🌿1 ટન દેશી છાણીયું ખાતર ફક્ત 20 કિલો બેગ માં 🌿

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #ઓર્ગેનિક #ઓર્ગેનિક_ખેતી #દેશી_ખાતર #organic #fertilizer #sajeev_kheti # ‪@krushijeevanamrut‬
    🌱 કૃષિ જીવન ધારાઅમૃત ✅
    👉20કિલો દાણાદાર
    ✅ખેડૂત નોંધણી/બુકીંગ /ફાળવણી ચાલુ
    અદ્યતન બેક્ટેરિયલ ટેકનોલોજી સ્વરૂપે
    👉 વાર્ષિક ફક્ત એક જ વખત જમીન માં ઉપયોગ
    ધરાઅમૃત એ એક એવું કુદરતી ખાતર છે જે દેશી છાણીયા ખાતર ની અવેજી માં દેશી ખાતર ની ગરજ સારે છે તેમજ જમીન ને પોચી બનાવી જમીનજન્ય ફુગો ને રોકવામાં ખૂબ જ કારગર છે, જમીન માં રહેલા અલભ્ય તત્વો ને લભ્ય સ્વરૂપે બનાવે છે એને છોડ અને મૂળ ને જરૂરિયાત પ્રમાણે કુદરતી રીતે લેવા યોગ્ય બનાવી છોડ ને રાસાયણિક ખાતરો ની અવેજી માં પોષણ કુદરતી રીતે આપવા માં ખૂબ જ મદદરૂપ બને છે, છોડ વિપરીત પરિસ્થિતિ માં પણ ટકાઉ અને વાતાવરણ સામે સહનશીલ બને છે, તેમજ જમીન માં કુદરતી કાર્બન નો વધારો કરી જમીન ને ફળદ્રુપ બનાવે છે જમીન માં કુદરતી જીવો નો વધારો કરવામાં મદદરૂપ બને
    🌱*ધરાઅમૃત એટલે ધરા/જમીન નું અમૃત*🌱
    વાવેતર પહેલા આગોતરા આયોજન મુજબ
    👉મગફળી, કપાસ ,ડુંગળી,લસણ,તુવેર,મસાલા પાક ,તમામ પ્રકારના શાકભાજી પાકો, તેલીબિયાં પાકો, તમામ પ્રકાર ના ફળ પાક, તેમજ ફૂલ પાક માં પાક ની વાવેતર/વાવણી સમયે પાયા માં એક એકર 60 કિલો વર્ષ માં ફક્ત એક વાર ઉપયોગ કરવા થી પછી ના પાકો માં પણ ખૂબ જ પ્રભાવશાળી પરિણામો મળે છે..
    ખાતર નો ડોજ આપતી વખતે ધરામૃત પી ૨૦ કિલો ૧ વિધામા નાખવું જેના ફાયદા નીચે મુજબ છે.
    ૧.)આ ખાતર નાખવાથી મુળને કોહવારો લાગતો નથી
    ૨.)આ ખાતર નાખવાથી જમીનની ભેજ ધારણ શકિત ટકાવી રાખે છે જેથી છોડ નો વિકાસ સારો થાય છે
    ૩)આ ખાતર નાખવાથી ઉત્પાદન ક્ષમતા સુધરે છે
    ૪.)આ ખાતર નાખવાથી યુરીયા, ડીએપી અને છાણીયા ખાતર ની ગરજ સારે છે
    ૫.)આ ખાતર નાખવાથી કોઈ પણ પ્રકારની ફુગ આવતી નથી
    ✅ ખાસ નોંધ ✅
    મગફળી-ડુંગળી-કપાસ અને જે પાકો માં સુકારા-મૂળ ના કોહવારા અને મૂળજન્ય ફૂગ ના પ્રશ્નો વધુ જોવા મળે છે તેવા પાકો માં પાયા ના ખાતર માં 👉 *પ્લેટિનમ-ડાયમન્ડ-શાફ્ટ એનએફ-ધરાઅમૃત-પી અવશ્ય આપવું
    ઝેરને ખેતી થી ધીરે ધીરે દૂર કરીયે સુખી જિંદગી જીવીએ
    ઝેર હટાવો જીવન બચાવો
    ધરા બળવાન તો ખેડૂત ધનવાન
    🌷🌷👍🏻 કૃષી જીવન અમૃત વડોદરા 🌷🌷👆
    નોંધ : કૃષિ જીવન અમૃત ની ધરાઅમૃત 20કિલો-બેગ ફક્ત ભાવનગર જિલ્લામાં/તાલુકાઓ/અને ગામડાઓ માં ખેડૂત ગ્રુપ બુકીંગ તેમજ /ખેડૂત મંડળ દ્વારા ઓછા માં ઓછી 250 થી500 બેગ નોંધણી થશે તો કમ્પની દ્વારા ( વગર ભાડે ) પહોંચતું મોકલવામાં આવશે, અન્યથા રૂબરૂ સ્થળ પર થી રૂબરૂ લઈ જવાની રહશે- તેમજ ગુજરાત ના બીજા જિલ્લાઓ/તાલુકાઓ માં ખેડૂત મિત્રો ને ડીલર અને કમ્પની દ્વારા જાણકારી આપી ધરાઅમૃતની શક્ય વ્યવસ્થા થઈ શકે તેવી ગોઠવણી કરી આપવામાં આવશે ...
    * કિંમત ₹650/- (20 કિલો બેગ)
    બુકીંગ માટે :-
    લી... ભૂમિ સિડ્સ એન્ડ ફર્ટિલાઈલાઈઝર-પાલીતાણા
    વૉટસપ :9925504242
    કોલ : 6351873737

КОМЕНТАРІ • 12

  • @shobhabenpatel251
    @shobhabenpatel251 7 місяців тому +1

    Shu aapvu

  • @bhikhubhavaghela1507
    @bhikhubhavaghela1507 11 місяців тому +1

    Dhara amrut sathe rasanik khatar aapi shakay

  • @nitinpatel7161
    @nitinpatel7161 6 місяців тому

    Bhai utpadan vadhe teni javabdari liyo chho

  • @yuvrajsinhparmar3879
    @yuvrajsinhparmar3879 10 місяців тому +1

    Surendar ma kya malase

  • @govindbhainindroda9610
    @govindbhainindroda9610 Рік тому +2

    રા.ખાતર સાથે ભેળવીને 1 વિધે 20 કિલો આપી શકાય? પડધરી તાલુકામાં મળશે ક્યાંથી?20 થેલ્લી જોતું હોય તો ભાવ ફેર થાય કે?જવાબ આપશો.

  • @kripalsinhjadeja2038
    @kripalsinhjadeja2038 27 днів тому

    મોરબી જિલ્લામાં આવેલા. છે

  • @dipakchavda6656
    @dipakchavda6656 2 місяці тому

    MARE DILER SHIP MAL SE

  • @modhavadiyamenand
    @modhavadiyamenand 10 місяців тому +1

    દાણાદાર માં આવે

  • @user-me5dg5mm3l
    @user-me5dg5mm3l 4 місяці тому

    મારે લેવુ. શુ ભાવ છે જણાવશો

  • @manvarbhai
    @manvarbhai Рік тому +1

    Gondal ma kyathi malase .kontak no. apaso.

    • @Bhumiseedsandfertilizer
      @Bhumiseedsandfertilizer  Рік тому

      ભૂમિ સિડ્સ એન્ડ ફર્ટિલાલાઈઝર -પાલીતાણા 9925504242