सप्तपदी || Saptpadi || Saptpadi Shlokas || Jaydeep Kanabar

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2022
  • Voice : Jaydeep Kanabar & Chandni Jaydeep Kanabar
    Music : Jaydeep Kanabar
    Poster : N!k Ghodadara(Nightshade Gfx)
    __________________________________________
    You Can Listen This On All These streaming platforms
    🎵Apple Music :
    🎵Ganna :
    🎵Resso :
    🎵Wynk :
    🎵JioSaavan :
    🎵Amazon Music :
    🎵Spotify :
    Music Distribution By : Aditya Multimedia & Entertainment
    👉To Set This As Your CallerTunes
    📱Airtel (V Code) :
    To Set Hello Tunes Dial The Code:
    📱Airtel :
    📱BSNL: To Set Dialer Tunes Sms
    BT(Code)to56700
    Bsnl(E) :
    Bsnl(S) :
    📱Idea/Vodafone :
    To Set Dialer Tunes Dial 537+Code :
    Vodafone Clip ID :
    ______________________________________________________________
    सप्तपदी
    #वरप्रतिज्ञा
    १.ॐ एकम् इषे विष्णुस्त्वा नयतु । सा माम् अनुव्रता भव।
    મારા ઘર ની અન્નપૂર્ણા થા, ભગવાન વિષ્ણુ તને આ કાર્ય માં પ્રેરણા આપે,તું મને અનુસરણ કરનારી થા.
    २.ॐ द्वे ऊर्जे विष्णुस्त्वा नयतु । सा माम् अनुव्रता भव।
    ઘર નાં બધા ને સમર્થ બનાવ,ભગવાન વિષ્ણુ તને આ કાર્ય માં પ્રેરણા આપે,તું મને અનુસરણ કરનારી થા.
    ३.ॐ त्रीणि रायस्पोषाय विष्णुस्त्वा नयतु । सा माम् अनुव्रता भव।
    સંપત્તિ વધારનારી થા,ભગવાન વિષ્ણુ તને આ કાર્ય માં પ્રેરણા આપે,તું મને અનુસરણ કરનારી થા.
    ४.ॐ चत्वारि मायोभवाय विष्णुस्त्वा नयतु । सा माम् अनुव्रता भव।
    આપણા ઘર ને ઉલ્લાસમય બનાવ,ભગવાન વિષ્ણુ તને આ કાર્ય માં પ્રેરણા આપે,તું મને અનુસરણ કરનારી થા.
    ५.ॐ पञ्च पशुभ्यो विष्णुस्त्वा नयतु । सा माम् अनुव्रता भव।
    તારાથી ઘર નું પશુધન સુરક્ષિત બનો,ભગવાન વિષ્ણુ તને આ કાર્ય માં પ્રેરણા આપે,તું મને અનુસરણ કરનારી થા.
    ६.ॐ षड् ऋतुभ्यो विष्णुस्त्वा नयतु । सा माम् अनुव्रता भव।
    બધી જ ઋતુઓ માં પ્રસન્ન દાંપત્ય રહો,ભગવાન વિષ્ણુ તને આ કાર્ય માં પ્રેરણા આપે,તું મને અનુસરણ કરનારી થા.
    ७.ॐ सखे सप्तपदा भव,सा माम् अनुव्रता भव, विष्णुस्त्वा नयतु ।
    આ વર અને વધુ વચ્ચે પરસ્પર અનુવર્તનની પ્રતિજ્ઞા છે અને સાંખ્યભાવની મક્કમતા દર્શાવે છે. વર કહે કે હે મિત્ર! તું મને અનુસરણ કરનારી થા, ભગવાન વિષ્ણુ તને આ કાર્યમાં પ્રેરણા આપે.
    (તું મારી સુહૃદ સમર્થક, સંરક્ષક, સંવર્ધક બન.)
    यह वधू तथा वर के परस्पर अनुगमन की प्रतिज्ञा है और साख्य भाव दृढ़ता को प्रदर्शित करती है। वर कहता है कि हे सखे! तुम मेरा अनुवर्तन करनेवाली होओ। इस कर्म में भगवान् विष्णु तुम्हें प्रेरित करें।
    #कन्याप्रतिज्ञा
    त्वत्तो मेऽखिल सौमाग्यं पुण्यैस्त्वं विविधैः कृतेः ।
    देव ! संपादितो मह्यम् वधूराधे पदेऽब्रवीत् ॥
    હે દેવ ! મે જન્માન્તરમાં વિવિધ પ્રકારે કરેલાં પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિરૂપ મારું સૌભાગ્ય મેળવ્યું છે, એમ કન્યા વરને પહેલા પદથી કહે છે.
    कुटुंबं पालयिष्यामि ह्यावृद्धवालकादिकम् ।
    यथा लब्धेन संतुष्टा ब्रूते कन्या द्वितीयके ||
    હું તમારા બાલકથી તે વૃદ્ધાવસ્થા સુધીના કુટુંબનું પાલન કરીશ અને મને નિર્વાહાર્થે જે મળશે તેમાં સતેાષ પામીશ, એમ કન્યા વરને બીજે પદે કહે છે.
    मिष्टान्न व्यंजनादिनी काले संपादये तव ।
    आज्ञासंपादिनी नित्यं तृतीये साऽब्रवीद्वरम् ।।
    હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠાં અન્ન અને શાકાદિ તૈયાર કરી આપીશ, એમ વર પ્રતિ તે કન્યા ત્રીજું પગલે કહે છે.
    शुचिः शृङ्गारभूषाऽहं बाङ्मनः कायकर्मभिः ।
    क्रीडिष्यामि त्वया सार्धं तुरीये सा वदेद्वरम् ।।
    હું સ્વચ્છતાપૂર્વક સર્વ શણગાર ધારણ કરીને મન, વાણી અને શરીરની ક્રિયા વડે તમારી સાથે ક્રીડા કરીશ, એમ તે કન્યા વરને ચેાથે પગલે કહે છે.
    दुःखे धीरा सुखे हृष्टा सुखदुःखविमागिनी ।
    नाहं परतरं यामि पंचमे साऽब्रवीद्वरम् ॥
    દુ:ખમાં ધીરજ રાખનારી અને સુખમાં પ્રસન્ન થનારી હું તમારા સુખ-દુ:ખની સહભાગી થઇશ અને હું કદાપિ પરપુરુષના સંગ કરીશ નહીં, એ પ્રમાણે પાંચમે પગલે તે કન્યા વરને કહે છે.
    सुखेन सर्वकर्माणि करिष्यामि गृहे तव ।
    सेवा श्वसुरयोचापि बन्धूनां सत्कृति तथा ॥
    यत्र त्वं वा अहं तत्र नाहं पञ्चे भियं क्वचित् ।
    नाहं प्रियेण वंच्च्या हि कन्या षष्ठे पदेऽब्रवीत् ॥'
    હું તમારા ઘરનાં સર્વ કામેા સુખપૂર્વક કરીશ, તથા સાસુ - સસરાની સેવા અને બીજા સબંધીના સત્કાર કરીશ. જ્યાં તમે હશે ત્યાં રહીશ. હું મારા પ્રિયને (સ્વામીને) કયારે પણ છેતરીશ નહીં અને હું પણ સ્વામીથી નહીં છેતરાઉ, એમ કન્યા છઠ્ઠે પગલે કહે છે.
    होमयज्ञादिकार्येषु भवामि च साहाय्यकृत् ।
    धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी ॥
    सर्वेऽत्र साक्षिणस्त्वं मे पतिर्भूतोऽसि सांप्रतम् ।
    देहो मयार्पितस्तुभ्यं सप्तमे साऽब्रवीद्वरम् ॥
    હે સ્વામી ! હોમ યજ્ઞાદિ કાર્યોમાં હું તમને સહાય કરીશ અને ધર્મ, અર્થ તથા કામ સંબંધી કાર્યોમાં હું તમારી ઈચ્છાને જ આધીન થઈશ . અહીં આ અગ્નિદેવ, બ્રાહ્મણ અને મારાં માતાપિતાદિ સબંધી વર્ગના સાક્ષીપણામાં તમે મારા સ્વામી થયા છો અને મે મારો દેહ તમને અર્પણ કર્યો છે એમ તે કન્યા વરને સાતમે પગલે કહે છે.
    __________________________________________
    For More Videos please go to My UA-cam Channel and Don't Forget to Subscribe my channel :
    Jaydeep Kanabar
    / jaydeepkanabar
    You Can Follow Me On :
    / jaydeep.kanabar.391
    / jaydeep_kanabar_official

КОМЕНТАРІ • 26

  • @davebk8586
    @davebk8586 23 дні тому

    WAH VERY GOOD

  • @deedhitidave3431
    @deedhitidave3431 Рік тому

    Ekdm mast....thank you so muchhhhhhhh 🙏🙏🙏.....khub sundar....👌👌👌👌👌👌

  • @adv.hetaljoshi1616
    @adv.hetaljoshi1616 Рік тому

    👌👌👌👌👌👌

  • @meerabhalodiya6338
    @meerabhalodiya6338 Рік тому

    👌🙏

  • @kishorgadhia1953
    @kishorgadhia1953 Рік тому

    👌🏻👌🏻

  • @jatjadmj
    @jatjadmj Рік тому +1

    धन्य: गृहस्थाश्रम

  • @deedhitidave3431
    @deedhitidave3431 Рік тому

    And special thanks to Chandniben🙏🙏👌👌👌

  • @ushanair2266
    @ushanair2266 Рік тому +1

    🕉️🌹🌹🌹🌟🕉️

  • @aswinvirani4074
    @aswinvirani4074 Рік тому +1

    Superb Jaydip Bhai

  • @vd.abhaykanabar2068
    @vd.abhaykanabar2068 Рік тому

    Wow, Jaydeep you are the first person to make an audio with the verse of Saptapadi

  • @himanshutanna8301
    @himanshutanna8301 Рік тому +1

    🙏જયદીપભાઇ સપ્તપદી નો વિડીયો ખૂબ જ સુંદર છે👌 પરંતુ હવે એક સપ્તપદીનો અર્થ અને તેનું લગ્ન જીવનમાં તેનું મહત્વ સમજાવતો એક વીડિયોની આપની પાસે અપેક્ષા છે 🙏👍

  • @nikunjparmar2641
    @nikunjparmar2641 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @ushanair2266
    @ushanair2266 Рік тому +1

    Nice
    Ye dusri aavaj me kaun hai?
    Snatan Hindu dharam ke utkarsh ko jeevit rakhne ke accha pryas kar rahe hai dhanyawad aap ko 🕉️🙏🌹🌹🌹🙏🌟

  • @shreemadbhagvadgeeta9671
    @shreemadbhagvadgeeta9671 15 днів тому

    Jaydeep bhai aa mantro kya vangmay na chhe janav jo ne.🙏

  • @user-nl8yt8pe9d
    @user-nl8yt8pe9d 6 місяців тому

    Sukh rambha samvad pe kab video banavoge jaydeep bhai...

    • @JaydeepKanabar
      @JaydeepKanabar  6 місяців тому

      Muje pahele to vah padhana padega..

    • @user-nl8yt8pe9d
      @user-nl8yt8pe9d 6 місяців тому

      नीतिशतक, शृंगारशतक, वैराग्यशतक by bharat hari par bhi videos banavo bhai with translation