આમને જોઇ આપણે કાઇક શીખવા જેવુ છે અને એ તે છે કે કોઇપણ જાત નુ મનદુઃખ દુર કરી આવા પ્રસંગે બધાએ ભેગા થઇ આ રીતે પ્રસંગ ઉજવવો આજે નાની નાની બાબતો મા સગાઓ મા ઝગડા કુટુંબ કલેશ વધી ગયા છે ભાઇઓ વચ્ચે સંપ સુલેહ નથી રહ્યા બધા ને ખબર છે કે સાથે ઉપર કશુ નથી આવવાનુ છતાય મારુ મારુ કરી ને મરી રહ્યા છે શા માટે ભૌતિક વસ્તુ પ્રત્યે આટલો મોહ સારા નરસા પ્રસંગે નાની વાતો લઇ ને રીસામણા કરી ને બેસી જાય તે બરોબર નથી જીંદગી મા આવતા સારા નરસા પ્રસંગો તમને ભેગા થવાની તક આપે છે આ લોકો એ જે વિડીયો મોકલ્યો છે તે બહુ સમજવા લાયક છે
કોઇપણ ઘર ના પ્રસંગો આવી રીતે સહકુટુંબ ઉજવવો જોઈએ તે આ લોકો આપણ ને સમજવી રહ્યા છે સમજણ પડી ભાઇ તમને કાઇ પાછળ જે પણ થાય તે સારુ ખોટુ તે કિસ્મત ને આધિન હોય છે પણ આવેલ પ્રસંગ તો સહકુટુંબ ઉજવવો તેમા એકબીજા થી રીસામણા ના રાખવા જોઈએ જે અત્યારે બધી જગ્યા એ જોવા મળે છે તે થવુ ના જોઈએ પણ બધા એ કોઈ પણ જાત નુ મનદુઃખ દુર કરી પ્રસંગ ને સાચવી લેવો જોઈએ તે આ લોકો આપણ ને સમજાવી રહ્યા છે તેનો ઉલટો અર્થ ના કરાય અથવા તમારી દ્રષ્ટી મા ખામી છે જોવાની અને સમજવાની કોઈ સારા ડૉકટર પાસે જઇ ને તમારી દ્રષ્ટી ની દવા કરાવો અને સદગુરુ નો સત્સંગ કરી સદબુધિ પ્રાપ્ત કરો ભગવાન તમને સદબુધિ આપે
વાહ વાહ ખુબ સરસ મજા આવી ગઈ લગન માં આવી રીતે બધુ મનદુઃખ મુકી નેઆખા પરીવારે ભેગા થવું જાેઈએ
તમે સુખી રહો
Jodar bhai gami gamigau
મોજે મોજ કરાવી દિધી ભાઈ જોરદાર લાગ્યું 👍👌🙋😀😀
Aa navu laya ha moj. Ha
હા હો મોજ આવી ગઇ
Moj moj 😊😊
Wah bahu srs
Bahuj mast Haldi rasam
Good rasam
અરે વાહ,વાહ મજા આવી ગઇ ખરેખર ખુબ આનંદદાયક પ્રસંગ છે😂❤😅😊🎉🎉🎉🎉🎉
જોરદાર ભાઈ હો....જય ગોગા મહારાજ🙏🙏
Really very nice rasam enjoy 🎉
👌👌👌
Baki moj ho chasma tmara
good ખુબ સરસ
Good rasham nice 👍
Saras
ખૂબ સરસ.. મઝા આવી ગઈ.. એન્જોય...
આભાર ભાઈ
ખૂબ સરસ છે
સરસ ગમ્યુ મને
બહું સરસ 🎉🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤
Bov mast🎉
આમને જોઇ આપણે કાઇક શીખવા જેવુ છે અને એ તે છે કે કોઇપણ જાત નુ મનદુઃખ દુર કરી આવા પ્રસંગે બધાએ ભેગા થઇ આ રીતે પ્રસંગ ઉજવવો આજે નાની નાની બાબતો મા સગાઓ મા ઝગડા કુટુંબ કલેશ વધી ગયા છે ભાઇઓ વચ્ચે સંપ સુલેહ નથી રહ્યા બધા ને ખબર છે કે સાથે ઉપર કશુ નથી આવવાનુ છતાય મારુ મારુ કરી ને મરી રહ્યા છે શા માટે ભૌતિક વસ્તુ પ્રત્યે આટલો મોહ સારા નરસા પ્રસંગે નાની વાતો લઇ ને રીસામણા કરી ને બેસી જાય તે બરોબર નથી જીંદગી મા આવતા સારા નરસા પ્રસંગો તમને ભેગા થવાની તક આપે છે આ લોકો એ જે વિડીયો મોકલ્યો છે તે બહુ સમજવા લાયક છે
સુપર મેમ આભાર
Moj
ऐ सब कुछ खलत है सर नमस्कार खोडा,,, खर्च ना करो
🎉🎉🎉🎉
Congratulations
Halldi rasm best vdo..baki moj black chasma..❤❤❤
Jay Maharaj
❤❤❤❤2
❤😂🎉😅😊
વાહ બહું શરસ 😅😅
સેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો દુવા મિલેગી
જય માતાજી બાપલીયા બધાને 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
બૉવ ફલકણીનાથાવમા હૉવનૅઆવાદૉપસીખબરપડૅ
😂😂😂😂😂
કોઇપણ ઘર ના પ્રસંગો આવી રીતે સહકુટુંબ ઉજવવો જોઈએ તે આ લોકો આપણ ને સમજવી રહ્યા છે સમજણ પડી ભાઇ તમને કાઇ પાછળ જે પણ થાય તે સારુ ખોટુ તે કિસ્મત ને આધિન હોય છે પણ આવેલ પ્રસંગ તો સહકુટુંબ ઉજવવો તેમા એકબીજા થી રીસામણા ના રાખવા જોઈએ જે અત્યારે બધી જગ્યા એ જોવા મળે છે તે થવુ ના જોઈએ પણ બધા એ કોઈ પણ જાત નુ મનદુઃખ દુર કરી પ્રસંગ ને સાચવી લેવો જોઈએ તે આ લોકો આપણ ને સમજાવી રહ્યા છે તેનો ઉલટો અર્થ ના કરાય અથવા તમારી દ્રષ્ટી મા ખામી છે જોવાની અને સમજવાની કોઈ સારા ડૉકટર પાસે જઇ ને તમારી દ્રષ્ટી ની દવા કરાવો અને સદગુરુ નો સત્સંગ કરી સદબુધિ પ્રાપ્ત કરો ભગવાન તમને સદબુધિ આપે
SARS
સપોટ કરજો ભાઈ
🎉
Bija Bhai ke Ben hshe to jalsa karshe
સદા આવી રીતે બધા ને ત્યા આંનદ દાયક પ્રસંગ થવો જોઇએ મતલબ એકબીજા ભેગા થઇ ને પ્રસંગ ઉજવવો જોઈએ
Jay Goga maharaj
❤હા મોજ હા❤
HA MOJ HA
Ha moj ha
Ipp
😊😅😮😢🎉😂❤❤❤❤❤😂🎉😢😮❤
આ બધું બંધ થવું જોઈએ ખોટા ખર્ચા એના કરતા દીકરીને આપો કંઈક વધારે
😮😮😮
Ha moj ha
❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉
🎉
❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉
🎉