Sphatik Shivling Gujrat | Shiv kunj Ashram Adhewada Bhavnagar | શિવકુંજ ધામ અધેવાડા |

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • Sphatik Shivling Gujrat | Shiv kunj Ashram Adhewada Bhavnagar | શિવકુંજ ધામ અધેવાડા |
    Sphatik Shivling Gujrat | Shiv kunj Ashram Adhewada Bhavnagar | સમગ્ર ગુજરાત પ્રથમ નંબરનું શિવલિંગ
    Sphatik Shivling Gujrat | Shiv kunj Ashram Adhewada Bhavnagar સમગ્ર ગુજરાત પ્રથમ નંબરનું શિવલિંગ
    ROCKET GUJJU VLOG
    KHER LALAJI
    contact istagarm I'd
    rocket gujju vlogs 505
    facebook - king kher king
    🔱🔱🔱🔱🔱🔱🔱
    સૌરાષ્ટ્ર નું એકમાત્ર સ્ફટિક શિવલિંગ ભાવનગર નજીક આવેલા અધેવાડા ખાતે શિવકુંજ આશ્રમ મોટા ગોપનાથ ના ગાદીપતિ સીતારામ બાપુ ના સાનિધ્યમાં આગામી તા.8 ને શુક્રવારના રોજ મહાશિવરાત્રી નિમિત્તે નવ નિર્મિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવજીની ત્રણ પ્રહર ની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે તાજેતરમાં જ આકાર પામેલા ત્રિદેવ મંદિરના પ્રધાન દેવતા ભવનાથ મહાદેવ, ભુરખીયા હનુમાન તથા સિદ્ધિવિનાયક ગણપતિજીની મૂર્તિ પ્રતિષ્ઠા નું ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવનાથ મંદિર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા નંબરનું પવિત્ર સ્ફટિકનું શિવલિંગ સ્થાપિત કરાયું છે જેની ખાસિયત મુજબ સૂર્યના કિરણો આ શિવલિંગને સ્પર્શ કરે છે.
    આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહી લાભ લઇ તેવું સીતારામ બાપુ ની યાદીમાં જણાવ્યું છે વધું માં મંદિર ની વિશેષતા જણાવતા બાપું એ જણાવ્યું હતું કે આ 31 ઇંચ નું સ્ફટિકનું શિવલિંગ સમગ્ર ગુજરાતનું ગૌરવ આ શિવલિંગ અધેવાડાના શિવકુંજ ધામમાં નવનિર્મિત શિવ મંદિરમાં પ્રતિષ્ઠા કરાયેલું શિવલિંગ હિમાલયમાંથી બે ટનના પથ્થરની પસંદગી કરી અને જયપુર ખાતે ઘડાઈ કરીને આ શિવલિંગનો આકાર અપાયો છે 31 ઇંચ નું આ શિવલિંગ 18 ઇંચ નો ઘેરાવો ધરાવે છે અને તેનું વજન 300 કિલોગ્રામ છે.
    સમગ્ર ભારતમાં ત્રીજા નંબરનું આ સ્ફટિકનું શિવલિંગ ગુજરાતનું ગૌરવ બન્યું છે.
    Your queries 👇
    1 saptic shivling
    2 સ્ફટિક શિવલિંગ
    3 sphatik shivling price
    4 SHIVKUNJ AASHRAM - ADHEVADA
    5 shiv kunj ashram adhewada live
    6 shiv kunj ashram jiliya
    7 Sitaram Bapu asaram
    8 bhavngar
    9 sphatik Shivling Gujrat
    10 ભાવનગર અધેવાડા
    11 ભાવનગર સ્ફટિક શિવલિંગ
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩
    #sphatikshivling
    #shivkunjashramadhewada
    #bhavngar
    #SitaramBapu
    #Mahadev
    #Adhewada
    #shravanmas
    #sitarambapunikatha
    #Rocketgujjuvlogs
    #સ્ફટિકશિવલિંગ
    #gujratsphatikling

КОМЕНТАРІ • 32

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    ખુબ સરસ મજાની પ્રસાદ ની વ્યવસ્થા છે

  • @vibhayashwantvora8746
    @vibhayashwantvora8746 2 місяці тому +1

    Like Done ✅
    Har Har Mahadev
    Bahut sundar prastuti hai🎉🎉

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    ઓમ નમઃ શિવાય

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    જય ભુરખીયા હનુમાન દાદા

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    શ્રી નર્મદેશ્વર મહાદેવ

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા

  • @Makwananilesh8733
    @Makwananilesh8733 Місяць тому +1

    જોરદાર👍

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    જય ભોળાનાથ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય

    • @Rocket_gujju_vlogs
      @Rocket_gujju_vlogs  Місяць тому

      તમે પણ ત્યાં વિડિયો બનાવો બધું મોઢે કર્યું હોય તો.!

  • @hiteshturashvlogs7025
    @hiteshturashvlogs7025 2 місяці тому +1

    હર હર મહાદેવ

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    જમ્મુ કાશ્મીર રઘુનાથ મહાદેવ મંદિર

  • @valabhavesh8531
    @valabhavesh8531 2 місяці тому +1

    હર હર મહાદેવ શંભુ

  • @popatbhaikakadiya3444
    @popatbhaikakadiya3444 2 місяці тому +1

    હરહરમહાદેવ ઓનમશીવાઈ

  • @amazingbhavnagarnews
    @amazingbhavnagarnews Місяць тому +1

    ❤❤❤

  • @thealpeshvlog033
    @thealpeshvlog033 2 місяці тому +1

    Har har mahadev ❤

  • @gujjuvlog1906
    @gujjuvlog1906 2 місяці тому +1

    Har har har mahadev har

  • @MaySriwanUSA
    @MaySriwanUSA 2 місяці тому +1

    Good morning, my friend👍 13:49

  • @gohilpradipvlog1204
    @gohilpradipvlog1204 2 місяці тому +1

    Har har Mahadev 🙏🚩

  • @VadiVistarRasoi
    @VadiVistarRasoi 2 місяці тому +1

    Good

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    બાર જ્યોતિર્લિંગ ના દર્શન

  • @alpeshkotadiyavlogs3991
    @alpeshkotadiyavlogs3991 2 місяці тому +1

    Har Har mahadev

  • @Bhavesh_vlogs1988
    @Bhavesh_vlogs1988 Місяць тому +2

    1100 કમળ પુષ્પો

  • @gujjuvlog1906
    @gujjuvlog1906 2 місяці тому

    Har har Mahadev 🔴

  • @VadiVistarRasoi
    @VadiVistarRasoi Місяць тому +1

    મારે કૉમેડી video બનાવવા માટે wirless mic લેવું છે તો ક્યુ લેવાય અને તમારી પાસે ક્યુ છે
    Please Riply 🙏

  • @manishadankhara7475
    @manishadankhara7475 2 місяці тому +1

    Har har mahadev