ભગવાનના ભક્‍તે કેવી ઈર્ષ્‍યા કરવી ?

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • આજથી બસો વર્ષ પૂર્વે સ્‍વયં શ્રીહરિના મુખ થકી બોલાયેલ શબ્‍દો.....
    ભાગદોડ ભરી આ જિંદગીમાં પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં ભગવાનના વચનામૃતનું શ્રવણ કરી શાંતિનો અનુભવ કરીએ. આધ્‍યાત્‍મિક માર્ગના દરેક પ્રશ્નોના જવાબ સ્‍વામિનારાયણ ભગવાને આપેલા તેમને સંક્ષિપ્‍તમાં રજૂ કરવાના અમારા પ્રયાસને પ્રોત્‍સાહિત કરવા અમારી ચેનલને SUBSCRIBE કરો અને દરેક સત્‍સંગીને SUBSCRIBE કરાવો. સર્વેને ભાવથી જયશ્રી સ્‍વામિનારાયણ....

КОМЕНТАРІ • 2