Jamnagar Morning (JMTV Live)
Jamnagar Morning (JMTV Live)
  • 192
  • 78 443
જામનગર જિલ્લાના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તંત્રને મદદરૂપ થશે અંદાજે ૩૦ જેટલી સંસ્થાઓ
કલેકટર બી.કે. પંડયાએ જામનગરની વિવિધ NGO સાથે બેઠક યોજી: સાંજ સુધીમાં જરૂર પડ્યે ૫૦ હજાર જેટલા ફૂડપેકેટ તૈયાર કરવામાં આવશે: કલેકટર
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં તંત્રને સહયોગ આપવા માટે જિલ્લાની અંદાજે ૩૦ જેટલી સંસ્થાઓએ લોકોને ભોજન પહોંચાડવા માટે ફૂડ પેકેટ તૈયાર કરી આપવાની તત્પરતા દર્શાવી છે. જિલ્લા કલેકટર બી. કે. પંડયાએ સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજી હતી. તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો વિવિધ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી અંદાજે ૭૦૦૦ જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
ચેમ્બર ઓફ કોમર્સ, નવતનપૂરી ધામ ખીજડામંદિર, બિલ્ડર્સ એસોસિએશન, જલારામ સેવા ટ્રસ્ટ હાપા, લોહાણા મહાજન સમાજ, મદદ ફાઉન્ડેશન, ઇંડિયન રેડક્રોડ સોસાયટી, જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક, ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સાસંથાઓના અગ્રણીઓ કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હજાર રહ્યા હતા. અને કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્રના સહયોગથી લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે તત્પરતા દર્શાવી છે.
Переглядів: 168

Відео

જામનગર કમિશનર દ્વારા જરૂરી સંદેશ
Переглядів 74221 день тому
જામનગર કમિશનર દ્વારા જરૂરી સંદેશ
જામનગર જિલ્લાના કાલાવડ નજીક નિકાવા ગામે પાન-બીડીની દુકાનમાં બે તસ્કરોનો હાથ ફેરો
Переглядів 1747 місяців тому
દીવાલમાં બાંકોરૂ પાડી અંદર પ્રવેશી તસ્કરો રૂપિયા ૪૦, ૦૦૦ ની રોકડ-તમાકુના પાઉચ-ડબલા સહિત રૂપિયા ૮૪ હજારની માલમત્તા ઉઠાવી ગયા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેઓના વર્ણન ના આધારે પોલીસ દ્વારા તસ્કરોને શોધવા કવાયત
જામનગર ખેતીવાડી ઉત્તપન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં ભાજપ પ્રેરીત પેનલના ૧૪ ઉમેદવારનો વિજેતા
Переглядів 997 місяців тому
જામનગર ખેતીવાડી ઉત્તપન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં ભાજપ પ્રેરીત પેનલના ૧૪ ઉમેદવારનો વિજેતા
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
Переглядів 2657 місяців тому
બર્ધન ચોકમાં રિક્ષા સ્ટેન્ડ પાસે ત્રણમાળના અનઅધિકૃત બાંધકામ સામે મનપાએ કાયદાનો હથોડો પછાડ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજ સવારથી પાડતોડ કામગીરી હાથ ધરાઈ જામનગર મોર્નિંગ - જામનગર જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં ત્રણ માળના અનઅધિકૃત નવા બાંધકામને તોડી પાડવા મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક કાનૂ...
જામનગર જિલ્લાના નવા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા બી.કે. પંડયા
Переглядів 797 місяців тому
જામનગર જિલ્લાના નવા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા બી.કે. પંડયા
જામનગર મહાનગર પાલિકા નું. રૂ. ૧૨૪૩.૭૦ કરોડનું કર-દર વધારા વગર નું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનર
Переглядів 817 місяців тому
જામનગર મહાનગર પાલિકા નું. રૂ. ૧૨૪૩.૭૦ કરોડનું કર-દર વધારા વગર નું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનર
દ્વારકાના કુરંગા પાસેથી પશુ ખાણની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
Переглядів 1547 місяців тому
દ્વારકાના કુરંગા પાસેથી પશુ ખાણની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
બેડી ગેઈટથી ગ્રેઈન માર્કેટ જતા રસ્તા પર ગેરકાયદે દબાણ હટાવાયા
Переглядів 1597 місяців тому
બેડી ગેઈટથી ગ્રેઈન માર્કેટ જતા રસ્તા પર ગેરકાયદે દબાણ હટાવાયા
શહેરના સત્યસાંઈ સ્કૂલના મુખ્ય માર્ગ પર વચ્ચે ગાબડું: રીપેરીંગ માટે અકસ્માતની રાહ જુઓ છો...?
Переглядів 1277 місяців тому
શહેરના સત્યસાંઈ સ્કૂલના મુખ્ય માર્ગ પર વચ્ચે ગાબડું: રીપેરીંગ માટે અકસ્માતની રાહ જુઓ છો...?
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને એસઓજી દ્વારા સધન ચેકિંગ
Переглядів 78 місяців тому
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને જામનગર એસ.ઓ.જી. દ્વારા તમામ જાહેર સ્થળો પર સધન ચેકિંગ જામનગર મોર્નિંગ - જામનગર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તંત્ર દ્વારા એલર્ટ રખાયું છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ તમામ જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરની એસ.ઓ...
બેન્કમાં ચોરીનો પ્રયાસ: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
Переглядів 2448 місяців тому
જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેન્ક માં તાળા તોડી ચોરીનો પ્રયાસ સીટી સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરવા ઘુસેલા નેપાળી શખ્સને ઝડપી લીધો બેંકમાં તાળા તોડી અંદર પ્રવેશ કરી સ્ટ્રોંગરૂમની દિવાલ તોડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા જામનગર મોર્નિંગ - જામનગર જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક ની બ્રાન્ચમાં મકરસક્રાંતિની પૂર્વ રાત્રી દરમિયાન તસકરે ચોરીનો પ્...
જામનગર મહાનગરપાલિકાના નવા સેટઅપને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીઃ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર વધશે
Переглядів 1088 місяців тому
જામનગર મહાનગરપાલિકાના નવા સેટઅપને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીઃ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર વધશે જામનગર મોર્નિંગ - જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા માટે ઉપયોગ કરાયેલ ૪૪ ખેડૂતોની જમીન અન્વયે રૃા. ૧૩૬ લાખનું વળતર ચૂકવવામાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. જ્યારે નવું સેટઅપ મંજૂર કરવાની દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામા આવશે. જામનગર મહાનગર-પ...
દ્વારકામાં ભાગવત કથામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી
Переглядів 2688 місяців тому
દ્વારકામાં ભાગવત કથામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી
નગરના વેપારીને રોકાણના બહાને ૨૫ ટકાની લાલચે ૫૦ લાખની ઠગાઈ: પશ્ચિમ બંગાળમાંથી બે શખ્સો પકડાયા
Переглядів 2478 місяців тому
નગરના વેપારીને રોકાણના બહાને ૨૫ ટકાની લાલચે ૫૦ લાખની ઠગાઈ: પશ્ચિમ બંગાળમાંથી બે શખ્સો પકડાયા
અયોધ્યાથી આવેલ રામ મંદિરના કળશનુ પૂજન શ્રી વારાહી વિદ્યાલય દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું
Переглядів 3328 місяців тому
અયોધ્યાથી આવેલ રામ મંદિરના કળશનુ પૂજન શ્રી વારાહી વિદ્યાલય દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું
ભાજપ, કોંગ્રેસ અને અયોધ્યા: જામનગરમાં ફરી રાજકારણ ગરમાયુ: ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ નણંદનું નિવેદન
Переглядів 4638 місяців тому
ભાજપ, કોંગ્રેસ અને અયોધ્યા: જામનગરમાં ફરી રાજકારણ ગરમાયુ: ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ નણંદનું નિવેદન
જામનગર-ખંભાળિયા હાઈવે પર કાનાલુસ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા ૧૦ વ્યક્તિ ઘાયલ: બેની હાલત ગંભીર
Переглядів 918 місяців тому
જામનગર-ખંભાળિયા હાઈવે પર કાનાલુસ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા ૧૦ વ્યક્તિ ઘાયલ: બેની હાલત ગંભીર
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિને દિવાળી જેમ ઉજવવા રીવાબાનું આહવાન
Переглядів 2318 місяців тому
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિને દિવાળી જેમ ઉજવવા રીવાબાનું આહવાન
78- જામનગર (ઉત્તર) ના ધારાસભ્ય રીવાબા જાડેજાના જન સેવા કેન્દ્ર નો આજથી પ્રારંભ
Переглядів 3688 місяців тому
78- જામનગર (ઉત્તર) ના ધારાસભ્ય રીવાબા જાડેજાના જન સેવા કેન્દ્ર નો આજથી પ્રારંભ
દ્વારકામાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ:14 દેશના પતંગબાજોની રંગબેરંગી પતંગોનું અનેરું આકર્ષણનું
Переглядів 1468 місяців тому
દ્વારકામાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ:14 દેશના પતંગબાજોની રંગબેરંગી પતંગોનું અનેરું આકર્ષણનું
ભારતનો અત્યારનો કાળ અમૃત કાળ, વિશ્વની નજર ભારત પર: વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદીની ગર્જના
Переглядів 1208 місяців тому
ભારતનો અત્યારનો કાળ અમૃત કાળ, વિશ્વની નજર ભારત પર: વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદીની ગર્જના
નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી સફળ વડાપ્રધાન: મુકેશ અંબાણી
Переглядів 1748 місяців тому
નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી સફળ વડાપ્રધાન: મુકેશ અંબાણી
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
Переглядів 818 місяців тому
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
નવાગામ ઘેડ વિસ્તારમાં બુધવારી બંધ કરાવતી વખતે રચનાબેન નંદાણીયાની નાના વેપારીઓને ધંધો કરવા દેવા રજૂઆત
Переглядів 3588 місяців тому
નવાગામ ઘેડ વિસ્તારમાં બુધવારી બંધ કરાવતી વખતે રચનાબેન નંદાણીયાની નાના વેપારીઓને ધંધો કરવા દેવા રજૂઆત
જામનગરના એરપોર્ટના મુખ્ય ગેઇટ પાસે કલર કામ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના
Переглядів 1508 місяців тому
જામનગરના એરપોર્ટના મુખ્ય ગેઇટ પાસે કલર કામ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના
સમગ્ર લોહાણા સમાજ પ્રત્યે અભદ્ર વાણીવિલાસ કરનાર સામે અપાયું આવેદન
Переглядів 1,7 тис.8 місяців тому
સમગ્ર લોહાણા સમાજ પ્રત્યે અભદ્ર વાણીવિલાસ કરનાર સામે અપાયું આવેદન
જામનગરમાં આઈ.એમ.એ. દ્વારા હોમગાર્ડઝના જવાનોને સીપીઆર તાલીમ અપાઈ
Переглядів 2758 місяців тому
જામનગરમાં આઈ.એમ.એ. દ્વારા હોમગાર્ડઝના જવાનોને સીપીઆર તાલીમ અપાઈ
જામનગરમાં લીમડા લાઈનમાં મહિલાઓ સહિતના શખ્સોએ યુવાનને માર મારી લુંટી લેવાયો
Переглядів 4298 місяців тому
જામનગરમાં લીમડા લાઈનમાં મહિલાઓ સહિતના શખ્સોએ યુવાનને માર મારી લુંટી લેવાયો
જામનગર તાલુકાના કનસુમરા ગામમાં એક ઝુપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો
Переглядів 1,5 тис.8 місяців тому
જામનગર તાલુકાના કનસુમરા ગામમાં એક ઝુપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો

КОМЕНТАРІ

  • @DiptiBhayani
    @DiptiBhayani 8 місяців тому

    Baycot rajlaxmi products

  • @dancingria9071
    @dancingria9071 8 місяців тому

    boycott all rajlaxmi products...

  • @jaymotani9
    @jaymotani9 8 місяців тому

    Jai Jalaram

  • @krutipawar1104
    @krutipawar1104 9 місяців тому

    Om shanti 🙏

  • @shreeextrusionslimitedpart9247
    @shreeextrusionslimitedpart9247 9 місяців тому

    Om shanti.

  • @singingishappiness4739
    @singingishappiness4739 11 місяців тому

    Security valo Dr darja na vyakti saame aavo power batave e vyajbi na ky..... Security valo badlavi nakhay

  • @nathwaniparth5893
    @nathwaniparth5893 Рік тому

    આવડી મોટી સંસ્થાની બહુ મોટી લાપરવાહી

  • @sagarmungra-xr4fh
    @sagarmungra-xr4fh Рік тому

    Good

  • @M.K.BARAD_
    @M.K.BARAD_ Рік тому

    Jay Mataji

  • @anilshah6464
    @anilshah6464 Рік тому

    Ik

  • @pinalsandhani7105
    @pinalsandhani7105 Рік тому

    Hi

  • @srjadeja7837
    @srjadeja7837 2 роки тому

    G g hospital khabar nai su su thay che

  • @thes.b.rentertainments
    @thes.b.rentertainments 2 роки тому

    Bov clear video chhe

  • @navalgadhvi1279
    @navalgadhvi1279 2 роки тому

    Aa loko ne pagar vadharvu che andolan kare che are aava ne kadho job mathi

  • @hasamlakha275
    @hasamlakha275 3 роки тому

    Nikhhh

  • @Dhagashsejpal
    @Dhagashsejpal 4 роки тому

    good work #dhagash_sejpal

  • @shankardaxini9237
    @shankardaxini9237 4 роки тому

    "જયસિયારામ" તમે સાચા રધુવંશી છો જ નહીં. કારણ કે રધુવંશ ને જો સૌથી પ્રેમ કયૉ હોય અને મારા "રામ" નિ સૌથી વધારે ગુણ ગાન ગાયા હોતો માત્ર ને માત્ર . પુજ્ય બાપુ એ

  • @karander9762
    @karander9762 4 роки тому

    પબુ ભા ના આપેલ ચષમા ઊતારી ને વિડીયો ઝૂવો વડીલ

  • @dewjeansconsultancybranchs7070
    @dewjeansconsultancybranchs7070 4 роки тому

    ua-cam.com/video/J4Y66IaMVKo/v-deo.html

  • @Dhagashsejpal
    @Dhagashsejpal 4 роки тому

    share

  • @RaykaStudio
    @RaykaStudio 4 роки тому

    Super

  • @austinsoni4432
    @austinsoni4432 4 роки тому

    મહેનત સારી કરી છે પણ વ્યક્તિગત વધારે batayvu છે એટલા સમય માં આના થી વધારે જામનગર વિશે બતાવી શકાયું હત publicity વધારે લાયગી

  • @purviparmar7963
    @purviparmar7963 4 роки тому

    બહુ સુંદર બહુ સુંદર

  • @jkgohil6903
    @jkgohil6903 4 роки тому

    મનમાં લાગણી હોય કામ કરવાની ભાવના હોય તો બઘુ જ કામ આજે થય શકે છે....આપણા મનમા ભાવના...અને મનમાં ગૌરવ હોવૂ જોય તો ...મો...9924012128/......વોટસેપ......9723494997.....નામ છે મારૂ જેકે.ગોહિલ......જયમાતાજી.....

  • @streetnewsjamnagar4567
    @streetnewsjamnagar4567 4 роки тому

    Good .. My Jamnagar Green jamnagar Clean Jamnagar.. But one mistake.. 🤔

  • @narendrawadhwani2155
    @narendrawadhwani2155 4 роки тому

    Maru jamnagar

  • @ghanshyamsinhgohil4199
    @ghanshyamsinhgohil4199 4 роки тому

    Shak bhaji vada va ne police reva nathi deta su kru bateka 35 rupye kg che su karvu public ne

  • @morideva
    @morideva 4 роки тому

    અેનકાઉટર થઈ ગયુ