આજ આનંદ આજ ઉસરંગ આજ અઢારેય વરણ સાથે રહેવાનો આનંદ વાલા આતો મજા છે મારા ગામડાની ત્યારે તો કવી ગાતા હે ભગવાન એકવાર પધારો મારી ગામની સેરીયુ મા સ્વગૅ મોજ કદાસ ભુલી જાશો મારાવાલા રામદેવ ભાઈ ખુબ મજાઆવી હુ ગામડે જ રહવસુ પણ દેશી જુનુ સંગીત હોય કે જુની કોય પરમપરા મને ખુબ આનંદ આવે પણ ધન છે તમારા પરીવારને કે તમે સાથે મળીને આનંદ લ્યો છો
ખુબ જ સરસ વાસળી દાદા અે વગાડી છે અે દાદા પાસે જે વાસળી છે જે અત્યારે તો ભાગ્યે જ જોવા મળે છે અને દાદા અે પાઘડી પણ સરસ વાળી છે રામદેભાઈ અને ભારતીબેન તમારો ખુબ ખુબ આભાર કે તમે આપણી પરંપરા અને સંસ્કૃતિ ના આવા સરસ વીડિયો મુકો છો
I am so happy and our senior citizen has our culture our folk song and i am so glad you are respect that kind person i am so happy and also regular excited about your vlog..tx for read my comment
ગીર નો ગોળ....👌👌👌... રાબડા નો ગરમ ગરમ ગોળ.... શેરડી ના છોતરા થી ખાવાનો...👌👌... its heaven..મીઠાશ તો ગીર ની.. .. ગીર ઈ ગીર.. માઁ નું પેટ..... 🙏🙏🙏🙏thank u ramdebhai🙏🙏જન્મો જન્મ ગીર મળે... 🙏🙏
Ram Ram Ramdev bhai &bharti ben papa ji &mamataji &om kara Aata ni vahri sambadi ne khubaj maja avi shundar mara kana na shur jevaj kanoma thandak thai shabryaj kareye dhany che tamari mata ne je tamra jeva ratan ne janm apyo ane tame vadilo ne atlu man apo che avu jova ane shambarva to tamara vidiyo maj male dil thi ram bahi tamro khub khub dhanyvad 🙏🙏👍👌🙋mara Husband pan vasri vagade che nan panthi atyare mara dikra organ vagade che amne pahele thij apda juna vajintro sahmbarva game fari kaik navu lavjo tevi asha 🙏jay mataji
वाह् वाह् रामदे भाई बहुत-बहुत सुंदर कारा भाई साथे अतितमां डुबकी लगावी मने पण मारु बचपन याद आवी गयुं हुं पण सौराष्ट्र नो होवाथी आ बधु में जोयेलु छे आदरणिय विरम भाईजी ए जे शेरडी़ना रसमां वालोलनो रस नाखी कोई ने पाया पछी पीनारनी जे स्थिति थती ते आजे नजर समक्ष प्रस्तुत थवाथी खुब ज हसवुं आवे छे खुब खुब धन्यवाद नमस्तेजी
Ajno video zakks👍👍👍.....Dayro jamavi didho,......Badha a bhega mali ne......Vansali na soor thi Dil Prasanna to thaynu....pan juni vato badha na mukhe sambhali ne thaynu.....Ke yeh jina to koi jina hai .......👍👍👍Swarg nu shukh a tane hatu.,.......Ghee ane gol vishe jankari mali.....Zalso karavi didho👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌❤️thi Thanks.....Ajani a video taiyar karvani mehnat mate.....Take Care All of You 👍👍👍💐💐💐
વાહ...👌👍 મને પહેલા ની જુની વાતો બહુજ પસંદ છે. અત્યારે કરતા પહેલે જે જીવન જીવતા ઇ બેસ્ટ જીવન જીવતા ભલે પહેલે એટલી બધી સગવડો નતી પણ જીવવાની મજા ત્યારે હતી. આજ ભલે બધી સગવડો છે. પણ હુ તો પહેલાં ના માણસો એમની લાગણી. એમનો આવકારો. એમની મહેમાનગતિ. ને જ બેસ્ટ જીન્દગી માનીસ...👌👍
Kastur lalji Bharti ramdev om beta baa papa aje moti Umar na bapa ae vasdi sarash kari ho kevu pade very nice dhanaya che bapu ne baki vadi ni moj aetale kevu pade ho aje om beta kaya gayo jay mataji jay sita ram jay swaminarayan from London
શરણાઈ ને ઢોલ યાદ આવી ગયો કે આ તો જાણે બસ સાંભળ્યા જ કરીએ એવું સંગીત છે. આપણી ધરોહર છે આવી પળો માણવા માટે પણ પુરતો સમય જોઈએ જે આજના સમયમાં માણસ સાવ ભૂલી જ ગયો છે.
Haji sorath ni orkhan aaj chhe bhai bhora manvi,, nat jat ny and ek bija na samp ne badha prasang ma umang hoy ane ek bija ni masti nu khotu na lagad vu sabandh sajav va ne same ver Pan ava sachvta 🙏🙏🙏🚩 bhai bije niya farva jav ke na jav Pan avi juni pedhiyo ni mulakat karta riyo ne juni vato sambhdavo bas apdi Sanskrit aa loko ni Hare puri na thay camera MA ked karo aane Joy NE chhti fuli jay chhe bhai 🙏🙏🙏👍✋
Vaah...Gamdani mojjj...vaah..aavi mojj have ni aavti pedhi na bhagya ma jova nai made...bov mjaa aavi gai.... UA-cam na madhym thi aa video badha Jose to jankari malse k kevi che aapdi gamdani mojjj.aapdi sanskruti....aapdu rajvadu..👍👍
વાહ કારા આતા મજા આવી ગઈ હો
તમારી જુની વાતો સાંભળી ને પહેલા
ગરીબાઇ હતી પણ માણસાઈ હતી એ પાકું
🥀કારા આતા .🥀
જય મુરલીધર.🙏
જય માતાજી 🙏
વાહ!! ધન્ય છે. આવા લોકો આવનારા સમય મા સંભારણા હશે.ખરેખર રબારી સમાજ ગૌરવશાળી સમાજ છે. ધન્ય તમો ધન્ય કાળા આતા.
Waaah kara ata ni moj dhanya chhe sorath ni dharti 👍👌👌
વાહ,હજી આપડા ગામડા માં આવા રતન હશે પણ એની ખબરૂ કોણ લે આ આધુનિક યુગમાં ધન્ય હો રામદેભાઈ🙏🙏🙏🙏🙏
મને તો ગુજરાતી ચેનલ નો 1 નંબર વિડિઓ લાગ્યો આજે ખરેખર માટી ના સુર હો વાહ આતો
હા મોજ આવી ગઈ. તમારે ઘરે ભગવાન શ્રી કૃષ્ણ ના પગલાં થઈ ગયા.
વાહ
Vaah.... kara aata..".જૂનું તે સોનુ " 🙏🙏
આવું સાંભળીયે તયારે ભારતીય હોવા નો વધુ ગર્વ થાય.... 🇮🇳.. 🙏🙏
વાહ... માલધારી વાહ
વાહ આપણા ગુજરાત ની ધરા ધન્ય છે....જય ગરવી ગુજરાત....જય સૌરાષ્ટ્ર🙏....ધન છે સૌરાષ્ટ્ર ની ધરાને ધન છે 🙏🙏👌👌
વાહ રામદે ભાઈ.... ખુબ ખુબ મજા આવી કારા આતા ની વાતો સાંભળી ને.... અને તેમની વાંસળી સાંભળવાની પણ.... અભિનંદન....🙏🙏🙏
વાહ આતા હુ મથુરભાઈ કણઝારિયા
આ વિડીયો જોયને મને મારૂ નાનપણ
યાદ આવી ગયુ આંખો ભીનીથઈગઈ
Gayak mathur bhai?
ધન છે ધરા ને ધન છે ઘેડ ખુબ જ આનંદ થયો દાદા ને સાંભળી ને રામદે ભાઈ
મોકલાવી દઉં તમારા કારા આતા માટે વહાડી આમારા કચ્છ માં સારી મળે.....love Nd respect for our culture
Amazing Video 👍👌 Beautiful Aata ni Vasli
Rama pir no helo, Julan morli Vagi Very Nice
Wah kara ata wah rabari samaj nu gavrav cho ata jay mataji
વાહ કારા આતા આજે તો મજા કરાવી વાહ મારો માલધારી સમાજ જય બરેજ ની બારકા
હ જી ગામડા મા સે રીવાજ વાંસળી નો રિવાજ બાકી ચીટી મા ધર ની બાજૂ મા જાન વળાવી હોય તો પાડોસી ને ખબર નો હોય વાંસળી ના સૂર અલગ હોય સે જય શ્રી કૃષ્ણ 🙏🙏
રામદે ખુંટી અને ભારતી ખુંટી.......
Come from lonfon......
GOOD BHAI....... KEEP IT UP.....
ua-cam.com/video/F2mBnilMczo/v-deo.html
..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏👌
@@rajukarabhai9456 🙏🏻🙏🏻🙏🏻
વાહ કારાઆતા રબારી સમાજ નુ મોટું નામ
આજ સાચું જીવન છે , જુની વાતો વાગોળી ને બેય ગઢીયા કેવા રાજી રાજી થય ગયા , ખરેખર આજનો વિડીયો સુપર્બ હો બાકી.....
વાહ,મારા માલધારી રત્ન આપના જેવા જૂના વડીલો ને નમન આપ વડલા સમાન છો આપની છાયા મા અમને વિસામો મળશે ,બંસરીવાદન જોરદાર હો ,પાઘડી બાધવાની કળ। પણ અદભૂત હો,કારા બાપા
વાહ કારા આતા બહુ મજા આવી
વાહરી હાભર વા ની
ઘણું ઘણું જીવો
વાહ વાંસળી નો સુર સરસ મોજ પડી ગઈ આજ તો...... રામદે ભાઈ .... જય શ્રી કૃષ્ણ બે વાર વાંસડી સાંભળવા વિડીઓ જોયો......nice
બેશકિંમતી માણસ કારો આતો!!
આવા માણસો હવે પછી નય મળે...
ઓહોહો... શું જમાનો હશે?
ખુશ રહો આબાદ રહો 🙏
વાંસળી સરસ વગાડી કારા આતા એ વડવાવની વાત સાંભળવાની પણ મજા આવી ખુબ ખુબ અભિનંદન
Bahut acha laga bhai dek k me bhi rabari hu rajsthan se
રામદેવભાઈ ભારતીબેન તમારા માતા-પિતા ખુબ ખુબ ધન્યવાદ તમને કે તમે ગરીબોને આશરો આપો છો ભગવાન સ્વામિનારાયણ સુખી રાખે તમને રામચંદ્ર રાઠવા વડોદરા
Bhai e garib nathi
જય શ્રી કૃષ્ણ
જય જવાન જય કિશાન
વાહ કારા આતા વાહ
રામદેવ ભાઈ તમારા માધ્યમથી મારા એક રબારી ને વાહળી વગાઙ તા સાભળવા અને જોવાનો લાવો મળ્યો હુ પણ રબારી છુ 🙏🙏
wah re wah ...garvi gujarat in maja ..jai garvi gujarat ..keep it up ramde bhai
વાહ રામદેભાઇ અમારી માલધારીઓની સંસ્કૃતિ ઉજાગર કરવા બદલ આભાર
રબારી સમાજના યુવાનો એ કારા આતા ની મૂલાકાત કરવી જોઈએ અને તેની પાસે ધણુ શીખ વા જેવું છે ભાઈ
રામદે ખુંટી અને ભારતી ખુંટી.......
Come from london......
GOOD BHAI....... KEEP IT UP.....
ua-cam.com/video/F2mBnilMczo/v-deo.html
..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
માલધારી સુ ભાઈ હુ
સાચી વાત છે ભાઈ
ગામડા નું જીવન મારુ મનપસંદ છે.....આવા જ વિડિઓ બનાવતા રહો એવી મારી પ્રાર્થના...જય માતાજી....માઁ આશાપુરા કૃપા સદા વરસતી રહે....Love from mandvi...
આજ તો બાપા નિ વાતો અને વાસળી સાંભળી ને પોરબંદર નિ જુની યાદો તાજી થઇ ગયા. અને બાપા ના પહેરવેશ ખૂબ સરસ છે, આવો કોઈ બનાવી દેતા હોય તો જણાવજો.
Ha pandavadar banave se. Bakhalani baju ma.
હા બની જાય બનાવવી હોય તો
ભાઈ નો મોબાઈલ નંબર હોય તો દેજો.
નંબર લય તમને જાણ કરીશ
Aa dada sathe vato kari ne aapla daday fulll moj ma aavi gya........... :)
હા મોજ હા મામા ના સૂરને લાખ લાખ વંદન રામદેવ ભાઈ ભારતી બેન ઓમ બાપુજી બાય ખુબ સુંદર રીતે કામ કર્યું છે જય માતાજી રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં
વાહ આપણી ગામડાની સંસ્કૃતિ જોરદાર
જય માતાજી
જય દ્વારકાધીશ
~ નારાણ ગઢવી
માંડવી-કચ્છ
જય માતાજી જય વછરાજ જય હિંદ રામદેવ ભાય 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😁😁😁😁😀😀😀😀💖💖💖
Bansuri bahut badhiya bajai ye bharat ki snsakarti h bahot bahot dhanyawad Jai siyaram
આજ આનંદ આજ ઉસરંગ આજ અઢારેય વરણ સાથે રહેવાનો આનંદ વાલા આતો મજા છે મારા ગામડાની ત્યારે તો કવી ગાતા હે ભગવાન એકવાર પધારો મારી ગામની સેરીયુ મા સ્વગૅ મોજ કદાસ ભુલી જાશો મારાવાલા રામદેવ ભાઈ ખુબ મજાઆવી હુ ગામડે જ રહવસુ પણ દેશી જુનુ સંગીત હોય કે જુની કોય પરમપરા મને ખુબ આનંદ આવે પણ ધન છે તમારા પરીવારને કે તમે સાથે મળીને આનંદ લ્યો છો
હા તમારો આવકારો..... જોરદાર એમ.... 👍👍👍💯💯
Nice vidio.basari sunaya aj sbhi ko.bahut Anand mila name.Jovan me rang bhara apke chanalne.Thanks
વાહ કાઠિયાવાડી વાહ, બહુ મજા આવી
રામદેભાઇ જય મુરલીધર
આતાની વાસળી સાભળી ધનય
થઈ ગયા
સરસ🙏🙏🙏
ખુબ જ સરસ વાસળી દાદા અે વગાડી છે અે દાદા પાસે જે વાસળી છે જે અત્યારે તો ભાગ્યે જ જોવા મળે છે અને દાદા અે પાઘડી પણ સરસ વાળી છે રામદેભાઈ અને ભારતીબેન તમારો ખુબ ખુબ આભાર કે તમે આપણી પરંપરા અને સંસ્કૃતિ ના આવા સરસ વીડિયો મુકો છો
સરસ.આજે પણ આવા માણસો સંસ્કૃતિને ધબકતી રાખે છે.
🙏જય શ્રીકૃષ્ણ🙏
વાહ કારા આતા ધન છે બાપા તમને
આ છે આપડી સંસ્કૃતિ જય હો સનાતન
જય દ્વારકાધિશ
વાહ કારા આતા વાંસળી બોવ હારી વગાડે હો, માલધારી સંગીતનાં બોવ શોખીન હોય છે, અને એજ ઈનું જીવન હોય છે, રામદે ભાઈ ક્યારેક સોમનાથ આવો તો અમારી મુલાકાત લેજો મો. ૯૮૭૯૪૨૪૬૨૧
Jay Kara Ata 🤘
Jai Mahadev Waaah...... Ramdevbhai..... Waaaah full moj aavi gyi kalu aata ni vasli thi ane juni vato sambhline
મોરલી વાગી રે રાજાના કુંવર
હા રબારી આતા.મજા.આવી.ગય.
🙏💖💖💖💖💖💖🙏
Wah Aata wah kharekhar tame kathiyavad ni yad karavi..
I am so happy and our senior citizen has our culture our folk song and i am so glad you are respect that kind person i am so happy and also regular excited about your vlog..tx for read my comment
Lots of love from ex army person of Uttar Pradesh 🇳🇪jai jawan jai kisan 🙏jai hind jai Bharat 🙏🌴🐂🏇🚜🐩🙏
Vah ramdevbhi moje moj👍
ખૂબ ખૂબ ધન્ય વાદ મેર દંપતિ ને.... આપણી ભાતીગળ સંસ્કૃતિ ને સાચવવાનો આપનો સુંદર પ્રયત્ન નવી પેઢી માટે ઉત્તમ ઉદાહરણરૂપ છે...
Wow it's amazing flute 👌👌👍aa badhu jaturyu chhe ketla varso pachhi aa badhu joyu 🤗🤗💖
ગીર નો ગોળ....👌👌👌... રાબડા નો ગરમ ગરમ ગોળ.... શેરડી ના છોતરા થી ખાવાનો...👌👌... its heaven..મીઠાશ તો ગીર ની.. .. ગીર ઈ ગીર.. માઁ નું પેટ..... 🙏🙏🙏🙏thank u ramdebhai🙏🙏જન્મો જન્મ ગીર મળે... 🙏🙏
કારા આતા અને રબારી ભાઈઓ ને રામ રામ.
રામદેવ ભાઈ ભારતી બેન ૐ, બા બાપા બધાને રામ રામ જય માતાજી.
Ram ram jäy mataji Jay vadvala
Old is Gold..જુની પેઢીના માનસ..jay ho.
વાહ કારા આતા વાહ
ૐ નમો નારાયણ
Ram Ram Ramdev bhai &bharti ben papa ji &mamataji &om kara Aata ni vahri sambadi ne khubaj maja avi shundar mara kana na shur jevaj kanoma thandak thai shabryaj kareye dhany che tamari mata ne je tamra jeva ratan ne janm apyo ane tame vadilo ne atlu man apo che avu jova ane shambarva to tamara vidiyo maj male dil thi ram bahi tamro khub khub dhanyvad 🙏🙏👍👌🙋mara Husband pan vasri vagade che nan panthi atyare mara dikra organ vagade che amne pahele thij apda juna vajintro sahmbarva game fari kaik navu lavjo tevi asha 🙏jay mataji
Wah Kara aata tame Rabari samaj govrav Jay Mata ji bathane😘🙏🙏🙏🙏
રામદે ખુંટી અને ભારતી ખુંટી.......
Come from london......
GOOD BHAI....... KEEP IT UP.....
ua-cam.com/video/F2mBnilMczo/v-deo.html
..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
.... Waah AATTA waah "maro helo sambhal....... " mari NAAT RABARI........ Jay momai Mata Mata 🙏🙏🙏🙏
वाह् वाह् रामदे भाई बहुत-बहुत सुंदर कारा भाई साथे अतितमां डुबकी लगावी मने पण मारु बचपन याद आवी गयुं हुं पण सौराष्ट्र नो होवाथी आ बधु में जोयेलु छे आदरणिय विरम भाईजी ए जे शेरडी़ना रसमां वालोलनो रस नाखी कोई ने पाया पछी पीनारनी जे स्थिति थती ते आजे नजर समक्ष प्रस्तुत थवाथी खुब ज हसवुं आवे छे खुब खुब धन्यवाद नमस्तेजी
Ajno video zakks👍👍👍.....Dayro jamavi didho,......Badha a bhega mali ne......Vansali na soor thi Dil Prasanna to thaynu....pan juni vato badha na mukhe sambhali ne thaynu.....Ke yeh jina to koi jina hai .......👍👍👍Swarg nu shukh a tane hatu.,.......Ghee ane gol vishe jankari mali.....Zalso karavi didho👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌❤️thi Thanks.....Ajani a video taiyar karvani mehnat mate.....Take Care All of You 👍👍👍💐💐💐
Vah bapa mja aavi gyy ho aavi vasdi kyarey nathi saymbhdi ho jakkas
વાહ...👌👍
મને પહેલા ની જુની વાતો બહુજ પસંદ છે.
અત્યારે કરતા પહેલે જે જીવન જીવતા ઇ બેસ્ટ જીવન જીવતા ભલે પહેલે એટલી બધી સગવડો નતી પણ જીવવાની મજા ત્યારે હતી. આજ ભલે બધી સગવડો છે. પણ હુ તો પહેલાં ના માણસો એમની લાગણી. એમનો આવકારો. એમની મહેમાનગતિ. ને જ બેસ્ટ જીન્દગી માનીસ...👌👍
વાંસળી ના સૂર ની મજા જ કઈક જુદી છે સંસ્ક્રૃતિ જળવાઈ રહે તે જરુરી છે હજી પણ ગામડામાં આવા સૂરો સાભળી શકીયે છીએ
જય માતાજી સરસ લાગે છે વાષણી જય શ્રીકૃષ્ણ
રામદે ભાઈ તમારા વિડીયો જોવા ની બહુ મજા આવે છે
વાહ કારા આતા વાહ શુ વાશળી વગાડી જય મુરલીધર 💐🙏
હા મોજ હા mr.R@bari કારાઆતા
બહુ સરસ વાંસળી વગાડે છે,દાદા🙏🙏🙏
વાંસળી ખૂબ સુંદર વગાડે છે
આજ નો વિડીયો બહુ સરસ વાસળી સાભળી મજા આવી ગઈ.ભારતીબેન અને રામદેવભાઈ જય શ્રી કૃષ્ણ.
વાહ બાપા જૂની યાદો તાજી કરી આપી.
આ અમારો ભોળો માલધારી હા મારા સમાજ નુ ગૌરવ હા હુ પણ રબારી છુ રામદેભાઈ રામ રામ
હા. મોજ. સરસ. ગોધરા. થી. રણજીત . સિહ
Kastur lalji Bharti ramdev om beta baa papa aje moti Umar na bapa ae vasdi sarash kari ho kevu pade very nice dhanaya che bapu ne baki vadi ni moj aetale kevu pade ho aje om beta kaya gayo jay mataji jay sita ram jay swaminarayan from London
આતા એ કીધું ઇ સાચું કે તરણેતર ના મેળા મા આવી વાંસળી મળી જાય મારૂ ગામ તરણેતર ની બાજુ મા જ છે રામદે ભાઈ આ બાજુ અમારો પાંચાળ જોવા આવો ક્યારેક
જય માતાજી 🙏
હા ભાઈ મારું ગામ ચોટીલા ની બાજુમાં આણંદપુર
રામદેવ ભાઈ આતા અે સરસ વાંસળી વગાડી છે
Wah Rayka Ne , Aaj Virambapo Bahu Mojma He
Ram ram sa bot hi achha sur tha very nice
Wah bapa Wah bhavj saras ramdev bhai tamne malva avu che game Reva avu che 😍😍😍😍
Dada ni vasli na sur jordar aapla juna krishnabhagvana gito.......... :)
Vah Bhai vah atiyare yaar aetli maja aavi k keva mate sabdo nathi vah moj vah
રામદેવ ભાઈ અને ભારતીબેન તમે સાવ સામાન્ય માણસને પણ સરસ આવકારો આપો છો ખુબ ખુબ અભિનંદન લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ ૯૪૦૮૯૪૦૨૦૭
આને સામાન્ય માણસ કહેવાય?
મારો હેલો સાંભળો હો..હો.. જી(રામા પીરનો હેલો)
કયું ગામ ભાઈ
@@hareshmandareya2748 પોરબંદર
નિકાવા હરેસ મણદરીયા
મોજ આવી ગઈ હો રામદે ભાઈ. મસ્ત ફેમિલી 🙏🙏 વિરમગામ થી દિનેશ રાજપૂત નાં રામ રામ
Jordar ramde bhai maja aavi gai
હેલ્લો મારો સાંભળો રણુજાવાળા ઠાકર બાપો બાપો
સુપર ગામઠી જાણકારી .ખરેખર આનંદ આવી જાય.
Khub khub saras heart teaching Ram Ram I am watching in San Barnandino county, California, USA jay Umiya
Ful moj aavi ho ramdev bhai
હું ગુજરાતી છું તેનો મને ગવરવ સે આ દાદા ને જોય ને લાગે સે ભાઈ......
વાહ વાહ બહુ સરસ ૩ તાહળ ઘી પીવું આજે ૩ ચમચ બરાબર છે,,
એ રામ રામ બધા ને
શરણાઈ ને ઢોલ યાદ આવી ગયો કે આ તો જાણે બસ સાંભળ્યા જ કરીએ એવું સંગીત છે. આપણી ધરોહર છે આવી પળો માણવા માટે પણ પુરતો સમય જોઈએ જે આજના સમયમાં માણસ સાવ ભૂલી જ ગયો છે.
Sr citizen saathe Dil khole ne vatu karvi e pn nasibdaar loko ne j lahavvo maale. Great. Thanks.
Jay mataji 🙏🏼🙏🏼🙏🏼 jay Ramjiki 🙏🏼🙏🏼🙏🏼 બહુસરસ મોરલી વગાડી 👏👏👏🙏🏼
Haji sorath ni orkhan aaj chhe bhai bhora manvi,, nat jat ny and ek bija na samp ne badha prasang ma umang hoy ane ek bija ni masti nu khotu na lagad vu sabandh sajav va ne same ver Pan ava sachvta 🙏🙏🙏🚩 bhai bije niya farva jav ke na jav Pan avi juni pedhiyo ni mulakat karta riyo ne juni vato sambhdavo bas apdi Sanskrit aa loko ni Hare puri na thay camera MA ked karo aane Joy NE chhti fuli jay chhe bhai 🙏🙏🙏👍✋
Vaah...Gamdani mojjj...vaah..aavi mojj have ni aavti pedhi na bhagya ma jova nai made...bov mjaa aavi gai.... UA-cam na madhym thi aa video badha Jose to jankari malse k kevi che aapdi gamdani mojjj.aapdi sanskruti....aapdu rajvadu..👍👍
સરસ વીડિયો બનાવ્યો છે
જય શ્રી કૃષ્ણ
ૐ નામો નારાયણ