કોડીનાર કયા કયા ફરશે બુલડોઝર ? I Gujarati News l Gir Somnath News l Gujarati Samachar

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Tital : કોડીનાર કયા કયા ફરશે બુલડોઝર ? I Gujarati News l Gir Somnath News l Gujarati Samachar
    #news #girsomnathnews #namaste_gir_news
    Namaste Gir News ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from Namaste Gir News
    ======
    Social Media A/Cs
    UA-cam Channel - / @namastegirnews
    FB - / dilipsinhmori11
    Instagram : / dilipsinh5987
    Website: namastegirnews...
    Instagram: ...
    Facebook:www.facebook.c...
    =====
    GUJARAT'S NO.1 NEWS CHANNEL Namaste Gir News

КОМЕНТАРІ • 95

  • @papayoutubevale2519
    @papayoutubevale2519 2 місяці тому +19

    સાહેબ શ્રી કલેકટર કોડીનાર પંથકમાં બધા ગામો ની સરકારી જમીન ખાલી કરાવો

  • @mansinhvala921
    @mansinhvala921 2 місяці тому +31

    કોડીનાર તાલુકાના ના દરેક ગામમાં ગૌવશરણં ખાલી કરવા કલેકટર સાહેબ નેં વિનંતી ❤

  • @Gir333
    @Gir333 2 місяці тому +10

    ઉદ્યોગપતિઓ,નેતાઓ,કોર્પોરેટ કોન્ટ્રાકટરો આ બધા પાસે પહેલા ખાલી કરાવો sir ji....

  • @vinodgirigauswami8133
    @vinodgirigauswami8133 2 місяці тому +8

    ખૂબ સરસ કામગીરી સાહેબ ❤

  • @GaneshLimbadiya
    @GaneshLimbadiya 2 місяці тому +8

    ખૂબખૂબ અભિનંદન જાડેજા સાહેબ ને❤🙏🙏🙏🙏🙏

  • @user-kx2ej4vk8q
    @user-kx2ej4vk8q 2 місяці тому +11

    આવા કલેકટર જોઈએ,આસાચાછે

  • @gopalram1523
    @gopalram1523 2 місяці тому +2

    ખૂબ સરાહનિય કામગીરી સાહેબશ્રી.... અભિનંદન.....

  • @user-vq5dn5cw9m
    @user-vq5dn5cw9m 2 місяці тому +4

    ઞીર સોમનાથ ની કલેક્ટર ઓફિસ એસપી ઓફિસ અને બાકીની ઘણી ઓફિસો ઇણાજ ગામ ના ગવશનીજમીનોમા જ સરકાર એ બનાવીછે અને જામનગર રિલાયન્સ ને પણ હજારો એકર જમીન ઞવશની આપી છે તે પણ ખાલી કરાવો તો તમારો ધર્મ સાછો ગણાય ગરીબ ના જુપડા પાડવાનુ બંધ કરો

  • @farmerslife1011
    @farmerslife1011 Місяць тому +2

    વાહ દરબાર વાહ ખુબ સરસ કાર્ય કરી રહ્યા સે ધન્યવાદ

  • @ranjanbengauswami3819
    @ranjanbengauswami3819 2 місяці тому +3

    ખૃબ ખૂબ અભિનંદન કલેકટર સાહેબ શ્રી

  • @rameshsihgohil3447
    @rameshsihgohil3447 2 місяці тому +16

    કલેકટર સાહેબ ઉના તાલુકાની વિજીટ કરજો

  • @parthivkachhot1604
    @parthivkachhot1604 2 місяці тому +4

    પહેલા તો સરકારી સ્કૂલ ની વ્યવસ્થા સુધારો.
    પસી તમે આ વસ્તુ કરજો અને તમારે આવું જ કરવું તું તો પહેલા બનાવાજ નોતા દેવા

  • @nagheranagajannagheranagaj486
    @nagheranagajannagheranagaj486 2 місяці тому +5

    ધન્ય છે, સાહેબ ને અને આમેય રાજપૂત નો દીકરો જ આવી પોસ્ટ ઉપર શોભે...

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 місяці тому +2

    સાહેબ,ખુબ અભિનંદન, આશીર્વાદ,

  • @vadhermaldem5784
    @vadhermaldem5784 2 місяці тому +4

    મિતિયાજ ગામ મા ૮૦૦ વીઘા ગૌચરન ની જમીન હતી અતિયારે ૮૦ વીઘા છે .

  • @user-po6go6hx4w
    @user-po6go6hx4w 2 місяці тому +4

    Vah.saheb.dhanyvad

  • @user-bc4np5ku4s
    @user-bc4np5ku4s 2 місяці тому +2

    ભાવનાગર‌આવાસાહેબહોવાજોઈ

  • @makavanajagubhai9485
    @makavanajagubhai9485 Місяць тому +2

    Lage Raho Sir ji

  • @gj11gaming61
    @gj11gaming61 Місяць тому +1

    Nice work

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 Місяць тому +2

    ખરેખર આવા સાહેબ ની જરૂર છે

  • @pratapmer702
    @pratapmer702 2 місяці тому +4

    બીજા બધા વિસ્તાર માં પણ માગણી કરે છે બધા

  • @nakumvijay71193
    @nakumvijay71193 2 місяці тому +2

    Great work sir ji કણજોતર આવો સર મુલાકાત કરવી છે તમારી સાથે જાડેજા સાહેબ.. સુત્રાપાડા કણજોતર ગામ

  • @devshider6146
    @devshider6146 2 місяці тому +16

    ક્યા વિસ્તારમાથી ઓછા મત મળ્યા હિસાબ કરવોશે 😂

  • @ketanc255
    @ketanc255 2 місяці тому +3

    કોડીનાર કોર્ટ રોડ ઉપરના તમામ દબાણ દૂર કરાવો

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o 2 місяці тому +2

    Wah Jadeja saheb 👏🏻

  • @user-tn6wg4ty2d
    @user-tn6wg4ty2d Місяць тому +1

    Fakt garibna jupda no pade saheb tir barabar shalvu saru kam hath dharyuse saheb 🙏aabhar

  • @Akpatel-gp9vk
    @Akpatel-gp9vk 2 місяці тому +3

    મોતી સર.ગામે.ગૌવસરખાલીકરાવો.સાહેબ

  • @RayjadaRajdipsinh
    @RayjadaRajdipsinh 2 місяці тому +2

    જો હોગા દેખા જાયેગા

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai1002 2 місяці тому +3

    Saheb pelivar aviya lage

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 місяці тому +3

    સાહેબ, તાલાલા ની પીપલva રેલવેના પાટા સામે જમીન પર પેશ કદ મી દરેક ખેતર વાળા એ કરેલ છે,

  • @BHARATSOLANKI-b4f
    @BHARATSOLANKI-b4f 2 місяці тому +3

    આવાસાહેનીનવસારીમાજરૂરછે

  • @rathodbharat5042
    @rathodbharat5042 2 місяці тому +2

    કોડીનાર તાલુકાના દરેક ગામોમાં જગ્યા કઠાવો ઘણું લયને બેઠા છે કલેક્ટર sir

  • @RameshgiriGoswami-bd8yr
    @RameshgiriGoswami-bd8yr 2 місяці тому +2

    Good work collector abhinandàn

  • @SayleshBhutiya
    @SayleshBhutiya 2 місяці тому +2

    બંધા જીલ્લા માં જરૂર છે

  • @pratapbhaichaudhary600
    @pratapbhaichaudhary600 2 місяці тому +2

    રૂટ અગાઉ થી નક્કી કરી નીકળેલ છે. સાહેબ

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 місяці тому +1

    રામ બનવામાં ખુબજ મહેનત કરવી પડે ને ને રાવણ બનતા ખબર જ ન પડે,,!!!!! हाहाहाहाहा ठोको ताली परम आदरणीय कलेक्टर श्री दिग्विजय सिंह जाडेजाजी और उनकी पांडव सेना के लिए,,, शत् शत् नमन करते हैं,,,

  • @RayjadaRajdipsinh
    @RayjadaRajdipsinh 2 місяці тому +1

    વેરી ગુડ વેરી ગુડ કલેકટર સાહેબ

  • @BHARATSOLANKI-b4f
    @BHARATSOLANKI-b4f 2 місяці тому +4

    નવસારી આવો

  • @user-gj8qo7of3z
    @user-gj8qo7of3z 2 місяці тому +15

    સરકારી કચેરીઓ અને આરોગ્ય ને સુધારો

  • @sohilparmar7521
    @sohilparmar7521 2 місяці тому +2

    Very good 👍😊

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h Місяць тому

    हर, महिनेआवीरीते, अधिकारी ओने, शहेर माँ नीरक्षणकरवानिकसरसे, रोज,तयारे, समस्या नु, ऊ केल आवशै

  • @chavdarajesh6644
    @chavdarajesh6644 2 місяці тому +1

    Good work sirji

  • @javansinhgohil329
    @javansinhgohil329 2 місяці тому +2

    વાહ રિપોર્ટર વાહ સાહેબ વળી ગયા પાછા 😂

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai1002 2 місяці тому +2

    Gujrat ma darek hospitol ma avuj se

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 місяці тому +2

    Bhajap valana Ghar nahi padavana garibona j Ghar padi devana

  • @Jay-Murlidhar
    @Jay-Murlidhar 2 місяці тому +1

    જાજુ નુકસાન ના કરતા ખાલી રસ્તા પોળા કરી દયો એટલે બસ😂

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 місяці тому +2

    जीदगी बड़ी होनी चाहिए,, लम्बी नहीं,,,, हाहाहाहाहा ❤❤😂😂😂

  • @devshider6146
    @devshider6146 2 місяці тому +7

    😂 અધેરી નગરી ગંડુ રાજા

  • @belimsazad7448
    @belimsazad7448 2 місяці тому +3

    હાઈકોર્ટમાં વયા જાવ હમણાંથી જ

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Місяць тому

    Junagadh jillama darek gamoma gaucharam jamin mafiyaona kabjama twarit action lo

  • @JaydipJotva-rv8sd
    @JaydipJotva-rv8sd 2 місяці тому +2

    Road mota to thase pan sara kyare thase

  • @happy_all_day
    @happy_all_day 2 місяці тому +3

    risvat leva vala ne bandh karo pela bhastasar ne bandh karo

  • @Rukonahi123.
    @Rukonahi123. 2 місяці тому +3

    Nonveg ni lariyo bandh karavo ane memna ni society ma pan jaav tya pan ger kaydesar bandh kaam karelu che

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 місяці тому +3

    Kharekhar Ava saheb darek jagyaeachoyto Loko ne muskeli na padr

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h Місяць тому

    दवाखाना छेकेपारकिंगजोन

  • @faruksorathia848
    @faruksorathia848 2 місяці тому +2

    Veraval khozakhana road upar avvo baddhi bahar j hoy che dukana wara em samje road paan amaru che

  • @KhimjiParmar-nk5wx
    @KhimjiParmar-nk5wx Місяць тому +1

    Bjp.na.neta.oa.daban.kariya.cche.anu.su.saheb.?

  • @user-hl8ck7ol8d
    @user-hl8ck7ol8d 2 місяці тому +3

    Bjp ni tanashahi no bhog Garib janata

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 місяці тому +3

    Junagarh mein hawa Saheb ki jarurat hai

  • @user-em1kz1hs1b
    @user-em1kz1hs1b 2 місяці тому +3

    KODINARMA TO BHAJEP BJP CHE LEKHI LEYO KAY PEN VAR VANKO NEHI THAI

  • @jbrathod5619
    @jbrathod5619 Місяць тому

    Pahli bar saheb nikla Lage se.
    Atala varho kya Gaya hase.
    Badhu valay gayu saheb.
    Khali karavo .
    Abhar.

  • @mitalmakwana1909
    @mitalmakwana1909 2 місяці тому +2

    Very well done sir

  • @Raosaheb001
    @Raosaheb001 2 місяці тому +1

    Peli SBI ni bajuma AEK Majid chr aenu kayk kari addho rasto rokine bethi

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 місяці тому +1

    Junagarh mein aawa Saheb ki jarurat hai

  • @ArajanSolanki-y8v
    @ArajanSolanki-y8v 2 місяці тому +1

    Sahib sars Kam kare che

  • @user-mo7yn3jl5d
    @user-mo7yn3jl5d 2 місяці тому +1

    Kalektar saheb ne vinati ke trak drayavar mulakat kat kare Ane moti kapni tapas kare to khabar pade sarakar niyam ulayo kare se

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 місяці тому +1

    Bahu dabwn lage che

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 2 місяці тому +2

    Rajesh bhai ve kidhu lage 6😂😂😂

  • @user-hl8ck7ol8d
    @user-hl8ck7ol8d 2 місяці тому +2

    Garib ni hay lagse Rajesh bhai,mota mathaye aakhe akhi jamino Gali gya a kadho ne

  • @valapareshsinh8783
    @valapareshsinh8783 2 місяці тому +1

    Jegnesh mevani no video km delete kryo

    • @namastegirnews
      @namastegirnews  2 місяці тому

      facebook.com/share/v/cePZUs4pzpetyuFX/?mibextid=qi2Omg

    • @valapareshsinh8783
      @valapareshsinh8783 2 місяці тому

      UA-cam ma muko bapu

    • @cricketking0333
      @cricketking0333 2 місяці тому

      ​UA-cam મા ન મૂકવો તે ચોક્કસ વ્યક્તિ ને ટાર્ગેટ કરે છે માટે@@namastegirnews

  • @irfanbelim6619
    @irfanbelim6619 Місяць тому +2

    ખૂબ સરસ કામગીરી સાહેબ ❤❤

  • @BHARATSOLANKI-b4f
    @BHARATSOLANKI-b4f 2 місяці тому +2

    નવસારી આવો