કંગાળ ના મુખ આ જગત માં કોઈ ને ગમતા નથી ભગવાન પણ મુખ ફેરવે છે દુઃખી તણા દારીદ્ર થી એ દુખીયો નો દીન દાતા ગીર માં ગંભીર છે અમારી સોરઠ ધરા માં સંત આપો પ્રગટ ગીગવો પીર છે જી પ્રગટ ગીગવો પીર છે(પદ્મ શ્રી કવિ દાદ બાપુ) જય અલખધણી. વાહ વિજયભાઈ તમે સતાધાર ના દર્શન કરાવી ને ધન્ય કરી દીધા સમગ્ર ડી.ડી. ભારતી ની ટિમ ને અભિનંદન. સતાધાર નું નામ લઈ ને ત્યાં છાતી ગજ ગજ ફૂલે વિજયભાઈ...સર્વે સંતો ની જય હો... રાજભા ગઢવી જામનગર.
Jay ho aapa giga ni..sat-aadhar. Etle satadhar. Ho vala. Maan pulkit thay evi jagya na darshan karavya ho bhai. Dhanya dhara. So Sorath ni jya ratn pakta aava..jay ho shamji bapu ni. Jay gigda pir ni. 🙏🙏🙏
💞🙏દિલથી કહુ જયારે શામજીબાપુ ગુરુગાદી પર બિરાજમાન હતા તયારે અમનેએના સ્વહાથે પ્રસાદ લેવાનો અવસરમલયોછે કારણકે મારા કાકા ત્યાજ સેવામારહેતાહતાપુરૂજિવન ત્યાજ રહ્યા💞🙏🙏🙏પ્રિયહો આપાગીગાબાપુ/શામજીબાપુ🙏🙏🙏
ઍક મુલાકાત વિજય ભાઈ બનાસકાંઠાના થરા ગામૅલૉ ઝાઝાવડા દૅવની જગ્યાએ જ્યાં ઈતિહાસીક માહીતી માહાદૅવનીછૅ
જય બાપ જય સતાધાર...
પાંચ વાગે રસોઇ બની જાય અને એક જ વાર બને ગમે તેટલા માણસો આવે તોય નો ખૂટે બાપ ❤
જય શિવ શકતિ 🙏જય સતાધાર નૂ પ્રગટ પીરાણૂ
જય શ્રી શ્યામજી બાપુ જય શ્રી આપાગીગા બાપા સદા સહાયતે 🙏🚩🥰❤️😊👏🙌💫✨💖💝
સત નો આધાર સતાધાર જય હો શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય માતાજી
સત નો આધાર સતાધાર 👍👍👌👌જય આપા ગીગા પીર👌👌💐💐
જય આપા ગીગા
જય હો સતાધાર ની , જય હો સતાધાર ના સંતોની, સત નો આધાર એટલે સતાધાર.
પરમ પૂજ્ય વીજય બાપુ ને મારા વંદન...
સતાધાર ના સંત ને પ્રણામ
ડી ડી ભરતી ખૂબ ખૂબ આભાર
By675CT6
🔰
વિજય બાપુ સાથે મળીને ખૂબ સારી માહિતી મળી ,, ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ...🙏🙏🙏🙏
બવ સરસ મજા આવી ગય સત્તાધારનો ઇતીહાસ જોવાની. બાપુને સાંભળવાની. સાક્ષાત ગીગા બાપું ના દર્શન થયા એવું લાગ્યું
આપા ગીગા ની જય હો જય સતાધાર
જય હો જય હો સતનોઆધર એટલે સતાધાર નહી સત એટલે સતાધાર જય આપાગીગા ની જય જયજયહો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Gujarat etle Dharm nu Headquarter...
Jai Apa Giga Baapu 🙏🌺
જય દાન ગીગેવ
જય સતાધાર દર્શને
જય સામજી બાપુ તમારી જગ્યા માં સત છે જય સતાધાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ જય આપા ગીગા બાપ👏🏻💝💐
નજાણે કેટલીય વાર મારા બાળપણથી લઇ અત્યાર સુધી સતાધાર દર્શને આવેલ ,જેના માટે હુ મારા પિતાને આભારી રહીશ. તેમનુ આ પ્રિય સ્થળ રહેલું . હાલ તેઓ હયાત નથી પણ એમની મારી સાથેની સતાધાર ની યાદો હમેંશા મારી સાથ રહેશે .
જય દાનગિગેવ 🙏🏻
જય આપા ગીગા
ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરતી ને ધન્ય છે આપણા આવા મહાન સંતો મહંતો ને કોટી કોટી પ્રણામ 🙏જય જય ગરવી ગુજરાત અમદાવાદ થી નટવર વાધેલા તથા વાધેલા પરીવાર 🙏🙏
જય માતાજી
જય જય ગરવી ગુજરાત
જય ગિગા બાપુ
કંગાળ ના મુખ આ જગત માં કોઈ ને ગમતા નથી ભગવાન પણ મુખ ફેરવે છે દુઃખી તણા દારીદ્ર થી એ દુખીયો નો દીન દાતા ગીર માં ગંભીર છે અમારી સોરઠ ધરા માં સંત આપો પ્રગટ ગીગવો પીર છે જી પ્રગટ ગીગવો પીર છે(પદ્મ શ્રી કવિ દાદ બાપુ) જય અલખધણી. વાહ વિજયભાઈ તમે સતાધાર ના દર્શન કરાવી ને ધન્ય કરી દીધા સમગ્ર ડી.ડી. ભારતી ની ટિમ ને અભિનંદન. સતાધાર નું નામ લઈ ને ત્યાં છાતી ગજ ગજ ફૂલે વિજયભાઈ...સર્વે સંતો ની જય હો... રાજભા ગઢવી જામનગર.
જય આપા ગીગા
જય.હો.આપા.દાના.ની.આપા ગીગા ની
Jay giga apaa
જય ગીગા બાપુ જય દાનબાપુ જય રામાપીર બાબા જય સબ સંતન કી જય...🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
જય ગીગડા પીર
સતનો આધાર એટલે સતાધાર 🙏
જય આપા ગીગા દાદા
🙏જય રામાપીર બાપા🙏
🙏જય ગીગા બાપુ🙏
🙏જય શામજી બાપુ🙏
🙏જય જીવરાજ બાપુ🙏
🙏જય વિજય બાપુ🙏
🙏જય સતાધાર🙏
Thank
Jay ho aapa giga ni..sat-aadhar. Etle satadhar. Ho vala. Maan pulkit thay evi jagya na darshan karavya ho bhai. Dhanya dhara. So Sorath ni jya ratn pakta aava..jay ho shamji bapu ni. Jay gigda pir ni. 🙏🙏🙏
જય હો
Jay dan gigev 💯💯💯💯💯💯😀😀😀😀😀😀😀😀
JAYAPPA GIGA BAPA SATADHAR
YATRA DHAM NI JAY JAY SHREE RAM
જય બાર બિજ ના ધણિ જય બાબારી
ખુબ સરસ ઇતિહાસીક માર્ગદર્શન 🙏 જય ગીગડાપીર... જય આપાગીગા 👍
Jay aapa giga
Jay Ho Aapagiga bapu
આંબાજળ ને કાંઠે રુડ છે સતાધાર ધામ
ઈ ગીગવ પીર ની ગાદીય છે ઠાકર વાળો ઠાઠ🙏
જય ગેબી નાથ (થાનગઢ)
જય મેપાબાપુ(થાનગઢ)
જય રતાબાપુ (મોલડી)
જય જાદરાબાપુ (સોનગઠ)
જય વિસામણબાપુ (પાળીયાદ)
જય દાનબાપુ (ચલાળા)
જય ગીગાબાપુ (સતાધાર) 🙏🙏🙏
જય રામદેવ પીર
વાહ કવિરાજ
જય હો ગીગેવ પીર ની.. જય સતધાર...
❤❤❤❤❤
જય વિજય બાપુ સતાધાર
Dhan dhan mari Sorth ni Dhara ne..
Dhan dhan Satadhaar na sant ne..
Mara koti koti pranam che tamne.
જય સતાધાર
જય આપાગીગા 🙏🙏 સૌરાષ્ટ્ર એ સંત ભૂમિકા છે 🙏🙏
Sat no aadhar satadhar Jay aapagiga Jay Vijay bapu Jay lakhman bapu Jay Jagdish bapu sat no aadhar par Jay Jivaraj Bapu
જય હો સતાધાર ના ઠાકર ની જય હો જય 🙏🚩
🙏જય આપાગીગા 🙏
🙏🚩જય હો સતાધાર🙏
Very nice video 👍👌 gay mata ki jai ho. Bahuj sarsha vyavstha ane very very Kline 👍har har mahadev 🙏🌹
Dhanyavad
Satadhar dham ni jai
Satadhar na sant ni jai
Jay Ho Aapa Giga ni
જયઆપાગીગાસતાધાર
જય મહાદેવ મહાદેવ
Jay ho gurudev ni
Jay ho satadhar dham ni
Gaushala 👌👌👌 jay aapagiga
સૌરાષ્ટ્રની ધરતી એ સંતોની ભૂમિ છે
પૂ મોરારીબાપુ ના શબ્દોમાં કહીએ તો સતાધારમા સત ધરબાયેલુ છે
જય હો દાન ગીગેવ 🙏
ll jnno iiini i
સહી બાત
સત્ નો આધાર સતાધાર..
સાચી વાત કરી ભાઈ જય અલખઘણી તમારો જયજયકાર હો
🙏🥀જયશ્રીઆપાગીગાજયશ્રી શ્યામ⚘👏
Jay ho vijaybapu
Jay Apa Giga Bapu🙏👑
જય, આપાગીગા
જય ગીગા બાપા...🙇🙇🙇
Jai aapa giga
Jai aapa giga 🙏 jai shyamjibapu 🙏 jai jivrajbapu 🙏 jai vijaybapu 🙏
Jay Satadhar 🙏
Jay gigdapir 🙏
Jay shri ram 🙏
Jay shri krishna 🙏
Jay mahadev 🙏
જય હો... આપા ગીગા...
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય મહાદેવ હર
વિજયભાઈ ગૈશાલામાં ગાયુ ની દેખરેખ, દોહવાની, ચારવાની, છાણ, વાછરડાં, દૂધ વગ્ગેરેની આવી વ્યવસ્થા...પણ બતાવજો....
જય શ્રી આપા ગીગા 🙏
Super ho vijay bhai
જય હો
જય દાન વિહળ ગીગેવપીર
બાપા સીતારામ
જય ગીગડા પીરન જય હો જય આપાગીગા જય હો તમામ ગાદીપતિ સતોની જય હો જય હો જય હો
જય અલખધણી. જય ગુરુદેવ
Jay aapagiga bapu Jay Vijay bapu
Jay aapagiga bapa sitaram sitaram 🙏🚩 🙏🚩🙏🚩🙏
ખુબ સરસ અદભુત તયા પાડાનો ઈતિહાસ છેને
આગળ ના એપિસોડ માં
જય હો બાપુ 🙏
વિજય ભાઈ તમે બાપુ ની મુલાકાત લીધી એ બદલ ધન્યવાદ
Jay ho Aapa Giga Bapu🙏🙏🙏🙏🙏
🙏જય આપાગીગા 🙏
જય સતાધાર 🙏🏻🚩✨
જય હો આપા ગીગા જય હો ગૂરૂદેવ જયશ્રી રામ
Very nice Jayshrikrish na. JayApa Giga
Jai ho gigabapu
જય બહુચરાજી માં જય સકતિ માં
🙏🙏 Jay Satadhar Wala🙏🙏
જય આપા ગીગા દાદા જય પાડા પિર દાદા
જય ગીગા બાપુ🙏🙏🙏🙏
Jay shamji bapu
🙏🏻🙏🏻🙏🏻 jay aapaageegga jay shamji bapu koti koti pranaam baappu🙏🏻🙏🏻🙏🏻🌸🌸
જય રામદેવપીર
Jay ho bapuni
જય હો દાન ગીગેવ 📿📿🙏
જય આપાગીગા
જય સતાધાર
શામજી બાપુ.આશવાદ.થી.મારો.જન્મ
जय हो आपा गिगा
આપ ગીગા ની જય
Jay Gigev bapu 🙏🙏🙏
જય હો સૌરાષ્ટ્રની ના સંત ને કોટીકોટિ વંદન ❤🙏🙏🙏
જય શ્રી દાન મહારાજ 🙏
જય શ્રી વિહળાનાથ🙏
જય શ્રી ગીગેવનાથ🙏
જય શ્રી દાન વિહળ ગીગેવ 🙏