મેં કાલે તમારી રિલ્સ જોઈ ઇન્સ્ટા માં અને હવે vlog જોવ છુ પણ સાચું કવ તો ગજબ કહેવાઈ કે તમે તમારી લાઈફ જે રિયેલ છે એ બતાવો છો ખરેખર બોવજ મજા આવી અને તમે જેવી રીતે જીવો છો એજ બતાવો છો પણ ખરે ખર તમને જે વિચાર આવીયો vlog બનાવાનો એ અદભુત છે અને તમે માનશો નય અમારા માટે તમેજ સેલિબ્રિટી છો ખરેખર ખૂબ આગળ વધો આટલું નિખાલસ જીવન છે તમારા લોકોનું આજ સાચું સુખ છે ગુજરાતી vlog અમને બોવજ મજા આવી rajkot થી
વા ખૂબ સરસ..... જય શ્રી દ્વારકાધીશ
જય માતાજી.🙏🌹🙏
❤❤❤❤❤
સરસ વિડીયો છે બેન જય દ્વારકાધીશ જય માતાજી જય મોમાઈ માં
જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Beautiful video good bless you
જય માતાજી
❤️હર હર મહાદેવ ❤️જય શ્રી કૃષ્ણ❤️ જય દ્વારકાધીશ❤️🙏👌
Jay murlidhar 🙌🙌
જય દ્વારકાધીશ
JAY mataji
Good.vloge
જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ 🎉🎉🎉
બધા ને મારા તરફથી જાજા કરી ને જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ 🎉🎉❤❤
સીતારામ બેન ❤❤
બેન એ ઘરનું ઓર્ગેનાઈઝેશન કહેવા દહીં ને બાજરાનો રોટલો અમને એ પણ નથી મળતું બેટા
Fast like 👍 comment 👍 🎉🎉❤❤❤
Vlog nu ending mst kayru bv hasvu av haji 😂
Jaymataji
Nareshwar thi ❤❤ 🎉🎉
Jay mataji shitalben
Jay dwarkadhish
જય દ્વારકાધીશ બેન
Jay shree krishna
Ahir no aasro jabro hoy Kai na ghate❤
🎉 congratulations 🛵
Jay dwarkadhish jay maa mogal
અને અમે દુર થી આવીયે છીયે અમદાવાદ થી તો બે દિવસ રોકાશુ તમારી સાથે કામ કરશુ ફાવતુ નથી પણ મદદ કરીશુ તમે કૉમેન્ટ થી કેજો તો પાકુ નક્કી કર્યું છે 🎉🎉❤❤
શીતલબેન હવે તો તમારી ધરે રવીવાર ની ખીર અને દહીં ખાવા નુ નક્કી કરી લીધું છે તો પાકુ સરનામું મોકલજો 🎉🎉❤❤