મહિલા આયોગની રચના | પવિત્ર ખ્રિસ્તયજ્ઞ | પારસપાળા ધર્મવિભાગ, મેણધા | Paraspada | Part 1
Вставка
- Опубліковано 11 лют 2025
- મહિલા આયોગની રચના | પવિત્ર ખ્રિસ્તયજ્ઞ | પારસપાળા ધર્મવિભાગ, મેણધા | Paraspada | Part 1
મહિલા આયોગની રચના | પારસપાળા ધર્મવિભાગ, મેણધા તા. 02-02-2025
તા. 02-02-2025ના રોજ પારસપાળા ધર્મવિભાગ, મેણધા (વડોદરા ધર્મપ્રાંત) ખાતે મહિલા જાગૃતિ મંડળ દ્વારા મહિલા આયોગની રચના કરવામાં આવી.
પ્રથમ પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અને ત્યારબાદ આ સમયે કાટકુવાના અને વડોદરા ધર્મપ્રાંતના મહિલા આયોગના ડિરેક્ટર સિસ્ટર અનિતા એફ.સી. દ્વારા મહિલા આયોગની માહિતી આપી રચના કરવામાં આવી હતી.
અંતરિયાળ વિસ્તારમાંથી કેથોલિક બહેનોને એકત્ર કરવા અને ત્યારબાદ સૌનું સામાજિક ઉત્થાન થાય તે માટે કાર્યરત એવા સંત આન્ના મંડળના સિસ્ટર નીરુ તેમજ તેમની પારસપાળાની કમ્યુનિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
મુખ ઉપર સ્મિત, હૈયામાં ભલાઈ કરવાનો ધ્યેય એવા રેવ. ફાધર ઈશવન ગામીત એસ.જે. અને પીઢ રેવ. ફાધર જોન કપ્પા એસ.જે. દ્વારા બહેનોને આગળ રાખી અને પાછળ રહી સતત મદદરૂપ બની રહ્યા હતા.
ફોટો : તુલીપ બીબીએન, જોય પરમાર
અહેવાલ : વિજય બીબીએન
Join this channel to get access to perks:
/ @bbnbhumel
Brotherhood, Love and Peace
/ bbnbhumel BBN UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
#empowerment
#women
#paraspada
#mahila
#mahilaayogparaspada
#viralshorts #viralvideo
#shorts
#viralreels
#viralyoutube