઊભા રહી સેલ્ફી પાડવાનો આનંદ મેળવે છે.આ ઉપરાંત અહી નાના મોટા પ્રાણી ઓ ના સ્ટેચ્યુ જેવા કે સસલા , વાઘ , અજગર વગેરે આવેલ છે જેના પર બેસી ને બાળકો આનંદ માણતા હોય છે.અહી પેટ નો ખાડો બુરવા કેન્ટિંન પણ છે જ્યાં વેફર , આઈસ ક્રીમ , ચણા જોર ગરમ , પફ , ઠંડા પીણાં વગેરે મળી રહેશે.
    અહી આવો તો સાંજે 7:00 વાગ્યે મ્યુઝિકલ અને લાઈટિંગ ફાઉન્ટેન એટલે કે સંગીત અને લાઈટિંગ ફુવારા ની મોજ માણવાનું ના ભૂલતા. લગભગ 15-20 મિનિટ ચાલતો આ રંગીન ફુવારા નો શો માં મોહી લે તેવો છે. આ ઉપરાંત બોટિંગ ના સોખીન માટે પણ સારી સુવિધા છે.નહિવત એવી 50 રૂપિયા ની ટિકિટ માં સારું એવું બોટિંગ કરાવે છે જે ભૂલી સકાય તેમ નથી.
    જો આપ એકવાર પણ અહી ના આવ્યા હોય અને રાજકોટ માં આવ્યા હોય તો ઇશ્વરીયા પાર્ક આવવાની તક ચૂકતા નહીં. ફુલ પૈસા વસૂલ એવા આ એમ્યુઝમેન્ટ પાર્ક માં બાળકો ખુશ થઈ જસે. તો પછી રાહ શેની જુઓ છો આવી જાવ ફૂલ પૈસા વસૂલ , વન ડે પિકનિક પોઇન્ટ , હીલ ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક એવા ઇશ્વરીયા પાર્ક માં આજે જ.
    ishwariya park or ishwariya post is an amusement park for children.this park is about 5-7 km from madhapar village on jamnagar road in Rajkot city of Gujarat state.very low ticket price about 10-15 rupees for entry in park.
    There is Jurassic park ( dinosaurs gallery ) in the park for kids and children.Children get amazing when they see small and big real type statue of different dinosaurs.They take selfies with them and enjoy well.Park's canteen also here but many visitor like and enjoy food which they take from home.
    Musical and lighting fountain also awesome.In evening around 7:00 o'clock management start musical and lighting fountain.At dark evening people get enjoy around the fountain and take selfie and video with group dance.Which is awesome event.
    Here lovers of boating also wil enjoy because a small pond here with many boats.Nominal ticket charges and enter in the pond with boats.People enjoy this boating with their family.People come this one day picnic point in holiday or festival often with full family and full day enjoy here.Every family should come here at once for enjoy in different way.
    ishwariya park
    ishwariya park rajkot
    ishwariya post rajkot
    ishwariya park lighting show
    ishwariya park dancing fountain show
    ishwariya park lighting fountain show
    ishwariya park musical fountain show
    amusement park rajkot
    rajkot amusement park
    rajkot ishwariya park
    rajkot sunset point
    rajkot dinosaurs gallery
    rajkot wild flower garden
    rajkot funpoint
    rajkot musical fountain
    rajkot lighting fountain
    rajkot hill garden
    velly of wild flower hill garden
    rajkot velly garden
    rajkot boating park
    rajkot Jurassic park
    રાજકોટ જુરાસિક પાર્ક
    રાજકોટ ઇશ્વરીયા પાર્ક
    ઇશ્વરીયા પાર્ક રાજકોટ
    ઇશ્વરીયા પોસ્ટ રાજકોટ
    રાજકોટ ઇશ્વરીયા પોસ્ટ
    રાજકોટ વાઇલ્ડ લાઈફ ફ્લાવર હીલ ગાર્ડન
    રાજકોટ એમ્યુઝમેન્ટ પાર્ક
    ઈશ્વરીયા પાર્ક ડાન્સિંગ ફુવારા શો
    ઈશ્વરીયા પાર્ક મ્યુઝિકલ ફુવારા શો
    એમ્યુઝમેન્ટ પાર્ક રાજકોટ
    રાજકોટ સનસેટ પોઇન્ટ
    રાજકોટ ડાયનાસોર ગેલેરી
    ડાયનાસોર ગેલેરી રાજકોટ
    જુરાસિક પાર્ક રાજકોટ
    રાજકોટ લાઈટિંગ ફાઉન્ટેન
    રાજકોટ મ્યુઝિકલ ફાઉન્ટેન
    gujarat tourist places
    gujarat tourists
    gujarat tourism
    khusboo gujarat
    gujarat history
    ગુજરાત ના ફરવાલાયક સ્થળો
    ખુશ્બૂ ગુજરાત કી
    ગુજરાત ના ઐતિહાસિક સ્થળો
    खुश्बू गुजरात की
    ગુજરાત ના ટોપટેન ફરવાલાયક સ્થળો
    ગુજરાત ના ફેમસ ફરવાલાયક સ્થળો
    ગુજરાત ના વેકેશન માં ફરવાલાયક સ્થળો
    વન ડે પિકનિક સ્પોટ
    વન ડે પિકનિક સ્થળ
    રાજકોટ ના ફરવાલાયક સ્થળો
    રાજકોટ ના પિકનિક પોઇન્ટ
    રાજકોટ ના ટોપ ટેન ફરવાલાયક સ્થળો
    #ishwariyaparkrajkot #ishwariyapostrajkot #ishwariyaamusementpark #rajkotishwariyapark #rajkotamusementpark #dinosaursgallery #Rajkotmusicalfountain #Rajkotlightingfountain #ishwariyaparklightingfountainshow #ishwariyaparkdancingfountainshow #ઇશ્વરીયાપાર્ક #રાજકોટઇશ્વરીયાપાર્ક
    #Lightingfountainrajkotgujarat
    #Musicalfountainrajkot

КОМЕНТАРІ •