વાહ મેરુ ભાઈ, આહીર સમાજ નું અણમોલ રતન!! ૭૦/ વર્ષની ઉંમરમાં આવા કલાકાર બહુ ઓછા જોયા છે. જુદા જુદા કલાકારો ના અવાજ નો પડઘો જેના અવાજ માં સંભળાય તે સાચો કલાકાર.. ખૂબ ખૂબ અભિનંદન. માતાજી આવીને આવી મહેર મારા મેરૂપર રાખો તેવી મા જગદંબા ના ચરણોમાં પ્રાર્થના.,// શ્રી રમેશભાઈ મહેતા.B.A.LL.B./ ઉપપ્રમુખ, ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘ, ગાંધીનગર. પૂર્વ સંચાલક માનવ સેવા સમિતિ, જુનાડીસા. પૂર્વ સંચાલક,, સૂર સાગર કલા વૃંદ, જીનાદિસા. પૂર્વ ઉપપ્રમુખ, ડીસા તાલુકા કોંગ્રેસ.જી.બનાસકાંઠા.( ટુંડાવ વાળા)
મેરુ ભાઈ તમારા અવાજ માં એક જાદુ છે માં મોગલ તમને ખૂબ પ્રગતિ આપે... જાય માં મોગલ
માં.સરસ્વતી.સદા.સાથ.રહે
Jay ma mogal
જય મોગલ માં
જય મોગલ
@@sureshchavda6511 by
Toyby
વાહ મેરૂભાઈ તમારો વીડિયો જોઈને ખુબ મોજ પડી જય બજરંગ બલી તમારી હર મનોકામના પૂરી કરે એવી દિલથી પ્રભુને પ્રાર્થના જય માતાજી
Ha moj ha
વાહ મેરુ ભાઈ વાહ!!ગજબ નું ટેલેન્ટ, હુંતો કેટલીયે વાર ફરી ફરીને તમારો અવાજ સાંભળું છું, દર વખતે મોજે દરિયા!!જય ઠાકર ધણી તમને ખુબજ સુખી રાખે!જય દ્વારકાધીશ 🙏
ધન્ય છે મેરુ આહીર. તમે ખૂબ આગળ વધો એવી માં અર્બુદા ને પ્રાર્થના.
મેરૂ ભાઈ આહીર આપ ખૂબ આગળ વધો , તેવી આશાપુરા માતાજી ને પ્રાથૅના...
વાહ!
ખુબજ સુંદર કંઠ અને આપની ગાયકી... મેરુ ભાઈ આહીર આપ પ્રગતિ ના પંથે આગળ વધો એવી પ્રાર્થના... 🌹
Jabardast
જય મુરલીધર ભાઇ
ગજબ નુ ટેલેન્ટ છે મેરુ આહિર. મુરલીધર સદાય તમારે સહાય કરે. 🙏🙏🙏 જય દ્રારકાધીશ 🙏🙏
મેરુભાઈ તમારી કલાથી હુ ખૂબ જ પ્રભાવિત થયો છુ...ભગવાન દ્વારકાધિશ ના આશીર્વાદ અને કૃપા તમારા પર સદા વરસતા રહે તેવી પ્રભુને પ્રાર્થના...
Fine🙏👍
@@bhavnabhatt1158 thank you
Supar Bhai 👍👍🙏🙏🙏🙏
@@bhavnabhatt1158 કકકકૃકકઋકકકઋકકૃકૃકૃકઋઆ
વાહ મેરુ ભાઈ, આહીર સમાજ નું અણમોલ રતન!! ૭૦/ વર્ષની ઉંમરમાં આવા કલાકાર બહુ ઓછા જોયા છે. જુદા જુદા કલાકારો ના અવાજ નો પડઘો જેના અવાજ માં સંભળાય તે સાચો કલાકાર.. ખૂબ ખૂબ અભિનંદન. માતાજી આવીને આવી મહેર મારા મેરૂપર રાખો તેવી મા જગદંબા ના ચરણોમાં પ્રાર્થના.,// શ્રી રમેશભાઈ મહેતા.B.A.LL.B./ ઉપપ્રમુખ, ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘ, ગાંધીનગર. પૂર્વ સંચાલક માનવ સેવા સમિતિ, જુનાડીસા. પૂર્વ સંચાલક,, સૂર સાગર કલા વૃંદ, જીનાદિસા. પૂર્વ ઉપપ્રમુખ, ડીસા તાલુકા કોંગ્રેસ.જી.બનાસકાંઠા.( ટુંડાવ વાળા)
વાહ,,,💐મેરૂભાઈ વાહ💐...માં 💐સરસ્વતી💐 તમારા કંઠે વસી ગઈ, ને તમારી આ કલાકારી રૂપ જોઈને ભલભલા થંભી જ જાય.. એમાં જરાકે શંકા નથી...તમે જીવન માં ખૂબ જ પ્રગતિના શિખરો પાર કરો,તેવી બાપા બજરંગદાસજી ને હ્રદય પૂર્વક હું પ્રાર્થના કરૂ છું..💐💐💐 બાપાસીતારામ💐
મેરુભાઈ આ તો કુદરતની આપેલી અણમોલ ભેટ છે આ કળાને આગળ વધારો....best of Luck
વાહ ભાઈ વાહ જોરદાર મિમીક્રી હો ગુજરાત મા નંબર વન છો તમે આમા..... જોરદાર અમે બીજા વિડીયો ની રાહ જોશુ....
ખૂબ ખૂબ જ સરસ.ખુબજ આગળ વધો તેવી માં મોગલને પર્થના
Bhai waah.. Mahabharata na paatro jordar chhe..Bhishma,Karna and Duryodhana.Jordar
પ્રફુલ ભાઈ દવે અને કિરણ કુમાર જોરદાર ભાઈ ખુબ સરસ 👍😄😄😄❤❤
Wah meru Bhai tame to ek anmol ratan cho.khub agal vadha ho
વાહ્ વાહ મેરુભાઇ શું અવાજ છે
really બોવ મજા આવી ભાઈ
best of luck....
ભગવાન ભોળાનાથ તમને ખૂબ પ્રગતિ કરાવે....
પહેલી વખત સાંભળું છું પણ રુવાડા ઊભા થઈ ગયા... 🔥🔥🔥
જય મોરલી ધર
સરસ ભાઈ
ખરેખર બધી સારી સારી વાણીઓ એકમાત્ર ઠાલવી છે ને અમારી એક વાણીમાં પણ ભલીવાર નથી 😅
મેરુભાઈ,તમારી કલાને નમન..આગે બઢો... આપના જેવા ઘણા સુપર કલાકારો કોઈના પીઠબળ વગર સ્ટેજ સુધી પહોંચી શકતા નથી...આપ ને ઈશ્વર નું પીઠબળ મળશે..જય સિયારામ...
Www2www
2wwww
Ww2w
W2ww
Wwww
વાહ .....મેરુભાઈ આહીર વાહ .... કઇ નો ઘટે હો ઘટે તો એક તમારી મુલાકાત ઘટે હો .🙏🙏
Vahh bhai.... moj aavi gy.. khota vakhan nathi bhai. Kasam thi tamari kala ne agad vadharo.. vahh ahir vahh
Vah merubhai vah. Tame agalh pargti karo tevi dwarikadhish ne parthna🙏
વાહ મેરુ ભાઈ વાહ ,
ભગવાન દ્વારિકાધીશ તમને આ ક્ષેત્રમાં ખૂબજ સરસ પ્રગતિ કરાવે એવી ભગવાન ને પ્રાર્થના.આપ ખૂબજ મહેનત કરતા રહો આગળ વધો.
Wahwah
Vah merubhai hansa gohil lok gayika na jay mataji bhavanagar
Oho ધન્ય છે હો મેરુ ભાઈ ને ખરે ખર છે હો સર
Va ahir ahir nag vobhai bas duniyake sabse age vdho avi vinti
વાહ મેરુભાઈ મોજ કરાવી અણમોલ કલાકારો ની યાદ તાજી કરાવી વાહ જય હો
જુગ જુગ જીવો મારા વીરા
દુનિયાની. તમામ. અજાયબી. આપી. છે. વાલા.
મેરુ. આહીર.
મારા. નાથ. ની. કૃપા. કહેવાય. હો
Bhai bhai jay ho ..top..voice..best Rag.lay.
ખૂબ સુંદર, ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા
ખુબ સરસ ભાઈ શું તમારો સુર જોરદાર છે
હાં મારા ગુજરાતી ની મોજ વાહ મેરુ ભાઈ વાહ ખૂબ સરસ
Dil jitu lidhu maja avi bhagvan swaminarayan sada saha I kare
ખૂબ ખૂબ અભિનંદન મેરુ ભાઈ .....બહુ સરસ અવાજ તમારો .....🎵🎵✔
All in one jay ho mara bhai Borvai mahisagar
Oho 🙏🙏કિરણ કુમાર હે kadlani જોડ aen santilal વાટલીયા khare khar ho 🙏🙏🙏🙏
Vah sakshat shrasvati mata no vas che apana kanth ma jordar👌👌
વાહ ભાણુભા વાહ👌👌👌
Moj Aavi Gai bhai Badha Na avaj sabhali ne
જય શ્રી ક્રુષણભગવાન જય સીકોતર મા
જય માતાજી
મેરૂભાઇ તમારા ઉપર
ભગવાન
માતાજી
ની સદાય મેર રહે એવી હમારી દુવા છે તમારા ઉપર
વાહ્ વાહ મેરુભાઇ શું અવાજ છે
ધન્ય છે તમારી કલા ને સદાય પ્રગતી કરો તેવી દ્વારકા ના નાથ ને પ્રાથના કરુ છુ
મારો દ્વારકીનાથ તમારી કલામાં ઓર વધારો કરે એવી પ્રાર્થના
Super meru bhai
Murlidhar ni daya thi khub agal vadh
Va bhai va dil khus thay gayu
ખરેખર આપનાં સ્વર અને કલાને વંદન 🙏
Mere bhai.dil thi...maja aavi gai...tnx god bless u👌👌👌😊🙏🙏🙏🙏🙏
વાહ વાહહ ખરેખર દિલ ખુશ થઈ ગયું મેરુભાઈ. જય માતાજી🙏🙏
Vah Bhai vah 👌
વાહ ભાઈ વાહ👍👌👌
જન્માષ્ટમી પર્વ ની હાર્દિક શુભકામનાઓ બધા ને
Bahuj Sara's Voice se meru Bhai no
વાહ મેરુ ભાઈ આહીર વાહ જય હો અવસર સ્ટુડિયો ખીમ ભાઇ ભાદરકા જય હો
Vah meru bhai dwarkadhish tmara par sday merban rahe
અદભુત કળા છે બરકરાર રાખજો....આગળ વધો એવી શુભ કામના
મેરુભાઈ તમારી કલાને સરસ્વતી માં ના આશિર્વાદ થી ખૂબ આગળ વધે
Jay Jay murlidhar
ખૂબ ખુબ અભિનંદન આગળ વધો એવી પ્રાર્થના કરુ છું જય માતાજી આખી ટીમને
Jay ho meru bhai Ahir jamavat jordar ma momay khush rakhe
સૌરાષ્ટ્રના ઉંડાણના ગામડામાં છુપાયેલી કલા ને રજું કરવા બદલ ધન્યવાદ
ગુજરાતી ગીત અને તમારું મ્યુઝિક સાંભળી બોવ જ મજા આવી😍🙌
Waah waah ane waah meru bhai લાજવાબ હો ભાઇ
વા સૂ અવાજ છે ભાઇ
સુપર
JAI MATAJI. BHAI. KHUBJ SARAS
દિવાળી બેન ભીલ ના અવાજ મા બગદાણા વારા
બાપા નુ ભજન ગાય નાખો ભાઈ
Good
@@valida.digital ppppppp>pppppppppppppppppppppppppppppppppppaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa\aarchaaaaaaaaaaaaaaaaaalll
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ
આ અવાજ માં દિવાળી બેન ભિલ નુ આખુ ગીત બનાવી નાખો 👉સુપર અવાજ છે હો ભાઈ ભાઇ
સાચી વાત છે
વાહ મેરૂભાઈ આહિર.. સુપર કલા છે.. પ્રફુલ્લભાઈ દવે નો અવાજ તો બિલકુલ ૧૦૦ ટકા નીકળે છે... અંબાજી માતા તમને સફળતા અપાવે...જય ભોળાનાથ
વાહ મેરુ ભાઈ સુ અવાજ સે ભીષ્મ પિતા માં વાહ જોરદાર ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે 🙏🏻
Jay ho merubhai
Ishardan Ghadvi no avaj kado ek vaar
વાહ! સાહેબ તમને દિલથી સલામ🙏🙏🙏
Vah bhai vah jay thakar jay murlidhar jay yadav jay madhav
Very nice brother... really good... congratulations for copy true voice
Vh meru ahir tamro vaj che bhai jay ho ahir
Supar bhai
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Super Se Bhi Uper.....
હા મેરુ ભાઈ તમારી મોજ હા અમારા ભાણવડ તાલુકા નૂ ઘરણૂ હા
જય હો
મેરુભાઇ કંઢ અને ગાયકી જોરદાર
સરસ્વતી તમારી જીભ માં સદાય બિરાજમાન હો
Amazing performance....most amazing talent....keep it up
Vah meru ahir vah mara ahir samaj na tarla
Vah vah khub saras ho bhai 🙏🏼🙏🏼🙏🏼 👌👌👌👌👌 good
Really you are great Artist ❤️🙏
Wah merunhsi, kharekhar adbhut avaj,
જોરદાર હો ભાઈ
જય માતાજી સરસ અવાજ આપ્યો
શાંતિ લાલ વાટલિયા
My father
tnx bro
Supar bahi good
Vah merubhai
Wah merubhai Supar voice
જય હો જય હો મેરૂ ભાઈ તમારો વોઇસ is બેસ્ટ
દ્વારિકાધીશ હમેશા તમારા આવાજ કંઠ મા સાદ પૂરતા રહે મારા ભાઈ એવી હું પ્રાર્થના કરીશ આપણા દ્વારિકાધીશ ને ભાઈ મેરૂ
All voice.....🔥
R
વાહ આવો તો અવાજ પહેલી સાંભળી યો
A1
Adbhut Kala se Saraswati bless u bhai...Mja avi gai
હા ભાઈ હા
જય ઠાકર
વાહ મેરુ ભાઈ તમારા આવાજ ને સુપર વાહ
Beautiful ❤️
Wah Bhai wah.....
Dwarikadhis ni Asim krupa..... no words...... for your telent....
Super
વાહ મેરુભાઇ આહીર વાહ ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સુંદર છે ભાઈ 🙏🏻🌹❤️
Multi talented person who born billion of one
ખૂબ સરસ આહિર તમે કોય ની નકલ કરો છૌ તો તમારી ઓળખાન શુ નકલ ખોર તમે તમારૉ અવાજ કે તમારા અવાજ ની ઑળખ શુ
વાહ ભાઈ ખુબ સુંદર 👍👍🏼👍
Nice voice merubhai all Very very good
Care vaha dhany che tamarasurne👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🙏🏼
amazing voice