My First trimester journey with candor IVF Center || Mr. & Mrs. Nagori

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025
  • My First trimester journey with candor IVF Center || Mr. & Mrs. Nagori
    માં બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોઈ છે..
    હું અને મારા પતિ ઘણા સમયથી બેબી પ્લાંનિંગ કરી રહ્યા હતા. એક દિવસ ની વાત છે નવેમ્બર મહિનામાં મારુ પેરિએડ મિસ થઇ ગયું ત્યાર પછી જલ્દીથી મેં મારી પ્રેગનસી ચેક કરી અને થોડા સમય પછી મેં કીટ માં જોયું તો તે પોઝિટિવ હતી. મેં તુરંત મારા મિસ્ટરને ફોન કર્યો અને તેને આ વાત ની જાણ કરી. અમે બંને ખુબજ ખુશ થયા. પણ એક ટેંશન પણ હતું કે શું સુરતમાં સારી હોસ્પિટલ મળશે કે જ્યાં અમારું બાળક ખુલીને શ્વાશ લઇ શકશે?. પછી અમે બંને એ ગૂગલ કર્યું અને અમને કેન્ડોર આઈ.વી.એફ સેંટરનો પરિચય થયો પેલા તો અમે તેની UA-cam ચેનલ જોઈ, ચેનલ માં શિવાનીમેડમ અને જયદેવસર ના વિડિઓ જોયા, તે ખુબજ સારી અને સમજાય જાય તેવી રીતે બધું જ સમજાવે છે. ત્યાર પછી અમે ગૂગલમાંથી કેન્ડોર આઈ.વી.એફ સેંટરનો નંબર લઇ ને એપોઇન્મેન્ટ બુક કરાવી.
    Name: Candor IVF Center - Best IVF Center in Surat
    Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
    Phone Number: 99253 9427
    મનમાં એક પ્રશ્ર્ન હતો કે વીડિયોમાં જોયું એવું હશે કે નઈ. પણ અમે જયારે હોસ્પિટલની વિઝિટ કરીતો કંઈક નવાઈ જ લાગી, જેવું વિડિઓમાં છે એના કરતા પણ ઘણી સારી હોસ્પિટલ છે. ખુભજ વિશાળ પાર્કિંગ, લિફ્ટ, વેઇટિંગ માટે બરાબર જગ્યા અને રિસેપ્શન પર રહેલા કેન્ડોર આઈ.વી.એફ સેંટર ના ટીમ મેમ્બર્સ અને માસી આ બધુજ ખુબજ સરસ લાગ્યું..
    અમે બંને ત્યાં વેઇટિંગ એરિયા માં બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે, આપણે ડોક્ટરને શું પૂછીશું?, આપણું બેબી કેવું હશે? અને ઘણું બધું..
    ત્યાર બાદ, અમારો નંબર આવ્યો, અને સિસ્ટર અમને ડૉક્ટર શિવાની પાસે લઇ ગયા. મેડમ નો સ્વભાવ ખુબજ સરસ લાગ્યો. તેણે બનતી બધી જ ટ્રીટમેન્ટ કરી ને અમને સોનોગ્રાફીમાં બેબી બતાવ્યું અને તેના[બેબી] ધબકારા સંભળાવ્યા. અમને ખુબજ ખુશી થઇ કેમ કે આ એહસાસ ખાસ હોઈ છે જે શબ્દોથી હું નહિ વર્ણવી શકું..
    Website: www.candorivf.com
    ત્યાર બાદ અમારી અને મેડમ વચ્ચે થોડી વાતચિત્ત થઇ મેડમએ અમને બધુજ સમજાવ્યું જેમ કે તમારે કેમ રેવું? શું ખાવું? અને ઘણું બધું અમને પણ જે મુંજવણ હતી એ બધાજ સવાલો કર્યા. મેડમએ બધા જ સવાલોનો સરળ અને સમજાય જાય તેવી રીતે જવાબ આપ્યો...
    ત્યારબાદ અમે અમારી પછીની અપોઈંમનેટ રિસેપ્શન પાસેથી લઇ લીધી અને ઘરે આવી ગયા, અત્યારે અમે ખુબજ ખુશ છીએ....
    Our other videos
    क्या है Vaginal discharge? :- • क्या है Vaginal discha...
    गर्भ में बच्चा 1 दिन में कितनी बार घूमता है? :- • गर्भ में बच्चा 1 दिन म...
    pregnancy दरम्यान पेटमें होने वाले दर्द :- • pregnancy दरम्यान पेटम...
    कोई भी महिला normal delivery के लिए अपने आपको कैसे तैयार कर सकती हे :- • कोई भी महिला normal de...
    Call Us Now :- 099253 94276 || 0261-2548096
    Facebook: / candorivfcenter
    Instagram: / candorivfce
    Website: www.candorivf.com
    #candorivfcenter #Dr_Shivani_Shah #Live_Couple_Talk #IVF #Pregnancy

КОМЕНТАРІ • 4