દેવાંશી બેન તમે ખેડૂતો ને મળ્યા એ બદલ ખૂબ ખુબ આભાર બેન તમે ખેડૂતો ને મળી ને પાક નિ રોપણી થી માંડી ને કાપણી સૂધી ના ખર્ચ નો 100 ખેડૂત નો અલગ અલગ જિલ્લા પ્રમાણે સર્વ કરો અને એક રિપોર્ટ તૈયાર કરી ને પબ્લિશ કરો કે ખરેખર ખેડૂતો નિ હાલત કેવી છે ખેડૂતો ને સરકાર દ્વારા ખાતર કે પાક પર મળતી સબસિડી નિ જરૂર નથી અમને પાક ના ભાવ નિ જરુર છે અમે મહેનત કરીએ એ પ્રમાણે અમને ભાવ મળે બાકી અમારા માં મહેનત કરવાની ટેવડ છે ખેડુત આવિ રીતે સરકાર સબસીડી આપી ને ગુલામ ન બનાવે એ માટે અમારો આવાજ બનો એવી લાગણી છે બહેન
સુરેન્દ્રનગર ની બધીજ સ્કૂલ 10, 11 અને 12 std માટે ફરજીયાત ફૂલ ડે ચલાવે છે અને દરેક સ્ટુડન્ટ ને ફરજીયાત ફુલ ડે આવવાની ફરજ પાડે છે તો એના વિશે સુરેન્દ્રનગર ની કોઈ સ્કૂલ ની મુલાકાત લઈ ને વિડિઓ બનાવો તો તમારો આભાર
દેવાંશી બેન તમારી પ્રવૃત્તિ ખરેખર દાદ માંગી લે.હંમેશા પ્રકૃતિ પૂજનાર આદિવાસી વિસ્તારોમાં તેમની જીવનશૈલી ઉપર પ્રકાશ પાડી રહ્યા છો.એ પ્રવૃત્તિ જોઈ અમે ખૂબજ પ્રભાવિત થઈ જવાય છે. મેડમ હું પણ એક આદિવાસી નો દિકરો છું અમારા ગામની મુલાકાત લો.
દેવાંનશી બેન તમારાં દરેક વીડિયો સમાચાર નીયમીત જોવી છીએ તમે ખુબ નીડર પણાથી રજુઆત કરો છો અને લોકો ની મુશ્કેલી ઓને ખુબ સરસ રીતે રજુઆત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
Devanshiben, you're so bold. I've seen you challenging the leaders. I've got a suggestion. Perhaps you can persuade the allocated panchayat to have canals dug from the rivers for the benefits of these farmers. I have faith in you
દેવોશીબેન બનાસકાંઠા જિલ્લામાં ના ડીસા તાલુકાના રમુણ ગામની મુલાકાત લો રોડ નુ કામકાજ ચાર વર્ષ ની કામકાજ બંધ પડ્યું છે લોકો બાળકો શિક્ષકો બધાને તકલીફો પડે છે રમુણ ગામની મુલાકાત લઈ ને સમાચાર આપો એટલે કંઈક રોડ નું કામકાજ જલ્દી થાય
દેવાશી બેન તમારું કામ બહુ સરસ સે ગરીબ માણસો સુધી કોઈ મીડિયા વરા પોહચતા નથી તમે પોચ્યા એ બદલ તમારો ❤ થી આભાર
બેન અમે બી નેત્રંગ બાજુ જ રહીયે છીએ.. જીઓ ના એક કાપા જેટલો ટાવર પકડાય તોય તમારા વિડિઓ જોય એ છીએ... 👍🏻🥰🥰
બેન જમાવટ ઉપર વિશ્વાસ છે.
જમાવટ ઉપર લોકો ને ખુબ વિસ્વાસ છે
જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન તમે અમારા ખેડૂત ભાઈ ને મળ્યા તમારો આભાર
દેવાંશી બેન તમે ખેડૂતો ને મળ્યા એ બદલ ખૂબ ખુબ આભાર બેન તમે ખેડૂતો ને મળી ને પાક નિ રોપણી થી માંડી ને કાપણી સૂધી ના ખર્ચ નો 100 ખેડૂત નો અલગ અલગ જિલ્લા પ્રમાણે સર્વ કરો અને એક રિપોર્ટ તૈયાર કરી ને પબ્લિશ કરો કે ખરેખર ખેડૂતો નિ હાલત કેવી છે ખેડૂતો ને સરકાર દ્વારા ખાતર કે પાક પર મળતી સબસિડી નિ જરૂર નથી અમને પાક ના ભાવ નિ જરુર છે અમે મહેનત કરીએ એ પ્રમાણે અમને ભાવ મળે બાકી અમારા માં મહેનત કરવાની ટેવડ છે ખેડુત આવિ રીતે સરકાર સબસીડી આપી ને ગુલામ ન બનાવે એ માટે અમારો આવાજ બનો એવી લાગણી છે બહેન
Aabhar ben
દેવાંશીબેન, ખૂબ સરસ, પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો ને તમે મળો છો. અમારા વિસ્તાર ના લોકો ની સ્થિતિ તમે જણાવો છો. જમાવટ ને ધન્યવાદ અને હાર્દિક શુભકામના 🌹🌹
આજ સાચી કમાણી છે દેવાંશી બેન આંતરિયાળ ગામડાઓમાં પણ તમને ઓલખેસ લોકો
સુરેન્દ્રનગર ની બધીજ સ્કૂલ 10, 11 અને 12 std માટે ફરજીયાત ફૂલ ડે ચલાવે છે અને દરેક સ્ટુડન્ટ ને ફરજીયાત ફુલ ડે આવવાની ફરજ પાડે છે તો એના વિશે સુરેન્દ્રનગર ની કોઈ સ્કૂલ ની મુલાકાત લઈ ને વિડિઓ બનાવો તો તમારો આભાર
દેવાંશી બેન આખો દિવસ મહેનત કરે તે પેટ ભરાય છે તોઈ આપણી સરકાર એમ કેસેકે વિકાસ થયો કઈ બાજુ વિકાસ છે
જમાવટની આજે લોક અવાજ સાંભળીને મજા આવે છે
બેન તમે અંત્યત વિસ્તાર મુલાકાત લ્યો એ મને ખુબ ગમ્યું ખૂબ ખૂબ આભાર
દેવાંશી બેન તમારી પ્રવૃત્તિ ખરેખર દાદ માંગી લે.હંમેશા પ્રકૃતિ પૂજનાર આદિવાસી વિસ્તારોમાં તેમની જીવનશૈલી ઉપર પ્રકાશ પાડી રહ્યા છો.એ પ્રવૃત્તિ જોઈ અમે ખૂબજ પ્રભાવિત થઈ જવાય છે. મેડમ હું પણ એક આદિવાસી નો દિકરો છું અમારા ગામની મુલાકાત લો.
આ બધું કરો એમાં ફાયદો શું ખાલી વાતો કરવાથી કય નય થાય બહેન આ બધું જોઈને દુઃખ થાય છે
Very nice video and explain adivasi area life, difficulty, also visit people of villages. Fantastic job Devanshiben ,your video amazing. Keep it up
ખુબ ખુબ સલામ મોટા બહેન સમાન શ્રી દેવાંશી બેન જોશી , આપશ્રી આવી જ રીતે લોક આવાજ બની રહો તેવી અપેક્ષા સહ અભિનંદન
બેન તમને ખુબ ખુબ ધન્ય વાદ❤❤❤
જમાવટ પર મને ગર્વ છે દેવાંશીબેન
જય માતાજી દેવાંશી બેન,હર હર મહાદેવ આભાર બેન
જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર
Jamavt pr khbar nhi pn....bhu Dil thi trust 6 ❤
દેવાશી બેન ખેડૂત ની
સમસ્યાઓ બતાવી બદલ
ખૂબ ખૂબ સરસ
દેવંશીબેન ખુબ ખુબ અભિનંદન
અમે તમારી ચેનલ ખુભ જોઈ શીયે
જમાવટની ઓફિસનું સરનામું શું છે.
મેડમ કવાંટ તાલુકા ના માણકા ગામ બાજુ જાવ મજા આવશે હમણા ચોમાસા મા
અને લોકો કેવુ જીવન જીવી રહયા છે તે પણ સરકાર ને ખબર પડે
Ben khub khub danyavad
બેન તમે 85 વર્ષના દાદાને તમારા અગાઉના આદિવાસી વિસ્તારમાં, કાશીરામભાઈ, કાશીરામભાઈ કહીને
વાતચીત કરી તે યોગ્ય ન લાગ્યું !
દેવાંશી બેન તમારું કામ ખૂબ સરસ છે.❤
Thank u jamavat
Proud to b a son of a farmer myself .I miss India
તમને ગુજરાતનો દરેક માણસો ઓળખતા થય ગયા છે બેનાં ❤
wha Deviyanshi ben khub saras 👌💐🙏
ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન આગે બધો દેશ બચાવો
Devanshi jee we watch u jamavat channel in an overseas not just only in rural India 😊
માણસ માં સંતોષ હોય તો સુખ જ છે.
ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤
દેવાંનશી બેન તમારાં દરેક વીડિયો સમાચાર નીયમીત જોવી છીએ તમે ખુબ નીડર પણાથી રજુઆત કરો છો અને લોકો ની મુશ્કેલી ઓને ખુબ સરસ રીતે રજુઆત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
સૈનિક સ્કૂલ બિલવણ
માંડવી થી નૈત્રેગ રોડ પર આવેલી છે
બાળકો ના ભવિષ્ય માટે આ સ્કૂલની મુલાકાત કરશૉ એવી અપેક્ષા સાથે વિનંતી ્
દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયત ની મુલાકાત લો મેડમ આદિવાસી વિસ્તાર માં મુલાકાતઃ કરો
કુદરતના સાનિધ્યમાં જીવનાર સૌ સંતોષથી રહે છે.
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
Khub saras
જય ભુત દાદા આવો ભાવનાગર ના ઉખરલા ગામ મા
સરસ
અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની પણ આવી હાલત છે ત્યારે આવીને સર્વે કરો
My town 🏠 NETRANG
બોડેલી તાલુકા ના ગામડા ઓની મુલા કાત લો બેન
સોમનાથ બાજુ પણ આવો અને અમારિ ખેતી વિશે પણ માહિતી બધાને બતાવો
આખું ગુજરાત જમાવટ જોવે છે.🎉
Khub saras 🎉
Devanshiben I'm watching all video nice video
Vah ben
બેન તમારા વીડિયો હું પણ જોવુ છું મને તમે ખુબ જ ગમે છો સ્પીચ ખુબ જ સરસ છે
Devanshi Ben Amara netrang taluka ma Aapnu rhdhay purvak Hardhik swagat chhe....❤ Tamaru Jamavat Hammesha joie chhie.😊
જય મુરલીધર બેન
પ્રાઇવેટ શાળા બંધ કરવો સરકારી શાળામાં બધાએ શિક્ષણ લેવાનું નક્કી કરવો
પેલા ભાજપ ને ભાગાવું પડે પસી પ્રાઇવેટ સ્કૂલ બંધ થાય ત્યાં સુધી કય ના થાય ભાજપ સે ત્યાં સુધી
દેવાંશીબેન તમારે પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાના ગામ નવાગામ મુલાકાત કરવી જોઈએ
ben saras news aapo so tame
જયસીકોતેર મા
જયમૉગલ મા
ખેતી માં જુના રૂપીયા ના નવા રૂપીયા થાય છે,
❤❤❤❤wah dada
બેન શ્રી આપનું પત્રકારત્વ નિડર ને સચોટ હોય છે આપના જેવા પત્રકારો હવે આ જનરેશન માટે ખૂબ જ ઉપયોગી છે
Devanshiben, you're so bold. I've seen you challenging the leaders.
I've got a suggestion. Perhaps you can persuade the allocated panchayat to have canals dug from the rivers for the benefits of these farmers.
I have faith in you
તમારી ચેનલ રોજેરોજ જોવાની આદત પડી ગઈ છે.
દેવાશી બેન આ કચ્છ ની અંજરખ ક્યાંથી મળી છે
અમારા ગામમાં આવો બરવાળા તાલુકાના ગામ ઢાઢોદરમા
Gujarat ma almost ghar ma jamawat j chale ane aadivasi vistar ma devanshi joshi ane jamawat fav bani gyu che 😊
બેન અજર બહુ સરસ છે કચ્છની છે કચ્છમાં બની બાજુ ની છે
ખેતી તથા ખેતી વિશે માહિતી જ બતાવો
કારણ આવનારા સમયમાં ખેતી સિવાય કોઈ ઉપાય નહીં હોય
દેવોશીબેન બનાસકાંઠા જિલ્લામાં ના ડીસા તાલુકાના રમુણ ગામની મુલાકાત લો રોડ નુ કામકાજ ચાર વર્ષ ની કામકાજ બંધ પડ્યું છે લોકો બાળકો શિક્ષકો બધાને તકલીફો પડે છે રમુણ ગામની મુલાકાત લઈ ને સમાચાર આપો એટલે કંઈક રોડ નું કામકાજ જલ્દી થાય
જયશ્રી કૃષ્ણ બેન શ્રી
ખેતી મારી ખોટ મા છે
દેવાંશી બેન નસવાડી ના ગામો ની મુલાકાત
જવાબ તો આપો ને બેન
Ben dhanyavad
Saras ❤
બેન. હળવદ બાજુ ક્યારેક. ગામળે આવો
ખાતર દવા બિયારણ બધુય મોંઘુ થયું
સજીવ સૃષ્ટિ માટે હવા,પાણી અને ખોરાક ની જરૂર પડે છે.દિવસે દિવસે હવા દૂષિત થાય છે,પાણી ખૂટતા જાય છે હવા અને પાણી નહિ હોય તો ખોરાક ક્યાંથી મેળવીશું ? ?
દાહોદ જિલ્લાના ગરબાઙા તાલુકા ની મુલાકાત લેવા માટે આવો🥰
Barabar se
ધનયવાદદયારસાહેબ
ધન્યવાદ દેવાશીબેન મેદરડાગામ અમરાપુર થી પીજીજૉષીમેદરડા
પંચમહાલ જિલ્લામાં મુલાકાત લો
Good 👍 madam
દેવાંશીબૅન એકવાર વલસાડ ના ગામોની મુલાકાતે આવો્
અમારા ગામ તડકાંછલાં ગામ ની પણ મુલાકાત લો બેન
good medam
सुपर
રબારી નેસ ની મુલાકાત કરોં બેન
Medamji..tame..amara..gamma..pan..aavo..chikda...ane..khedutoni..mulakat..lo...jay..aadivashi..jay..johar🎉🎉🎉🎉🎉🎉❤dediyapada.
nice
જય સોનલ માં તમને બેન ❤ કાયમ ❤
અમે ગામડા માં ખેતી કરી છે કોઈ તકલીફ નથી . નેટવર્ક , ઇન્ટરનેટ વગર પણ સુખી છઈ, નેટવર્ક અને ઇન્ટરનેટ થી સુખી થવાતું હોય તો સિટી માં બધા સુખી j હોત.
આ કપાસમાં આ ભાઈને કંઈ નહિ વળે...પોતાની મજૂરીના પૈસા પણ ન નીકળે..!
Right
Hu tamaru interview joine khus thyo 😊
👍👍👍
One day I will definitely meet you❤
Tx medam village ni mulakat lev chho te badal
ખેતી અત્યારે પોસાય તેમ નથી બેન
સંજેલી તાલુકા ની મુલાકાત લો બેન
Saras ben