Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
જય શ્રી સ્વામિનારાયણ હિરપરા સાહેબ ચણાની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
સરસ.માહિતી.આપી..જય.ખોડિયાર.મા.
Thanks 🙏🙏 sir આપ સાહેબશ્રી ખરા અર્થમાં ખેડૂતો ના સેવક બની રહો છો ..... આભાર સહ...
બહુ સરસ માહિતી આપી આ વર્ષ ચણા ના વાવેતર મા પણ વધારો થા છે
જય માતાજી ખુબ સરસ માહિતી આપો છો
🌷🌷 JAYESH BHAI NAMASHKAR 🌷🌷
ખૂબસરસ
જય દ્વારકાધીશ સાહેબ🙏🙏
જય દ્વારકાધીશ
જય સોમનાથ મહાદેવ ❤❤
સરસ માહિતી
Saras
સરસ માહીતી આપી
Jay dwarakadhis
સરસમાહીતી
જયેશભાઇ ખુબ ખુબ અભિનંદન કપાસ મા થિપ્ર કથીરી છે તેનો ચારો ઇલાજ બતાવો
ફિપ્રોનિલ ૨. ૯૨ અથવા એબામેક્ટિન ૧. ૯ એમાંથી કોઈ પણ એક નો ઉપયોગ કરવો
Jay Swaminarayan Good Information Sir
જય સ્વામિનારાયણ
Safeda chana vavaya Bhai 🙏
સરસ
અભિપ્રાય આપવા બદલ આભાર
Jai Dwarkadhish
👌
જય માતાજી🌈
Pollen agri genetics chana 5 naber su kevu
Delhi vijay chana porbandar ghed vistar ma vavay che binpiyat na thai
Ok
પાયાનું કયું ખાતર નાખવું જોઈએ..ફોસ્ફોરસ ખાતર નાખી શકાય???
૨૦ ૨૦ ૦૦ સાથે મેલોકસા ૪G
Sir 3 number chana ma ful ketla divse aave chhe
45 thi 50 divse
Thanks
Amara ghed ma 1 vighe 25thi 30 kilo vaves bin piytama
બિયારણ નો દર અલગ અલગ છે
સાબ દફતરી 21 જાત કેવી અને આપડા વિસ્તારમાં કેમ થાય અને ક્યાંથી મળે
યે ખ્યાલ નથી
Botad hal kya chana vavay kapas molo che patla ma vava che to kya kray?
૩ નંબર
૪ થિ 5 દિવસ પછી ચણા વાવેતર કરવુ શે તો કયા વાવવા 5 નંબર હાલે કે
હા ચાલે
3 no.kay campni nu biyaran levay
કોઈ પણ તમને અનુકૂળ આવે યે
આ બરડી થી જે બી નાં જય યોગેશ્વર જયેશ ભાઇ
જય યોગેશ્વર
Plz make the video on cuming farming in advance jayesh bhai
Yes sir
ચણા 3 નંબર કય કંપની નું બિયારણ સારું આવે
કોઈ પણ કંપની અથવા ઘર ઘરાવ હોય તો પણ ચાલે
મેથી ના પાક વીશે પણ એક વીડિયો બનાવજો 🙏
રામ રામ જયેશભાઇ
રામ રામ અમરતભાઈ
Lasan vise video banavjo
Jira viche ni mahiti aapo payanu khatr laine pake tya sudhi
ખૂબ સારી અને પાયાથી માહિતી આપો છો
Kakriyat jamin che midiyam
કાબુલી ચણા એક વિઘે કેટલા કીલો વાવવા જોઈએ
૨૦ થી ૨૫ કિલો
D A P ketlu Aapvu Jayeshbhai
એક એકરે ૨૫ કિલો
મગફળી વાળા મા ચણા વાવેતર કરવુ હોય તો dap વિઘે કેટલુ વાવવુ ?
10 kg 1 વીઘા
બાપા સીતારામ
ખૂબ ખૂબ આભાર હીરપરા સાહેબ
ખુબ સરસ માહિતીખુબ ખુબ આભાર 🙏
5 નંબર 32 મણ નો ઉતારો લીઘેલ શે
ફૂલે વિક્રમ ચણા 3 નંબર જેવા નથી થતા મે વાવેલા છે
હા બરોબર છે ભાવ પણ ઓછા આવે છે
@@KrushiMitraJayeshHirpara હા અને મોટા ઝાડવા જેવા થાય છે અને પોપટ નથી બેસતા છોડ પ્રમાણે 3 નંબર સૌથી બેસ્ટ છે અમને એ અનુકૂળ લાગ્યા
સર.ઘેડ.બારેત.બીનપીયત.સણામા.સણાસાથેકયાખાતરનાખીસકાય.જેથીસૂકારોનોઆવે્્્સારોઊતારોઆવે
આજે સાંજે એનો વિડિઓ મુકાશે
@@KrushiMitraJayeshHirpara .આભાર
સરસ માહિતી આપી
જય શ્રી સ્વામિનારાયણ હિરપરા સાહેબ ચણાની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
સરસ.માહિતી.આપી..જય.ખોડિયાર.મા.
Thanks 🙏🙏 sir આપ સાહેબશ્રી ખરા અર્થમાં ખેડૂતો ના સેવક બની રહો છો ..... આભાર સહ...
બહુ સરસ માહિતી આપી આ વર્ષ ચણા ના વાવેતર મા પણ વધારો થા છે
જય માતાજી ખુબ સરસ માહિતી આપો છો
🌷🌷 JAYESH BHAI NAMASHKAR 🌷🌷
ખૂબસરસ
જય દ્વારકાધીશ સાહેબ🙏🙏
જય દ્વારકાધીશ
જય સોમનાથ મહાદેવ ❤❤
સરસ માહિતી
Saras
સરસ માહીતી આપી
Jay dwarakadhis
જય દ્વારકાધીશ
સરસમાહીતી
જયેશભાઇ ખુબ ખુબ અભિનંદન કપાસ મા થિપ્ર કથીરી છે તેનો ચારો ઇલાજ બતાવો
ફિપ્રોનિલ ૨. ૯૨ અથવા એબામેક્ટિન ૧. ૯ એમાંથી કોઈ પણ એક નો ઉપયોગ કરવો
Jay Swaminarayan Good Information Sir
જય સ્વામિનારાયણ
Safeda chana vavaya Bhai 🙏
સરસ
સરસ
અભિપ્રાય આપવા બદલ આભાર
Jai Dwarkadhish
જય દ્વારકાધીશ
👌
જય માતાજી🌈
Pollen agri genetics chana 5 naber su kevu
Delhi vijay chana porbandar ghed vistar ma vavay che binpiyat na thai
Ok
પાયાનું કયું ખાતર નાખવું જોઈએ..
ફોસ્ફોરસ ખાતર નાખી શકાય???
૨૦ ૨૦ ૦૦ સાથે મેલોકસા ૪G
Sir 3 number chana ma ful ketla divse aave chhe
45 thi 50 divse
Thanks
Amara ghed ma 1 vighe 25thi 30 kilo vaves bin piytama
બિયારણ નો દર અલગ અલગ છે
સાબ દફતરી 21 જાત કેવી અને આપડા વિસ્તારમાં કેમ થાય અને ક્યાંથી મળે
યે ખ્યાલ નથી
Botad hal kya chana vavay kapas molo che patla ma vava che to kya kray?
૩ નંબર
૪ થિ 5 દિવસ પછી ચણા વાવેતર કરવુ શે તો કયા વાવવા 5 નંબર હાલે કે
હા ચાલે
3 no.kay campni nu biyaran levay
કોઈ પણ તમને અનુકૂળ આવે યે
આ બરડી થી જે બી નાં જય યોગેશ્વર જયેશ ભાઇ
જય યોગેશ્વર
Plz make the video on cuming farming in advance jayesh bhai
Yes sir
ચણા 3 નંબર કય કંપની નું બિયારણ સારું આવે
કોઈ પણ કંપની અથવા ઘર ઘરાવ હોય તો પણ ચાલે
મેથી ના પાક વીશે પણ એક વીડિયો બનાવજો 🙏
Ok
રામ રામ જયેશભાઇ
રામ રામ અમરતભાઈ
Lasan vise video banavjo
Ok
Jira viche ni mahiti aapo payanu khatr laine pake tya sudhi
Ok
ખૂબ સારી અને પાયાથી માહિતી આપો છો
અભિપ્રાય આપવા બદલ આભાર
Kakriyat jamin che midiyam
૩ નંબર
કાબુલી ચણા એક વિઘે કેટલા કીલો વાવવા જોઈએ
૨૦ થી ૨૫ કિલો
D A P ketlu Aapvu Jayeshbhai
એક એકરે ૨૫ કિલો
મગફળી વાળા મા ચણા વાવેતર કરવુ હોય તો dap વિઘે કેટલુ વાવવુ ?
10 kg 1 વીઘા
બાપા સીતારામ
એક એકરે ૨૫ કિલો
ખૂબ ખૂબ આભાર હીરપરા સાહેબ
ખુબ સરસ માહિતી
ખુબ ખુબ આભાર 🙏