Posters against Rahul Gandhi : અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા. બજરંગ દળનાકાર્યકરોએ અમદાવાદમાંરાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે.
    Congress leader and Lok Sabha MP Rahul Gandhi said something about Hindus during the debate on the President's address in the Lok Sabha yesterday, after which their troubles are increasing. After Rahul Gandhi's statement on Hindus in the Lok Sabha yesterday, several BJP leaders in Delhi condemned his statement and demanded an apology from Rahul Gandhi. Protests against Rahul Gandhi also started in Gujarat late at night. Bajrang Dal workers have put up posters against Rahul Gandhi in Ahmedabad.
    #congress #loksabha #bjp #rahulgandhi #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •