કિસાન ક્લિનિક ની વાટે જીરા ની સફર ખેતી
Вставка
- Опубліковано 9 лют 2025
- #ખેડૂત#ખેતી#જીરું#cumin#production
નમસ્તે ખેડૂત મિત્રો
ચાલુ રબી(jan-2025) નો ખુબજ અગત્ય નો પાક એવો જીરા નો પાક હવે 70-80 દિવસે પહોંચી ગયો છે.
પ્રસ્તુત જીરા ના પ્લોટ મા વાપરવા મા આવેલી અમુક વસ્તુ ઓ ની માહિતી અને રિઝલ્ટ આ વીડિયો મા આપવામાં આવી છે.
1)24-24-18
એક દમ પાણીમાં દ્રવ્ય ખાતર નો ગ્રેડ કોઈ પણ છોડ ની વિકાસ ની અવસ્થામાં ખુબ સારાં રિઝલ્ટ આપે છે
2 10-40-20
છોડ જ્યારે ઉત્પાદક સ્ટેજ પર પહોંચે ત્યારે સ્પેશિયલ તૈયાર થયેલ આ ગ્રેડ છે
3 એક્ષપર્ટ
છોડ ઉપર કોઈ પ્રકારની રિકવરી લેવાની વાત હોય ત્યારે આનાથી સારી પ્રોડક્ટ કોઈ હોઈ શકે નહિ
4) જે યુ પોટાશ
છોડ ઉપર જે પણ ફ્લાવરીંગ લાગ્યું હોય તેને મહત્તમ પ્રમાણમાં દાણા મા ફેરવાઈ કરવી હોય તો 80 દિવસ બાદ 2 છંટકાવ ફરજીયાત કરવા
ઉપર યુક્ત કોઈ પ્રોડક્ટ કુરિયર દ્વારા મેળવવા માટે કોલ કરો
96624 03359 ઉપર
ખૂબ સરસ