ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં ધાનેરા તાલુકામાં સારોવરસાદ છે આગાહી ના હોવા છતાં પણ ભગવાનને ખુબ ખુબ આભાર ચોમાસામાં ક્યારે આગાહી સાચી પડી નથી આ વર્ષ આવું બન્યું છે ધાનેરા નું પણ પીડીખસન સારી રીતે કરો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
પરેશ ભાઇ તમે કીધું તુ કે મોરબી માં છૂટા છવાયા ઝાપટા પડે કોઈ મોટો વરસાદ નઈ પડે અમારે તો 3 દિવસ થી વરસાદ આવે સે 10 ઇંચ વરસાદ ખાબક્યો સે એટલે હવે સુ કેવા નું થાય સે તમારું અનુમાન
🙏ભર ઉનાળો ધમધમતો તડકો એમાં સપ્ટેમ્બર મહિનાની ૨૫ થી ૩૦ તારીખ ની આગાહી કરી ને વરસાદ વરસાવવો એ લોઢાના ચણા ખાવાં જેવી વાત છે 🙏 🙏 ગજબ અતિ ગજબ ખેડૂત ભાઈઓ ક્યાં શબ્દો માં આપણા ખેડૂતો ના લોક લાડીલા પરેશ ભાઈ ના ક્યાં શબ્દો માં વખાણ કરવા એજ સમજાતું નથી 🙏 🙏 પરેશભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો જ છે 🙏
ભાવનગર જિલ્લા માં કાલે રાત્રે એક જ કલાકમાં સારો એવો વરસાદ પડ્યો છે લગભગ મોટાભાગના નદીનાળા અને ચેકડેમો 80% ભરાઈ ગયા છે અને આજે સવારે 11 વાગ્યાથી સારી વરાપ અને તડકો પણ નીકળ્યો છે એટલે સારુ છે
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
અમારે તો સવાર થી વરસાદ સાલુ છે ભાઇ 🌧
ભાઈ અખાત્રીજ ના સળિયા થી વરસાદ વધારે થાય કે નો થાય એનો જવાબ આપોને?
વાવ તાલુકામાં પરસ્પર સારો વરસાદ છે
Sir su Dakshin Gujarat na navsari ane surat baju pur ni sithi avi sake
જામ ખંભાળીયા, જામ કલ્યાણપુર વિસ્તારમાં હળવા રેળા આવ્યા હાથીયો ૨૦૨૫ ના મગશરની વાવણીનો કોલ આપી દીધો છે પરેશભાઈ જય મુરલીધર જય સોમનાથ
બનાસકાંઠા ના વાવ તાલુકા માં સારો વરસાદ છે પરેશ ભાઈ
જય માતાજી અગાસી પર માણે કોડીનાર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ખૂબ આભાર પરેસભાઈ ❤
વાવ થરાદ મા ફૂલ વરસાદ છે ❤❤
પરેશભાઈ અમારે બહુ સારો વરસાદ પડી રહ્યો છે અને મગફળીમાં બગાડ બહુ થઈ રહ્યો છે
આજે ઉતર ગુજરાતમા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામડાઓમાં ખૂબ સારો વરસાદ થયો પરેશભાઈ
ઓગસ્ટની અને સપ્ટેમ્બર ની આગાહી તમારી સાચી પડી જયદેવભાઈ👌🏻
પરેશભાઈ બનાસકાંઠા ના તીર્થ ગામમાં ખૂબ વરસાદ પડ્યો
જય શ્રી દ્વારકાધીશ પરેશભાઈ
પરેશભાઈ ઉત્તર ગુજરાતમાં વરસાદે ભુકા કાઢે
ભાભર તાલુકામાં સારામાં સારો વરસાદ પરેશભાઈ ખૂબ
ગીર સોમનાથ જિલ્લાના બહુ સારો વરસાદ છે પરેશભાઈ
Have aagd Paresh bhai navratri ma varsad kevok rese janava khas vinti
પરેશ ભાઈ ની આગાહી એક દમ સાસી પડે છે
થરાદ વાવ ફુલ વરસાદ પરેશભાઇ
ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં ધાનેરા તાલુકામાં સારોવરસાદ છે આગાહી ના હોવા છતાં પણ ભગવાનને ખુબ ખુબ આભાર ચોમાસામાં ક્યારે આગાહી સાચી પડી નથી આ વર્ષ આવું બન્યું છે ધાનેરા નું પણ પીડીખસન સારી રીતે કરો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ભાઈ આગાહી ની તમારી વાત સાચી
જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ
ઉત્તર ગુજરાતમાં આજે સારો વરસાદ થયો છે
રમેશ ભાઈ ક્યુ ગામ
Vadgam taluka nu Umarecha ma
થરાદ તાલુકા ના આજા વાડા મા સારો વરસાદ પડે
હાલ ચાલું જ સે..8:56.pm વરસાદ
પાલનપુર માં સરો વરસાદ છે હાલ ચાલુ છે
મધ્ય ગુજરાતમાં સારો વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં ના ગીરગઢડા તાલુકા ના ઈટવાયા ગામમા ખુબ સારો વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરેસભાઈ❤❤❤❤
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ
ચોટીલા તાલુકા માં ગય કાલ થી વરસાદ સારો છે પ્રેસ ભાઈ પવનની ઝડપ વધારે છે ચોટીલા ❤❤❤
પરેસ ભાઈ ઈઝ વેરી ગુડ આગાહીકાર જય મહાદેવ
ઉત્તર ગુજરાતમાં રાધનપુરમાં ભારે વરસાદ ચાલુ જય માતાજી પરેશભાઈ
જય રામેશ્વર મહાદેવ પરેશ ભાઇ
પરેશ ભાઈ અત્યારે વાવ તાલુકાના ગામડાઓ મા બનાસકાંઠા ફૂલ વરસાદ ચાલુ સે અડધી કલાક થી 😊❤
સાયલા તાલુમા વરસાદ સારો પરેશભાઈ
પરેશભાઈ બનાસકાંઠા ના થરાદ તાલુકામાં સારો વરસાદ પડી રહ્યો છે
અમારે બીકે ના ધાનેરામા જોરદાર પવન સાથે વરસાદ ખુબ પડયો
હર હર મહાદેવ
પરેશ ખૂબ ખૂબ આભાર
પરેશ ભાઇ તમે કીધું તુ કે મોરબી માં છૂટા છવાયા ઝાપટા પડે કોઈ મોટો વરસાદ નઈ પડે અમારે તો 3 દિવસ થી વરસાદ આવે સે 10 ઇંચ વરસાદ ખાબક્યો સે એટલે હવે સુ કેવા નું થાય સે તમારું અનુમાન
Aeto saru ne
જામજોધપુર તાલુકા માં જાપતા પડસે ને 5ઈચ વરસાદ નોંધાયો છે 😂
ખૂબ ખૂબ આભાર પરેશભાઈ
જય માં મેલડી
Jay mataji
❤ભાભર તાલુકાના તેતરવા.માં સારો વરસાદ થયો છે❤
આજે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં શાજે ગાજવીજ સાથે બૌ ભારે વરસાદ પડ્યો❤🎉અને હજુ ચાલુ છે આખા સિઝનમાં નતો પડ્યો એવો પડ્યો છે❤
પાણી ભરાનું હોય તો ડૂબકી માર ખેતર માં😂
@@rajabahuchar1011 😜😜😜😜🌧🌧
વાવ તાલુકાના કુભારડી ગામમા ફુલ વરસાદ
પરેશભાઈ આજે 6.00 વાગ્યે સાંજે બનાસકાંઠા ના ધાનેરા તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો છે પવન સાથે
વાવ તાલુકામા બે ઈચ વરસાદ પડયો પવનસાથે જોરદાર વરસ્યો
ઉતર ગુજરાત મહેસાણા જીલ્લા ના સતલાસણા ભારે પવન સાથે ગાજવીજ સાથ ેવરસાદ પડયો છે પરેશભાઈ 27/024 બપોર બાદ
Ù
જય માતાજી પરેશ ભાઈ આભાર
ખુબ ખુબ આભાર પરૅશભાઈ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ચાલુ છે
જય દ્વારકાધીશ મહાદેવ
જય માતાજી પરેશ ભાઈ
જય સોમનાથ દાદા પરેશ ભાઈ
જય સીયારામ પરેશ ભાઈ
ખુબ ખુબ આભાર પરેસ ભાઈ
Supar
Perfect prediction, salute you paresh bhai
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં વરસાદ ચાલુ છે
Khedut ne khub sari mahiti aaposo
બનાસકાંઠા જિલ્લામાં.. થરાદ તાલુકાના..ખોરડા..વરસાદચાલુછે❤
બાબરાનાં. પી. ની. આજુબાજુ વરસાદ ચાલુછેબેદીવસથી🙏👌✌🏻
થરાદ તાલુકાના ખોડા બોડર રાજેથાન મા ફુલ વરસાદ
વાવ અને થરાદ સારો વરસાદ છે
ઉત્તર ગુજરાત મો રાજેથાન બોર્ડર વીસતામો ખુબ વરસાદ થરાદ તાલુકા મો
બનાસકાઠાના ભાભર તાલુકામાં ખૂબ સારો વરસાદ થયો છે
તમે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ કહેતા હતા પણ વરસાદે ભુકા બોલાવી દીધા
@@patelrasmi8679 Ha bhai
😂
હા
દિયોદર ના ગામડા ઓ માં વરસાદ ચાલુ
Om namo Narayan bhai
જય માતાજી પરેશભાઈ ખુબ ખુબ આભાર ભાઈ મોજમાં
કપાસ નું પુરુ થઇ ગ્યું પરેશભાઈ
કલ્યાણપુર તાલુકા દેવભૂમિ દ્વારકા માં કેવી પરિસ્થિતિ રહેશે વરસાદની તે જણાવો ને ખરેખર અત્યારે વરસાદની બહુ જરૂર છે
Have varsad nuksan karse
Vadtra ma aak pani kadhi didhu bhai
@@kuldeepsinhjadeja8485 na bhai pani vari haji joye 6
હાલમાં સમી તાલુકામાં વરસાદ જોરદાર ચાલુ છે
7વાગે ચાલુ થયો છે ધોધ માર વરસાદ ચાલુ છે
જય ગોપનાથ મહાદેવ...
બાપા સીતારામ...
Jay kamnath 🙏🙏 Paresh bhai 🙏🙏🙏👍
પરેશભાઈ પવન સાથે વરસાદ આવશે જવાબ આપશો 🙏
ઉત્તર ગુજરાતમાં ઊંઝા સિધ્ધપુર પાટણ મહેસાણા સારો વરસાદ થયો છે
વાહ પરેશભાઈ વાહ
🙏ભર ઉનાળો ધમધમતો તડકો એમાં સપ્ટેમ્બર મહિનાની ૨૫ થી ૩૦ તારીખ ની આગાહી કરી ને વરસાદ વરસાવવો એ લોઢાના ચણા ખાવાં જેવી વાત છે 🙏
🙏 ગજબ અતિ ગજબ ખેડૂત ભાઈઓ ક્યાં શબ્દો માં આપણા ખેડૂતો ના લોક લાડીલા પરેશ ભાઈ ના ક્યાં શબ્દો માં વખાણ કરવા એજ સમજાતું નથી 🙏
🙏 પરેશભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો જ છે 🙏
❤🎉❤
વરસાદ વરસાવતા નથી આગાહી કરે સે
@@baldevdhandhlabaldevdhandh5466😂
એમ વળી ક્યાં પરેશ ભાઈ વરસાવે છે વરસાદ એતો ખાલી આગાહી આપે છે
ખૂબ સરસ માહિતી છે 🙏
ગીર સોમનાથ ના કોડીનાર ના ગામડા અતિભારે વરસાદ છે પરેશ ભાઈ
આજનો કે ઉના બાજુ મોકલો
થરાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે
પાકિસ્તાનના બોર્ડર ખડીર વીસતાર ધોડાવીરા બાજુમાં બાભણકા ગામમાં સારો વરસાદ ચાલુ છે
જય શ્રી સ્વામિનારાયણ
મોરબી તાલુકાના બગથળા ગામ મા અત્યારે ધીમીધારે વરસાદ ચાલુ છે
રાત્રે ૧૦:૧૫ વાગ્યે
જય દ્વારકાધીશ
અત્યારે હાલમાં થરાદ આજુબાજુ વરસાદ ચાલુ છે ધીમીધારે.
વાવ તાલૂકા ના ભાખરી શારોવરશાદ શારોછે શોમનાથ
લાખણી તાલુકામાં ધોધમાર વરસાદ
Khub khub abhar sir tamaro
ઉત્તર ગુજરાત થરાદ લાખણી તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો
ખોટી વાત છે ભાઈ
થોડું વ્યાજબી કરો તો સારું 😂
😂😂
वाव मा वरसाद चालु
વાવમાં ભારે પવન સાથે વરસાદ
ગામ સિણજ તાલુકો માડલ જીલ્લો અમદાવાદ વરસાદ બહુ છે
ખૂબ સરસ અભિનંદન જય મુરલીધર ભાઈ
જુનાગઢ જિલ્લાના ઘેડવિસતારમા દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ સાલુછે છે
ખુબ ખુબ આભાર પરેશભાઈ જય મુરલીધર જી કરછ તા રાપર ગામ ખેંગારપર ❤ આજે સાંજે નવ વાગ્યે વરસાદ શરૂ થયો છે લગભગ ત્રણ હીંચ પડેલ છે ❤
આજે મહેસાણા જિલ્લાના વડનગર ખેરાલુ સતલાસણા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડ્યો છે. હાલ પણ ધીમી ધારે વરસાદ ચાલું છે.
જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર
સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા માં 3 દિવસ થી જોરદાર વરસાદ આવે સે મૂળી માં પડા રેસ્કાય ગયા સે હવે બંધ થાય તો સારું 😢😢
Varsad bandh thay atle palor pani utari dejo..atle nuksan nay thay..jaldi sukava lag se
પરેશભાઈજયમાતાજી
જય માતાજી પરેશ ભાઈ બપોર ના વીડિયોમાં એવું કહેતા કે રાત્રે 12 વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ નું જોર રહેશે તો હવે ટાઈમ વધારી ઓ પરેશ ભાઈ
Sachi vat se
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
હજી વાગડ વિસ્તાર માં વરસાદ નથી કાઈ
વાગડ વિસ્તાર માં બહુ વરસાદ ની જરૂર છે
વાગડ વિસ્તાર માં બોર કે કૂવા નથી વરસાદ ઉપર આધારિત છે વાગડ વિસ્તાર પરેશ ભાઈ 🙏
કાલે રાત્રે વરસાદ રાપર મા વરસાદ નતો આયો.... ઉમૈયા તો હતો વરસાદ
કીડીયાનગર માં હતો
ઊના પંથકમાં વરસાદ છે ખુબ સારું છે ખેડુતો મોજમાં આવી ગયા છે
ભાવનગર જિલ્લા માં કાલે રાત્રે એક જ કલાકમાં સારો એવો વરસાદ પડ્યો છે લગભગ મોટાભાગના નદીનાળા અને ચેકડેમો 80% ભરાઈ ગયા છે અને આજે સવારે 11 વાગ્યાથી સારી વરાપ અને તડકો પણ નીકળ્યો છે એટલે સારુ છે
ધન્યવાદ પરેશભાઈ
ઓક્ટોબર 16 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા જય રામદેવજી કેશોદ
Bas heve
પરેશભાઈ આજે બનાસકાંઠામાં વરસાદ સારો થયો છે ❤
ભાવનગર માં એક હારે વરસાદ પડિ ગયો પરેશ ભાઇ એક દિવસ માં 5 થી લઈ 8 ઇચ જેટલો પડિ ગયો છે
જય શ્રી સોમનાથ મહાદેવ
સાદર નમસ્કાર
આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, હવે કેટલાં દિવસ સુધી આવશે