વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાનું આયુર્વેદના વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ સંબોધન | અષ્ટાંગ આયુર્વેદ ધામ

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 61

  • @ranjanshah8476
    @ranjanshah8476 Рік тому +2

    Khub khub abhinandan 👍👌🙏🙏🙏

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ 🚩

  • @eliyotfabrics2602
    @eliyotfabrics2602 Рік тому +2

    અહો ભાગ્ય અમારા જે તમારી વિચારધરા અને તમને સાહેબ સલામ

    • @aayulife
      @aayulife  Рік тому

      જય આયુર્વેદ 🙏

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 Рік тому +1

    જય સ્વામિનારાયણ ભગવાન

    • @aayulife
      @aayulife  Рік тому +1

      🙏 જય આયુર્વેદ 🚩

  • @nitagor2725
    @nitagor2725 Рік тому +3

    ખૂબ સરસ કાર્ય આયુર્વેદ નુ ખુબ સરસ ‌‌઼઼ગયાન

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ.

  • @nitabenpatel7795
    @nitabenpatel7795 Рік тому +2

    Jay ayurveda

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ 🚩

  • @kantibhairaval8515
    @kantibhairaval8515 Рік тому +1

    આપનો ખૂબ આભાર તમારો આવી વીચારછે

    • @aayulife
      @aayulife  10 місяців тому

      🙏 જય આયુર્વેદ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Рік тому +6

    સાહેબ મેડીકલ માફિયા ઑ જ આયુર્વેદને આગળ નથી આવવાદેતા આપના પ્રયત્નો
    ખુબ સારા છે જય ધનવંતરી મારી ગળથુથી થી જ આયુર્વેદને જ માનુ છુ

    • @aayulife
      @aayulife  Рік тому

      ધન્યવાદ 🙏 આપને ચેનલના અન્ય વિડિયો પણ અવશ્ય ગમશે, એ પણ જોશો, તેમજ આપના સ્વજનો, મિત્રોને શેર કરશો.. 🙏😊

  • @parvinbhai6292
    @parvinbhai6292 Рік тому +2

    જય આયુર્વેદિક

  • @Dilip_k_Hirapara
    @Dilip_k_Hirapara Рік тому +2

    જય આયુર્વેદ 🙏🪴🌾🍂🍀🥀🌺🌴🌷🌻

  • @dalashkari5620
    @dalashkari5620 2 роки тому +7

    Jay.ayurved

  • @thakorjay128
    @thakorjay128 Рік тому +3

    જય આયુર્વદ 🙏

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ

  • @hemvaidya
    @hemvaidya Рік тому +1

    Saheb,
    I am highly convinced.....with all your lectures.....

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ

  • @kdkd1894
    @kdkd1894 Рік тому +1

    ખુબ સરસ ખુબ સરસ

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ

  • @AbleAyurveda
    @AbleAyurveda 2 роки тому +2

    Jay Dhanvantriji
    Jay Ayurveda

  • @babubhairaiyani3076
    @babubhairaiyani3076 Рік тому +2

    Jy ayurved

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ

  • @pravinbhaitrivedi6456
    @pravinbhaitrivedi6456 2 роки тому +1

    Jay Ayurved 🙏

  • @arvindbhaipatel6169
    @arvindbhaipatel6169 Рік тому +1

    🙏

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ

  • @bhadarkaparivar
    @bhadarkaparivar 2 роки тому +1

    જય આર્યુવેદ 👌🙏

  • @keyavyas1391
    @keyavyas1391 Рік тому +2

    Aa samapan video che too aagal na video link share karo

    • @aayulife
      @aayulife  Рік тому

      ua-cam.com/users/liveh8_V_DzyQtA?feature=share

    • @aayulife
      @aayulife  Рік тому

      ua-cam.com/users/liveBlTY0Jj_Xos?feature=share

  • @75yyh
    @75yyh Рік тому +1

    Trifala churn roj lay sakay ??

    • @aayulife
      @aayulife  Рік тому

      ua-cam.com/users/livekHa5jTYDZmc?feature=share
      👆 આ વિડિયો જુઓ, આપને જવાબ મળી જશે...

  • @godavribenbhalodiya9849
    @godavribenbhalodiya9849 Рік тому +1

    ભાઈશ્રી ...
    ધાધર તથા સીળશ મટાડવા માટે શું કરવું જરૂરી છે. જરા માર્ગદર્શન આપવા
    આપ સાહેબશ્રીને ખાસ વિનંતી.
    આપના યુ ટ્યૂબ વિડીયો પરથી અમને આપના માર્ગદર્શક વિચારો જાણવા મળેલ.
    જય આયુર્વેદ...

    • @aayulife
      @aayulife  Рік тому

      આપ રૂબરૂ વૈદરાજ ને મળી શકો છો..👇
      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @shaileshbavaliya5180
    @shaileshbavaliya5180 2 роки тому +2

    આપની વાત એક દમ સત્ય છે...... મને આયુર્વેદ તથા આપની વાતમાં ખુબ જ રસ છે.
    જો કોઈ સામાન્ય વ્યક્તિ આયુર્વેદની તાલીમ લઇ શકે? માર્ગદર્શન આપવા વિનંતી...

    • @aayulife
      @aayulife  Рік тому

      આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજાની રૂબરૂ મુલાકાત લો.. વૈદરાજને મળો. 🙏 જય આયુર્વેદ

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 2 роки тому +1

    👌🙏🙏👍🚩👋🙋

  • @atulajwalia342
    @atulajwalia342 Рік тому +1

    Mom chandu padelu 6 teno koi upchar ?

    • @aayulife
      @aayulife  Рік тому

      ચોક્કસ તેનો ઉપચાર થઈ શકે છે.. આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા આવી તેની સારવાર મેળવી શકો છો..
      (રોગ અને તેનો નિર્ધારિત વાર)
      જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
      👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
      👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
      👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
      👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
      👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
      👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
      ⛔ ખાસ સૂચના⛔
      👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
      (2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
      (3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
      (4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
      ☘️ આવવા માટે સરનામું -
      અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      📲 હેલ્પલાઇન નંબર 7284828282

  • @ghanshyamdhalvaniya6430
    @ghanshyamdhalvaniya6430 Рік тому +2

    કમરના દુખાવામાં માટે શું કરવું જોઈએ

    • @aayulife
      @aayulife  Рік тому

      કોઈ વૈદને મળી એમની સલાહ અનુસાર ઉપચાર કરવો જોઈએ..

  • @parvinbhai6292
    @parvinbhai6292 Рік тому +1

    વૈધ મહેન્દ્ર સરવૈયા સાહેબ ને એસિડિટી માટે કયા દિવસે અને કયા જવાનું , દિહોર કે તળાજા જવાનું

    • @aayulife
      @aayulife  Рік тому

      વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      શનિવાર - બધા રોગ માટે
      દર્દીઓની વધારે સંખ્યા ને ધ્યાને રાખી તેમજ ચિકિત્સા કાર્યને વધારે સુદ્ઢ બનાવવા માટે ઓપીડી સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓ ને પ્રવચન ની મોટા ભાગ ની માહિતી ધ્યાન માં હોઈ તેઓ ને હવે પછી સવારે ૭:૩૦ કલાકે થી સાહેબ તપાસવાનું શરૂ કરશે, તેમજ દવા પણ સાથે મળી જશે. (તેમને પ્રવચન માં બેસવું ફરજિયાત નથી)
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂર થી આવવા વાળા દર્દી આગળ ના દિવસે સાંજે અથવા રાત્રે આવી ને હોલ માં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દી એ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓ એ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282

  • @yogeshvora6433
    @yogeshvora6433 Рік тому +2

    Cancer ni dava chhe to anavsho.

    • @aayulife
      @aayulife  Рік тому

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @chauhandharmendrasinh9939
    @chauhandharmendrasinh9939 Рік тому +1

    Jay mataji 🙏 aap no nambar moklo

  • @ShantijiThakor-vq4ot
    @ShantijiThakor-vq4ot Рік тому +1

    Tame barat mate ane barat na bija chanayak cho

    • @aayulife
      @aayulife  Рік тому

      જય આયુર્વેદ 🙏

  • @lbpatel3809
    @lbpatel3809 Рік тому +1

    Jay ayurved

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Рік тому +1

    જય આયુર્વેદ

    • @aayulife
      @aayulife  Рік тому

      🙏 જય આયુર્વેદ.. જય ધનવંતરી 🙏