|| Siddhakunjika stotra || સર્વે સિદ્ધિ પ્રદાન કરનારું "સિદ્ધકુંજિકા સ્તોત્ર" પાઠ || Sidhkunjika ||

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2019
  • || Siddhakunjika stotra || સર્વે સિદ્ધિ પ્રદાન કરનારું "સિદ્ધકુંજિકા સ્તોત્ર" પાઠ ||
    મિત્રો,
    youtube ચેનલ "આવો સત્સંગ માઁ " આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે... આ વિડિઓ મા દુર્ગા સપ્તસતી મા આપેલ સિદ્ધાકુંજિકા સ્તોત્ર નો પાઠ કરેલો છે... તથા તેનું ફળ કહેવામાં આવેલું છે... આ સિદ્ઘકુંજિકા સ્તોત્ર નો પાઠ કરવાથી કે સાંભળવાથી દુર્ગા સપ્તશતી ના પાઠ કર્યા જેટલુ જ ફળ મળે છે... સિદ્ધકુંજિકા સ્તોત્ર ના દરરોજ પાઠ કરવાથી કે સાંભળવાથી માઁ દુર્ગા દેવી ની કૃપા પ્રાપ્ત થઇ છે....
    #આવોસત્સંગમાઁ #સિદ્ધકુંજિકાસ્તોત્ર
    #દુર્ગાસપ્તશતી #નવરાત્રી
    #sidhkunjika #sidhkunjikastotram
    #durgasaptshati #Navratri

КОМЕНТАРІ • 137