QNA વિડિયો || ઇન્સ્ટાગ્રામ માથી કેટલા પૈસા કમાઈ 💴🤑

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 746

  • @sadgurumusicofficial12
    @sadgurumusicofficial12 10 місяців тому +91

    જોરદાર અવાજ છે ભાઈ ભગવાન ને પ્રાથના કરીએ કે આગળ વધે અને 1 singer તરીકે કહું છું કે મહેનત કરજો ખુબ આગળ વધશો

  • @sunilbhaigujarati6532
    @sunilbhaigujarati6532 10 місяців тому +59

    જય માતાજી લાલજીભાઈ તમે કેટલું ભણેલા સો પ્લીઝ રિપ્લાય

  • @DineshDineshvala-sm2dz
    @DineshDineshvala-sm2dz 8 місяців тому +12

    ચામુંડ માં તમને ખૂબ ખૂબ આગળ વધારે એવી મારી પ્રાર્થના છે

  • @ManjubenGajubha
    @ManjubenGajubha 10 місяців тому +220

    ગીત બનાવો ભાઈ તમારી બહેન કલાકાર બની જાશે અવાજ બહુ સરસ છે હું

  • @Magan04
    @Magan04 10 місяців тому +16

    ભાઈ - બહેન બન્ને જીવન માં ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ.

  • @mayurvaghela9685
    @mayurvaghela9685 7 місяців тому +10

    બેનનો અવાજ ખૂબ સારો છે તમે નાની ઉંમરમાં ઘણી બધી પ્રગતિ કરી છે હું પણ એક સારો એવો સીંગર છું હિન્દી/ ગુજરાતી ગીતો સારી રીતે ગાય શકું છું. હું પણ તળાજા તાલુકાનો જ છું હાલ ભાવનગર રહું છું. ઉંચા કોટડા માતાજી ના દર્શન કરવા અવારનવાર આવવા નું થાય છે. મારા કુળદેવી ચામુંડા જ છે. જય માતાજી

    • @payalpatani2504
      @payalpatani2504 6 місяців тому

      મારા કુરદેવી ચામુંડા માં છે

  • @JayshreeKrishna-z5e
    @JayshreeKrishna-z5e 10 місяців тому +28

    ખુબ સુંદર અવાજ છે લાલજી ભાઈ... બનાવો.. સિંગર.... સિસ્ટર ને❤

  • @DevsibhaiBhil
    @DevsibhaiBhil 10 місяців тому +75

    તમે બંને ભાઈ-બહેન કેટલું ભણ્યા છો.

  • @YtShorts5551
    @YtShorts5551 7 місяців тому +6

    🎉🎉🎉🎉

  • @devrajchauhan3622
    @devrajchauhan3622 9 місяців тому +5

    ખૂબ સરસ અવાજ શે તમે શિંગર બનો એવી ભગવાન પાસે મારા દિલ થી પ્રતના તમારા માટે હું કરીશ

  • @MaaMeldidigitalnanimal-j2r
    @MaaMeldidigitalnanimal-j2r 10 місяців тому +39

    બેન તમારો અવાજ ખુબ જ સરસ છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો એવી માં મેલડી ને પ્રાથના કરું ❤

  • @Purvi_heights
    @Purvi_heights 9 місяців тому +3

    ખૂબ જ સરસ ભાઈ😊

  • @JeetAhir-x7g
    @JeetAhir-x7g 10 місяців тому +10

    અવાજ ખુબ સારો છે ભગવાન તમને ખુબ આગળ વધારે એજ ભગવાન ને પ્રાથના જય મુરલી ધર

  • @munna0151
    @munna0151 10 місяців тому +32

    અવાજ ખુબ સારો છે ભગવાન તમને ખુબ ને ખુબ આગળ લય જાય એવી પ્રાથના ❤❤❤

  • @vishuvlogger1963
    @vishuvlogger1963 10 місяців тому +8

    જોરદાર ભાઈ તમારી નાની ઉંમરમાં બોલવાની સ્પીચ બઉ સારી છે 😊😊😊😊

  • @The_paras_vlog
    @The_paras_vlog 10 місяців тому +16

    તમે ખુબ આગળ વધો એવી શુભકામના જય શ્રી રામ 🎉🎉🎉🎉🎉

  • @GabruBani
    @GabruBani 9 місяців тому +13

    આ ચેનલ થી અમે કોઈ ને કોમેન્ટ નથી કરતા,
    પણ ખરે ખર બવ સુંદર અવાજ છે બેન નો,
    એટલે 1 કોમેન્ટ તો થાયજ,
    લાલજી ભાઈ આવો સુરત માં.

  • @chamundakidivani4703
    @chamundakidivani4703 10 місяців тому +10

    Very nice aavaj Ben Jay mataji
    Khubaj aagad vadho 🙏👌👍🤗❤

  • @munna0151
    @munna0151 10 місяців тому +8

    भाई बहन की जोडी बहुत सुंदर है एक दिन बहोत आगे जायेगे ऐसी भगवान शिव से प्राथना

  • @bharatbhaithakor3291
    @bharatbhaithakor3291 3 місяці тому +1

    દિલથી શુભેચ્છા પાઠવીયે છીયે,
    ભાઇ બેન ખૂબ આગળ વધો એવી શુભેચ્છા.

  • @hasmukhshiyal4353
    @hasmukhshiyal4353 9 місяців тому +2

    Bhai Tara vicharo tari age karta vadhare uchch chhe atle jrur aagal vadhish..keep shining and rising forever..❤✨🌸

  • @JaymeerVlog
    @JaymeerVlog 10 місяців тому +10

    Thank you for 150 Subscribers

    • @welcomeindiasaport2840
      @welcomeindiasaport2840 10 місяців тому

      1k subscriber 1800rs
      4k watch time 5500rs
      Full monetize gerinti

    • @HemaGohel88
      @HemaGohel88 8 місяців тому

      Me tmne kria che subscribe tme pan mn krjo

  • @baraiyarahul6118
    @baraiyarahul6118 10 місяців тому +6

    લાલજી ભાઈ હું કોળી બારૈયા જ સુ કોટડા આવી એટ્લે મળી હાલ રાજકોટ રહી તો આવો રાજકોટ હું ચોટીલા લય જૈસ

  • @hakithakor6932
    @hakithakor6932 7 місяців тому +4

    મસ્ત અવાજ છે સવિતા બેન ખુબ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના હકી ઠાકોર ની

  • @Makwananilesh8733
    @Makwananilesh8733 10 місяців тому +2

    Ben no avaj jordar se ane song jordar gayu

  • @munna0151
    @munna0151 10 місяців тому +7

    બેન જીવન મા ક્યારેય હાર નય માનવાની કેમ જીવન મા આપણે કોય પણ કામ કરીએ પણ બધાને ક્યારેય ખુશ નથી કરી સકવાના એટલે આપણે ગમે તેટલા સારા કામ કરીએ તો પણ માણસો બોલવાના જ પણ આપણે એની સામે નય જોવાનુ આપણે માત્ર આપણી મસ્તી માજ રેવાનું એટલે બોલે તેને બોલવા દેવાનુ એમનુ નામ પણ આપણા વીડિયો મા નય લેવાનુ ઍવી મારી વિનંતી લાલજીભાઈ મારી વાત સાસી હોય તો કેજો મારી માં ભૂતેશ્વર વાળી મેલડી ખુબ પ્રગતિ અપાવે એવી પ્રાથના કરું છું

  • @Jayvelnath2222
    @Jayvelnath2222 10 місяців тому +3

    બેન ની મેહનત બોવ સારી સે બેન મોટા એવા સિંગર બને એવી પ્રાર્થના કરું છુ લાલજીભાઈ 🙏🙏🙏 કુતાણા ગામ થી ભાવેશભાઈ નડાસીયા જય માતાજી જય રામાપીર ઉર્ફે પ્રધાન રામા મંડળ માં😁😁

  • @Bus_simulat_2340
    @Bus_simulat_2340 10 місяців тому +2

    ભાઈ હું શિયાળનો ભાણેજ છું 💯💯💯✅ I full support you 🎉

  • @DharmikGyan-ls3tc
    @DharmikGyan-ls3tc 6 місяців тому +3

    ફરમાઈશ ના એક વીડિયો બનાવા ના કેટલા ₹ દેવાના plse ❤

  • @foodmiss09
    @foodmiss09 10 місяців тому +3

    લાલજી ભાઇ તમારી ઉંમર કેટલી સે ‌ને‌ તમે કેટલુ ભળા શો. ભાઇ તમારે ગર્લફ્રેન્ડ કેટલી સે આગલા Qan વિડ્યો મા સોકસ કેજો

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 10 місяців тому +3

    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ શિયાળ ગણેશ ભાઈ કળસાર 🎉🎉🎉🎉🎉🎉😢😮😅😅😅😅

  • @S.D.Zapadiya73
    @S.D.Zapadiya73 10 місяців тому +5

    સુપર સે અવાજ બે નો અવાજ 🎉🎉

  • @sanjayrathod3692
    @sanjayrathod3692 10 місяців тому +2

    ❤બેન નો અવાજ બોવ સરછે❤ જય માતાજી લાલજી ભાઇ

  • @BhilGajiyabhaiGajiya
    @BhilGajiyabhaiGajiya 5 місяців тому +1

    ફરમાઈશ નો વિડિઓ બનાવો તો પૈસા લેવ સો કે નહીં...મારે પણ HAPPY BIRTHDAY NO VIDEO BAVANO SE BHAI ❤

  • @Dwarkadhish___658
    @Dwarkadhish___658 10 місяців тому

    જોરદાર ભાઈ બહેન ખુબજ આગળ વધો. હરુ તરફ થી ફુલ સપોર્ટ

  • @arjunthakorofficialchennel
    @arjunthakorofficialchennel 10 місяців тому +3

    માં ચેહર તમને ખુબ આગળ વધારે..

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 9 місяців тому +3

    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉 શિયાળ ગણેશ ભાઈ કળસાર 🎉🎉🎉🎉😢😮😅😅😮😅

  • @h.p.criasion
    @h.p.criasion 10 місяців тому +3

    ભાઈ મારા તરફ થી ફુલ સપોર્ટ સે❤

  • @sangitabambhaniya1172
    @sangitabambhaniya1172 10 місяців тому +4

    બોવ મસ્ત છે બેન માતાજી ખુબ આગળ વધારે એવી માતાજી ને પ્રાથના કરું

  • @શિયાળવિનોદ
    @શિયાળવિનોદ 10 місяців тому +11

    મસ્ત ગીત છે બેન આંખ માં આશુ આવિ ગયા

  • @advlog666
    @advlog666 10 місяців тому +1

    khub aagal vadho evi shubhkamna 💐

  • @mahakaliofficial9701
    @mahakaliofficial9701 7 місяців тому +1

    સુપર અવાજ છે સિંગર દિનેશ ડોડીયા તરફથી ફુલ સપોટ અમને સ્પોટ કરજો,❤❤❤

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 10 місяців тому +4

    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉😢😮😅😅😅

  • @singer_Kiranben_Taviya.
    @singer_Kiranben_Taviya. 5 місяців тому

    Good work 👍khub aagal vdho Bhai ben 😇

  • @mayurvaghela9685
    @mayurvaghela9685 7 місяців тому +1

    બેનનો અવાજ સારો અને કર્ણ પ્રિય છે. અવાજ માં મીઠાશ છે

  • @laljibambhaniya8184
    @laljibambhaniya8184 10 місяців тому +2

    સરસ ભાઈ❤ જય શ્રી કૃષ્ણ ❤

  • @tulsigohil0143
    @tulsigohil0143 7 місяців тому +1

    આવાજ તો બહુ સરસ છે
    જો આવી આગળ ગીત બનાવતા રહો અને અમે પણ બેન ને અને તમને સપોર્ટ આપીશું

  • @SanjuSodha-ii9dg
    @SanjuSodha-ii9dg 8 місяців тому

    એવુ કાય ના હોય ભાઈ કે છોકરો જ કરી શકે પણ, જો છોકરી ને સપોર્ટ કરવામા આવે તો છોકરી પણ આગડ વધી શકે
    જય શ્રી કૃષ્ણ ❤

  • @HetalSolanki-si4pv
    @HetalSolanki-si4pv 10 місяців тому +3

    Bahu saras se ben no avaj khub khub aagal vagho aevi shubhkamna

  • @jdediting2917
    @jdediting2917 10 місяців тому +2

    Jay Mata Ji Brother Ben ❤❤❤

  • @HitubhaSindhal-i9c
    @HitubhaSindhal-i9c 7 місяців тому +3

    અવાજ. બવ સારુ છે. બેન. સિગર. બનજો. તમે... 🥰💫

  • @solankivijay2191
    @solankivijay2191 10 місяців тому +1

    ખૂબ આગળ વધો દ્વારકાધીશ ખુશ રાખે

  • @vipulsihavaghela1598
    @vipulsihavaghela1598 10 місяців тому +1

    શંભુભા તરફથી ફુલ સપોર્ટ 🤟 Gj24official

  • @laljimeniya5494
    @laljimeniya5494 10 місяців тому +2

    Ben no aavaj saras se
    100% singer banse avi aamari subhkamna

  • @H_K_official
    @H_K_official 10 місяців тому +2

    Bov saras song gayu bhai bene❤

  • @_Ma_meladi_official
    @_Ma_meladi_official 10 місяців тому +5

    Surendra Baria
    Humadpur
    Ta....26/2/2004
    એક બર્થડે નો વિડીયો બનાવી આપો ને

  • @lmgaming56
    @lmgaming56 10 місяців тому +1

    Khub aagal vadho bhai bahen ❤

  • @ajgamingff5497
    @ajgamingff5497 9 місяців тому

    Mast video aawaj mast che ho lalji bhai khub aagal vadho eavi aasa rakha si

  • @Gujju_Comedy_Club
    @Gujju_Comedy_Club 10 місяців тому +3

    Keep it up sister and brother

  • @girishnadiyapara5709
    @girishnadiyapara5709 2 місяці тому

    જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ સુપર હિટ જામનગર

  • @bhavyagrimarketing
    @bhavyagrimarketing 10 місяців тому +2

    Super voice

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g 10 місяців тому +1

    Full sports Lalji Bhai

  • @Fota_set550
    @Fota_set550 9 місяців тому +3

    ખૂબ સરસ ગીત ગાયુ હો

  • @MDSTUDIO129
    @MDSTUDIO129 10 місяців тому +1

    Mataji har pal khus rakhe tamne❤❤

  • @villagedesiboy21
    @villagedesiboy21 9 місяців тому

    ખુબ આગળ વધો એવી દીલથી ભગવાન ને પ્રાથના બંને ભાઈ બહેન ને સુખી રાખે લાલજી ભાઈ તમારો મો.ન.આપો આભાર

  • @zalapravinsinh2643
    @zalapravinsinh2643 9 місяців тому +3

    ખૂબ સરસ છે

  • @Travelnfoodexpress
    @Travelnfoodexpress 8 місяців тому

    ભગવાન ખૂબ આશીર્વાદ આપે.. સવિતા

  • @Mansichauhan1278
    @Mansichauhan1278 10 місяців тому +1

    દીદી નો અવાજ સાચું જ બોવ મસ્ત છે 😊😊😊

  • @LAGDHIR_THAKOR_1111
    @LAGDHIR_THAKOR_1111 9 місяців тому +1

    mari taraf thi ful apost lalji bhai most Welcome

  • @NOK_GAMER400
    @NOK_GAMER400 7 місяців тому +2

    Lalu bhai that is funny😂😂

  • @Km_Army
    @Km_Army 10 місяців тому +3

    Op Bro ❣️

  • @educationhubindia61
    @educationhubindia61 10 місяців тому

    ઇન્સ્ટાગ્રામ માંથી મળેલી ઇનકમ 8:28

  • @makwananilesh5652
    @makwananilesh5652 10 місяців тому +2

    Very nice video brother & sister😊

  • @MilangiriGoswami-pi5mn
    @MilangiriGoswami-pi5mn 3 місяці тому

    Vah bhai vah moj aavi gai bhai bahen khub aagal vadho❤

  • @Sk_koparniya2684
    @Sk_koparniya2684 9 місяців тому +2

    Mita ben na sapot thi ek song banavo savita ben na voice ma khub saras avaj che ben no

  • @વિક્રમસિંહરાઠોડ-પ3ટ

    તમારી બહેન નો અવાજ ખુબ જ સરસ છે ❤❤❤

  • @GopiBen-xv4dm
    @GopiBen-xv4dm 4 місяці тому

    Khub aagal badho ben bhagavan tamne hamesha khush rakhe

  • @Raman-bariya-R
    @Raman-bariya-R 3 місяці тому +1

    લાલજી, ભાઈ, કેમ છો મિત્રો 🎉🎉

  • @KanaksinhSabubha
    @KanaksinhSabubha 10 місяців тому

    વા સરસ બેન માતાજી તમને ખુબ આગળ પ્રગતિ કરાવે હંમેશા ખુશ રાખે ❤👌👌🙌🙌

  • @vasavasandeep5232
    @vasavasandeep5232 7 місяців тому +1

    હલ્લો યુટ્યુબ ફેમિલી... જોરદાર સીન માથું hallavathi વ્યુવર્સ મળી જાય 😂😂😂😂

    • @jdgemar5153
      @jdgemar5153 5 місяців тому

      મારૂ ડામોર
      ‌્

    • @jdgemar5153
      @jdgemar5153 5 місяців тому

      મારૂં ગામ ગુજરાત,

  • @parvinolakiya2442
    @parvinolakiya2442 10 місяців тому +4

    ખુબ સરસ અવાજ છે લાલજી ભાઇ
    જય માંધાતા 💥🙏

  • @MukeshbhaiVaghela-og8ho
    @MukeshbhaiVaghela-og8ho 6 місяців тому +1

    જોરદાર❤❤❤❤❤

  • @jaymameldi5754
    @jaymameldi5754 10 місяців тому +2

    Jordar avaj ho ben tamaro

  • @S2g_mafia407
    @S2g_mafia407 10 місяців тому +2

    Bhai tame jeck life stylevolg nu. Copy jem bana vo cho pan vandho nay❤

  • @SukhdevsinhParmar-wq9bp
    @SukhdevsinhParmar-wq9bp 6 місяців тому +1

    સવિતાબેન હું તમને વિડીયો કોલ જોવા માંગું છું

  • @jasumakwana5
    @jasumakwana5 10 місяців тому +3

    Good work ben bhai

  • @jathvapiyush5895
    @jathvapiyush5895 10 місяців тому

    Jordar avaj che Bhai super bena 🎉🎉🎉❤

  • @ranjanavaragiya9419
    @ranjanavaragiya9419 8 місяців тому

    bov mast avaj che khub agal vadho evi subhkamnao

  • @ComedyKhedut
    @ComedyKhedut 9 місяців тому

    Khub aagal vadho didu🎉🎉🎉🎉❤❤❤🎉🎉

  • @HB_VLOGS_07
    @HB_VLOGS_07 10 місяців тому +6

    150 લાખ કમાણા સો ને ભાઈ બેન

  • @PrakashGohil-q7p
    @PrakashGohil-q7p 7 місяців тому

    ફૂલ સપોર્ટ સે ભાઈ બેન ને બેય ને🎉

  • @taviyarajit174
    @taviyarajit174 10 місяців тому

    તમે બેય આની શરૂવાત કય રીતે કરી કય રીતે આવા વિચાર આયા કે સોસલમીડિયા મા બડે ના વિડિયો હાલ છે .
    ભગવાન તમારી ભાઇબહેન નિ જોડી હંમેશા ખુશ રાખે🙏
    Jay mataji 🙏
    Jay shree Krishna 🙏

  • @MrSR-s4l
    @MrSR-s4l 10 місяців тому +2

    ભાઈ તમારા બેન નો અવાજ બહુ સારો છે ભાઈ

  • @VishalChavda-y7u
    @VishalChavda-y7u 6 місяців тому +1

    Awaaz mast chhe tamaaro

  • @ashuthakor3813
    @ashuthakor3813 10 місяців тому +1

    bou mast avaj che ben khub aagal vadho raja chamunda tamari har mano kamna puri kare ❤😊

  • @VALAKARAN250
    @VALAKARAN250 7 місяців тому +2

    બોવ સરસ હો🙏

  • @dhirubhaishiyal7964
    @dhirubhaishiyal7964 6 місяців тому +1

    birthday no video banava na ketla rupya lyo

  • @editorboydivyesh1137
    @editorboydivyesh1137 10 місяців тому

    ખૂબ સુંદર આવાજ છે ભાઈ લાલજી ભાઈ શિયળ અને ખૂબ આગળ વધો ભાઈ લાલજી

  • @maheshbhaimg4923
    @maheshbhaimg4923 9 місяців тому +1

    ખૂબ સરસ લાલજી ભાઈ

  • @thestoryking2.099
    @thestoryking2.099 10 місяців тому +3

    અમે તમને મળવા આવી શકીએ કે નય ભાઈ?