આભાર સર આપની કાયદો સમજાવવાની ભાષા એકદમ સરળ અને સુગમ છે બધાને આ બંને કાયદા વ્યવસ્થિત સમજાય ગયા જ હશે. સમયાંતરે આપ psi ને લગતા અન્ય કાયદા ઓનલાઇન મૂકી અમારી કાયદા વિશેની અગવડતા દૂર કરશો એવી વિનંતી છે
Gpsc online channel no khub khub aabhar pela mane aevu lagtu hatu ke marathi kaydo taiyar nai thay pan jyare gpsc online no mega lecture na example dhvara khubaj sarad kaydo lagyo
બસ મોજ મોજ ને મોજ, બહુજ મજા આવી.... અપેક્ષા રાખું છું કે આપ દ્વારા crpc તેમજ ફરી થોડી વધારાની કલમો IPC અને AVIDENCE માં ભણાવવામાં આવે જય હિન્દ🙏 જય માતાજી 🙏🙏🙏 THANK YOU SIR ❤️❤️❤️
aa subject mane samjato nato atle mara mate boring subject hato but tamaro lecture joya pa6i intersting bani gayo 6 ... maja aavi ane have lage 6 easy subject 6 ... Thank you sirji 🙏🏻
મેં સર તમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કાયદાનું પુસ્તક પણ લીધેલ સે ખૂબ સહેલાઇ થી યાદ રહી જાય સે ક્યાંક શબ્દોમાં મૂંઝવણ થાઈ તો તમારા ઉદાહરણ મા ઉકેલ મળી જાય સે thank you sir
🙏🏻સર ધન્યવાદ ખુબ સારો વિડિયો બનાવીયો છે. 🙏🏻 ધન્યવાદ મારી ભગવાન ને પ્રાર્થના છે. તમે જીવનમાં ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો🙏🏻 અને કલમ ૩૭૫ બલાત્કાર ની વ્યાખ્યા નો વિડિઓ બનાવજો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સર હું શામજી ચૌધરી પેલી વાર આ GPSC ONLINE મેગા લેક્ચર દ્વારા જ કાયદો શિખ્યો પેલુ મનમાં ગુંચવણ હતી કે કાયદો શું હશે જે બહું ટેન્શન હતું પરંતુ હવે એક દમ સરળતાથી આપે ભણાવ્યું એ બદદ મને આવડ્યું માટે હું તમારી ટિમ અને સાહેબ તમારો દિલ થી ખુબ ખુબ આભાર માનું છું સર હવે જે બાકી કલમો છે એનો વિડિયો જલ્દી મુકવો એવી મારી વિનંતી જય હિંદ જય ભારત 🙏
Video 1 dam saral bhasha ma, ane mst example sathe samjayo, je ne police mate navi j sharuat hase aene pan maja padi jay, pls baki no video pan mukjo aevi asha sathe dil thi thank you GPSC ONLINE 👍👍
Khare Khar sir khubj Maja avi Ane ghanu bathu janva Ane shikhva maydu Ane tame je saralbhasha ma sikhvo chho Ane shmjavo. E khubaj Shari rite yad Rahi Jay chhe sir khub khub. Apne abhar.ane hu tamara thaki ips ni kaloma Shara ema marks Lavi shakish..thenku so much sir
ખુબજ સરસ સાહેબ મેં ભૂતકાળ માં ઘણી મેહનત કરી કાયદા ને સરળ રીતે સમજવાની પણ સફળ ન રહયો પણ છેલ્લા 2 દિવસ થી તમારો વિડિઓ હાથ લાગી ગયો really બોવજ મજા આવી IPC સમજવાની અને મને લાગે છે કે હું પણ મારા વિદ્યાર્થીઓ ને તમારી બૂક માંથી કાયદો સરળ ભાષા માં ભણાવી શકીશ મને બુક ખરીદવા માટે નું સરનામું આપશો જી... આભાર આપનો
5 section 1 hour. This type section cannot teach anyone classes. Its really well teach gpsc online team. Thank you so much gpsc team. ashapura maa bless you. I from matanamath (kutch GJ12) 🙏.
Khub saras lacture hato sir free ma aatlu mast samjavo chho students mate helpful chho e mate thank you divansinh 💐💐💐 khub Pragati karo motabhai evi prathna From_ rushirajsinh jadeja
Good sir 👍 jamavat padi gy ho baki Pela to hu gpsc online ne thank you kv 6u sir ‚ aavu reading me kiyarey class ma pn nathi kyru ne atiyare hu morning thi night sudhi exam mate work kru 6u avu ne avu tme students ne study krvata rejo evi request 6e and last ma tamane fari var thank you thank you 😊😊🙏🙏
કાયદો કોઈ સરળ રીતે ભણાવતુ હોય ઉદાહરણ સહીત તો આ સાહેબ ... Best lacture bapu 👌🙏
Crpc no video aaivo chhe ?
ખુબ ખુબ ખુબ આભાર સાહેબ તમારો
આવું કોઈ ભણાવતુ નહિ
ખુબ સરસ ઉદાહરણ થી સરળ ભાષા માં સમજાવો છો સાહેબ તમે
Thanks websankul 👍👍🙏🙏
Joradar bapu..tame je samjavyu bov saras samjavyu che...atyar sudhi me aavo jordar video joyo nathi 🙏🙏🙏🙏.. thank you sir❤️..jay mataji 🙏
વાહ ધન્ય છે આવા શિક્ષકો ને ...જગતે રહો સિરીઝ જોઈ ને સાબિત થાય કે *જ્ઞાન બાટવાથી જ્ઞાન વધે* હું સુક્રગુજાર છું આવા શિક્ષકોને ....ખૂબ ખૂબ આભાર
દિવાન સિહ સાહેબ નિ to વાત નાં થાય કાયદાના કિંગ 👑👑👑
GPSC plateform no khub aabhar
Khubaj saras rite udaharan sathe tame samjavo chho sir .... J koi pan vyakti sarad rite samji sake chhe.... Thank you sir
આભાર સર આપની કાયદો સમજાવવાની ભાષા એકદમ સરળ અને સુગમ છે બધાને આ બંને કાયદા વ્યવસ્થિત સમજાય ગયા જ હશે. સમયાંતરે આપ psi ને લગતા અન્ય કાયદા ઓનલાઇન મૂકી અમારી કાયદા વિશેની અગવડતા દૂર કરશો એવી વિનંતી છે
ખૂબ સરસ કાયદો ભનાવીયો સર જોરદાર વિડીયો છે Thanks સર🙏
Tnq so much sir tamari bhanavani rit bahu mast se Becouse k have kayado aavdi gayo 🙏👍
Wah law samjavani mathod khub khub sari che diwansinh gohil
Khub j mst lekchar 6e ane sari rite samjavyu 6e thaink u sir
Gpsc online channel no khub khub aabhar
pela mane aevu lagtu hatu ke marathi kaydo taiyar nai thay pan jyare gpsc online no mega lecture na example dhvara khubaj sarad kaydo lagyo
ખૂબ જ સરળ સમજૂતી સાથે ઊંડાણ પૂર્વક IPC તથા ભારતીય પુરાવા અધિનિયમની સમજૂતી આપી...ધન્યવાદ..🙏🙏🙏..
ભણવાની ખૂબ મજાઆવી Sir thank you બેસ્ટ લેક્ચર 👍
Superbbb sir aatli saheli rite me pehli vaar kaydo bhaniyo chhe sir bandharan no mega lecture pn plz banavjo jay mataji
Boj saras bhanvo cho sir ..tamri bhanavvani technic boj saras che badha UA-cam channel par aavu nathi joyu thank you sir
sir excellant bovaj maja aavi
Tamaro video jataj mane bada kayda yad rahi gaya sir tamara jeva sir joyaj nahi khub khub aabi nandan🙏🙏
બસ મોજ મોજ ને મોજ, બહુજ મજા આવી.... અપેક્ષા રાખું છું કે આપ દ્વારા crpc તેમજ ફરી થોડી વધારાની કલમો IPC અને AVIDENCE માં ભણાવવામાં આવે
જય હિન્દ🙏 જય માતાજી 🙏🙏🙏
THANK YOU SIR
❤️❤️❤️
બેસ્ટ વિડિઓ સર..
આજ સુધી નો સુપર વિડિઓ કાયદા નો .
આવી રીતે ભણાવતા રહો સાહેબ .
સલામ સે સર તમને .
aa subject mane samjato nato atle mara mate boring subject hato but tamaro lecture joya pa6i intersting bani gayo 6 ... maja aavi ane have lage 6 easy subject 6 ... Thank you sirji 🙏🏻
Welcome
મેં સર તમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કાયદાનું પુસ્તક પણ લીધેલ સે ખૂબ સહેલાઇ થી યાદ રહી જાય સે ક્યાંક શબ્દોમાં મૂંઝવણ થાઈ તો તમારા ઉદાહરણ મા ઉકેલ મળી જાય સે thank you sir
Saras video che .
Bov mast bhanavyu... CRPC no 1 video sir please
Thanks.you. .Sir. .ak dum saral bhasha maa samjavyu khub maja aavi ho. .. 👍👍
🙏🏻સર ધન્યવાદ ખુબ સારો વિડિયો બનાવીયો છે. 🙏🏻 ધન્યવાદ મારી ભગવાન ને પ્રાર્થના છે. તમે જીવનમાં ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો🙏🏻 અને કલમ ૩૭૫ બલાત્કાર ની વ્યાખ્યા નો વિડિઓ બનાવજો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સર હું શામજી ચૌધરી પેલી વાર આ GPSC ONLINE મેગા લેક્ચર દ્વારા જ કાયદો શિખ્યો પેલુ મનમાં ગુંચવણ હતી કે કાયદો શું હશે જે બહું ટેન્શન હતું પરંતુ હવે એક દમ સરળતાથી આપે ભણાવ્યું એ બદદ મને આવડ્યું માટે હું તમારી ટિમ અને સાહેબ તમારો દિલ થી ખુબ ખુબ આભાર માનું છું સર હવે જે બાકી કલમો છે એનો વિડિયો જલ્દી મુકવો એવી મારી વિનંતી જય હિંદ જય ભારત 🙏
Vah
Hi
@@indianisback8057 Hy
ખૂબ જ સરસ સમજાવ્યું સર તમે...... હું આશા રાખું છું કે તમે હજી બીજા વિડિયો પણ બનાવો.....👌👌
GPSC ના ઓલ પ્રોફેસરને વિનંતી છે કે CrPC નો ફુલ લેકચર મુકવામાં આવે અમને CrPC માં બહુ તકલીફ થાય છે. કેટલા સ્ટુડન્ટસ છે જેને CRPC માં તકલીફ થાય છે.
👇.
Right plz crpc no mega lectur banavo🙏🙏🙏
હા CRPC માં બહુ તકલીફ પડે છે
હા ભાઈ
Ha sir please
Ha sir pls
Khub j saras divansinh aa j rite badhaj kayda gpsc chenal thi raju karo tevi aamari vinnanti che
Thankyou sir and gpsc online mara jevo gamdano vidhyarthi sardatathi samji sake tevi bhasama bhu sard rite kaydo bhanavyo se 👌🌹🌹🌹🙏🙏🙏
ખૂબ સરસ રીતે સમજાય તે રીતે તમે કાયદો સમજાયો છે સાહેબ👍👍👍
Sir thanks you so much sir 🙏🙏🙏🙏gpsc online is best
Thankyu sir amne sahune kaydo bhanavva badal tamro vedio mane to bahuj gmyo chhe
GPSC online દ્વારા સમગ્ર ગુજરાત નાં વિદ્યાર્થીઓ ને ફ્રી માં જ્ઞાન આપવા બદલ આભાર
Sir, Really great. Thank you. Ghanu saradta thi samajai gayu che, have vachine abhyash karava ne kalam kem yaad rakhavi e margdarshan aapo
Very good Bhai
બહુ મજા આવી આ દેસી કાયદો સમજવા મો
Saheb shree tamara example bov mast hoy chhe ane samjavani rit pan bov jordar chhe tame crpc ni video banvo ne 👏👏🙏🙏
Bahuj saras sir... Ekdam saral rite samjavyu
બિલકુલ સરળ સમજૂતી સાથે તમારી સ્ટાઈલ બહુ સરસ છે આભાર
Tnx
Bov maja aavi sir ..🙏😊😀khub mahenat kro 6o amari mate..thank you 😊🙏
All GPSc online member નું હૃદય પૂર્વક આભાર માનું છું... ગુજરાતી ની best ફેકલ્ટી...👌👌
Su
સાચી વાત છે ભાઇ બેસ્ટ ફેકલ્ટી
😘😘
😘
@@namansinhthakor ,
Fantastic sir.....super......you are the best
Video 1 dam saral bhasha ma, ane mst example sathe samjayo, je ne police mate navi j sharuat hase aene pan maja padi jay, pls baki no video pan mukjo aevi asha sathe dil thi thank you GPSC ONLINE 👍👍
khub saras maja aavi......gpsc team no khub khub aabhar
Aa saheb shree ae dil jiti lidhu ❤️
Jay Mataji 🙏 ...Nice Sir...👌👌👌
Sir bov j saras rite samjavyu tame thank you sir ava ne ava haju video banavta rehjo
Tamara badha sabdo magj ma ek ek gusi gya che thanks
Tamari example aapvani aavdt bahuj mst che
Thank u sir
સાહેબ તમારું તો હાલી ગયું you tube માં હો 🦁🦁🦁❤️❤️❤️
Jordar bhanavo so
Police meneu no lecture leva vinanti veri good sir
Khub saras video se
જૂના મિત્રને જોઈને આનંદ થયો. ખૂબ સરસ. 💐💐
ખૂબજ મજા આવી સર આવા વીડિયો આગળ પણ લાવતા રેજો🙏❤️
Khare Khar sir khubj Maja avi Ane ghanu bathu janva Ane shikhva maydu Ane tame je saralbhasha ma sikhvo chho Ane shmjavo. E khubaj Shari rite yad Rahi Jay chhe sir khub khub. Apne abhar.ane hu tamara thaki ips ni kaloma Shara ema marks Lavi shakish..thenku so much sir
ઉદાહરણ ની ટેકનીક,,,,,વાહ વાહ,,,સર વાહ
Tx so much nice...lectuer.👌👌👌
Great sir👌👌👌👌👌👌👍👍👍👍👍 thanks
જોરદાર વિડિઓ છે હોં મજા આવી
👌👌
ખુબજ સરસ સાહેબ મેં ભૂતકાળ માં ઘણી મેહનત કરી કાયદા ને સરળ રીતે સમજવાની પણ સફળ ન રહયો પણ છેલ્લા 2 દિવસ થી તમારો વિડિઓ હાથ લાગી ગયો really બોવજ મજા આવી IPC સમજવાની અને મને લાગે છે કે હું પણ મારા વિદ્યાર્થીઓ ને તમારી બૂક માંથી કાયદો સરળ ભાષા માં ભણાવી શકીશ મને બુક ખરીદવા માટે નું સરનામું આપશો જી... આભાર આપનો
Good sir fari thi navo vidio mukjo bahu dip ma
Aa vidio ma bahu maja aai
Thank you so much...❤️
Bau j samajan api che sir very good & thanks sir
Bav majaa aavi sir ghanu janva madyu... ખુબ ખુબ આભાર
Jordar sirrr bdhu j smjai gyu saheb
Sir ji osm video
હું હૃદયથી આભાર માનુસુ આવી રીતે કોઈને નો શીખવાડે 👍👍
બીજા પણ આવા વિડિઓ મુક્તા રહેજો એવી વિનતી🙏
Jay mataji Divansinh gohil
Best law teacher in gujrat Gohil diwanshih sir🙏👏👏
ખુબજ સરસ અને સરળ ભાષામાં સમજાવવા બદલ આપનો દિલથી આભાર.. 🙏
Khub khub dhanyavad saheb 🙏
Good work sir tamari samjavvani trik sari se saral rite samjay se
ખૂબ સરસ હતું સર તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ કે તમે આ વીડિયો બનાવ્યો.🙏🙏🙏🙂બેસ્ટ કાયદો સિખવાડિયો છે.
Thank You So Much...GPSC ONLINE ❤️
5 section 1 hour. This type section cannot teach anyone classes. Its really well teach gpsc online team. Thank you so much gpsc team. ashapura maa bless you. I from matanamath (kutch GJ12) 🙏.
45,652
1,764
Crpc no video aaivo k nai
Khub saras lacture hato sir free ma aatlu mast samjavo chho students mate helpful chho e mate thank you divansinh 💐💐💐 khub Pragati karo motabhai evi prathna
From_ rushirajsinh jadeja
Super sir bv j aasani thi samjavyu kalam samjya vagar gokhvi ny pde🙏🙏🙏
Super mane tamaro video joie ne kaydo bhanva ni bahuj maza avi 6e avi rite tame crpc no video muko to mane bahuj maza avashe thank you sir
Jio hazaro saal thanks a lot sir
Jordar super video sar
Sir..bau mst rite kaydo bhanavyo
Bo mast video Che sir ..... 🙏🙏🙏
Pelo evu video jema IPC ... Easy laigu 🙏
Thanks sir jordar bhanavyu tame
Jay ho
Wah divan sinh wahhh suppp badhu samjayu hooo jay mataji jordar kalamo samjavi tme👌👌👌👌 ema pn chhele bov mja Avi sir tapas ulat tapas and fer tapas
Good sir 👍 jamavat padi gy ho baki
Pela to hu gpsc online ne thank you kv 6u sir ‚ aavu reading me kiyarey class ma pn nathi kyru ne atiyare hu morning thi night sudhi exam mate work kru 6u avu ne avu tme students ne study krvata rejo evi request 6e and last ma tamane fari var thank you thank you 😊😊🙏🙏
Khubj saras sir samjaviyu..tnq so.much ..book kyaare aavse e ho ke do hju lidhi ntHi mate
👍 કાઈ ના ઘટૅ
🙏 Thank you GPSC ONLINE
👮 👍👌
ખુબ જ સરસ છે. આભાર સર તમારો
Bov saras samjaviu
Sir ,your teaching is understandable ,and great ,thank you sir
*कामयाबी के दरवाजे उन्हीं के लिए खुलते हैं जो उन्हें खटखटाने की ताकत रखते हैं..!!*
100%
@@ankitchavda3108 👍
ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને નવો રસ્તો આપનાર GPSC online એકડમી નો અને બધા સિક્ષકો નો ભાવપૂર્વક તમારો આભાર માનું છું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u so much sir, લેકચર ખુબજ સરસ હતો, ખુબજ મજ્જા આવી લેક્ચરમાં.અને બધું આસાની થી સમજાય પણ ગયુ. Once again thank you so much sir 👍👍
Please share your groups
ખૂબ સરસ રીતે સમજવું છે 👌👌 સરસ
Gajab. Ho. Sir. Mahadev bless u.🙏
વાહ! ખૂબ જ સરળ રીતે સમજુતી.