ફાર્મર રજીસ્ટ્રેશન/ખેડૂત નોંધણી ઓનલાઇન સ્ટેટસ ચેક કરો ||How to Online status check farmer registery
Вставка
- Опубліковано 8 лют 2025
- ફાર્મર રજીસ્ટ્રેશન/ખેડૂત નોંધણી ઓનલાઇન સ્ટેટસ ચેક કરો || Online status check farmer registery #Farmer_Registry
ફાર્મર રજીસ્ટ્રી /ખેડુત IDની માહિતી || Farmer Registry Information || શું શું ફાયદા !?વેબસાઇટ એરર!!
ખેડુત ફાર્મર રજીસ્ટ્રી || ઓનલાઈન કેવી રીતે કરી શકાય !? How to Online Farmer registery || #Farmer
ખેડુત ઓળખપત્ર || ખેડુત ફાર્મર રજીસ્ટ્રી શું છે ?||કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું ?#Farmer_Registration
How to farmer registration 2024
Farmer registry
How to registry farmer
➡આ ચેનલમાં ગુજરાત સરકાર ની યોજનાઓ & માહિતી,એજ્યુકેશનને લગતી માહિતી,ખેડુતોને લગતી માહિતી,મોબાઈલ અને ઈન્ટરનેટ વિશેની માહિતી
/ @gyangujarat9167
Website- www.gyangujara...
Telegram link -t.me/gyan_gujarat
facebook - / t.j.gyangujarat
Thanks for watching....👍
How to farmer registration
How to Online Farmer registration
Who is farmer registration
Who is farmer registery
Farmer registration kese kre
Farmer registration kevi rite krvu
ખેડુત રજી્ટ્રેશન કેવી રીતે કરવું
#કેન્દ્ર _સરકારનો_ફાર્મર_રજીસ્ટ્રી_પ્રોજેક્ટ
#પીએમ_કિસાન_યોજનાનો_લાભ
#ખેડૂત_નોંધણીમાં_તારીખમાં_નવી_અપડેટ
#ફાર્મર_કાર્ડ
#ખેડૂત_રજીસ્ટ્રેશન
#ખેડુત_કાર્ડ
#farmer_registery_gujarat
#Farmer_registry
#khedut_registration
#ikhedut
#aadharlink
#aadhar
#આધાર_લિંક
#khedut_yojna
#sahayyojna
#Pashudhan_yojna
#Gujaratnews
#khajurbhai
#ગુજરાત_યોજના
#Gujarat_yojna
#ફાર્મર_રજિસ્ટ્રી_ગુજરાત
Mare gujarat state ne badale uttar pradesh state aave chhe
આ લિંક ખોલો... gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/
Rajistar thay gayu che pan farmer ID avto Kem nathi
રજિસ્ટર કર્યા પછી લોગીન થઈને ફોર્મ ભરવાનું આવશે ...ફોર્મ ભરાઈ ગયું !!?
Aje avi gayo farmer ID.
👍
ખેડૂત નોંધણી કરાવી છે ઓન લાઈન સ્ટેટસ ચેક કર્યું એપ્રુવલ બાકી છે પણ નામ બીજાનું બતાવે છે નવેસરથી નોંધણી કરું? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
Not Rigestar Aavecha
રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે....
Sir maru 15 divas pahala approve thai gayu che to have shu karavanu ?
હવે કઇ કરવાનું નથી .....ફકત Farmer enrollment number યાદ રાખવો
ગુજરાતી નામ માં સુધારો ક્યારે કરી શકાય... મેં સબમિટ કરી દીધું છે હવે ગુજરાતી નામ માં સુધારો થતો નથી
હાલમાં સુધારા માટે ઓપ્શન આવતો નથી ....પણ ટૂંક જ સમયમાં ઓપ્શન જોવા આવશે
Mare 7/12 ma map (nakasho) aavato nathi. Kem? Map vagar chale
પ્રમોલગેશન બાકી હશે.....અથવા બીજું કે તમારે ડીએલઆર કચેરીમાં અરજી કરવાની રહેશે
સર મે મોબાઇલ થી રજીસ્ટ્રેશન 20 દિવસ થી કર્યુછે ઈન્રરોલ મેન્ટ આઇડી નંબર મેસેજ દ્વારા મળી ગ ઈ છે પણ હવે આપ કહો છો તેમ ચેક કરૂ છું પણ નોટ રજીસ્ટર એવુ લખેલું આવે છે પ્લીઝ રીપ્લાય
તમારે હજી નોંધણી કરવાની બાકી છે....
farmer id ke card kyare ave ?
Card ન આવે....આ એક ડિજિટલ કાર્ડ છે
mare pending btave che to ketla divs ma approve thay
થોડા સમયમાં બતાવશે.... રેવન્યુ/એગ્રિકલચર વિભાગ ચકાસણી કર્યા બાદ
17 તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યું સે એપ્રું કેટલા દિવસે આપે
થોડો સમય લાગી શકે છે.....
@@gyangujarat9167 ઓક આભાર
ભાઈ નામ મેચનથી થતું નથી
આધાર અને જમીનમાં નામ જોઈ લો... ..પછી પણ એવું હોય તો સબમીટ કરી દેવું