@@MER-DAYRO hay hay etle tne khotu lage che . .ja sc ma 🤣 tne peda karvama modi no hath hoy to...mang taro haq 😂 nakar fakir che bdhu vechi marse...jasoda ben ne puch 😂
આજકાલ બિલાડી ના ટોપ ની જેમ કલાકારો નીકળી પડ્યા છે, અને સસ્તી પબ્લિસિટી કેમ મળે અને જલ્દી થી ફેમસ કેમ થવાય એના માટે મથતા કલાકારો માનો આ એક નમૂનો છે.. જે હસાવવાની કલાકારી ના નામે ગાળો બોલી બોલી ને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ગમે તેવા શબ્દો નો ઉપયોગ કરી શકે છે.. તમને કલાકાર તરીકે આ શોભતું નથી....
હવે આ લોકો ગાળો બોલીને કોમેડી કરવી એ એક સ્ટેટસ સમજે છે અને સસ્તી લોકપ્રિયતા મેળવવા ગતકડા કરે છે તે શિવાય આ લોકો પોતાને એમનું આ ટેલેન્ટ છે એવા ખોટા બ્રમમાં જીવે છે બાકી એની શિવાય એમની જોડે બીજો કોઈ કામધંધો હોય તેવુ લાગતુ નથી કેમ કે કામધંધા માટે પણ કાંઈક આવડવું જોઇએ અને આ લોકો ને.....

ભાઈ કલાકાર તરીકે તને ૧૦૦% માંથી ૧૦૦% આપવા પડે.
પણ ગાળો એક સારા કલાકાર ને વલગર બનાવી દે.🙏
Aa modi yug che
@@djparoma pan kena petna v cho ma chodamna em to tu peda thayo to baju vara a kidhu ke modi no hath che
@@MER-DAYRO hay hay etle tne khotu lage che . .ja sc ma 🤣 tne peda karvama modi no hath hoy to...mang taro haq 😂 nakar fakir che bdhu vechi marse...jasoda ben ne puch 😂
@@djparoma veychu 😁 su 😁 train ne lidhi kone airport vecha lidha kone ? Adani he hal mani la. Ke lidhar tane safar ni na padi train ma ke airport ma?
😂😂😂 ovaer acting kar raha hai 🤣🤣
Na hoy 🤘
ગાળો વિના પણ કૉમેડી થય શકે....
છોકરી av ne Gaado thi su atlu नफरत, Koi dudh na dudhela nathi. 🤣 🤣
@@KiranKarmur sahi he
@@KiranKarmur MAGAJ joia me su kidhu e samajva...you can't understand that bro....
@@ishitagadhvi8 ene common sense kevay, MAGAJ nai !!
Punch line marva mate ghana loko gado use kre la, ema su thayu baka, chill karo 😄
આજકાલ બિલાડી ના ટોપ ની જેમ કલાકારો નીકળી પડ્યા છે, અને સસ્તી પબ્લિસિટી કેમ મળે અને જલ્દી થી ફેમસ કેમ થવાય એના માટે મથતા કલાકારો માનો આ એક નમૂનો છે.. જે હસાવવાની કલાકારી ના નામે ગાળો બોલી બોલી ને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ગમે તેવા શબ્દો નો ઉપયોગ કરી શકે છે.. તમને કલાકાર તરીકે આ શોભતું નથી....
Where i can watch the whole show
લોકો ને પણ મજા આવે છે
Ela bhai Reva dyoooooo
Good comedy.....but Galo na bolo....pls
Gujarati shows and movies are Slowly going towards to dark bollywood
Why do you have to abuse the words in comedy? It shows your family culture. 👪
no it doesnt.
હવે આ લોકો ગાળો બોલીને કોમેડી કરવી એ એક સ્ટેટસ સમજે છે અને સસ્તી લોકપ્રિયતા મેળવવા ગતકડા કરે છે તે શિવાય આ લોકો પોતાને એમનું આ ટેલેન્ટ છે એવા ખોટા બ્રમમાં જીવે છે બાકી એની શિવાય એમની જોડે બીજો કોઈ કામધંધો હોય તેવુ લાગતુ નથી કેમ કે કામધંધા માટે પણ કાંઈક આવડવું જોઇએ અને આ લોકો ને.....
@@toobietittt how??
Kya full video
ભાઈ આ સેમ કોમેડી ક્લિપ તમે તમારી દિકરી, મા, બેન અથવા બૈરી ને મોકલી બતાવો. વધુ કાંઈ કે'વાની જરૂર નથી લાગતી, તમે સમજી ગયા હશો. જય સોમનાથ.
આજકાલ બિલાડી ના ટોપ ની જેમ કલાકારો નીકળી પડ્યા છે, અને સસ્તી પબ્લિસિટી કેમ મળે અને જલ્દી થી ફેમસ કેમ થવાય એના માટે મથતા કલાકારો માનો આ એક નમૂનો છે.. જે હસાવવાની કલાકારી ના નામે ગાળો બોલી બોલી ને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ગમે તેવા શબ્દો નો ઉપયોગ કરી શકે છે.. તમને કલાકાર તરીકે આ શોભતું નથી....
Magaj no ***
lukkha
Maro Bhai 4 vakhat 10th ma Gujarati ma fail thayo chhe haji pass nthi thayo 🙄
Gujarati bhasa ne niche pade chhe comedy mate
Bhai Thodi lung..sudhar
New generation ne avu na sikhvado.....Galo thoKe રાખી તો વાંતાઈ જશો.,.....
એના થી fame na male