લાલદાદાને શાખપુર ગામ મૂકી આવ્યા || Nareshbhai ahir ||

Поділитися
Вставка
  • Опубліковано 30 бер 2024
  • Hey There!
    I Am Naresh Ahir…8200564434
    Welcome to my uncut world and this is one-stop for all things.
    | Social worker • lifestyle and travel vlogger |
    •Everyday life in stories through my eyes/camera.
    •Making people’s life more beautiful, organised and healthy by POPATBHAI CHARITABLE FOUNDATION.
    Thanks for stopping by my channel.
    Make sure to subscribe to my channel to see more videos from me.
    FOLLOW ME ON
    Facebook:- profile.php?...
    Instagram I'd :- naresh_ahir02?i...
    UA-cam channel :- / @nareshbhaiahir4411
    snacpchat :- / 4w6tpw5x
    #nareshbhai #popatbhai #vlog #comedy #nareshbhaivlog #popatbhaifoundation
    #popatbhai_foundation #popatbhai_ahir #nareshbhaiahir #nareshbhaivlogs #bestvlogs #gujarativlogs #gujjuvlogs #familyvlogs #socilmediaashram #family #comedyvlogs #desivlogs
    | Team Pcf | Nareshbhai Ahir | Popatbhai ahir
    Thumbnail
    Panchal Darshan

КОМЕНТАРІ • 219

  • @bharatbhai5887
    @bharatbhai5887 3 місяці тому +41

    લાલદાદા ની ઈશા પુરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન નરેશ ભાઈ જય દ્વારિકા ધીષ 🌹🙏🌹🚩

  • @gavatambaraiya6839
    @gavatambaraiya6839 3 місяці тому +29

    સરસ નરેશભાઈ લાલ દાદાને એના ઘરે પહોંચાડી દીધા ધન્યવાદ એની ઈચ્છા પૂરી થઈ ગઈ બાપા સીતારામ🙏🙏🙏🙏🙏

    • @santabhujun3300
      @santabhujun3300 3 місяці тому

      What happen to lall dada ?,what was his wish ?he is going where and with whom?

  • @udayrughani8809
    @udayrughani8809 3 місяці тому +18

    નરેશભાઈ બલા દાદા તમારી સેવા ધન્યવાદ છે લાલા દાદા અનતીમ ઈછા પરી કરી જય શ્રી કૃષ્ણ

  • @BittuBobby
    @BittuBobby 2 дні тому

    નરેશ ભાઈ તમે લાલદાદા સંભાળ ખૂબ રાખો છો , બોહુ સરસ..

  • @swati5882
    @swati5882 3 місяці тому +16

    Well-done. આ ઉમ્મરે મન થાય..પોતાના ગનેલા લોકોને મળવાનું, સ્થળ મોહ પન હોય.સામે થી કોઈપણ કારણસર ઓછી માયા, પ્રેમ કાળજી હોય એટલે મન કચવાટ કર્યે રાખે. સંબંધો ની અવગણના પણ, માનસિક સ્થિતિ તંગ રાખે. જે ભોગવે તે જાણે. પણ આપે તેમને ત્યાં મોકલ્યા..સારી વાત છે.તેમનું મન હળવું થશે.ને ફરી પાછા આશ્રમ લેતા આવજો. તેઓ આશ્રમ મઆ જ રહેવા માગે છે...હવે તમને પોતાના ગણવા લાગ્યા..તેમને કેટલી હદે ઈચ્છા હતી ત્યાં જવાની. ચલો બધું સારું થશે.

    • @hasutrivedi729
      @hasutrivedi729 3 місяці тому

      નરેશભાઈ....ખુબજ સારુ પૂણ્ય કાર્ય કરી રહ્યા છો ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે...ખુબ ખુબ ધન્યવાદ

  • @jayeshsatyapanthi3256
    @jayeshsatyapanthi3256 3 місяці тому +3

    Lal dada,
    I am from Canada come to Ashram of shri Naresh bhai, paresh bhai. They are so gentleand are kind hearted social worker.

  • @madhubenvankar2084
    @madhubenvankar2084 3 місяці тому +9

    લાલદાદા ની ઈચ્છા પુરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @RamilabenGadhavi
    @RamilabenGadhavi 3 місяці тому +10

    લાલ દાદા ક્યારે તમારે દાદા ના જશો આશ્રમમાં રહેજો

  • @ArvindChauhan-ff5qh
    @ArvindChauhan-ff5qh 3 місяці тому +7

    વા નરેશ ભાઈ સરસ કામ કર્યું લાલ દાદા ની ઈછા પુરી કરી જય માતાજી

  • @Ankur_Makwana_0018
    @Ankur_Makwana_0018 3 місяці тому +2

    ખુબ સરસ કાર્ય કરો છો. નરેશભાઈ

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 3 місяці тому +2

    JKS I ❤it’s your Seva Baladada and Nareshbhai excellent work, God Bless you both and your families, No words that you both did big help too LalDada. Middle of night to drive him his brother home 🏡 great job 👏

  • @user-gu8um7lb4r
    @user-gu8um7lb4r 3 місяці тому +2

    જય ગોપનાથ નરેશ ભાઈ બહુ સરસ સેવા કરોશો આવો ગોપનાથ

  • @S-series1977
    @S-series1977 3 місяці тому +2

    Wow 🎉😢😮😮😮😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagdishsinhjadeja8587
    @jagdishsinhjadeja8587 3 місяці тому +6

    સૌથી સારો એપિસોડ નરેશ ભાઇ બાલાઆતા ખૂબ ખૂબ ધન્યવાદ તમને આજે તમે લાલદાદા ની ઇચ્છા પુરી કરી ખૂબ સરસ જય માતાજી 🙏🏻

  • @anilzinzuwadia2389
    @anilzinzuwadia2389 3 місяці тому +9

    તમારી સેવા ને ખુબ ખુબ ધન્યવાદ 👍👍👍👍

  • @user-rs3jh3cq4w
    @user-rs3jh3cq4w 3 місяці тому +4

    સરસ કાર્ય આજ નું નરેશભાઈ baldada એન્ડ p c f team salute of you p CF team🎉🎉🎉

  • @RameshThakor-vc7qx
    @RameshThakor-vc7qx 3 місяці тому +7

    નરેશભાઈ તમારી સેવા ને કોટી કોટી વંદન કરું છું

  • @user-rd7zd2lb4s
    @user-rd7zd2lb4s 3 місяці тому +9

    ખૂબ ખૂબ હાભાર. નરેશભાઈ તમે ભગવાન છો

  • @khodughadhvi7082
    @khodughadhvi7082 3 місяці тому +1

    વાહ મામા વાહ તમારી સેવા જય માતાજી

  • @champaparmar8412
    @champaparmar8412 3 місяці тому +3

    સરસ નરેશભાઈ તમે લાલ દાદા ની ઈચ્છા પૂરી કરી

  • @kanubhai100
    @kanubhai100 3 місяці тому +44

    સૌથી સારો એપિસોડ આજે બનાવ્યો લાલદાદા ના ભાઈઓ પણ ગરીબ જ છે માટે લાલદાદા એ પૈસા ના લેવા જોઈએ બધાને મળી ને પાછા આવવું જોઈએ

  • @avanivyas1141
    @avanivyas1141 3 місяці тому +2

    સરસ આજે નરેશ ભાઇ તમે લાલદાદાની ઈરછા પુરી કરી

  • @doly.joshi02
    @doly.joshi02 3 місяці тому +1

    Jay Shree Krishna
    You did good work Naresh Bhai for lala Dada

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 3 місяці тому +10

    નરેશ ભાઈ તમે લાલદાદા ની ઈચ્છા પુરી કરી ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @jigneshmurgeshwar5384
    @jigneshmurgeshwar5384 3 місяці тому +2

    Bhai..mari..manta.. puri..thhy..jay.mataji. lala.dada.

  • @manishaloriya4333
    @manishaloriya4333 3 місяці тому +5

    ખુબ સરસ કાર્ય કરો છો ભાઇ હુતો તમારી પુરી ટીમ માટે ભગવાન ને પ્રાર્થના કરી ને કહું છું કે તમારા બધા નું ખુબ કલ્યાણ કરે અને લાંબુ આયુષ્ય આપે દુખીયારા ના દુઃખ દુર કરો

  • @mavjibatta3422
    @mavjibatta3422 3 місяці тому +6

    નરેશ ભાઈ ધન્યવાદ તમને જોઈ આવો તમે હાગપર જય મુરલીધર

  • @vajshiambaliya9568
    @vajshiambaliya9568 3 місяці тому +9

    ખૂબ સરસ નરેશભાઈ બાલાઆતા
    જય દ્વારકાધીશ

  • @memabhaipatel1804
    @memabhaipatel1804 3 місяці тому +3

    ધન્યવાદ.નરેશભાઈ.લાલ.દાદા.ની.ઇચાપુરી.કરી.હર.હર.મહાદેવ.❤❤❤❤❤🎉

  • @PATTNIIQBALBHAI-gl6cu
    @PATTNIIQBALBHAI-gl6cu 3 місяці тому +1

    ❤WAH BHAI WAH ❤

  • @Dabhi_status_222
    @Dabhi_status_222 3 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ નરેશભાઈ 🙏🙏🙏

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 3 місяці тому +8

    બહુ સરસ નરેશભાઈ લાલદાદા ને એના ગામ પહો ચાડયા.

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 3 місяці тому +4

    સરસ કામ કરો છો નરેશ ભાઈ આભાર જય શ્રી હરસિદ્ધિ ભવાની માં નાની hirvani ta kheralu

  • @kavadramesh2970
    @kavadramesh2970 3 місяці тому +6

    ખુબ ખુબ ધન્યવાદ નરેશભાઈ

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 3 місяці тому +4

    Nareshabhai tamare santan sukh saru thashe ❤❤❤❤

  • @Navghan746
    @Navghan746 3 місяці тому +5

    ખુબ સરસ કાર્ય કરે છે પોપટભાઈ નરેશભાઈ ❤

  • @ramdemodhvadiya4423
    @ramdemodhvadiya4423 3 місяці тому +2

    જય અંબેમા જય સોનલમા

  • @user-uv1ii4gr4q
    @user-uv1ii4gr4q 3 місяці тому +2

    Saras kaam kryu Naresh bhai ane bala kaka ye lal dada ni eccha puri kari lal dada na aashirvad malshe ane tame sukhi thasho.

  • @falgunidattani3858
    @falgunidattani3858 3 місяці тому +1

    Saras lakdada ne ena gam muki avya eni ichcha puri thai nareshbhai ane balata ni seva ne dhanya che🙏🏾

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 3 місяці тому +3

    Wahh nareshabhai dil jiti lidhu ❤

  • @lakhamnbhai9466
    @lakhamnbhai9466 3 місяці тому +1

    જય મુરલીધર નરેશ ભાઇ

  • @user-qq2hu1mw6o
    @user-qq2hu1mw6o 3 місяці тому +1

    તમારી માતા ને પિતા ને ખુબ ખુબ ધનયવાદ આવા.દીકરા અપિયા જે બધા નીસેવા કરે વાહ રે તમારી જનેતા ને

  • @DineshDinesh-cf3dw
    @DineshDinesh-cf3dw 3 місяці тому +1

    સરસ

  • @user-gl7hu7ej2c
    @user-gl7hu7ej2c 3 місяці тому +2

    Naresh bhai thankes dada ni icha puri kari tame have pacha leva avo tayre khodal maa na darsan karta avjo sakhpur ma

  • @aswinbharvad4849
    @aswinbharvad4849 3 місяці тому +1

    Jay dwarkadhish

  • @dipzdes2480
    @dipzdes2480 3 місяці тому +2

    So happy that finally laldada na relatives emne malva aavya ne e emne gaam jay chhe❤

  • @Jv13027
    @Jv13027 3 місяці тому +2

    ખુબ સરસ નરેશભાઈ
    માનવસેવા એજ પ્રભુ સેવા

  • @paulomishelat4428
    @paulomishelat4428 3 місяці тому +2

    Very nice .laladada nu dream come true.Good job Nareshbhai.😊😊

  • @sangeetad.f.2535
    @sangeetad.f.2535 3 місяці тому +3

    Lal dada bau hatti swabhava nu che ..maney lagtoh nathi Vithal bhai pasey paisa che aney capacity che sambhalnu pan ..lal dada nu swabhav agaad tamey kai na kar shakshu ..Naresh bhai tamey bau ashirwaad Lal dadu ni eecha puri kari ..dhyaan rakhjo ..🙏🙏🙏❤

  • @bharatprajapati9580
    @bharatprajapati9580 Місяць тому

    નરેશ ભાઈ લાલ દાદી શેવા કરોછો ભગવાન ખુબજ તમને ખુશ રાખે

  • @jayntiunagar3225
    @jayntiunagar3225 3 місяці тому +5

    સરસ નરેશ ભાઈ ગુડ ગુડ

  • @rethapandit1325
    @rethapandit1325 3 місяці тому +3

    Khub khub Anand thayo
    Have laldada ne Shanti malse. Ketla khush che laldada🎉🎉

  • @dipakvinzvadiya7519
    @dipakvinzvadiya7519 3 місяці тому +5

    સરસ નરેશભાઈ

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 3 місяці тому +2

    🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી રામ 🚩🌹🙏🇮🇳

  • @shiyaljinebhai5981
    @shiyaljinebhai5981 3 місяці тому +3

    Bhai.tamne.1000.1000.slam

  • @user-vu4ve6ke6i
    @user-vu4ve6ke6i 2 місяці тому

    નરેશભાઈ. ભગવાન તમારૂ સારૂં કરે એવા આશીર્વાદ

  • @vanitasosa2540
    @vanitasosa2540 3 місяці тому +3

    Saru naresh bhai tame lal dada ni Isha Puri Kari mataji ghanu aape tamne

  • @meenamehta7280
    @meenamehta7280 3 місяці тому +1

    Thanks Nareshbhai ❤good job

  • @ashokmali3999
    @ashokmali3999 3 місяці тому +1

    ખુબ ખુબ આભાર નરેશ ભાઈ

  • @rasilagajera4683
    @rasilagajera4683 3 місяці тому

    Great sir God bless you sir

  • @mukeshdesai6853
    @mukeshdesai6853 3 місяці тому +2

    Nareshbhai aapne khub khub Dhanyavad che

  • @RajuBhai-lj3nu
    @RajuBhai-lj3nu 3 місяці тому +4

    સરસ નરેસભાઈ

  • @rekhapattani8291
    @rekhapattani8291 3 місяці тому

    Great narrshbhai.... God bless u....

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 3 місяці тому

    ધન્યવાદ નરેશભાઈ👌🏼🕉️👌🏼

  • @lalbhaimakavana4106
    @lalbhaimakavana4106 3 місяці тому +2

    જય માતાજી નરેશભાઈ બાલા આતા

  • @pradipmakwana5620
    @pradipmakwana5620 3 місяці тому

    , ખુશ ખુશ અભિનંદન નરેશભાઈ

  • @sunilm4309
    @sunilm4309 3 місяці тому +1

    નરેશ ભાઈ 🙏🙏🙏 ખુબ ખુબ આભાર ભાઈ

  • @shiyalrahulshiyaljivraj5430
    @shiyalrahulshiyaljivraj5430 3 місяці тому +1

    જય માતાજી નરેશભાઈ

  • @heenachauhan7798
    @heenachauhan7798 3 місяці тому

    Naresh Bhai❤️ bahut saras 🙏🙌

  • @B.H.VINJVADIYA
    @B.H.VINJVADIYA 3 місяці тому +2

    સરસ નરેશભાઇ

  • @uttamgohel7440
    @uttamgohel7440 3 місяці тому

    🙏🏻જય શ્રી કૃષ્ણ નરેશભાઈ બાલાકાકા🙏🏻

  • @user-yq7yz4gk5j
    @user-yq7yz4gk5j 3 місяці тому

    ખુબ ખુબ ધન્યવાદ

  • @kirtibenbodana8960
    @kirtibenbodana8960 3 місяці тому

    Good job Naresh bhai god bless u 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️

  • @sureshgosaliya8124
    @sureshgosaliya8124 3 місяці тому

    ખુબ સરસ નરેશ ભાઈ

  • @user-xx5tw1pz1m
    @user-xx5tw1pz1m 3 місяці тому

    🎉🎉🎉🎉 vaa naresh Bhai khub khub abhindan 🎉🎉🎉

  • @kajinaved3533
    @kajinaved3533 3 місяці тому

    Bahu saras bhai..

  • @user-gt3yy5hu2g
    @user-gt3yy5hu2g 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @shiyaltinabhai178
    @shiyaltinabhai178 3 місяці тому

    વાહ નરેશભાઈ લાલ દાદા ની ઈચ્છા પૂરી

  • @NAITIKVa-gi6hr
    @NAITIKVa-gi6hr 3 місяці тому

    સરસ નરેશભાઈ 🎉🎉🎉 ઈચ્છા પુરીકર 🎉લાલદાદાની

  • @nitindave8581
    @nitindave8581 3 місяці тому +1

    jay mataji har har mahadav

  • @dharmesh_bavliya
    @dharmesh_bavliya 3 місяці тому

    નરેશભાઈ તમારો ખુબ ખુબ આભાર તમારું કામ સારું સે

  • @mahendrpatel4872
    @mahendrpatel4872 3 місяці тому +1

    સરસ નરેશભાઈ લાલદાદા ને સગપર લઈ ગયા સરસ

  • @vishaldihora3065
    @vishaldihora3065 3 місяці тому

    સરસ ખુબ ખુબ અભી નદન

  • @rasilagajera4683
    @rasilagajera4683 3 місяці тому

    Great job sir

  • @ranshigadhavi2964
    @ranshigadhavi2964 3 місяці тому

    ખુબ ખુબ આભાર નરેશ ભાઈ ❤

  • @yogirajsinhjadeja3210
    @yogirajsinhjadeja3210 3 місяці тому +1

    Jay mataji Jay mogal

  • @kgbvschoolghogha4419
    @kgbvschoolghogha4419 3 місяці тому

    Good work

  • @user-hs2lc1bl9s
    @user-hs2lc1bl9s 3 місяці тому

    નરેશભાઈ.તેમજ.બાલાભાઈ.ધનયવાદ

  • @kalamaniar1520
    @kalamaniar1520 3 місяці тому

    Wah bhai dada ne ghare pochadi ya thanku

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 3 місяці тому +3

    જય માં મોગલ

  • @borisagarrajiv9798
    @borisagarrajiv9798 3 місяці тому

    Wha naresh bhai wha

  • @dakshajoshi5648
    @dakshajoshi5648 3 місяці тому

    ધન્ય છે ભાઈ તમને

  • @arunamp727
    @arunamp727 3 місяці тому

    Vah naresh bhai vah saras laldada I isaa puri kari tame khub khub abhinandan tamne tum jivo Hazar sal

  • @kiranmehta9401
    @kiranmehta9401 3 місяці тому

    जय हो प्रभु

  • @jashubhola4175
    @jashubhola4175 3 місяці тому +1

    Jay murlidhar

  • @savaliyassh166
    @savaliyassh166 3 місяці тому +2

    Jay dwarkadhish nareshbhai laldada ye bhare kari ho ratregaya sankhpur

  • @mrhituvlog04
    @mrhituvlog04 3 місяці тому

    Jay shree Krishna naresh bhai 🙏

  • @sangitashingala7881
    @sangitashingala7881 3 місяці тому

    Good work naresh bhai

  • @ParavinDesai
    @ParavinDesai Місяць тому

    ❤❤❤❤❤❤❤❤ ભાઇ

  • @rameshmithapara9434
    @rameshmithapara9434 3 місяці тому

    સરસ ભાઈ સરસ આભાર