Mr.INDIA-52 ઘડિયાળ ના પાવર નું રહસ્ય//Gujarati comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી
    Director:-Balwantsinh Vamaiya
    Story by:-Vaghubha & Zalubha
    Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya
    Camera men:-Bharatsinh & Balwantsinh
    Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
    Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
    Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh,, Bharatsinh
    Music:-Sargam Music Studio
    New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
    my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
    my facebook page link- / sbhindustanibharat

КОМЕНТАРІ • 1,4 тис.

  • @sikotarsarkarofficial5950
    @sikotarsarkarofficial5950 3 роки тому +41

    👍👍Mr.india .ભાગ 52 મુકવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનુ છુ 👌👌👌

  • @tilakbhavaghela1319
    @tilakbhavaghela1319 3 роки тому +14

    જય માતાજી તમારો વિડીયો જોવાની તો મજા આવી જાય છે મિસ્ટર ઈન્ડિયા

  • @ramabhairaval465
    @ramabhairaval465 3 роки тому +27

    મીસટર ઇન્ડિયા નો ભાગ મૂકવા બદલ ખુબ ખુબ અભિનંદન બધા મીત્ર ને શુભ સવાર

  • @RAJA__MELADI__VLOGS__23
    @RAJA__MELADI__VLOGS__23 3 роки тому +6

    Jordar 👍👍👍👍 moj video ma

  • @s.b.532
    @s.b.532 3 роки тому +45

    મીસ્ટર ઇન્ડિયા ભાગ મોકલવા બદલ ખુબ ખુબ આભાર જય માતાજી બધા મીત્રો

  • @gamansanthal4807
    @gamansanthal4807 3 роки тому +17

    Mr india ભાગ 53 આજે જ બનાવી દો એટલે તમારે મહેનત ઓછી કરવી પડે 👍🙏🏻

  • @navinraval2526
    @navinraval2526 3 роки тому +18

    જય માતાજી મીત્રો...... સરસ ભાગ બનાવ્યો છે

  • @jashavantnayi3705
    @jashavantnayi3705 3 роки тому +24

    જોરદાર મેહનત છે mr. India માં બધા ભાઈઓની આવુંને આવુ મનોરંજન પૂરું પાળતા રહેજો ખુબ ખુબ અભિનંદન આખી ટીમને જય માતાજી 🙏

  • @tejajithakor2845
    @tejajithakor2845 3 роки тому +20

    મિસ્ટર ઈન્ડિયા ભાગ મુકવા ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏❤️❤️

  • @jaythakar1783
    @jaythakar1783 3 роки тому +8

    વાહ ભાઈ વાહ મોજ આવીગ‌ઈ
    53 ભાગ જલ્દી બનાવજો🙏🙏

  • @રાજા.જહુઓફિસર

    મને મિસ્ટર ઇન્ડિયન ભાગ જોવાની બહુ મજા આવે છે જેની મિસ્ટર ઇન્ડિયન ભાગ લેવાની મજા આવતી હોય અહીંયા એક લાઈક કરજો મિત્રો

  • @vikramthakormilifestyles2731
    @vikramthakormilifestyles2731 3 роки тому +9

    ખરેખર ભાઈઓ મજા આવી ગઈ આ વીડિયો જોવામાં જોરદાર સુપર નાઈસ

  • @thakordashrathji4148
    @thakordashrathji4148 3 роки тому +14

    મિસ્ટર ઈન્ડીયા નો ભાગ મુકવા બદલ ખુબ ખુબ આભાર🌹🙏🏻જય ભોલેનાથ 🙏🏻🌹

  • @maganjirathod3882
    @maganjirathod3882 3 роки тому +19

    S b Hindustan ટીમ ને મિસ્ટર ઇન્ડિયા મુકવા બદલ આભાર ખરેખર મજા ના સીન જોઇ ને જય માતાજી

  • @nareshjithakor6076
    @nareshjithakor6076 3 роки тому +14

    Good morning... જય માતાજી બઘા મિત્રોનો ખૂબ

  • @narendrababujiparmar5464
    @narendrababujiparmar5464 3 роки тому +7

    मस्त विडिओ छे mr:India भाग 52 जोवा राह जोईरया हता बधा मित्रो ने जय गोगा जय माताजी जय हरसिधमा narendra shi rajput Prathij विडियो जोईने दिल थि sb hindustani मित्रों ने धन्यवाद 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💕

    • @NavabhaiSolanki-s6r
      @NavabhaiSolanki-s6r 5 місяців тому

      मिस्टर इंडिया भंग मने खूब गानेअच्छे

  • @લગઢીરદેસાઈ
    @લગઢીરદેસાઈ 3 роки тому +15

    મિસ્ટર ઈન્ડિયા નો ભાગ મોકલવા બદલે ખુબ ખુબ આભાર 🙏 જય માતાજી 🙏

    • @jitendrsinhchauhan
      @jitendrsinhchauhan 7 місяців тому

      L₹$ક્જજેજેજેઊઓએઓકે. Skek😍🇮🇳👿૩૨≤૯૩

  • @jalesbhaithakor7072
    @jalesbhaithakor7072 3 роки тому +2

    જલેશ તેરવાડીયા મલીપુરા વાળા તરફથી ફુલ સપોટ છે🙏🙏🙏

  • @DramaShorts919
    @DramaShorts919 3 роки тому +8

    👌🔥❤️ आपका वीडियो बहुत अच्छा लगा है
    आपकी हर मनोकामना पूरी हो और
    आप अपनी जिंदगी में तरक्की करे
    यह मेरी भगवान से दुआ है🥰
    Thanks Dear

  • @narendrasinhchauhan8283
    @narendrasinhchauhan8283 3 роки тому +2

    મિસ્ટર ઈન્ડિયા ભાગ મોકલવા બદલવા માટે ખૂબ ખૂબ અભિનંદન.જય માતાજી

  • @gujarati__status__0773
    @gujarati__status__0773 3 роки тому +94

    મિસ્ટર ઈન્ડિયા ભાગ મોકલવા બદલ ખુબ ખુબ અભિનંદન 👌જય માતાજી મીત્રને 🙏🙏

    • @rajubariya1689
      @rajubariya1689 3 роки тому +2

      Nice 👌🙏🙏

    • @darbarff4624
      @darbarff4624 3 роки тому

      મિસટર ઇન્ડિયા ભાગ મોકલવા બદલ ખુબ ખુબ અભિનંદન જય માતાજી 🙏

    • @bharatbhaijujarbhaiparmar8204
      @bharatbhaijujarbhaiparmar8204 3 роки тому

      @@rajubariya1689 to

    • @manuparmar448
      @manuparmar448 3 роки тому

      53 please એપિસોડ મોકલો

    • @patelashok6030
      @patelashok6030 3 роки тому

      @@rajubariya1689 I.

  • @jamabhuvaji8090
    @jamabhuvaji8090 3 роки тому +6

    જય માતાજી જય મેલડી માં દ્વારકાધીશ

  • @Pku_dabhi
    @Pku_dabhi 3 роки тому +179

    મિસ્ટર ઈન્ડિયા ભાગ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી બધા મિત્રોને 🙏🙏🙏

    • @nileshdodiyar9411
      @nileshdodiyar9411 3 роки тому +3

      Wash uwg

    • @Em7X7
      @Em7X7 3 роки тому +1

      ua-cam.com/users/shortspcpAEaU5ENk?feature=share

    • @vasudevnayi6766
      @vasudevnayi6766 3 роки тому +1

      Vah Hari bha Vah Jordar

    • @ranjitpagi4629
      @ranjitpagi4629 3 роки тому +1

      Jay mataji

    • @delvadiyarajaji.brajaji9031
      @delvadiyarajaji.brajaji9031 3 роки тому +1

      हरीभा खेगारजी भुबतजी भरतजी मफुकाका जोरदार फुमतालजि जालाजि वाधुभा जोरदार वीडियो बनावोछोने

  • @dhamechasandeep1876
    @dhamechasandeep1876 2 роки тому +3

    જોરદાર છે ભાઈ 🙏🥰🙏🥰

  • @chavdanarendrasinh9421
    @chavdanarendrasinh9421 3 роки тому +69

    Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ ને મિસ્ટર ઈન્ડિયા નો ભાગ મોકલો માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી 🎉🎊good morning dear bro 🎊🎊

  • @adityaambani7559
    @adityaambani7559 3 роки тому +22

    Mr India નો ભાગ મોકલવા બદલ ખૂબ આભાર જય માતાજી બધા મિત્રોને

  • @sadhisarkar524
    @sadhisarkar524 3 роки тому +9

    જોરદાર કોમૈડી મફૂકાકા ફૂમતાળજી કાકા ભત્રીજા હરીભા ખેંગારજી જલાજી ભરતજી 🙏🙏 જય શ્રી સધી માં 🙏 જય નંકળગ મહારાજ 🙏 જય નાગણેશ્વરી માં 🙏 મૂડેઠા નગરી વાળા 👍

    • @jitendrsinhchauhan
      @jitendrsinhchauhan 7 місяців тому +1

      #₹ie૦૨૦૦siekskkwi૨owknnejzieki🇮🇳👿❤️૧dneiiisksjjzjzjsjjzjs

    • @jitendrsinhchauhan
      @jitendrsinhchauhan 7 місяців тому +1

      મળશે લાલ ૮૦૦૦₹પી આ કકક્ષક

    • @jitendrsinhchauhan
      @jitendrsinhchauhan 7 місяців тому

      રી. રી. Rj૩. ઇ. ૩. ૩ સિ. ૩eew. ઇ. સિ દિવસ. ફા. ફા. દિવસ ઇ ્વિ. ઇ w. રી f ફા ફા. સિ ફબજેન્સ ઇ સિ. ઇ ઇ એસ. સિ. ્વિ સિ સિ ્વિ. ્વિ ્વિ. સિ ઝાલા ઝાલા ઝાલા

  • @narendrasinhchauhan8283
    @narendrasinhchauhan8283 3 роки тому +1

    મોજ કરાવી દિધી.એસ.બી.હિન્દુસ્તાનની વાતજ અલગ છે..આજરીતના આગર ને આગર વધતાજો એવી શુભેચ્છા.જય માતાજી.

  • @jagdishrana7226
    @jagdishrana7226 3 роки тому +87

    સરસ કોમેડી છે ફુમતાળજી 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏

    • @Sachin914
      @Sachin914 3 роки тому +4

      Kale 53 part Lavjo plz plz plz plz

    • @KINGGEMNG001
      @KINGGEMNG001 3 роки тому +1

      @@Sachin914 કો 999ઓ9ઉપોઊં

  • @t_agaming_ff3961
    @t_agaming_ff3961 3 роки тому +2

    જોરદાર બધા મિસ્ટર ઇન્ડિયા ના ભાગ ગયા પણ આ ભાગ મને બઉ ગમ્યો જય માતાજી

  • @joshijayesh4267
    @joshijayesh4267 3 роки тому +4

    વાહ ભાઈ વાહ સરસ મજા આવી જાય છે જલદીથી થી બીજો મિ ઈન્ડિયા નો ભાગ મોકલી આપવા વિનંતિ જય માતાજી

  • @its_akash2476
    @its_akash2476 3 роки тому +22

    મિસ્ટર ઈન્ડિયા ભાગ 53 પણ હવે જલ્દી થી લાવો...❤️🙏👍

    • @મગનભાઈપુરોહીત
      @મગનભાઈપુરોહીત 10 місяців тому +1

      ૂઈઉ જ જરૂરી છે નામ મગનભાઈ પુરેહિત દાતિયા જ જરૂરી વાત સ્પષ્ટ રીતે સમજી ગયા છે જે દેખાય તેવી શક્યતા દેખાઈ જે વ્યક્તિ આ બાબતો જે લોકો બીજાની ખબર ન ખુદા છે નામ રેત ખનન બંધ કરવામાં આવ્યો તો તેણે બીજીવાર સત્તા છે તો છાઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆ છે જે લોકો નિયમિત રૂપે જ જંપીશ જે વ્યક્તિ ધ્યાન જો જો બારમું ક્યાંક તો છાઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆ જ જંપીશ જે વ્યક્તિ ધ્યાન જો જો બારમું ક્યાંક તેમાં ઉણપ દૂર કરવા હતું જે દેખાય તેવી જ જરૂરી છે તો છાઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆ જ તેજ રીતે સમજી વિચારી જ

  • @mansugjithakor9442
    @mansugjithakor9442 3 роки тому +8

    જય માતાજી મારા ભાઈ યોને સદાય સુખી રાખે માતાજી

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 3 роки тому +23

    મિસ્ટર ઇન્ડિયા નો ભાગ મુકવા બદલ ખુબ ખુબ આભાર ભાઈઓ તમે બોવ આગળ વધો એવી અમારી શુભ કામના.. જય માતાજી🙏🏻👍🏻🌹❣️

    • @dharamshipatel6399
      @dharamshipatel6399 3 роки тому

      Mr. India
      Bhag. 53.jaldi.moklo
      બધા। મિત્રોને। જયમાતાજી

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-8182 3 роки тому +4

    Sb Hindustani Tim ના દરેક મિત્રો ને જય દ્વારકાધીશ...🙏🙏🙏
    Super Video Bhai ઘડિયાળ ની રામાયણ ચાલુ થઈ ગઈ છે ભાઈઓ

  • @AmitPatel-yk4kq
    @AmitPatel-yk4kq 3 роки тому +9

    જોરદાર ભાગ બનાવ્યો છે Team ખુબ સરસ✌️🙏

  • @RajaaJoganivala
    @RajaaJoganivala 3 роки тому +8

    રાજા જોગણી વાળા તરફથી બધા મિત્રોને જય માતાજી

  • @sunilsolanki2569
    @sunilsolanki2569 3 роки тому +8

    જયમાતાજી બધા મિત્રોને ખુબ આગળ પ્રગતિકરો 🙏🙏🙏🙏

  • @Mahesh-yx5tk
    @Mahesh-yx5tk 3 роки тому +101

    મિસ્ટર ઈન્ડિયા ભાગ ૫૩ પણ જલદીથી લાવી દેખો જોવાનું ખૂબ ઉત્સાહ છે 😄 જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @darbarvanaraj2814
      @darbarvanaraj2814 18 днів тому

      જજઞખઘ❤અઆ❤❤ઇ😂😂😂😂

  • @kishansolanki2684
    @kishansolanki2684 2 роки тому +5

    જય માતાજી બધા મીત્રો ને કિશન ઠાકોર તરફ થી

  • @રાજા.જહુઓફિસર

    મિસ્ટર ઇન્ડિયન ભાગ જલ્દીથી જલ્દી મોકલવા બદલ ખુબ ખુબ ધન્યવાદ મિત્રો જય હરસિધ્ધિ માં શુભ સવાર

  • @princechaudhary3105
    @princechaudhary3105 3 роки тому +7

    મિસ્ટર ઈન્ડિયા નો 53ભાગ જલ્દી બનાવો ખૂબ ખૂબ અભિનંદન

  • @thejenishadesai9232
    @thejenishadesai9232 3 роки тому +7

    શુભ સવારના બધા ભાઈઅોને 🙏 જય માતાજી 🙏

  • @જયસધીચેહર-ણ6ટ
    @જયસધીચેહર-ણ6ટ 3 роки тому +2

    જોરદાર વિડિયો બનાયો સે બધા મિત્રોને jay mataji

  • @sunilthakor1k679
    @sunilthakor1k679 3 роки тому +35

    🙏 જય સિકોતર માં 🙏

    • @lailRaval-z9t
      @lailRaval-z9t 5 місяців тому +4

    • @lailRaval-z9t
      @lailRaval-z9t 5 місяців тому +2

      કાલના દાડામાં આવી જવું જોઈએ મિસ્ટર ઈન્ડિયા ભાઈ

  • @vikaramdthakor696
    @vikaramdthakor696 3 роки тому +2

    પૂરી ટીમ ની મહેનત જબરજસ્ત સુપર વિડિયો જય માતાજી

  • @rajeshraval2748
    @rajeshraval2748 3 роки тому +11

    જયમાતાજી સુપર વિડિયો લાયા હો મિસટર ઇનડીયા નો

  • @nitinkumarnitinkumar9623
    @nitinkumarnitinkumar9623 3 роки тому +10

    🙏🙏53મો ભાગ જલ્દી થી મોકલો
    તમારા બધાં મીત્રો ને જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @thakorvijaychannel5838
    @thakorvijaychannel5838 3 роки тому +18

    જોરદાર ભાગ બનાવ્યો છે બધા મિત્રોને જય માતાજી 🥰🙏🙏

  • @pinyupk4478
    @pinyupk4478 3 роки тому +44

    🙏 જય માતાજી બધા મિત્રો ને ખુબ આગળ પ્રગતિ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ ખુબ આગળ વધારે ભગવાન તમને 🙏

    • @kishanthakor5044
      @kishanthakor5044 3 роки тому

      જય માતાજી ફુમતાકાકા

  • @savanjoshi9342
    @savanjoshi9342 3 роки тому +1

    Mr India na complete 101 bhag banavo ava mast yarr bau maja Ave jova ni really ma 😀😊 thank you so much atlu saras manoranjan apava mate khub agal vadho evi shree shamla ne vinti

  • @JyaShreeRamgamingff
    @JyaShreeRamgamingff 3 роки тому +2

    Majabut video ho 🙏 jay mataji🙏

  • @shravan_thakor_vlog143
    @shravan_thakor_vlog143 3 роки тому +14

    Mr indea ભાગ મોકલવા બદલ ખુબ ખુબ આભાર જય માતાજી🙏🙏❤❤

  • @rameshchaudhary7590
    @rameshchaudhary7590 3 роки тому +16

    Very good 🙏💓

  • @chaudhari_king_
    @chaudhari_king_ 3 роки тому +3

    Mr.India ભાંગ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી

  • @જયમાહાકાળીમાં111

    ખુબ સરસ 53મો ભાંગ જલ્દી મોકલો

  • @kvydigitalrakhav7055
    @kvydigitalrakhav7055 3 роки тому +2

    સુપર વિડીયો...ખૂબ જ ધમાલ

  • @gamansanthal4807
    @gamansanthal4807 3 роки тому +3

    ખરેખર ખુબ કોમેડી વિડિયો બનાવ્યો છે Thanks ભાઈઓ👍😂😂😁😆😅

  • @onlycomedi1736
    @onlycomedi1736 3 роки тому +2

    જલ્દી મીસ્ટર ઇન્ડિયા 53 મોકલજો જય માતાજી

  • @sangeetathakor3116
    @sangeetathakor3116 3 роки тому +8

    🙏💓Jay Maa Meladi💓🙏

  • @nareshvirani1776
    @nareshvirani1776 3 роки тому +1

    નરેશ. વિરાણી. ઉણ. મફૂકાકા.નો. સ્વભાવ. બહું. સરસ. સે. જય માતાજી 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮

  • @vrstatus5292
    @vrstatus5292 3 роки тому +9

    Super Jay shree Krishna

  • @mitgaming4449
    @mitgaming4449 3 роки тому +3

    બલુભાઈ કેમ વિડીયોમા નથી આવતા 🙏જય માતાજી🙏

  • @JayaPatelofficialGujarati
    @JayaPatelofficialGujarati 3 роки тому +10

    ગીતકાર ડા યાજી પરમાર વિભા નેસડા તરફથી ફૂલ સ્પોટ જાનકી ડિજિટલ

  • @anilthakorofficial15
    @anilthakorofficial15 3 роки тому +1

    જોરદાર ધમાલ હતી હો મજા આવી ગઈ જોવાની આશા રાખીએ છીએ કે next. ભાગ આવે

  • @gujratistatus1580
    @gujratistatus1580 3 роки тому +9

    જય માતાજી મીત્રો બધા મીત્રને

  • @hareshparmar6179
    @hareshparmar6179 3 роки тому +2

    53નો ભાગ બહુ જલ્દી લાવજો

  • @bhurajibhurajivalaji5218
    @bhurajibhurajivalaji5218 3 роки тому +27

    Mr. India part 53 જલ્દી મોકલો બધા અમારા વામૈયા વાળા મિત્રો ને શુભ પ્રભાત jay mataji

  • @વિજુજીબચુજીસોલંકીસોલંકી

    મિસ્ટર ઇન્ડિયા ભાગ 53🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥

  • @asdarbardarbar6085
    @asdarbardarbar6085 3 роки тому +30

    બધાં ભાઈઓ ખુબ ખુબ આગર જાવો

  • @vaghelaratubha4699
    @vaghelaratubha4699 3 роки тому +4

    Ha Hari bhai ha👌👌😀😀❤😂

  • @anilthakor3412
    @anilthakor3412 3 роки тому +3

    Jay Mataji All SB Hindustani Team ne 🙏

  • @COMMAND0111
    @COMMAND0111 3 роки тому +7

    Mafuji jordar acting

  • @vasantthakor7022
    @vasantthakor7022 3 роки тому +2

    M.r . ઇન્ડિયા ના ભાગ્ મોકલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો s.b Hindustani ટીમ ખૂબ જ આગળ વધે 🙏જય્ માતાજી ઓલ ફ્રેન્ડ્સ ,🙏

  • @ashishbarad5747
    @ashishbarad5747 3 роки тому +14

    Jay mataji 🙏🏿

  • @સૂરજસિંહ
    @સૂરજસિંહ 3 роки тому

    ખુબ ખુબ અભિનંદન અને ભાગ 53 જોવા માટે રાહ જોઈ રહ્યા છે

  • @mrmevavaghela5621
    @mrmevavaghela5621 3 роки тому +26

    ખુબ સરસ ♥♥👍🏼

  • @alpeshshortvideo9557
    @alpeshshortvideo9557 3 роки тому +1

    ફુમતા કાકાની કોમેડી મસ્ત છે👍💯💯👌🇮🇳🇮🇳🇮🇳

  • @sureshsinhdarbar7758
    @sureshsinhdarbar7758 3 роки тому +8

    🙏 જય માતાજી ભાઈયો 🙏

  • @mr.chamundaa1.731
    @mr.chamundaa1.731 3 роки тому +11

    જય માતાજી મિત્રો // બધા મિત્રો ને સુભ સવાર

  • @ashapuradigital4902
    @ashapuradigital4902 3 роки тому +1

    મિસ્ટર ઈન્ડિયા વાળો ભાગ 53 જલ્દી મોકલવા વિનંતી

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 3 роки тому +11

    આભાર મિત્રો અમે જેની રાહ જોતા એ વિડિયો આવી ગયો છે
    ખુબ ખુબ આભાર તમામ મિત્રો નો

  • @nareshthakor7829
    @nareshthakor7829 3 роки тому +4

    જોરદાર મોજ કરાઈ દીધી હો ભાઇ

  • @sadhiramedit148
    @sadhiramedit148 3 роки тому +4

    હરિ ભાઈ ની જોરદાર મોજ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @pravinbarot_edits
    @pravinbarot_edits 2 роки тому +3

    વાહ હરિભા તમારી મોજ 🤣🤣🤣🤣🤣🤣😂😂😂

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 3 роки тому +3

    જય શ્રી જોગણી માં 🙏🙏

  • @vikramthakormilifestyles2731
    @vikramthakormilifestyles2731 3 роки тому +6

    જય માતાજી બધા ભાઈઓ ને

  • @thakorsuresh2780
    @thakorsuresh2780 3 роки тому +12

    ખૂબ સરસ ભાગ બનાવ્યો ભાઈઓ મજા આવી ગઈ જય માતાજી

  • @ranjanrakesh2509
    @ranjanrakesh2509 3 роки тому +1

    જય.માતાજી.મિત્રો..વિડીયો..સારો..લાગૈ.છે.
    મજા..આવિ ગયિ

  • @dashatnicomiday4113
    @dashatnicomiday4113 3 роки тому +4

    Jay mataji supar comedy

  • @jaymataji-v6j
    @jaymataji-v6j 3 роки тому +1

    supr tmari mistr ઈડીયા,,jordar tmeto ghum mchavi moj moj 🌹jay mataji 🌹

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 3 роки тому +6

    🙏🙏jay jogni ma 🙏🙏🙏

  • @aasha.caasha.c2007
    @aasha.caasha.c2007 3 роки тому +6

    ખુબજ સરસ બીજો ભાગ જલદી બનાવી ને મોકલો આખી ટીમ ને જય માતાજી .

  • @KAJAL___THAKOR__4511
    @KAJAL___THAKOR__4511 3 роки тому +7

    જય માતાજી બધાં મિત્રોને 🙏

  • @gj.24.desiboy20
    @gj.24.desiboy20 3 роки тому +3

    જોરદાર કોમેડી છે. પ૩ મો ભાગ ક્યારે રીલીજ કરો છો રહસ્ય આગળ ને આગળ વધતુ રાખજો જોવાની મજા આવે છે

  • @sonparidigital616
    @sonparidigital616 3 роки тому +2

    Super SB Hindustani

  • @mahendrasinhzalaofficial2414
    @mahendrasinhzalaofficial2414 3 роки тому +3

    🙏જય ભવાની 🙏

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 3 роки тому +1

    ગુડ નાઈટ બધાં મિત્રો ને 🙏🙏

  • @ravithakor577
    @ravithakor577 3 роки тому +35

    જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર

  • @BharatThakor-jh2xe
    @BharatThakor-jh2xe 3 роки тому +3

    જોરદાર ભાઈ જોરદાર 👌👌👌