Amreli Letter Kand: અમરેલીની દીકરી જેલથી બહાર આવી શું બોલી ? જેનીબેનનો ખુલાસો

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025
  • અમરેલીમાં યુવતીનું સરઘસ અને ત્યાર બાદ નેતાઓના મોરચા બાદ અંતે દીકરીને જામીન મળી ગયા છે. યુવતી માટે લડનાર જેનીબેન ઠુમ્મર કહી આંદોલનના અંદરની વાત... સાંભળો...
    #GujaratTak #Gujaratinews #payalgoti #bjp #aap #congress
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 27

  • @avanikaria2511
    @avanikaria2511 17 днів тому +3

    વાહ વાહ જેનીબેન આપનો ખૂબ ખૂબ આભાર... રાજકીય નેતાઓ જ્યારે પોત પોતાના રોટલા શેકવામાં વ્યસ્ત છે ત્યારે રાષ્ટ્રપુત્રી બનીને આપે જે રીતે નિ:સ્વાર્થ ફરજ બજાવી એ ખરેખર ખૂબ ઉમદા કાર્ય છે.....આપને આગેવાન તરીકે ન ચુંટવા બદલ અમરેલીની પ્રજા આજે પેટભરીને પસ્તાવો કરતી હશે... બેન આવી જ રીતે આપ સેવા બજાવો તેવી શુભેચ્છાઓ....

  • @girtok
    @girtok 18 днів тому +7

    નાના પરિવાર ની સાથે રેજો જેની હજી આગળ પણ જરૂર છે તમારા જેવા ની

  • @ThakkarNarendrakumar
    @ThakkarNarendrakumar 18 днів тому +2

    જેનીબેન ખુબ ખુબ અભિનંદન

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 17 днів тому

    ખુબ ખુબ આભાર જેની બેન સત્ય મઃ જય

  • @DipikaJadeja-r3d
    @DipikaJadeja-r3d 18 днів тому +8

    જેની બેન એક માતાપિતા ની દુઃખ માં હિંમત બની તેમના સાથે રહ્યા તે કોઈ ની હિંમત બનવું એજ નિસ્વાર્થ ભાવે બહેન દિકરી ની હિંમત બનવું ઘણી મોટી વાત છે ❤

  • @DipikaJadeja-r3d
    @DipikaJadeja-r3d 18 днів тому +4

    Janiben good ❤❤❤❤❤❤

  • @mukeshpatel2082
    @mukeshpatel2082 18 днів тому +1

    જેની બેન ખૂબ ખૂબ અભિનંદન

  • @khodabhaigajera2025
    @khodabhaigajera2025 18 днів тому

    જેની બેન ઠુંમર અખંડ સૌભાગ્યવતી એવાં હ્દય નાં આશીર્વાદ ધન્ય વાદ અભિનંદન

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 18 днів тому +2

    Jeni ben khub khub abhar

  • @maganbhaidevda1271
    @maganbhaidevda1271 17 днів тому

    Dhanyavad Jeniben

  • @LovelyGarterSnake-hz2dy
    @LovelyGarterSnake-hz2dy 18 днів тому +4

    Thanks my sister

  • @dilipmakavana4333
    @dilipmakavana4333 18 днів тому

    Khub khub abhinandan jeni ben

  • @જગદીશપટેલ-ઘ8ખ

    જેની બેન તમને ખુબ ખુબ અભિનંદન મારી બેન જય શ્રી ઉમિયા માતાજી 🍉🙏🏽

  • @krushivadi2857
    @krushivadi2857 17 днів тому

    जेनी बेन सरस काम करु अभिनंदन खुब

  • @jayeshsavaliya4443
    @jayeshsavaliya4443 17 днів тому

    Jeniben one day become huge leader

  • @padariyamehul11
    @padariyamehul11 18 днів тому

    👏👏👏

  • @rajeshraiyani2187
    @rajeshraiyani2187 18 днів тому

    Good

  • @jaypatel2010
    @jaypatel2010 16 днів тому

    Amreli should elect member of parliament like jeni ben

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 17 днів тому +1

    JENIBEN,BAHUJ,MAHAN,NETA,CHHE,

  • @hansabensolanki544
    @hansabensolanki544 17 днів тому

    Jeni ben adharey varn ni dikari o mate ladjo...tame ma bhagvati nu roop chho stri shakti...chho ..🎉

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 17 днів тому

    Jeni,,benne,,khub,,khub,,abhinandan,,aama,,patidar,,dikarini,,satherya,,gariparivarne,,koyj,,neta,,madd,🤩,,kartanathi,,pan,,tame,,manavatalagani,thi,,parivar,,,,sathe,,rhya,nhitonetao,,rupiyaaapo,,tojkam,,,kare,,,rupiyadekhay,,e adhan,aajna,,netachhe,je,tame,nathi,,tamojetlo,,aabhar,,maniye,,elo,,ochho

  • @yagniykumar7262
    @yagniykumar7262 18 днів тому

    જેની બેન તમે આમ આદમી પાર્ટી માં જોડાઈ જાવ ને

  • @VKSAVALIYA-j5f
    @VKSAVALIYA-j5f 18 днів тому

    Potanu pap sankelva mate nirdos ne saja thay se