લેખ લખ્યા નવ જાય |👇 ભજન નીચે લખેલ છે | ચાર ચાર યુગનું ભજન | ભજન કીર્તન |

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • લેખ લખ્યા નવ જાય |👇 ભજન નીચે લખેલ છે | ચાર ચાર યુગનું ભજન | ભજન કીર્તન |
    આ ચેનલ ના વિડિયોઝ તમને પસંદ આવે તો વિડિયો ને લાઈક👍શેર ➡️ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બાજુના 🔔 આઇકન ને ઓલ ઉપર સેટ કરીદેજો જેનાથી તમને અમારા વિડિયો ની નોકીફિકેશન મળી રહે...ધન્યવાદ
    🌺ભજન 🌺
    🌹🌹🌹લેખ લખ્યા નવ જાય🌹🌹🌹
    લેખ લખ્યા નવ જાય ઓ..‌વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    રામ લક્ષ્મણને જાનકી માતા,
    ચૌદ વરસ વન જાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    રામજી જેના સ્વામી કહેવાયા,
    સીતા હરણ કેમ થાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    પાંચ પાંડવ હતા સતી માતાના,
    બાર વરસ વન જાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    સહાય છે જેને શામળિયાની,
    દ્રૌપદી કેમ લૂંટાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    શેઠ શગાળશા ને ચંગાવતી રાણી,
    ચેલૈયો ખાંડણિયે ખંડાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    મોરધ્વજ રાજા ને ભક્ત તમારો,
    કરવતે કેમ વહેરાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    હરિશ્ચંદ્ર રાજા ને તારામતી રાણી,
    કાશી બજારમાં વેચાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    ચૌદ ભુવનનો નાથ કહેવાયો,
    ભીલડીમાં કેમ ભોળવાય...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય.
    ભક્ત મંડળ સૌ તમને પોકારે,
    ભાવે ભજો ભગવાન...ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય,
    લેખ લખ્યા નવ જાય....ઓ વિધિ તારા લેખ લખ્યા કેમ જાય
    #કિર્તનસંગ્રહ
    #નવાકિર્તન
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Gujarati_Kirtan
    #Satsang_Kirtan
    #keertan
    #Bhajan_Kirtan
    #kirtan_shngrah
    #કિર્તન
    #કીર્તન
    #કૃષ્ણ_કીર્તન
    #કૃષ્ણ_ભગવાન_ના_ભજન
    #કનૈયા_ના_કીર્તન
    #ગજરાતી_ભજન
    #jamnagar
    શ્રી કૃષ્ણ નું નવું કીર્તન
    શ્રી કૃષ્ણ નું નવું ભજન
    શ્રી કૃષ્ણ લીલાના ભજન
    શ્રી કૃષ્ણ લીલાનું ભજન
    કૃષ્ણ ભગવાન ના ભજન
    કૃષ્ણ ભગવાન ના દર્શન થાય
    કૃષ્ણ ભગવાન ના કીર્તન
    ગુજરાતી કૃષ્ણ ભગવાન ના ભજન
    ગુજરાતી ભજન
    જય શ્રી કૃષ્ણ
    જામનગર
    સત્સંગ ના ભજન
    સત્સંગ ના ગીત
    ગુજરાતી કીર્તન અને ભજન
    ભજન કીર્તન
    કનૈયા ના ભજન
    ક્રિષ્ના ભજન
    કિર્તન સંગ્રહ
    shree krishna in gujrati bhajan
    shree krishna bhajan
    krishna bhajan
    gujrati bhgwan in song
    gujrati bhajan song
    radhe krishna bhajan
    krishna Lila ka kirtan
    kanya na bhajan
    best krishna songs in gujrati
    kanuda na sansarg Kirtan
    gujrati keertan
    Kirtan kanuda na
    dwarkadhish ka kirtan
    dwarkadhish gujrati bhajan
    Krishna bhagwan ke bhajan
    gujrati bhgwan song
    morning bhajan gujrati
    krishna dhun gujrati
    radhe krishna bhajan latest
    radhe krishna ka kirtan
    krishna gujrati bhajan lyrics
    gujrati bhajan lyrics
    radhe krishna bhajan
    satsang na git
    krishna ke bhajan
    jamnagar
    jamnagar in gujrat
    char char jugnu bhajan
    char jugnu bhajan
    ચાર ચાર યુગનું ભજન
    ચાર જુગ નું ભજન

КОМЕНТАРІ • 18

  • @HET_official1
    @HET_official1 2 місяці тому +1

    Jay shree Ram Jay shree Krishna

    • @kirtansangrah
      @kirtansangrah  2 місяці тому

      Jay shree krishna 🙏
      Jay shree ram 🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak 9 місяців тому +4

    જયશીકૃષણ

    • @kirtansangrah
      @kirtansangrah  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 9 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @kirtansangrah
      @kirtansangrah  9 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 9 місяців тому +3

    Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏🙏🙏

    • @kirtansangrah
      @kirtansangrah  9 місяців тому

      સહુને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @HET_official1
    @HET_official1 7 місяців тому +1

    Jay shree Ram Ji ki Jay

  • @jigardave830
    @jigardave830 7 місяців тому +1

    Jay shree Ram

  • @shraddhaaarmbhdiya1811
    @shraddhaaarmbhdiya1811 9 місяців тому +5

    ખુબ સુંદર લખ્યું ભજન 🙏🙏

    • @kirtansangrah
      @kirtansangrah  9 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @ranjangajjar4751
    @ranjangajjar4751 7 місяців тому +1

    Jay shree krishna

    • @kirtansangrah
      @kirtansangrah  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @HET_official1
    @HET_official1 8 місяців тому +2

    Jay shree Ram