ઇરખા//Gujarati Comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 809

  • @vaghubhavamaiya543
    @vaghubhavamaiya543 2 роки тому +260

    અમારા દરેક સબ્સક્રાઇબર મીત્રોને જણાવવાનુ કે અમારો આ સિમ્બોલ ભારત સરકાર દ્રારા રજીસ્ટ્રેશન થયેલો છે જેથી કરીને કોઇ આ સિમ્બોલનો દુરઉપયોગ ના કરી શકે એટલે આ સિમ્બોલમા બદલાવ કરવામા આવ્યો છે જેની દરેક મિત્રો એ નોધ લેવી

  • @m.r.technical.thakor6350
    @m.r.technical.thakor6350 2 роки тому +12

    સાચુ.છે.હો.ભાઈ.સાચુ.જય.માતાજી. બધા.મીત્રોને. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandipdesaiytff8361
    @sandipdesaiytff8361 2 роки тому +23

    મુફૂકાકા ની વાત 💯 સાચી છે કોઈ ની ઇરખા કરે તમારું કોઈ દિવસ તમારું હરું ની થાય જય માતાજી

  • @shravanraval9246
    @shravanraval9246 2 роки тому +17

    વાહ મફુજી વાહ...
    સમાજમાં તમારા જેવા માણસોની જરૂર છે....

  • @bhaveshdesai9117
    @bhaveshdesai9117 2 роки тому +11

    કોન્ગ્રેચ્યુલેશન ખેંગારજી ન્યૂ બાઈક🎉

  • @khersonal7341
    @khersonal7341 2 роки тому +19

    જય માતાજી ખુબ સરસ વિડિયો મિત્રો ને ખુબ ખુબ અભિનંદન🙏🙏👍

  • @Rana-rupshi
    @Rana-rupshi 2 роки тому +44

    વા હરીભા તમારી એક્ટિંગ જોરદાર હો જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર 🙏☕

  • @vikram08427
    @vikram08427 2 роки тому +16

    ખૂબ સરસ મફૂજી તમારી વાત 100% સાચી છે 👍🙏😘

  • @RDXExperiments-4
    @RDXExperiments-4 2 роки тому +26

    સુપર લોગો છે ખુબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏🙏🙏

  • @sandipdesaiytff8361
    @sandipdesaiytff8361 2 роки тому +8

    Congratulations sb Hindustani member Bhavesh

  • @jodhramgroup7426
    @jodhramgroup7426 2 роки тому +27

    જય માતાજી

  • @laxmanpatel6730
    @laxmanpatel6730 2 роки тому +32

    સારી વાર્તા, વાર્તાનો સારો સંદેશ ,સાકા અભિનય સાથેની સરસ કોમેડી વિડીયો🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tg_gamer0930
    @tg_gamer0930 2 роки тому +35

    સંજોગો જોઇને આગળ વધો સાહેબ,
    કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે !!
    💐🌸🙏 હર હર મહાદેવ 🙏🌸

  • @Mr_Rathore_9920
    @Mr_Rathore_9920 2 роки тому +17

    સાચી વાત છે હો મફુકાકા 😎😎
    ઈરખા કરવાથી કશું મળતું નથી 😞😞
    જય માતાજી મિત્રો 🙏🏻🙏🏻

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 роки тому +16

    જય માતાજી બધા મિત્રો ને 🤔🤔🥀🥀 શુભ કામનાઓ છે 🤔🤔🥀🥀 જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏🥀

  • @shivdhara9813
    @shivdhara9813 2 роки тому +11

    જોરદાર,,, ખૂબ જ ધમાલ..જય આશાપુરા માઁ...👍👌👍👌👍👌

  • @zrindian2405
    @zrindian2405 2 роки тому +3

    વાહ. મસ્ત. વિડીયો. છે. ખુબ. આગડ. વધો. તેવી. વેરાઈ. માતાજી. પ્રાથૅના. કરિ. છૂ. કોઈના. ઉપર. ઈરખાના. કરવી. એવિ બોધ. મડે. છે.

  • @Shortreactvideo
    @Shortreactvideo 2 роки тому +23

    🎉 Congratulations 🎉🎉

  • @dineshdarbar7103
    @dineshdarbar7103 2 роки тому +26

    જય જોગણી માઁ જય બહુચર માઁ 🙏🙏🙏

  • @______-nh5yl
    @______-nh5yl 2 роки тому +24

    જય 🌹જોગણી 🌹માં 🌹 જય 🌹સધી 🌹 માં જય 🌹ચામુંડ 🌹માં શુભ સવાર ખૂબ આગળ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના જય 🙏🙏🙏🙏ધરમોડા વાળા 🙏🙏🙏🙏🙏🙏

  • @Jaiminvlogs05
    @Jaiminvlogs05 2 роки тому +20

    જય માતાજી બધા મિત્રો ને 🙏🙏 અને સૂભ સવાર 🌅🌅

  • @hakuthakor3151
    @hakuthakor3151 2 роки тому +31

    શુભ સવાર🌈 જય માતાજી🙏 બધા ભાઈઓ ને💕💕 જય ચામુંડા માં🙏 જય ગોગા સિકોતર 🙏🌹💕 જય ધરમોડાવાળા🙏🥰 💕 ખુબ પ્રગતિ કરો ✌🌹🌷મિત્રો અને ખુબ જ આગળ વધો⏩💕💕

  • @mukeshbhaiparmar7962
    @mukeshbhaiparmar7962 2 роки тому +1

    Ha moj ha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsuthar8197
    @rameshsuthar8197 2 роки тому +8

    ખૂબ સરસ કોમેડી અને જ્ઞાન આપવા ની કોશિશ બદલ આભાર અને તમામ ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખરેખર અભિનય સરસ છે બધાનો..

  • @desiboysaganlal580
    @desiboysaganlal580 2 роки тому +6

    Mojj super bhai

  • @karanthakor6498
    @karanthakor6498 2 роки тому +21

    જયમતાજી 👍👍👍🙏

  • @royaldarbarbapu8434
    @royaldarbarbapu8434 2 роки тому +37

    good morning Jay ma Bhavani 🚩🚩🚩🚩🚩🚩

    • @gjffgh44
      @gjffgh44 2 роки тому

      Sars

    • @gjffgh44
      @gjffgh44 2 роки тому

      Mafuji.atare taim kharabse

  • @bkdesai188
    @bkdesai188 2 роки тому +9

    Congratulation New 🥳 Sb Hindustani classical logo 🥳💐

  • @Mr_Rathore_9920
    @Mr_Rathore_9920 2 роки тому +50

    જય માતાજી બધાજ મિત્રો ને શુભ સવાર 🙏🏻🙏🏻
    જય માં મેલડી માતાજી 🙏🏻🙏🏻
    જય માં મોગલ માતાજી 🙏🏻🙏🏻
    જય નકળંગ ભગવાન 🙏🏻🙏🏻

  • @meldidigital3205
    @meldidigital3205 2 роки тому +22

    ખરેખર મફુજી જેવા માણસો હોય તો દુનિયા અલગ જ હોય મફૂજી ના વિચારો સબસે અલગ

  • @Vishnu_Devpura_1_2_3_
    @Vishnu_Devpura_1_2_3_ 2 роки тому +17

    જય માતાજી બધા મિત્રોને 🙏🙏

  • @patelparvinbhai9777
    @patelparvinbhai9777 2 роки тому +11

    જય પુરબાફ‌ઈ 🙏🙏🙏

  • @ramabhairaval465
    @ramabhairaval465 2 роки тому +37

    નમસ્કાર જય માતાજી બધા મીત્ર ને ખુબ ખુબ અભિનંદન સરસ કોમેડી છે

    • @amaratbhaithakor9959
      @amaratbhaithakor9959 2 роки тому +2

      વાહ હરીભા💯💢💢💯💢💢💢❤️❤️❤️
      હિરાનીલૂટ

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 2 роки тому +4

    જોરદાર વિડિયો હો

  • @રાજા.જહુઓફિસર

    Congratulation ખેગારજી splendor બ્લૅક ના લાવો ખેગારજી 💐💐

  • @dineshthakor7895
    @dineshthakor7895 2 роки тому +3

    મોજ.. 👌👌.. મોજ.. 👌👌.. ભાઈઓ.. 👌👌.. સુપર.. 👌. હિટ.. 👌👌. 🙏🙏.. જય.. 🙏🙏.. માતાજી.. 🙏🙏.

  • @chandreshthakoramiyapur890
    @chandreshthakoramiyapur890 2 роки тому +8

    જય માતાજી 🙏 હા મોજ હા 😃👍

  • @mayuripestcontrol7123
    @mayuripestcontrol7123 2 роки тому +3

    👍 સુપરહીટ👌

  • @thakor_hitesh9542
    @thakor_hitesh9542 2 роки тому +7

    જય જોગણી માં🙏🙏🙏🙏🙏

  • @MansungThakor3330
    @MansungThakor3330 2 роки тому +11

    Super song ફુલ સપોટ આવી મહેનત કરો અને આગળ વધો
    ચાહક મીત્રો હમેશા સપોટ કરજો
    Gujaratí Ni moj

  • @pinyupk4478
    @pinyupk4478 2 роки тому +49

    🙏 જય માતાજી બધા મિત્રો ને ખુબ આગળ પ્રગતિ કરો 🙏 જય વિર મહારાજ 🙏 જય ગોગા મહારાજ તમારું સપનું પૂરું કરે 🙏 જોરદાર કોમેડી

  • @jasurathva5259
    @jasurathva5259 2 роки тому +1

    Moj bhai

  • @sureshsinhdarbar7758
    @sureshsinhdarbar7758 2 роки тому +18

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏

  • @કાળાભાઈઠાકોર

    હિન્દુસ્તાની ચેનલ ની મોજ 👋👑🔔

  • @dabhivishnu3614
    @dabhivishnu3614 2 роки тому +7

    Congratulations. Sb hindustani. 😎

  • @babarjithakor1429
    @babarjithakor1429 2 роки тому +13

    હિરા નો લુંટ નો ભાગ ૧૨ બનાવો જય માતાજી

  • @funshorts_12346
    @funshorts_12346 2 роки тому +1

    S.b. hindustani new logo 😊😊😊😊👍👍👍👍👍

  • @sanjaythakorofficial2152
    @sanjaythakorofficial2152 2 роки тому +1

    જય માતાજી જય હરસિદ્ધ માં

  • @patelparvinbhai9777
    @patelparvinbhai9777 2 роки тому +3

    વિડિયો શુપર

  • @sohilbhaiabashbhai6205
    @sohilbhaiabashbhai6205 2 роки тому +3

    વાહ sb ટીમ જોરદાર મિત્રો 👍👍👍

  • @prvinbhaithakor1659
    @prvinbhaithakor1659 2 роки тому +3

    સરસ👍👍👍

  • @sgkamboiofficial
    @sgkamboiofficial 2 роки тому +4

    Yaro jay mataji

  • @arvindthakor9906
    @arvindthakor9906 2 роки тому +5

    જય શ્રી મેલડી માતાજી બધા મિત્રોને 👍🏻👍🏻

  • @laxmanbariya8248
    @laxmanbariya8248 2 місяці тому +4

    ખુબ સરસ જાણકારી સમાજને મળે તેવો
    વિડીયો બનાવ્યો છે

  • @ROHITROHIT-rt1gf
    @ROHITROHIT-rt1gf 2 роки тому +4

    મિત્રો આ ભાગ સમજવા જેવો છે ❤️ ઈરખા

  • @gj24nimoj23
    @gj24nimoj23 2 роки тому +2

    Top 🔝 1 video 1️⃣1️⃣

  • @sadhisarkar524
    @sadhisarkar524 2 роки тому +5

    Jay maa sadhi 🙏🙏 જય નાગણેશ્વરી માં 🙏🚩 મૂડેઠા નગરી વાળા 👍

  • @vijaythakor9113
    @vijaythakor9113 2 роки тому +6

    Congratulations bhaiooo 👌for new bike

  • @savideoedition873
    @savideoedition873 2 роки тому +9

    જય માતાજી બધા મિત્રોને સુભ સવાર

  • @pankeshthakor2950
    @pankeshthakor2950 2 роки тому +2

    Congressional New baik

  • @mohan.s.ambaji6094
    @mohan.s.ambaji6094 2 роки тому +15

    માં અંબા એસ બી હિન્દુસ્તાન ની ટીમલી બધી મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏

  • @ganajithakor3252
    @ganajithakor3252 2 роки тому +5

    જય માતાજી મિત્રો 🙏🙏🙏🙏આવી રીતે🙏🙏🙏🙏 રોજ નવી કહાની 🙏🙏🙏🙏બનાવો ભાઈ

  • @vikram_darbar_king_2065
    @vikram_darbar_king_2065 2 роки тому +7

    All team good morning bhaio jay mataji🙏🙏

  • @વિશાલરાઠોડ-જ5ઘ

    જય વિહત માં તમને આગળ વધારે જય મેલડી માં

  • @rvdigital8410
    @rvdigital8410 2 роки тому +3

    Sari komedi

  • @prakashthakor.official8402
    @prakashthakor.official8402 2 роки тому +3

    મફુજી.મોજ.વેવારી.મોજ🙏🙏🙏🙏👍

  • @hareshmali7103
    @hareshmali7103 2 роки тому +3

    આપણા વ્યક્તિત્વની ઉત્પત્તિ આપણા વિચારોમાં છે. આથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, શબ્દ ગૌણ છે, વિચાર મુખ્ય છે અને તેની અસર લાંબાગાળા સુધી રહેતી હોય છે.
    🌹જય શ્રી કૃષ્ણ🌹
    🌺જય શ્રી રામ🌺

  • @ranahetal8721
    @ranahetal8721 2 роки тому +6

    Jay mataji darbar bhaio 🙏🙏🙏🙏🙏

  • @Vijaythakor-s3f
    @Vijaythakor-s3f 2 роки тому +3

    વાહરે વાહ

  • @sonofbhudev754
    @sonofbhudev754 2 роки тому +3

    બાપુ આ ઇરખા નો બીજો ભાગ બનાવજો કે જેમાં આ બધાં જ ઈર્ષાળુઓને પારાવાર પસ્તાવો થાય અને અમને બધા જ દર્શકોને પણ ઘણું જાણવા અને શીખવા મળે, પ્લીઝ બાપુ બીજો ભાગ બનાવજો બાપુ 🙏🙏🙏

  • @vilagelife2565
    @vilagelife2565 2 роки тому +6

    💐💖જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @PB_SADHI_VALA
    @PB_SADHI_VALA 2 роки тому +5

    જય મેલડી માતાના આશીર્વાદ થી અેસ બી હિન્દુસ્તાન ટીમને 1મીલીયન સસ્ક્રાઇબ થાય તેવી આસા

  • @kapilabenprajapati9590
    @kapilabenprajapati9590 2 роки тому +1

    અત્યારે તો જમાનો ઈરખા નો છે ભાઈઓ સામે વાળો ગાડી લાવે તો એનુ પ્રેટ્રોલ ના બળે એટલું સામે વાળા નું લોહી બળી જાય છે 🙏🙏જય માતાજી ભાઇઓ 🙏🙏❤️❤️

  • @makansinhparmar1371
    @makansinhparmar1371 2 роки тому +1

    Sachi vat se bhaio ho 🙏🙏

  • @sevajisevaji3152
    @sevajisevaji3152 2 роки тому +2

    જોરદાર. કોમેડી

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 роки тому +5

    જય માતાજી 🙏🙏🥀 ખુબ જ સરસ કોમેડી વીડિયો છે 🤔🤔🥀 ફુમતાળજી સરસ કોમેડી વીડિયો છે 🤔🤔🥀

  • @Sadhi_Maa_official_17
    @Sadhi_Maa_official_17 2 роки тому +2

    સુપર વિડિયો મિત્રો જય માતાજી 🙏🙏🙏🙏

  • @vjedit4080
    @vjedit4080 2 роки тому +1

    New logo full moj

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 2 роки тому +4

    જય દ્વારકાધીશ ભાઈઓ 🙏🙏👑🙏

  • @vihatnisarkar8706
    @vihatnisarkar8706 2 роки тому +4

    Jay mataji 🙏🙏🙏

  • @અમેગોગાનાદિવાના

    🙏જય માતાજી બધા મિત્રો ને🙏

  • @rathavahareshkumarhareshku9511
    @rathavahareshkumarhareshku9511 2 роки тому +3

    સામાજિક વીડીયો. જોરદાર

  • @Singer-Dharmendar-parmar
    @Singer-Dharmendar-parmar 2 роки тому +3

    હા ફૂમતાળજી ની મોજ

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel522 2 роки тому +2

    જય માતાજી સુપર વિડિયો

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 роки тому +10

    Jay mataji Jay shree Radhe krishna Khub sarash video

  • @rajachehar4678
    @rajachehar4678 2 роки тому +2

    Supar

  • @kismat7927
    @kismat7927 2 роки тому +2

    Jay mataji mitro joradar comdi video bhai

  • @h.pthakor811
    @h.pthakor811 2 роки тому +12

    જય માતાજી બધા ભાઈને શુભ સવાર 💛

  • @ranjitxprp8701
    @ranjitxprp8701 2 роки тому +1

    Supar 👌🔥 Bhavesh Kumar

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 роки тому +2

    જય માતાજી બધા મિત્રો ને 🤔🤔🥀

  • @theyoutubetv2575
    @theyoutubetv2575 2 роки тому +1

    જ્ય માતાજી🤘🤘🤘🤘

  • @vallabhbhaiamliyar6674
    @vallabhbhaiamliyar6674 2 роки тому +1

    Super vidio।

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-8182 2 роки тому +3

    Sb Hindustani Tim ના દરેક મિત્રો ને જય દ્વારકાધીશ...🙏🙏🙏

  • @RaJ-ek1fl
    @RaJ-ek1fl 2 роки тому +4

    હરીભા તમે આવી ઈરખા 😂😂😂

  • @sikuram..21
    @sikuram..21 2 роки тому +1

    Ha moj ha

  • @gj24nimoj23
    @gj24nimoj23 2 роки тому +3

    સુપર વિડિયો આ વિડિયો ને લાઈક શેર કરો અને બીજા મિત્રોને મોકલો 🙏🙋

  • @mahendrasinhzalaofficial2414
    @mahendrasinhzalaofficial2414 2 роки тому +2

    🙏જય ભવાની 🙏

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 2 роки тому +2

    Fumtarji vaa 👍 Ahmedabad avjo vaaaa jordar vidio banavyo vaaa sars video

  • @જહુટાઈગર-થ6ધ
    @જહુટાઈગર-થ6ધ 2 роки тому +7

    જય માતાજી મિત્રો

  • @rajachamundavala8950
    @rajachamundavala8950 2 роки тому +3

    સુપર ખેંગારજી