આમલકી એકાદશી (રંગભરી એકાદશી) વ્રતકથા, મહિમા, ઉપાય || Amalki Rangbhari Ekadashi Vratkatha, 20 માર્ચ

Поділитися
Вставка
  • Опубліковано 18 бер 2024
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
    તારીખ-20 માર્ચ 2024 ના રોજ થનારી આમલકી એકાદશી ની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ. આ એકાદશી થી મંદિર મા કુંજ ભરવો અને પૂનમ સુધી શ્રીહરિ ને કેશરીયા વાઘા ધરાવવા. આ આમલકી નું વ્રત મોટા પાપને ટાળનારું છે, મોક્ષ દેનારું છે અને સર્વ લોકોને હજાર ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે. જો શક્ય હોય તો આ એકાદશી નું જાગરણ આખી રાત્રિ કરવું, અને જો તમે જાગવામા સમર્થ ન હોય તો રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું, હિંસા કરનારા પારધી એ આખી રાત્રી જાગરણ કર્યું અને વિષ્ણુ ની ભક્તિ મા તત્પર એવા ભક્તોને ફક્ત જોયા પછી શું બન્યું...? એ અદભુત ઇતિહાસ બ્રહ્માંડપૂરાણ મા લખાયો છે, એ જ આપની સમક્ષ રજુ કરેલો છે.
    આ એકાદશી આમળા એકાદશી, આમલી એકાદશી અથવા રંગભરી એકાદશી આદીક નામોથી પણ ઓળખાય છે. આ દિવસે જગત્પતિ શ્રી નારાયણ ની સાથે આમળા ના ઝાડની પણ પૂજા થાય છે. કહેવાય છે કે આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. પદ્મ પુરાણ અનુસાર, આ તિથિએ ભગવાન વિષ્ણુના મુખમાંથી, પૃથ્વી પર ચંદ્ર જેવું તેજસ્વી ટીપું પડ્યું, જેમાંથી આમલકી ઉર્ફે આમળાના મહાન દિવ્ય વૃક્ષનો જન્મ થયો. આમળાના મૂળમાં વિષ્ણુ, તેની ઉપર બ્રહ્મા, થડમાં રુદ્ર, ડાળીઓમાં ઋષિઓ, શાખાઓમા દેવતાઓ, પાંદડાઓમાં વસુ, ફૂલોમાં મરુદગન અને ફળોમાં સર્વ પ્રજાપતિનો વાસ છે.
    ________________________________________________
    આમલકી એકાદશી (રંગભરી એકાદશી) વ્રતકથા, મહિમા, ઉપાય || Amalki Rangbhari Ekadashi Vratkatha, 20 માર્ચ
    ________________________________________________
    એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
    એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • Ekadashi Vrat No Sampu...
    ________________________________________________
    #amalkiekadashi #ekadashi2024 #ekadashimahima #ekadashividhi #ekadashimahima #rangbhari #rangbhariekadashivratkatha #swaminarayancharitra #swaminarayanbhagwan #baps #swaminarayanaarti #swaminarayankatha #bhajan #sardharsabha #ekadashiupay #ekadashisignificance #astrology #astrologia #ekadashiparnatime #ekadashirecipe #ekadashipuja #krishna #vadtal #kalupurmandir #aavosatsangma #spiritual #bhakti #kathavichar #livetv #ghanshyamcharitra #bhujmandir

КОМЕНТАРІ • 26

  • @savitavora8227
    @savitavora8227 2 місяці тому +2

    Jay shree swaminarayan

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 2 місяці тому +2

    *Jai Swaminarayan🙏🏻🌷🙏🏻*

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 2 місяці тому +2

    Jay swaminarayan vala 🙏

  • @meenadhanani7612
    @meenadhanani7612 2 місяці тому +1

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @shilpapatel4829
    @shilpapatel4829 2 місяці тому +1

    Jay Swaminarayan

  • @daxeshtalpada1344
    @daxeshtalpada1344 2 місяці тому +1

    jay swaminarayan

  • @dhruv2327
    @dhruv2327 2 місяці тому +1

    જય સ્વામી નારાયણ

  • @user-yr5yq8es3k
    @user-yr5yq8es3k 2 місяці тому +1

    જય જગદીશ હરેહરે

  • @user-bl7qd2sw4b
    @user-bl7qd2sw4b 2 місяці тому +1

    🙏 Jay Swaminarayan 🙏🌹

  • @bansidobariya8051
    @bansidobariya8051 2 місяці тому +1

    Jay shree swaminarayan 🙏

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 2 місяці тому +1

    Jay swaminarayan 🙏

  • @hareshbharvad
    @hareshbharvad 2 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ🙏🌹

  • @yashvibaloliya6393
    @yashvibaloliya6393 2 місяці тому

    જય શ્રી સ્વામીનારાયણ

  • @raginipatel1728
    @raginipatel1728 2 місяці тому +3

    Jay Shree Swaminarayan

  • @user-ix5gd9qi2o
    @user-ix5gd9qi2o 2 місяці тому

    જયસવામીનારાયણ

  • @user-ix5gd9qi2o
    @user-ix5gd9qi2o 2 місяці тому

    રાધેરાધ

  • @devangpatel8214
    @devangpatel8214 2 місяці тому

    🙏Jai Shree Swaminaryan🙏

  • @kantajadav6374
    @kantajadav6374 2 місяці тому

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏🌹🍀🌼🌹🌷🌺🦚

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 2 місяці тому +2

    Jay swaminarayan ❤❤

  • @radhepatel1511
    @radhepatel1511 2 місяці тому +1

  • @praffulabentank5519
    @praffulabentank5519 2 місяці тому

    🎉

  • @praffulabentank5519
    @praffulabentank5519 2 місяці тому

    Prfullagtank

  • @user-pz2yt4gc3u
    @user-pz2yt4gc3u 2 місяці тому +1

    મહારાજ ની ધાતુની મૂર્તિ કેવી રીતના પૂજવી કેટલી વાર પૂજવી વિગત સર જણાવો જય સ્વામિનારાયણ

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 місяці тому

      એના ઉપર અલગ વીડીઓ અમે બનાવીશુ. ધાતુની મુર્તિ અપુજ ના રહેવી જોઇએ. જય સ્વામિનારાયણ

  • @jayshreekastbhanjandev5358
    @jayshreekastbhanjandev5358 2 місяці тому +3

    Jay shree swaminarayan

  • @dilipbharodiya5237
    @dilipbharodiya5237 2 місяці тому

    Jay Swaminarayan