Це відео не доступне.
Перепрошуємо.

અમદાવાદ માં પેહલી વાર અનલિમિટેડ ગુજરાતી થાળી ફક્ત 60 રૂપિયા માં અનલિમિટેડ

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024

КОМЕНТАРІ • 213

  • @nirmalsinhparmar7377
    @nirmalsinhparmar7377 Рік тому +16

    મીત્રો... જીવન માં આજે બહુ જ સારો અનુભવ થયો છે. આ વિડિઓ જોઈને અમે અમારા મિત્રો સાથે જમવા ગયા પણ જગ્યા નતી મળતી આખરે બહુ શોધવા છતાં પણ ના મળી ત્યારે આપણા foodie lover , you tuber એવા શ્રી પ્રતિકભાઈ સોઢા નો કૉંટકટ કરતા એમને એમનો કિંમતી સમય નીકળી ને પ્રોપર જગ્યા બાતાવવા માં મદદ કરી સાથે સાથે તરત જ જવાબ પણ આપેલ! ખૂબ ખૂબ આભાર ❤️

  • @pradeepmehta3322
    @pradeepmehta3322 Рік тому +11

    આજે ની મોંધવારી માં ૬૦ માં ફાસ્ટ ફૂડ નથી મળતું નથી તો આ ભાવ માં અનલીમીટેડ જમવાનું આપે છે એ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому +1

      હા ભાઈ...🤗🤗

    • @rashminpanchal651
      @rashminpanchal651 4 місяці тому

      ભાઈ ને પૂછો તેલ કયું વાપરે છે

  • @pradhyumanparmar9664
    @pradhyumanparmar9664 2 місяці тому +2

    🌹ભાઈ, હવે, આ જગ્યાએ બંધ થઈ ગયું છે, જીવરાજ પાક પાસે. અમે ટેસ્ટ કરેલ છે. વસ્તુ કવોલિટી આપે છે. આ ભાવમાં કોઈ ના જમાડે. પણ હાલમાં બંધ કરેલ છે. હું બે વાર ગયો પણ બંધ કરી દીધું લાગે છે 🌹

  • @hsalvi4690
    @hsalvi4690 Рік тому +8

    બહુજ સરસ રૂપેશભાઈ આગળ વધો ઇશ્વર તમને ખૂબ તરક્કી આપે

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Рік тому +4

    ખૂબ સરસ.... વ્યાજબી ભાવે વેચી રહ્યા છે

  • @user-dh5zv9rh3g
    @user-dh5zv9rh3g 10 місяців тому +4

    Sarnamu kon Apse?

  • @Mahrshbhai-is8wd
    @Mahrshbhai-is8wd Місяць тому +2

    સાહેબ દુકાન બંધ થઈ ગયી છે

  • @dhirendrasanghpal643
    @dhirendrasanghpal643 8 місяців тому +4

    Vedio મા સ્ક્રીન પર હોટેલ નું નામ સરનામું સતત બતાવવા વિનંતી 🙏🙏🙏

  • @nikunjkacha1880
    @nikunjkacha1880 Рік тому +5

    Mst food hai I'm try it..
    I think 5🌟

  • @PARESHPATEL-hr1lj
    @PARESHPATEL-hr1lj 8 місяців тому +2

    ओहो हो ये तो हमारा भाई मेरा दोस्त लक्की है ( मेरे सामने ही उसका मकान था ) शही मे मुजे बहुत अच्छा लगा

  • @vedantsodha2253
    @vedantsodha2253 Рік тому +5

    Su vaat chhe...jordar

  • @PARESHPATEL-hr1lj
    @PARESHPATEL-hr1lj 8 місяців тому +2

    भाई सबसे बढ़िया वीडियो बनाया है मुजे बहोत खुसी हुई आज ( रुपेस जेन उर्फे लक्की ) ❤

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 Рік тому +2

    આ સમય માં આવુ કામ ભગવાન કરી શકે 🙏🏼

  • @sutharbhalchandra1128
    @sutharbhalchandra1128 Рік тому +3

    ઘણુ સરસ, ભોજન માટે સરનામુ આપશો.

  • @bhumishah9941
    @bhumishah9941 Рік тому +4

    Proper location???

  • @anilpatel1398
    @anilpatel1398 Рік тому +3

    ઘણી સારી જાણકારી .

  • @nehamodi1674
    @nehamodi1674 Рік тому +4

    Aaje j ahiya aavine joyu rupeshbhai jate j jamvanu banave chhe Ane badhu j garam hatu rotli ek ek garmagarm pirsvama aave chhe khub saras jamvanu hatu👍😋😋😋

  • @jyotisodha1268
    @jyotisodha1268 Рік тому +4

    Saras bhai

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +2

    સારું કહેવાય ૬૦₹ મા સરસ

  • @indravadanrana702
    @indravadanrana702 Рік тому +8

    માનવતા ની જ્યોત ચાલુ રાખજો સાહેબ આભાર

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому +1

      એ તો ચાલુ જ રહેવાની સાહેબ

    • @roopesh41
      @roopesh41 Рік тому +1

      Always sir

  • @vipulchavda2769
    @vipulchavda2769 Рік тому +1

    Hamara Sahi bagma Kacchi Bhavan unlimited Che Rajasthan road per Papad chhaas one time free God kachumbar unlimited

  • @shrinathjitraderssonu1614
    @shrinathjitraderssonu1614 7 місяців тому +1

    15-20 rotali ?

  • @arvindsangani4895
    @arvindsangani4895 8 місяців тому

    અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ
    બીજું કાંઇ આવડતું નથી અનલિમિટેડ અનલિમિટેડ

  • @FhRtrt-tf1cd
    @FhRtrt-tf1cd 11 місяців тому +1

    Tamari bhavna khub sari chhe Rupeshbhai

  • @desaijivraj5218
    @desaijivraj5218 11 днів тому

    Ahmedabad ma kya paku sarnamu lakho screan ma batavo

  • @vipulchavda2769
    @vipulchavda2769 Рік тому +1

    Kuku dhanyvad

  • @niravraval6648
    @niravraval6648 Рік тому +3

    નરોડા અને ચાંદલોડીયા વિસ્તારના પણ વિડીયો બનાવો

  • @rakhmuddinkhanpathan8227
    @rakhmuddinkhanpathan8227 Рік тому +3

    Jamva mate saras sthal, jug jug jivo mara Bhai.

  • @KVN_GAMING_8977
    @KVN_GAMING_8977 6 місяців тому +1

    Bhai kya avel se

  • @vijaybhadiayadara2903
    @vijaybhadiayadara2903 Рік тому +2

    Wow,amare to pavbhaji khava jaiye toy 80 ipar thai jai

  • @piyushshah3786
    @piyushshah3786 6 місяців тому

    Saras vdo thx bhay

  • @chandreshsoni2428
    @chandreshsoni2428 Місяць тому

    આપનું ફુલ addres અને જમવા no time શું છે?

  • @maulikshah4300
    @maulikshah4300 Рік тому +2

    Jordar kevay ane e pn aava sara area ma atyare to 60rs ma to vadapau મલે છે

  • @shyamabhaktichanel4502
    @shyamabhaktichanel4502 Рік тому +1

    Anlimmited jamvanu kya che address send karo

  • @manjulabenmakwana3390
    @manjulabenmakwana3390 5 місяців тому

    60. R, melata. Kana. Kon. Jaga. Milate. He. Bata. Dijiae

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 Рік тому +2

    બોવ મેહનત કરો છો ભાઈ 🙏🏼🙏🏼ખુબ આગળ વધો

  • @DhirendraSanghpal
    @DhirendraSanghpal Місяць тому

    તકલીફછે અંત સુધી સરનામું કહેરાજ નથી

  • @mitjoshi8411
    @mitjoshi8411 8 місяців тому +1

    Address share કરો ભાઈ.

  • @nitinturakhia6817
    @nitinturakhia6817 Рік тому +1

    Jain aviable

  • @natvarbhaipatel6471
    @natvarbhaipatel6471 11 місяців тому +1

    ભુખાવરા ખા ભુખાવરા ખા સાલા ખાઉધરા રાક્ષ👹

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  11 місяців тому

      g**** ,d Badi gayi laage..🤤🤤😂😂😂😂

  • @jayandrapatel505
    @jayandrapatel505 Рік тому +1

    એડ્રેસ કોણ આપશે ?

  • @joshihitesh8334
    @joshihitesh8334 8 місяців тому

    address

  • @arvindsangani4895
    @arvindsangani4895 8 місяців тому +1

    અનલિમિટેડઅનલિમિટેડ

  • @Bakulbala186
    @Bakulbala186 4 місяці тому

    Wah bhai,srs,tamari udarta,Ane Daya no bhav

  • @kapilasodha7167
    @kapilasodha7167 Рік тому +4

    🥰

  • @jigarzala1330
    @jigarzala1330 11 місяців тому

    Jamva ma kobij na subji ma bataka j fry nata thaya.

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 4 місяці тому

    DattR

  • @yogendratalior3644
    @yogendratalior3644 11 місяців тому +1

    All the best ❤❤❤❤

  • @dhirajpandya2292
    @dhirajpandya2292 5 місяців тому

    Adress?

  • @pursottamchaeek149
    @pursottamchaeek149 Рік тому

    Hu aapu chhu aanathi anathi sastu

  • @samirpatel7062
    @samirpatel7062 10 місяців тому +1

    બેવકૂફ એડ્રેસ તો મોકલ

  • @WorkaholicPandeyji
    @WorkaholicPandeyji Рік тому +2

    I hope

  • @jyotindramodi853
    @jyotindramodi853 Рік тому +1

    Very nice

  • @kalpesh.dravat8629
    @kalpesh.dravat8629 5 місяців тому

    Loceshn aapo

  • @AnandThakor5555
    @AnandThakor5555 Рік тому +1

    Prakash bhai bandhan Bank vara kya thi avya

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 3 місяці тому

    Sarnamu આપો તો jamava આવીએ

  • @Shipythakkar7777
    @Shipythakkar7777 8 місяців тому

    12:12

  • @vishnuprashadpatel3305
    @vishnuprashadpatel3305 2 місяці тому

    GOOD. 🎉

  • @dashrathprajapati4653
    @dashrathprajapati4653 Рік тому +1

    Tame unlimited na video banavo 6o to please ama bolo ko children na ketla paisa thay a bolo to khabar pade

  • @niravraval6648
    @niravraval6648 Рік тому +1

    મને ખબર છે પૂરો વિડીયો જોયા વગર ડિસ્ક્રિપસન ચેક કરવા આવી જવાના છો એના કરતા પૂરો વિડીયો જોય લો... એમાં બધું મળી જશે.. આ લાઈન જોરદાર છે.... મોજ કરાવી દીધી

  • @arunrana5919
    @arunrana5919 26 днів тому

    Khane ke siva bhi koi dusri chij hai ki nahi

  • @Tapanpatelvlog
    @Tapanpatelvlog Рік тому +2

    Very good shodh saheb

  • @yashwantfulpagar7768
    @yashwantfulpagar7768 11 місяців тому +1

    🎉

  • @chaitanyapatel7827
    @chaitanyapatel7827 Рік тому

    Bhai posh loceton ma awu karo

  • @BharatPatel-nu5gb
    @BharatPatel-nu5gb 2 місяці тому

    Area kaho

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 Рік тому +1

    2માણસે કીધું હુ 5 વર્ષ થી જમવા માટે આવુ છુ કોરોના કાળ દરમિયાન હોટલ ચાલુ હતી

  • @BharatPatel-nu5gb
    @BharatPatel-nu5gb 2 місяці тому

    Addreess dekhado

  • @user-rf5qw3yd5h
    @user-rf5qw3yd5h 4 місяці тому

    location pils

  • @DhirendraSanghpal
    @DhirendraSanghpal 13 днів тому

    સરનામું આપો

  • @dilipbhaijani452
    @dilipbhaijani452 4 місяці тому

    Address.

  • @korivirendra8222
    @korivirendra8222 Рік тому +2

    Pratik bhai description Mein proper address mention karo na

  • @hellooutlook6957
    @hellooutlook6957 Рік тому +3

    Location aapo

  • @darshannagar529
    @darshannagar529 11 місяців тому

    Papad na das rupiya costly kehvay

  • @seemapendharkar4521
    @seemapendharkar4521 4 місяці тому

    Adress

  • @rishizala5016
    @rishizala5016 Рік тому +3

    Nice

  • @dharmendrakadia4977
    @dharmendrakadia4977 8 місяців тому

    Bandh thai gayu.

  • @Bakulbala186
    @Bakulbala186 4 місяці тому

    Address

  • @atulvaidya2933
    @atulvaidya2933 8 місяців тому

    I do mot understand
    People ate eating 15 roti un believe able I saw one guy in mumbai 75 rotily eat

  • @hareshsadrawala1270
    @hareshsadrawala1270 Місяць тому

    તમે સરનામું જણાવતા નથી. તે જ અગત્યનું છે.

  • @PrakashPrajapati-tb2gw
    @PrakashPrajapati-tb2gw Рік тому +1

    Aa kai jagya che

  • @dharmendrakadia4977
    @dharmendrakadia4977 Місяць тому

    Band Thai gayu

  • @dashrathbhaiprajapati7229
    @dashrathbhaiprajapati7229 2 місяці тому

    Video banvet vakat addres muko

  • @dinasoni4594
    @dinasoni4594 11 місяців тому +1

    સરનામુ લખવુ વઘારે સારૂ રહેશે

  • @jigarzala1330
    @jigarzala1330 10 місяців тому

    Thandu jamvanu hoy che. Ane quality pan sari nahi hoti...bhai avi khoti jagya na video share na karo...loko Tamara review joi test kare pan bakvas ma bhi bakvas hatu hu gayo tyare.

  • @avi5705
    @avi5705 Рік тому +1

    bhai tame food aacho dekhado cho........ane vato bahu karo cho.....not good

  • @vajubhaipatel5541
    @vajubhaipatel5541 5 місяців тому

    Adress pl

  • @ajitdave1316
    @ajitdave1316 Рік тому +2

    Pls mention the address and location

  • @Lakecityqueen-d7v
    @Lakecityqueen-d7v 2 місяці тому

    Plz share address

  • @nirmalsinhparmar7377
    @nirmalsinhparmar7377 Рік тому +2

    Proper adress batavo ... Pin point location sathe ... Maltu j nthi

  • @avi5705
    @avi5705 Рік тому +1

    15 thi 20 rotli.....bahu kahevay

  • @DIPAK6527
    @DIPAK6527 4 місяці тому

    (2.40) પેલો કાળિયો ભૂખડી બારસ જ લાગે છે🤣🤣🤣🤣🤣🤣🤣

  • @krishansahu7622
    @krishansahu7622 Рік тому +2

    Pad Che Kanya gagya to bato to khra

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому

      pelaa e ko vedio puro joyo ke ny
      emaa aapelu j chje.

  • @mahendrapandya5035
    @mahendrapandya5035 Рік тому +2

    સરનામું મોકલો

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому

      સરનામું વિડીયો મા આપેલું છે જોઈ લો..🙏

  • @neelamehta9362
    @neelamehta9362 Рік тому +1

    Java do

  • @hitendrasoni6727
    @hitendrasoni6727 Рік тому +1

    ભાઈ ભાઈ તમે જે વાત કરો છો ત્યાં જઈએ ત્યારે અનલિમિટેડ બતાવતા જ નથી મને તમારા નારોલ ના વિડીયો નો અનુભવ થઈ ગયો છે 50 રૂપિયામાં બે રોટલાને શાક આપે છે તે પણ લિમિટેડ જ આપે છે તમારે શાક જોઈતું હોય તો દસ રૂપિયા અલગ લે છે માણસ બે રોટલા એટલા શાકમાં કઈ રીતે ખાઈ શકે

  • @kaushikbhaikaushik2102
    @kaushikbhaikaushik2102 Рік тому +2

    What is address

  • @jitendradharmpal2530
    @jitendradharmpal2530 Рік тому +1

    Kya 6

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому

      વિડીયો માં લોકેશન છે જ

  • @Ctv536
    @Ctv536 Рік тому +1

    Bhai adress appo mare aavu chhe👍👍👍

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому

      vidio maa aapelu j chhe. joiy lo. 🙏🙏🙏🙂

    • @Ctv536
      @Ctv536 Рік тому +1

      Video ma khyal na aayo tame lakho adress mara comment ma

    • @Wahhshuswadchhe
      @Wahhshuswadchhe  Рік тому

      jeevaraj park AMTS stand pachaad Amdavad

  • @Indianboi7789
    @Indianboi7789 Рік тому +3

    Arey mara bhai aa bussiness na kehvai aa to seva j che bhai aa jamana ma 60rs ma bharpet bhojan aapvu aeto seva nu j kam che

  • @npbarot109
    @npbarot109 Рік тому +2

    જે એડ્રેસ પણ ન આપે તેવાને વિડીયો બનાવવા જ ન દેવો જોઈએ.