ગામના નમૂના 7,12 અને 8-અ માં શુ શુ માહિતી હોય છે| કેટલી જમીન| જમીન પર લોન છે કે નહીં તેની માહિતી

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 104

  • @hardikhk4771
    @hardikhk4771 3 місяці тому +1

    ઘણી સારી રીતે સમજાવ્યું છે.. આ વિડિયો ખૂબ ઉપયોગી થયો ..આભાર

  • @chiragbhil
    @chiragbhil Рік тому +8

    આજે હું મામલતદાર કચેરીમાં ગયો હતો ત્યાં મને 7/12 ના ઉતારા માંગ્યા. ઘણા વિડિઓ દેખ્યા youtube પર પણ તમારા આ વિડિઓ માં ખુબ જ સરળતાથી તમે બધું જ સમજાવી દીધું તે બદલ તમારો આભાર 🙏😊

  • @BharatPatel-du8yx
    @BharatPatel-du8yx 3 роки тому +4

    ખૂબજ સરળ રીતે સમજાય એવી સરસ માહિતી..👌🏻👍🏻🌹

  • @zaladevaraj5957
    @zaladevaraj5957 2 роки тому +1

    Super. Video.saheb.good

  • @balvantgusai4098
    @balvantgusai4098 4 роки тому +3

    સાહેબ,શ્રીસરકાર જમીન થવી,તેના કારણો અને તેને રેગ્યુલર પાછી કેવી રીતે મેળવી શકાય તેના વિશે જાણકારી આપશો.

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому

      હા આના અનેક કારણો હોય છે હું વિડીયો બનાવીશ

  • @salaar131
    @salaar131 2 роки тому +1

    Saru samjayu vala

  • @rk1988
    @rk1988 2 роки тому

    ખૂબ જ્ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @HareshBagada-oo7yy
    @HareshBagada-oo7yy Рік тому

    Verry nice.khub srs se

  • @jiguhalpati9
    @jiguhalpati9 8 місяців тому

    Saras mahiti aapo cho bhai

  • @jiliyamahesh
    @jiliyamahesh Рік тому

    Good sir samjavyu

  • @rasikvasava5611
    @rasikvasava5611 7 місяців тому

    સરસ માહિતી આપી. આભાર

  • @princechangani9474
    @princechangani9474 2 місяці тому

    a jamin na chhetrafad ne kai rite vanchai .... jem ke 1-39-30 chhe to aa kai rite vanchai ane ketla vigha jamin chhe aa (jo aapde 1 vigha = 16 gudha hoi to) ??

  • @jaygogaedits6574
    @jaygogaedits6574 2 роки тому +1

    Supar sir

  • @RajeshPatel-ol3xo
    @RajeshPatel-ol3xo 10 місяців тому

    Bahu saras

  • @rajeshparmar968
    @rajeshparmar968 4 роки тому +2

    સર સરસ માહિતી અને સરળ ભાષા માટે આભાર માનું છું

    • @ghanshyamsinhgohil7435
      @ghanshyamsinhgohil7435 2 роки тому

      ખુબ સુંદર માહિતી આપી ધન્યવાદ

  • @yuvrajsinhkumpavat9326
    @yuvrajsinhkumpavat9326 Рік тому

    Good Information

  • @umiyamobile4603
    @umiyamobile4603 2 роки тому

    thanks bhai saras mahiti aapi

  • @nitinprajaptighediya
    @nitinprajaptighediya Рік тому

    પ્લોટ ના ઉતરોતર ખત મેળવવા શુ કરવું જોઈએ

  • @babubhaiparmar1920
    @babubhaiparmar1920 2 роки тому +1

    Nice .Patrak 6 ni mahiti aapaso

  • @MaheshPatel-Modhera
    @MaheshPatel-Modhera Місяць тому

  • @miteshparmar7781
    @miteshparmar7781 2 роки тому

    હે આરે ચો મી.... આ કંઈ રીતે calculate krvanu. કેટલા હેકટર કે કેટલા ચો મી ... કેટલા એકર?

  • @SaddamKhan-px5dr
    @SaddamKhan-px5dr 8 місяців тому

    Good job sir

  • @mukundvyas7153
    @mukundvyas7153 2 роки тому

    Very useful information

  • @uc_1909
    @uc_1909 Рік тому

    ખૂબ સરસ ભાઈ 👏👏👏

  • @musejidoctor8056
    @musejidoctor8056 9 місяців тому

    Excellent

  • @girishbhaiambaliya2198
    @girishbhaiambaliya2198 3 місяці тому

    7 na utara ma je aria batave chhe ! Te ketlo hoy chhe ? Ane kai rite tene details ma read karay ? Tena vishe tame kasu bolya nahi

  • @babumomin5593
    @babumomin5593 2 роки тому

    વેરી નાઇસ બહુ સરસ

  • @mustakshaikh9573
    @mustakshaikh9573 Рік тому

    Good

  • @sanjayvaghela4391
    @sanjayvaghela4391 3 роки тому

    એક ૭/12 ના ઉતારા મા બીજા હક્ક માં નામ હોય તો બીજી જમીન લઈ શકાય?

  • @SatishDesai-hu8mr
    @SatishDesai-hu8mr 4 місяці тому

    Thank you

  • @DHANU__OFFICIAL_03
    @DHANU__OFFICIAL_03 2 роки тому

    Super 👍

  • @shakuntalamakwana4663
    @shakuntalamakwana4663 2 роки тому

    બહૂજ સરસ

  • @bhavinparmar4623
    @bhavinparmar4623 Рік тому

    Superb

  • @jashubhaibariya3
    @jashubhaibariya3 Рік тому

    Very nice

  • @sagarsitapara8099
    @sagarsitapara8099 2 роки тому

    1 number 👍

  • @SunilSumit
    @SunilSumit 2 роки тому

    Thanks ❤☝️

  • @raghu7489
    @raghu7489 4 роки тому

    Good information bhai

  • @pratikpatel-js2ti
    @pratikpatel-js2ti Рік тому

    Good insetion

  • @babumomin5593
    @babumomin5593 2 роки тому

    Thnekyu sir

  • @gulambhaikhalifa4059
    @gulambhaikhalifa4059 3 роки тому

    Good video ser 👌🙏

  • @ashishdesai5089
    @ashishdesai5089 4 роки тому

    સાહેબ આકાર(આકરણી) ભરવા શું કરવાનુ અને તેમા કેટલા ભરવાના થાય છે..?

  • @gigabhaiparmar1998
    @gigabhaiparmar1998 4 роки тому

    Saras vat chhe.

  • @nareshchauhan6834
    @nareshchauhan6834 3 роки тому

    Thanx sir...good information

  • @ghanshyambhatt4883
    @ghanshyambhatt4883 3 роки тому +1

    Ham na namuna 6mate ni copy mate Shu karvu

  • @karashankhunti9078
    @karashankhunti9078 2 роки тому

    Good sar

  • @udayjadhav19
    @udayjadhav19 Рік тому

    Saras

  • @KrunalPatel-p2y
    @KrunalPatel-p2y 8 місяців тому

    હક કમી નોટિસ મળી નથી શું કરવું જોઈએ

  • @nagjibhaidhaduk1318
    @nagjibhaidhaduk1318 3 роки тому

    Good bhai

  • @krunaljariwala6927
    @krunaljariwala6927 3 роки тому

    ઘરના દસ્તાવેજ કઈ રીતે બનાવવા અને કેટલો ખર્ચ થાય

  • @bhaveshjadav8939
    @bhaveshjadav8939 3 роки тому

    ૭/૧૨ ના નકશા મા આપેલ ખેતર ના આકાર નુ માપ મીટર મા હોય છે????

  • @gordhanbhaiparmar6121
    @gordhanbhaiparmar6121 3 роки тому

    પિમિમયનેપાત્ર જમીન નેજૂની શરતમા ફેરવી હોય તો શું કરવું જોઈએ

  • @wowtv7828
    @wowtv7828 2 роки тому

    👌🏻👌🏻

  • @lnternet7680
    @lnternet7680 3 роки тому

    7/12,8-a ની નકલ ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય તેની માહિતી પૂરી પાડવા વિનંતી, પ્રવિણસિંહ પરમાર, કુંડલી

  • @dharammangrola3773
    @dharammangrola3773 3 роки тому

    Thanks lot

  • @arvindtadvi9597
    @arvindtadvi9597 Рік тому

    best

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 8 місяців тому

    D

  • @ayanbhai9365
    @ayanbhai9365 4 роки тому +2

    साहेब अमारी जमीन भाड़ा पत्ता वारी छे जे 1944 मा अंग्रेजो आपेली पन् 1982 मा आपरा आज़ाद भारत ना लुखा अधिकारीओ या राजकर्णी ना कराणे मारी जमीन 20 ऐकर मां थी 10 ऐकर जमीन पता रिन्यू बहाने खाल्सा करी अन्य ने 10 ऐकर पंचायत फ़ार्वि आपी मारी जे जमीन 7/12 ना उतरा पहेला हक मां नाम हतु ते आमने बीजा हक मां अधिकारी पैसा ना आपवना कारने मुकी आपेल छे अने पहेला हक मा 2002 पछि पंचायत लखेल आये छे अमारू नाम बीजा हक मा मुकेल छे तो आवा अधिकारीओ वांके खेडूत नी जमीन चंद पैसा माते जमीनी मा बहन करी नआखि छे तो आवी जमीन जे 1982 पहेला जे उतरा 7/12 मा पहेला हक मा मारा बपा नु हतु ऐ नाम मारे लावू छे तो सुन करवू ममलदार प्रांत ना धक्का वर्सो थी खायें छे पन् आज सुधी कोय निकाल आवो नथी सर योग्यो सलाह आपसो plz

    • @nasirshaikh7406
      @nasirshaikh7406 3 роки тому

      Aa SAR vidio banave che.madat ya koi mahiti Nathi aapta.aapla jeva Kai mahiti magye to Nathi aapta..bhai.

  • @ajaykumarbaaria4328
    @ajaykumarbaaria4328 2 роки тому

    Bin kheti p patra e su che

  • @gambhirsinhjadeja964
    @gambhirsinhjadeja964 Рік тому

    આમા પાણી પત્રક ક્યુ...કે. કોને કહેવાય

  • @naranthakor4406
    @naranthakor4406 4 роки тому

    સરસ

  • @PravinThakor-dw2rw
    @PravinThakor-dw2rw 10 місяців тому

    6 nu hak patra vise video moko

  • @vaishu246
    @vaishu246 4 роки тому

    કઈ માહિતી નો કયો મતલબ થાય છે એની માહિતી નો video upload કરો. જેમ કે 8a માં આકાર જુડી બી.ખે. વિ નો મતલબ શુ થાય ?

  • @abbasiaasiyana299
    @abbasiaasiyana299 4 роки тому

    Sar 8 a ma alg alg sarve namber kevi rite ave che ane kay rite alg alg sarve nomber 8 a ma apne nakhi sakiye ???

  • @kuberravat
    @kuberravat 3 роки тому

    ૬ નુ હકકપત્રક નો વિડીયો બનાવો

  • @krunalnvankar5203
    @krunalnvankar5203 3 роки тому

    👌

  • @chaudharysunilbhai5783
    @chaudharysunilbhai5783 4 роки тому

    Nice

  • @bhalubhaivasava1232
    @bhalubhaivasava1232 2 роки тому

    ઘણી ઉપયોગી માહીતિ
    આજે ખબર પડી ૭/૧૨ અને ૮-અની માહિતિ

  • @marvadajiteshnocut507
    @marvadajiteshnocut507 3 роки тому

    👍👍👍

  • @vipulrabari9163
    @vipulrabari9163 4 роки тому

    અમારા બાપ અને દાદા(મૈયત) વર્ષોથી ૮ વીઘા જમીન વાવેતર કરે અને કબ્જો ધરાવે છે પણ ખાતુંનામુ બીજાના નામે બોલે છે તો તે જમીન પર અમારો શું હક્ક છે.?
    માહિતી આપજો

  • @parthpanchal7318
    @parthpanchal7318 Рік тому

    વિસ્તારમાં માહિતી પૂરી પાડવા વિનંતી.

  • @sanjaypatel-sv5xg
    @sanjaypatel-sv5xg 4 роки тому

    Arji namanjur thay hoy to apil ma kevi ritna javu te janavso,makan mate ni

  • @baldevbhaipatel131
    @baldevbhaipatel131 4 роки тому

    Abhar

  • @arjangori4781
    @arjangori4781 2 роки тому

    મોડકુબા

  • @Darshanvraval
    @Darshanvraval 3 роки тому +1

    Khetrafal kevirite ganvu

  • @altafsherasiya7424
    @altafsherasiya7424 4 роки тому +1

    સર મારે બીનખેતી કરવી છે તે હુ કરીસકુ છુ

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому

      હા કેમ નહિ મિત્ર
      વિડીયો મુકીશ મિત્ર

  • @EAGLEPLAYZZ444
    @EAGLEPLAYZZ444 4 роки тому +1

    પાણી પત્ર એટલે શું

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому +1

      નમુનો 16
      ખેતરમાં બોર કે કૂવો છે તેની માહિતી

    • @EAGLEPLAYZZ444
      @EAGLEPLAYZZ444 4 роки тому

      હા કૂવો છે

  • @EAGLEPLAYZZ444
    @EAGLEPLAYZZ444 4 роки тому

    સઁવે નંબર જૂનો 119/1/1
    નવો સઁવે 1219

  • @baldevbhaipatel131
    @baldevbhaipatel131 4 роки тому

    Mahitikhubasaschhe

  • @babukagda5397
    @babukagda5397 2 роки тому +1

    પન

  • @jitu.ambajijitukumar3586
    @jitu.ambajijitukumar3586 4 роки тому

    Khti mate ande shuu joiya

  • @ॐनिराकार
    @ॐनिराकार 4 роки тому

    सी सरकार मागय जमीन तो सुकवुपडे

  • @patelrahul7489
    @patelrahul7489 3 роки тому

    નમસ્કાર સરજી
    ગામનો નમૂનો 7 અને 12 માં લાયક જમીનની વિગતમાં
    પો.ખ.કુવો અને પો.ખ.મારગ એમ બે શબ્દો લાકેલા છે તો જણાવો કે એનો મતલબ સુ થાય છે 🙏🙏🙏

  • @ahmadpatel9269
    @ahmadpatel9269 Рік тому

    Good

  • @vibhavpatel7801
    @vibhavpatel7801 4 роки тому +1

    Bahu saras

  • @vashrambhaimangukiya8115
    @vashrambhaimangukiya8115 4 роки тому

    Saras mahiti apo cho ,thanks

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 4 роки тому

    Nice

  • @sarfarajmemon1731
    @sarfarajmemon1731 Рік тому

    Good

  • @vinodbaxi6953
    @vinodbaxi6953 Рік тому

    Good

  • @jankipatel3067
    @jankipatel3067 3 роки тому +1

    good