સૂરજ ઉગી જાય સાંજ પડી જાય કીર્તન|| viral's kirtan||લખાણ સાથે છે||gujrati kirtan ||ગુજરાતી કીર્તન

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024
  • ‪@Viralskirtan‬
    સૂરજ ઉગી જાય સાંજ પડી પડી જાય કીર્તન||viralskirtan||gujrati kirtan|| ગુજરાતી કીર્તન
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ન થાય ઘનશ્યામ ની રે..
    સામે ગઢડું દેખાય દર્શન ધેલા ના થાય
    પાંચ માળા ન થાય ઘનશ્યામ ની રે
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે..
    સામે વડતાલ દેખાય દર્શન નારાયણ ના થાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે..
    સામે સાળંગપુર દેખાય દર્શન ઘનશ્યામ ના થાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    સામે ઋષિકેશ દેખાય દર્શન ગંગા ના થાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    સામે ગોકુળ દેખાય દર્શન યમુના જી નાં થાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે..
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    સામે મંદિર દેખાય દર્શન ભક્તો ના થાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે..
    સૂરજ ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા ના થાય ઘનશ્યામ ની રે...
    કિર્તન
    #gujrati kirtan
    #bhajan
    #best gujrati bhajan
    #most popular gujrati bhajan
    #gujrati NVA kirtan
    #gujrati bhajan
    #gujrati song
    #gujrati bhajan kirtan
    #letest gujrati geet
    #Letest gujrati bhajan
    #viral's kirtan
    #virals kirtan
    #gujrati popular geet
    🙏🙏🙏🙏🙏🙏
    pliz likes and shares and subscribe 👍

КОМЕНТАРІ • 33