શ્યામભાઈ બાબરીયા દિવાળીબેન ભીલ કલાકારના સુરમાં જબરદસ્ત ભજન ગાયું રાઠોડ જીગ્નેશ સાથે અને હકુભા સાથે

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 29

  • @shurnisangathe7718
    @shurnisangathe7718 18 днів тому +2

    હુ શયામભાઈ બાબરીયા તમામ લોકો નો આભાર માનું છું સપોર્ટ આપવા બદલ

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara6021 19 днів тому +2

    જયહો ખુબ સરસ ગાવ સો ઉંચા અવાજમાં ગાવ ભાઈ ગાવામાં બીક નો રાખો ભાઈ સરસ જય અંલખધણી સીતારામ પ્રભુ

  • @KalpeshRathod-xz9dx
    @KalpeshRathod-xz9dx 12 днів тому

    દીવાળી બેન ની યાદ અપાવી દીધી હો ભાય ભાય

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 19 днів тому +2

    વાહ શ્યામભાઈ વાહ ફુલ સપોર્ટ આ શ્યામભાઈ નું ગામ છે રાજુલા પાસે કાળા નું ગામ ઉત્સાહ

  • @dayabhaikarshanbhaikhaniya3957
    @dayabhaikarshanbhaikhaniya3957 19 днів тому +1

    🎉વાહ ... અમારા ભાણેજ જમાઈ અમારું ગૌરવ...🎉

  • @maheshrathod2398
    @maheshrathod2398 19 днів тому +6

    એલા આને ફૂલ સપોર્ટ કરો અને નાના મોટા ડાયરા મા જગ્યા અપો ભાઈ ને શ્યામ ભાઇ ને

  • @parvinbhaibabriya4362
    @parvinbhaibabriya4362 19 днів тому

    🎉વાહ ભાઈ 🎉

  • @JaydevbhaiVajapara
    @JaydevbhaiVajapara 18 днів тому

    🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 19 днів тому +2

    જીવન જ્યોતિ જાગ્યું,અને ભીમ પ્રગટ્યા ભાણ, દાફડા ઘરે દેવો હુવો, જીવણ પંડ્યે જાણ.. ૐ સત નામ સાહેબ 🙏🏻

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 19 днів тому +1

    જય ભીમ જય સંવિધાન 🙏🏻
    ૐ સત નામ સાહેબ 🙏🏻🇮🇳🙏🏻

  • @DipakChavda-tw2gc
    @DipakChavda-tw2gc 19 днів тому +4

    શ્યામભાઈ નું ગામ અને સરનામું આપો

  • @Mr_vaghelaaa
    @Mr_vaghelaaa 19 днів тому +1

    ❤❤❤❤❤❤

  • @manshukhbhairathod1555
    @manshukhbhairathod1555 19 днів тому +1

    સરસ છે ભાઈ

  • @vijaysadiya9986
    @vijaysadiya9986 19 днів тому +1

    જય ભીમ જય સંવિધાન 💙💙💙💙

  • @Ambalal-zz5ie
    @Ambalal-zz5ie 19 днів тому +1

    વાહ જીગ્નેશ ભાઈ
    કાઠી બાપુ ની મોજ છે બાકી

  • @KetanSolanki-d2k
    @KetanSolanki-d2k 19 днів тому +1

    Jai bhim 💙

  • @munomunomunomuno990
    @munomunomunomuno990 19 днів тому +1

    Va સ્યામ ભાઈ ❤❤❤❤

  • @AjayChauhan-oc3fe
    @AjayChauhan-oc3fe 19 днів тому +1

    જય ભીમ જીગ્નેશ ભાઈ

  • @Jotyi-h1j
    @Jotyi-h1j 19 днів тому +1

    ❤❤👌👌

  • @DhanjibhaiBoricha-ty6uu
    @DhanjibhaiBoricha-ty6uu 19 днів тому +1

    હા. રાજકુમાર

  • @DhanjibhaiBoricha-ty6uu
    @DhanjibhaiBoricha-ty6uu 19 днів тому +2

    વાહ. શયામભાઈ

  • @mohankhavda-k6x
    @mohankhavda-k6x 19 днів тому +1

    jeye bhim

  • @BhupatSolanki_7631
    @BhupatSolanki_7631 19 днів тому +1

    વા જીગા ભાઈ વા

  • @DhanjibhaiBoricha-ty6uu
    @DhanjibhaiBoricha-ty6uu 19 днів тому +1

    વાહ

  • @Deepak_parmar_offical3456
    @Deepak_parmar_offical3456 19 днів тому +1

    વા

  • @maheshrathod2398
    @maheshrathod2398 19 днів тому +1

    હકુ srhudo થાય છે 😂

  • @jitiyakrishna5511
    @jitiyakrishna5511 19 днів тому +1

    Tu Godhra ni vat ker samidhan badlavano se

  • @KalpeshRathod-xz9dx
    @KalpeshRathod-xz9dx 12 днів тому

    વાહ શ્યામ ભાય