લ્યો બોલો! કરાઈ Police એકેડેમીમાં બોગસ PSI ટ્રેઈનિંગ લે છે અને DGP કાર્યાલયને નથી ખબર પણ નથી|Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 26 лют 2023
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

КОМЕНТАРІ • 628

  • @charelbhagyesh2552
    @charelbhagyesh2552 Рік тому +349

    DGP Office માં જવા વાળા નિડર પત્રકાર બેન ને સલામ.🙌🙏

    • @user-yw7vg7dd8w
      @user-yw7vg7dd8w Рік тому +1

      ડીજીપી પણ એક આપણી જેવો માણસજછેને

    • @raykameldinachhoru7625
      @raykameldinachhoru7625 Рік тому +2

      Su slam DGP ye to jvab apyo nai

    • @insidetrading9141
      @insidetrading9141 Рік тому +3

      First change your mentality police for our security not our enemy DGP office me Jana koi nidarta wali baat nahi hai

  • @atoz8575
    @atoz8575 Рік тому +216

    જમાવટ મિડિયા ખૂબ જ સરસ કામ કરે છે પબ્લીકે તેમને ફુલ્લી સપોર્ટ કરવો જોઈએ.......

    • @ayazkhatri4418
      @ayazkhatri4418 3 місяці тому +1

      જમાવટ મીડિયા અમુક વખતે નમતા પલ્લામાં બેસી જાય છે ભક્ત મીડિયા બી બની જાય છે અને ગોદી મીડિયા બી બની જાય છે અને મોદી મીડિયા બી બની જાય છે

  • @Rajdipsinh_2808
    @Rajdipsinh_2808 Рік тому +114

    દેવાંશીબેન તમારે જ જાવું જોઇએ કરાઈ અને DGP નું ઈન્ટરવ્યુ લેવું જોઈએ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagjidesai9669
    @nagjidesai9669 Рік тому +38

    આ નવા નવા સેટિગ થી લાગેલા psi ઓ જ 50/50 લાખ ની ગાડી મા ફરે છે બાકી જુના psi ઓ જોડે સારુ બાઈક પણ હોતુ નથી આ મારો અનુભવ છે

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official Рік тому +200

    વાહ સત્યવાદી પત્રકાર સાચો જનતા નો અવાજ💐💐💐

  • @mahadev0050
    @mahadev0050 Рік тому +54

    હુ એક પત્રકાર છુ અને હુ તમને જોઈ ને ગણુ બધુ સિખ્યો છુ અને હુ તમારી સાથે કામ કરવુ છે મેમ

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 9 місяців тому +7

    નિડર પત્ર કારિતા અને હંમેશા સત્ય વાત બહાર લાવવા માટે દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન

  • @nareshchaudhary3023
    @nareshchaudhary3023 Рік тому +52

    ખૂબ સરસ કાર્ય કરી રયા છો યુવરજસિંહ જી અને જમાવટ પરિવાર ક્યાંય ખોટું ના થવું જોઈએ લાખો યુવાનો ના મહેનત પર પાણી ફરી છે 🙏🙏

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 Рік тому +26

    ખૂબ સરસ દેવાંશી બેન આવી રીતે સત્ય બોલવા બદલ આભાર દૈવાશી બેન

  • @akkyvasava1234
    @akkyvasava1234 Рік тому +65

    સત્યમેવ જયતે જમાવટ ને લાખ લાખ નમન છે 🙏🙏🙏

  • @milkdistrictfarmer
    @milkdistrictfarmer Рік тому +59

    ખૂબ ખૂબ ધન્યવાદ છે જમાવટ ને સત્ય ને બહાર લાવવા માટે ,

  • @vgcreative5644
    @vgcreative5644 Рік тому +31

    Salute to દેવાંશી બેન ....🫡

  • @bharattaral6151
    @bharattaral6151 Рік тому +34

    દેવાંશીબેન તમારું રિપોર્ટિંગ સારું છે. Keep up
    સત્યનો વિજય થશે જ 🙏

  • @divyeshninama1489
    @divyeshninama1489 Рік тому +45

    ધન્ય છે જમાવટની ટીમ ને તેમની નીડર પત્રકારિતા માટે અને હંમેશા સત્યની સાથે રહેવા બદલ, ખૂબ ખૂબ આભાર આપનો અને યુવરાજસિંહનો 🙏🏻🙏🏻

  • @rajdeepsinh_rathod_18
    @rajdeepsinh_rathod_18 Рік тому +22

    Devanshi Ben always salute 🙏

  • @dasharathparmar5582
    @dasharathparmar5582 Рік тому +31

    ખૂબ ખૂબ આભાર જમાવટ નો જેમને સપોર્ટ કર્યો અને મુદ્દો ઉઠાવ્યો.યુવારાજ સિંહ ની સાથે દરેક વિધાર્થી છે. ગોદી મીડિયા નઈ બોલે હવે 😂

    • @artofuprising
      @artofuprising Рік тому

      એક પણ વિદ્યાર્થી PIL દાખલ કરવા તૈયાર નથી છેલ્લા શબ્દો સાંભળો....😂😂😂

  • @ankitkadivarmaths1233
    @ankitkadivarmaths1233 Рік тому +19

    ખરેખર તમારી હિમ્મત ને સલામ🙏

  • @wtf_gamer_77
    @wtf_gamer_77 Рік тому +38

    ધન્ય છે તમારી જનેતા ને કે તમે સરકાર સામે અવાંજ udhaavo છો. ..............બાકી ઘણા news વાલા ની તો હિંમત જ નથી. .🙏🙏🙏🙏🙏🙏

  • @Bharat___18
    @Bharat___18 Рік тому +58

    દેવાંશી બેન ખૂબ સરસ 💐💐

  • @bhargavbaldha2736
    @bhargavbaldha2736 Рік тому +6

    દેવાંશી બેન તમારો આભાર આવી સત્ય વાત લાઈવ કરવા માટે 2001/1999 ઘણા બધા શિક્ષકો ની ભરતી પણ આવી જ છે બોગસ ડિગ્રી વાળા ગુજરાત નું શિક્ષણ ભાગી નાખિયું છે .

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 Рік тому +12

    જમાવટ સાચાં પત્રકાર યુવરાજ સિંહ ને ધન્યવાદ

  • @bariyashailesh1931
    @bariyashailesh1931 Рік тому +10

    ખૂબ ખૂબ આભાર 🙏

  • @JitendraPatel-pl6uu
    @JitendraPatel-pl6uu Рік тому +8

    દેવાંશી બહેન આ રામ‌રાજય છે હિન્દુ રાષ્ટ્ર માં હજુ આના થી વધુ " अच्छे दिन आयेगा"

  • @dipendrasinhgohil7147
    @dipendrasinhgohil7147 Рік тому +8

    પત્રકારને તમારી હિંમતને સલામ છે.

  • @yashpalsinhrathavi185
    @yashpalsinhrathavi185 Рік тому +9

    દેવાંશીબેન આપ ખુબ જ સારું કામ કરી રહ્યા છો એકદમ સચોટ પત્રકારિત્વ.

  • @iqooz3mobile445
    @iqooz3mobile445 Рік тому +9

    ન્યૂઝ ની એકજ ચેનલ છે જે સરકાર ના કહેવાથી નથી ચાલતી અને હું તો બોલીશ ઈ ભાઈ હમણાં કાઈ બોલતા નથી પણ સરકાર કેસે બોલવાનું 😆

  • @bhaveshvasava743
    @bhaveshvasava743 Рік тому +21

    જય હિન્દ... 🙏🏿લગે રહો

  • @hitendrasinhrathod5673
    @hitendrasinhrathod5673 Рік тому +13

    Very good work

  • @bdpyk6
    @bdpyk6 Рік тому +24

    Congratulations Devanshi ben.. In Today's time it's very rare to see ground journalism with such temperament. Gujarat has been sleeping for 20+ years on such issues

  • @ashokchaudhary8335
    @ashokchaudhary8335 Рік тому +10

    સેલ્યુટ છે જમાવટની ટીમને સાથે યુવરાજસિંહજી ને

  • @meenajoshi1704
    @meenajoshi1704 Рік тому +6

    વાહ વાહ પત્રકાર અને યુવરાજસિહજીને ખૂબ ખૂબ અભિનંદન... નિડર પત્રકાર બેનને ખૂબ ખૂબ ધન્યવાદ...

  • @mahmadsida6783
    @mahmadsida6783 Рік тому +8

    પ્રત્રકાર બેન અને જમાવટ ની ટીમ ને ધન્યવાદ છે

  • @interestsdevelopers2629
    @interestsdevelopers2629 Рік тому +11

    Jamawat team good work

  • @s.sinh007
    @s.sinh007 Рік тому +8

    Superb 👍🏼👍🏼👍🏼 નીડર અને સાચા પત્રકાર 🙏🏻

  • @bharatmevada8463
    @bharatmevada8463 Рік тому +2

    Action levay Che આ ગુજરાત માં પણ દુઃખની વાત એ છે કર્મનિષ્ઠ કર્મચારી પર જ

  • @Room_no_13
    @Room_no_13 Рік тому +2

    Wah Tamara jeva માણસો છે તો લાગે છે સત્ય હજી જીવે છે. ધન્ય છે તમારી જનેતાઓને.

  • @pankurtw7759
    @pankurtw7759 Рік тому +8

    આજતક ચેનલ ક્યાં ગઈ સે બીજેપી બિકાવું મીડ્યા બો સે દેવાંશી બેન તમે સાચા મુદ્દા ઊઠવો સો.good i like you ❤️

  • @bhavikjadav5149
    @bhavikjadav5149 Рік тому +8

    Imaandar ane nidar patrakar 👏👏👏

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 Рік тому +9

    નીડર અને સત્ય છે જમાવટ ટીમ, આભાર

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 Рік тому +6

    ધન્ય છે આવા નીડર પત્રકારત્વ ને...
    નિર્માલ્ય થઈ ચુકી છે જનતા

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w Рік тому +4

    જમાવટ ન્યુઝ ચેનલ ઊપર આપણને બહુજ ગર્વ થવો જોઈએે. દેવાન્શીબેન તથા તેમની ટીમને ધન્યવાદ

  • @prakashbhaipatel774
    @prakashbhaipatel774 Рік тому +3

    ખૂબ ખૂબ અભિનંદન ગૂજરાત મા આવા પ્રત્રકાર તેમજ લાઈવ મીડિયા ની જરૂર છે આમ છતાં નાના માણસો ને ન્યાય નથી મળતો

  • @ravisolanki2639
    @ravisolanki2639 Рік тому +6

    Thank uhhh jamavat and team🙏🙏

  • @ashokchaudhary8335
    @ashokchaudhary8335 Рік тому +8

    કેટલું સરસ કામ કરી રહ્યા છે આટલા નીડર અને બાહોશ મારી પાસે શબ્દો જ નથી

  • @mariyavalvi
    @mariyavalvi Рік тому

    Jabarjast REPORTING
    THANKYOU BEN.
    THANKYOU YUVRAJSINH

  • @niteshthakor8380
    @niteshthakor8380 Рік тому +9

    ગરવી રે ગુજરાત માં સરકાર વટ છે તમારો

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Рік тому +5

    ખુબ સરસ કામ કરી રહ્યા છો 🇮🇳 જય હિન્દ 🇮🇳વાહ જમાવટ

  • @gopalchauhan4765
    @gopalchauhan4765 Рік тому +6

    બેન જોરદાર કામ છે .... ઉખાડી નાખો આવા ને

  • @vishalparmar3167
    @vishalparmar3167 Рік тому

    Superb devanshi mam bangadiyo perilo jene sache mehnat Kari hati e loko

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 9 місяців тому

    ખૂબ ખૂબ જમાવટ ને ધન્યવાદ

  • @mayursolanki9774
    @mayursolanki9774 Рік тому +19

    સરકાર કોઈ બાબતે તાત્કાલિક નિર્ણય લેય કે ના લેય પણ ગુજરાતની જમાવટની ટીમને તાત્કાલિક action કરવા બદલ લાખ લાખ ધન્યવાદ!!!

    • @roflmahesh4537
      @roflmahesh4537 Рік тому +1

      શું એક્શન લીધું ? નર્યા નાટક છે 🤣🤣

  • @pareshdabhi4040
    @pareshdabhi4040 Рік тому +1

    જમાવટ ચેનલ નો ખુબ ખુબ આભાર

  • @gujaratjobinfo7795
    @gujaratjobinfo7795 Рік тому +1

    Jamawat jinddabad 💥💥💥

  • @WEBKAMLESH
    @WEBKAMLESH Рік тому +4

    જમાવટ સપોર્ટ કરો સારું કામ કરે છે

  • @tjs-td6il
    @tjs-td6il Рік тому

    ખુબ ખુબ આભાર તમારી જીગરને સલામ ભાઇ ઓ તો બહેનો બની ને બેઠાસે તો આવું કામ તમારે કરવું પડે છે

  • @satyajeetdhakhada4920
    @satyajeetdhakhada4920 Рік тому +5

    ગોદી મિડિયા ગોદી કલાકાર ગોદી સંત ગોદી કથાકાર બધા ને
    જનતા જાણવા લાગી સે હવે થસે જમાવટ 🇮🇳👍🏻🇮🇳

  • @gohilashoksinh4720
    @gohilashoksinh4720 Рік тому +5

    વાહ યુવરાજસિંહ તેમજ દેવાસીબેન

  • @nileshbharvad6408
    @nileshbharvad6408 Рік тому +1

    બહુ હિંમત જોઈએ અધિકારી ની ઓફિસ મા જઈને વાત કરવા 👏👏👏👏👏

  • @kdinfotech2917
    @kdinfotech2917 Рік тому +8

    Seriously I have no words to praise this Iron Lady Devangiben....You are a true Gem 💎 I pray to God for you all your wishes......

  • @dilip.shethiya
    @dilip.shethiya Рік тому

    Wah khubaj Saras Patra Karita !!! Devanshi Ben Aapne Selute chhe aa Time Par Aatli Nidarta 👍

  • @nileshjadav0508
    @nileshjadav0508 Рік тому +7

    ખૂબ સરસ દેવાંશીબેન નીડર પત્રકારત્વ બદલ....
    તમે તમારા સાથી મિત્રોને પણ નીડર બનાઓછો
    તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.

  • @pradeep4net1
    @pradeep4net1 Рік тому +3

    ખૂબ સરસ જમાવટ, પાયલ mam થોડી હિંમત અને confidence થી સામે ખોંખારીને નીડરતા થી જવાબ માંગો....😊😊😊 તમે બધા ખૂબ સરસ કામ કરી રહ્યા છો....

  • @kirankumartrikambhaichauha4420

    રિપોર્ટર બંને બેહન બે ખુબ ખૂબ ધન્યવાદ છે સાથે સાથે આપ શ્રી ને સલામ છે તમે એક એવા રિપોર્ટ છો કે જેમને સત્ય ને જાણવાની ઈચ્છા વ્યકત કરી અને ગુજરાત ની જનતાને સાચું શું છે તે આપના માધ્યમ થી જાણવા મળશે આભાર

  • @narenzinzuvadiya7162
    @narenzinzuvadiya7162 Рік тому +4

    ખૂબ ખૂબ આભાર યુવરાજભાઈ 🎉

  • @ashrafjat6866
    @ashrafjat6866 Рік тому +5

    Good Work

  • @laljisuthar108
    @laljisuthar108 Рік тому +1

    દૅવાનસીબૅન આપ સૉ ટકા સત્ય વાદી છૉ આ હકીકત છે વંદન કરું છું .... સત્ય મૅવ જયતૅ......

  • @JayantilaPatel-dp8kc
    @JayantilaPatel-dp8kc 9 місяців тому

    Dhanyavad Ben tamari himmat ne salam

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 2 місяці тому

    છેલ્લે દેવાંશી બેને ખુબ સરસ વાત કરી કે લોકો deserve કરતા જ નથી 😢

  • @mavidsofficial3446
    @mavidsofficial3446 Рік тому +2

    બેન આખાં ગુજરાતમાં કાંડ થાય છે. બધાંની પોલ ખોલ્લો ફૂલ સપોર્ટ બેનને કરો.

  • @maharshihuman1325
    @maharshihuman1325 9 місяців тому

    Truth saying great!

  • @hiteshchavada9783
    @hiteshchavada9783 Рік тому +13

    Jay hind
    Jay bheem 🙏

  • @rathvarasik9057
    @rathvarasik9057 Рік тому +1

    Thank you jamavat....team.....!!!

  • @govindpatel1935
    @govindpatel1935 Рік тому +1

    ધન્ય સે તમને Good job

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 Рік тому +4

    આવા પત્રકાર ને સલામ છે 🙏🙏🙏🙏🙏

  • @mansinhbharatsinhparmar6302
    @mansinhbharatsinhparmar6302 Рік тому +4

    💯👌ખરેખર આવા જ લોકો ને કારણે ગરીબ (મીડીયમ )વર્ગ ના છોકરાઓ ને અન્યાય થાય છે ખુબ સરસ

  • @vasavarakesh4344
    @vasavarakesh4344 Рік тому

    Devanshiben ne dhanyawad

  • @RahulGosai95
    @RahulGosai95 Рік тому +9

    વાહ જમાવટ........સીધું લાઈવ🤘

  • @sandipchavda1984
    @sandipchavda1984 Рік тому +13

    જમાwટ

  • @rathodudaysinh4840
    @rathodudaysinh4840 Рік тому +1

    Jay mataji medam

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 Рік тому +1

    યુવરાજ સિંહ આપની વેદના સાથે ની વાત સો ટકા સાચી છે, નઘરોળ તંત્ર ને વધુ શું કહેવું એજ નથી ખબર પડતી. દલાતરવાડી જેવુ છે સાહેબ. આપની હિંમત અને सच्चाई ને સાદર સલામ 🌹 🌹

  • @harryvasava5498
    @harryvasava5498 Рік тому +5

    Atli himmat main stream media ma hot to apna des ni avi halat na hot.. Salute to ur journalism

  • @AJ2313_
    @AJ2313_ Рік тому +1

    આતો કેવી રીત છે કે
    અભણ લોકો દેશ ચલાવે છે અને ભણેલા ગણેલા લોકો બે રોજગાર છે..
    જિયા સુધી એવું રેસે તિયા સુધી દેશ આમજ ચાલશે....
    જય હિન્દ બધા ને
    એક બે રોજગાર....👍

  • @PK_Editing4550
    @PK_Editing4550 Рік тому +3

    Good work

  • @mehuldabhi2938
    @mehuldabhi2938 8 місяців тому

    Khub khub dhany vab werigood

  • @manojchaudhari152
    @manojchaudhari152 Рік тому +2

    સત્ય હમેશા સાચું બોલશે એને બોલવું પડશે જો જમાવટ સાથે હોય તો

  • @jayaadivasi8555
    @jayaadivasi8555 Рік тому +1

    DGP સર ને અધિકાર મેળવીને ને પત્ર કાર ને જવાબ આપવો જોઈએ આવું નો ચાલે....

  • @vikrampatel996
    @vikrampatel996 Рік тому +1

    સત્ય મેવ જયતે

  • @narenzinzuvadiya7162
    @narenzinzuvadiya7162 Рік тому +6

    MLA વેચાય તો PSI TO વેચાય J NE 😂

  • @user-sp3cd5rn6z
    @user-sp3cd5rn6z 3 місяці тому

    धन्यवाद छे तमने बहने बा अने आ भाई ने

  • @travelgujarati2511
    @travelgujarati2511 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન

  • @ramjinana3536
    @ramjinana3536 Рік тому

    ખુબ ખુબ અભિનંદન છે

  • @minalkharadi8990
    @minalkharadi8990 Рік тому

    Good wark to devansi mem You Right gujatat ne ava nidar journalixam selut to oll

  • @pankajpatel5624
    @pankajpatel5624 Рік тому +1

    Good job jamavat teem ane yuvraj bhai

  • @parmardilipsinh1457
    @parmardilipsinh1457 Рік тому

    Thanks jamavat and yuvrajsinh

  • @rakeshthakor3141
    @rakeshthakor3141 Рік тому +3

    ભગવાન તમને હિંમત આપે ખૂબ આગળ વધો

    • @ramjinana3536
      @ramjinana3536 Рік тому

      ખુબ ખુબ અભિનંદન

  • @adv.sandipgadhavizula1332
    @adv.sandipgadhavizula1332 Рік тому +1

    બહુ જ સરસ આજ રિતે પુછાય આજ પત્રકારત્વ છે કાઈ ખોટું નથી ખોટું તો એ લોકો કરે છે એમને કેવા વાળું ખરું એમને નિયમો નથી બરોબર છે બાહોશ પત્રકાર મેમ ને સલામ છે આજ રીતે અવાજ બનો નાગરીક ના

  • @rajeshparmar2279
    @rajeshparmar2279 Рік тому +4

    ખૂબ ખૂબ આભાર જમાવટ ટીમ

    • @bhupenmaru
      @bhupenmaru Рік тому

      લાગવગ અને પૈસા હોય તો પીએસઆઇ શું જજ પણ બની જતા હશે.
      નાના કર્મચારીઓને હોળીનુ નાળિયેર બનાવવામા આવશે.

  • @JDPATELOFFICIAL
    @JDPATELOFFICIAL Рік тому

    Appreciate for yourself dashing and bold approach towards corruption.

  • @jagdishdesai4933
    @jagdishdesai4933 Рік тому +1

    Good news channel and devanshi Joshi well done 👍

  • @jagrutiraj8889
    @jagrutiraj8889 Рік тому

    Very good Payal ben himmat to chhe jabardast