Full Story II Navo Rivaj II નવો રિવાજ II Best Family Vidio 2023 II

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #Gujaratishortfilm
    #gujaratifamilydrama
    #gujaratinatak
    #gujarativideosong
    The Best Family Drama Gujarati Play Gujarati Short film
    The Best Family Drama || Gujarati Short Film
    || ગુજરાતી શોર્ટ ફિલ્મ || ગુજરાતી નાટક || ગુજરાતી ફિલ્મ 2023 || ગુજરાતી નાટક નવા || ગુજરાતી નાટક 2023 || ગુજરાતી વિડિયો 2023 || ગુજરાતી નવા નાટક 2023 ||
    Producer :- CHANDRESH NIMAVAT
    MO.9879826663
    Label :- CA Gujarati
    Copyright :- CA Gujarati
    Director - Producer

КОМЕНТАРІ • 48

  • @Mukeshmadana
    @Mukeshmadana 2 місяці тому +2

    સી એ ગુજરાતી રંગભૂમિને સેલયુટ છે સમજણની ફિલ્મો બનાવો છો શુભ કામનાઓ સહ શુભ ઈવનિગ જય શ્રી કૃષ્ણ સર્વત્ર શરણં મમ:❤❤❤❤❤❤❤❤❤❤❤જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદાની જય સિકોતર સધી ગોગાજી મેલડી માતાજી જહું ઝપાટા વાળી અખત માં સોળમસધીબાઈ સોનબાઇ માં મહાકાળી માતાજી ની કુળદેવી ચામુંડા માતાજીની જય ભક્તિ સંગીત અને વિશ્વાસ સાથે સમજણના શિખરે પહોંચી શકાશે અને વિશ્વાસ સાથે બાળક બની શકે છે

  • @rakeshdarji9115
    @rakeshdarji9115 2 місяці тому +3

    વાહ ભોલુરામ જબરદસ્ત કોમેડી 👌👌👌👌👌👌

  • @jantilalpanchal9773
    @jantilalpanchal9773 2 місяці тому +6

    Very nice Story

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 Місяць тому +2

    ખુબજ best મુવી mira gopi adity ટોપ ekting કરે છે

  • @rinkalkhatana5948
    @rinkalkhatana5948 7 місяців тому

    Hiiભોલારામં

  • @niralsutariya2038
    @niralsutariya2038 Рік тому +7

    Wonderful story 👌👌👌

  • @jyotibhatt7052
    @jyotibhatt7052 9 місяців тому

    બહુ જ મજા આવી. વાહ નવો વિષય
    પાંચ મિત્ર ને share કર્યુ

    • @cagujarati7958
      @cagujarati7958  9 місяців тому

      Thanks

    • @asfaqajmeri862
      @asfaqajmeri862 9 місяців тому

      😢😊😊p 1 DG xd😢xd અત BH VG અજમ​@@cagujarati7958

  • @RajeshBaria-sg5hu
    @RajeshBaria-sg5hu 7 місяців тому

    🎉 ❤❤❤😂😂😂

  • @kalpanavaishnav2388
    @kalpanavaishnav2388 11 місяців тому +5

    Very good and very nice 👍

  • @prajwalpatel5028
    @prajwalpatel5028 Рік тому +8

    Jio

  • @chauhanbagavanshi5312
    @chauhanbagavanshi5312 11 місяців тому +1

    Super het beteful mast hai adetay bhaiya ❤❤❤❤❤❤❤

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 10 місяців тому +3

    બધા આડકતરી રીતે સાસુ કેવા છે તેની તપાસ કરતાજ હોય છે પણ આતો જાહેર મા ચિતાર બતાવો મજા આવી ગઈ

  • @pradeepdesai8706
    @pradeepdesai8706 11 місяців тому +5

    Best video and nice massage. Mira is 100% right. Aditya is right too. All teams did good acting. Like it this story. Ketki

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 6 місяців тому +5

    ❤સી એ ગુજરાતી સ્ટોરી ખુબ ખુબ આગળ વધતા રહો અભિનંદન પાઠવું છું👼🙏❤️ અને❤સેલયુટ છે આવી સમજણ હોય👼🙏❤️ તો💯 લગ્ન જીવન આપે છે❤❤આ છે લાગણીઓ ના તર બતર સુપર સ્ટોરી ઓફ ગુજરાતી ભાષા પસંદ કર્યા છે અને સર્વ લોકો માટે શુભ👼🙏❤️ સમાચાર આપવા બદલ હું ગરીબ ભુદેવ સાઈઠ વર્ષનો👼🙏❤️ છું પણ આવા વિચારો છો👼🙏❤️

    • @cagujarati7958
      @cagujarati7958  6 місяців тому +3

      દાદા આભાર

    • @MukeshMahetaMadanadangiy-qo9vm
      @MukeshMahetaMadanadangiy-qo9vm 6 місяців тому +1

      આભાર માન્યો અને સ્વીકાર કર્યો અને આવી દેવી દેવો વિષે આપ ફિલ્મો બનાવવા માંટે એક જ હું આપને યોગ્ય લાગે સતયુગ મા બાપ ના આશીર્વાદ પ્રાપ્ત થાય💯🙏 છે મડાણા ડાગીયાથી તા પાલનપુર ડીસા વચ્ચે ચંડિસર ગામ થી દાતિવાડા રોડ પર એસ આર પી ગ્રુપ ત્રણ છે ગેટની બાજુએ હનુમાન દાદા નું મંદિર છે અને તેના આગળ વધી પાણીના બે ટાકા છે અને એની પાસે જે રોડ પર ગામ થી વધુ ને કોટડા ગામ જાય છે અને એની પહેલાં જ અમારુ ગામ છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મુકેશ મહેતા નામ મારા ઘરની બાજુમાં મોટું મંદિર છે અને એની અંદર હું બેઠો છું👼🙏❤️ કોઈ વાર બહાર જવાનું નક્કી કરી અને એની સાથે👼🙏❤️ મારો ફોન નંબર 6353086226 છે જો આ બાજુથી નિકળો તો આમંત્રણ આપ્યું છે

  • @pradeepdesai8706
    @pradeepdesai8706 11 місяців тому

    Devang did excellent role. Ketki

  • @niralsutariya2038
    @niralsutariya2038 Рік тому +1

    Very nice 👌👌👌

  • @niralsutariya2038
    @niralsutariya2038 Рік тому +1

    હું તમારી મોટી ફેન છું. Reply Me

  • @shahrupa720
    @shahrupa720 11 місяців тому

    Super concept very nice story 👌👌👌👌👍👍👍

  • @devidave9827
    @devidave9827 11 місяців тому +1

    Boring v long story

  • @krishnarana5913
    @krishnarana5913 Рік тому +2

    Wonderful story laughing normal family

  • @PramodMehta-oc7ej
    @PramodMehta-oc7ej Рік тому +1

    Best story

  • @alkashukla1390
    @alkashukla1390 Рік тому +8

    👌👌👌

  • @alkajoshi2272
    @alkajoshi2272 9 місяців тому

    બહુંજ સરસ સ્ટોરી છે

  • @MaheshPatel-du8vk
    @MaheshPatel-du8vk Рік тому +75

    નવો રિવાજ સમજણ થી સમજે તો સારુ છે સંયુક્ત પરિવાર મા જેને રહેવુ છે તેના માટે નવા રિવાજ ની જરૂર છે ઘરના દરેકેદરેક સભ્ય માટે ઘરડા ઘર ઓછા થઈ શકે સંબંધો મા પણ ખુશીઓ સાથે પ્રેમ આવે ❤ જય શ્રીકૃષ્ણ

  • @vatsalapatel4042
    @vatsalapatel4042 11 місяців тому

    We were just wondering that now a days in allgujarati films we see Adi, Siya, Mira, Devang, Damini , Ashok, etc, but like to know that what happened to Payal ? She has just quit ?seriously like to know about her, in the past made a comment, in return/ reply comes, that someone like likes your comment, like to get real answer plz.
    So plz like to know about Payal, let me say that all the above casts , all are very real, very talented, but we just miss Payal.
    In the past Adi & Payal made real good , real films together.
    Now Adi & Mira mostly both come together in mostly all films together & make the films very successful so my point is very clear about Payal & Adi at least in one film bring them get her .
    Thx for let me express my point of view.

  • @niralsutariya2038
    @niralsutariya2038 Рік тому +2

    Part-2 To 20 Videos Upload Karo Fast Please 🙏🙏🙏😭😭😭

  • @rameshthakkar9076
    @rameshthakkar9076 Рік тому

    આવા વીડીયો ના બનાવો તો સારુ અમારો સમય ના બગાડો 😮

  • @vishalsoni4226
    @vishalsoni4226 11 місяців тому

    Boring

  • @bhanuprasadpatel
    @bhanuprasadpatel Рік тому +5

    1:02:03