હું જ મારો ભાગ્ય વિધાતા - શૈલેષ સગપરિયા

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #ShaileshSagpariya #Gujrati #MotivationalSpeech #swaminarayan
    માનવી પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ બની શકે છે, જરૂર છે કઠોર પરિશ્રમની અને મક્કમ મનોબળની. લક્ષ્ય ધારવું પણ પામવા માટે પરિશ્રમ કે કોશિશ કર્યા વગર બેસી રહીને વિધાતાને દોષ દેવો એ સામે ચાલીને નિષ્ફળતા વાવેતર કરવા જેવું છે.
    Share your thoughts in comments.
    Facebook : www. shailesh.sagpariya.56?ref=br_rs Aaj ni Varta : / shaileshsagpariya

КОМЕНТАРІ • 43