ઓછા સમયમા બનાવો નવી રીતે ભીંડાનું શાક Bharela bhinda nu shaak

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ભરેલા ભીંડાનું શાક બનાવવા માટેની સામગ્રી:-
    ૧)ભીંડા
    ૨)ચણાનો લોટ
    ૩)માંડવીના દાણા
    ૪)ટમેટું
    ૫)હળદર
    ૬)સ્વાદપ્રમાણ નમક
    ૭)લાલમરચું પાવડર
    ૮)ધાણાજીરું ભૂકો
    ૯)ગરમમસાલો
    ૧૦)લસણ
    ૧૧)તેલ
    શાક બનાવવા માટેની રીત:-
    ભીંડાને ઉપર નીચેની ડીટલી કાપી ભીંડામાં ૧ ચેકો મારી તૈયાર કરી લેવા ત્યારબાદ લસણ ને સારીરીતે વાટી તેમા હળદર, સ્વાદપ્રમાણે નમક , લાલમરચું પાવડર , ધાણાજીરું પાવડર , ગરમ મસાલો નાખી ચટણી બનાવીતૈયાર કરીલેવી ત્યારબાદ ૨ ચમચી ચણાનો લોટ તેમ ૨ ચમચી માંડવીના દાણાનો ભૂકો અને લસણવળી ચટણી ૧ ચમચી તેલ નાખી સરખીરીતે મિક્ષકરીલેવું ત્યારબાદ ભીંડા ભરીલેવા તેલ ગરમમૂકી તેમ ૧ ચમચી જીરું નાખી હીંગ નાખી સમારેલું ટમેટું નાખી સંતાડવા દેવા ત્યારબાદ ભીંડા ઉપર પાથરીદેવા ગેસ ની ફ્લેમ સાવ ધીમીરાખવી ઉપર થાડી ઢાંકી ૧ ગ્લાસ પાણીનાખી ૭ મિનીટ પાકવાદેવું એટલે વરાળ માં પાકી જાસે ત્યારબાદ બીજીબાજુ ભીંડા પલટાવી ૭ મિનીટ પાકવા દેવા તોતૈયાર છે ભીંડા નું શાક
    #bhindanusak #kathiyawadi_style #easyrecipe #Priya’s cooking 🧑‍🍳 #bhindikisabjirecipe #bhindimasala #recipe #bharelabhinda

КОМЕНТАРІ • 4

  • @NidhiVala-er1rz
    @NidhiVala-er1rz Місяць тому +2

    Waw 😋🤤😋

  • @sanjayvala6563
    @sanjayvala6563 Місяць тому +1

    Saras

  • @Pinkalsolanki48
    @Pinkalsolanki48 Місяць тому +2

    Thank you dii for sharing this recipe... It's soo delicious and tasty 😋 and my fav. also...🤤😋😋

    • @Priyavala2024
      @Priyavala2024  Місяць тому +1

      @@Pinkalsolanki48 your welcome 🤗