#chhotaudepur

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #chhotaudepur માં #chaitar ના પ્રહાર,કહ્યું.. સરકાર #aadivasi સાથે સરકાર ભેદભાવ કરે છે..જુઓ વન ટુ વન

КОМЕНТАРІ • 126

  • @amburathva47
    @amburathva47 14 днів тому +35

    આવા નેતા હોય તો આદિવાસી વિસ્તાર મા નો વિકાસ કંઈક અલગ હોત 👏🏿👏🏿સુપર સાહેબ 👍🏿👍🏿

  • @lalurathva905
    @lalurathva905 14 днів тому +17

    વાહ. 👌👍teer samachar. જોરદાર. તમે બોલવાની હિંમત કરી.. સો સો સલામ..

  • @devurathwaofficial
    @devurathwaofficial 14 днів тому +24

    તીર સમાચાર ને ખૂબ ખૂબ અભિનંદન
    જોરદાર સ્પીચ વાહ ❤

  • @rathvavikam8682
    @rathvavikam8682 14 днів тому +13

    Chaitar vasava. m.L.A
    adivashi king♥️🔥

  • @JADEJARAJDEEPSINH-lf7kc
    @JADEJARAJDEEPSINH-lf7kc 14 днів тому +7

    ગુજરાતમાં દરેક જગ્યાએ ચૈતરભાઈ વસાવા જેવા જ ધારાસભ્ય હોવા જોઈએ..
    I support chaitarbhai vasava

  • @UmeshrathvaRathwa
    @UmeshrathvaRathwa 14 днів тому +30

    આને કહેવાય મરદ

  • @RameshbhaiDubhil-j3g
    @RameshbhaiDubhil-j3g 14 днів тому +8

    દેશને સુરક્ષિત રાખવા માટે આવા નેતા જોયે સાહેબ નમસ્તે

  • @arvindnrathwa2194
    @arvindnrathwa2194 14 днів тому +11

    Mp ..m l a. ગાયપ છોટાઉદેપુર થી. ચૈતર ભાઈ સાહેબ ને જોઈ ને

  • @toxicgaming4174
    @toxicgaming4174 14 днів тому +13

    A હાલત છે કયા ગયા 2 રાઠવા MLA &1 રાઠવા MP બારના MLA આવિને મદદ કરે છે.😅

  • @rathvavikam8682
    @rathvavikam8682 14 днів тому +15

    છોટાઉદેપુર ના m.L.A &m.p Kaya gaya😂

    • @rajubhairathava7219
      @rajubhairathava7219 14 днів тому

      એતો ખાલી નામના છે પણ કામના નથી

    • @rameshrathva4451
      @rameshrathva4451 13 днів тому

      એ લોકોને બંગડી પેહરી લેવી જોઈએ. કેમ ભાઈઓ બરાબરને

    • @rathwavinodbhai3760
      @rathwavinodbhai3760 13 днів тому

      એતો ચોર છે બધા પોતા ની સરકાર સામે બોલવાની તાકાત નથી ખોટું થાય તે જોય ને બેસી રહે છે

  • @PandaRakesh-g2g
    @PandaRakesh-g2g 12 днів тому +1

    જય આદિવાસી જય જોહાર ભાઈ

  • @virsingrathva1256
    @virsingrathva1256 14 днів тому +3

    વાહ ચૈતર ભાઈ તમારી વાત તદન ચાછી છે..

  • @DulshingJaniya
    @DulshingJaniya 14 днів тому +13

    વાહવાહ..ભાય.ચૈતરભાય.છોટાઉદેપુર.ખામી.છે

    • @KanjiBhai-f9x
      @KanjiBhai-f9x 6 днів тому

      સોનોગ્રાફી મશીન મુકવામાં આવે

  • @PravinbhaiRathva1203
    @PravinbhaiRathva1203 14 днів тому +10

    સ્થાનિક નેતા ઓ જીવે છે ખરા ને 😂

  • @AKMusicalProduction2786
    @AKMusicalProduction2786 12 днів тому +1

    ચૈતર વસાવા સાહેબ નો ખુબ આભાર અને તીર સમાચાર નો પણ ખુબ ખુબ આભાર જે સાચી હકીકત બતાવવા બદલ❤❤❤

  • @virpalsinhbaria2732
    @virpalsinhbaria2732 14 днів тому +5

    સ્થાનિક નેતાઓ શું ध्यान राखे છે

  • @rajeshrathva4111
    @rajeshrathva4111 14 днів тому +4

    વાહ ચૈતર ભાઈ શેર,,, અહીં છોટાઉદેપુર જિલ્લામાં દરેક સરકારી દવાખાનામાં ડોક્ટર ખાલી પગાર થી મતલબ રાખે છે અને ગામડામાં અમે દવાખાને જઈએ તો ડોક્ટર દુર થી જ ગોડી દવા ફેકી દે છે અને દર્દી ને નીચે થી જાતે લેવી પડે છે અને કઈ પણ કહે એટલે અહીં દવા લેવા નહીં આવવાનું એમ કહે છે અને ખેડુત થોડોક સમય મોડો દવાખાને જાય તો કાલે આવજો એવું કહે છે બહું દાદાગીરી કરેછે

  • @સંદિપરાઠવા-ત3ફ

    100%સાચીવાત

  • @rathvavestaedits.s7925
    @rathvavestaedits.s7925 14 днів тому +3

    Khub saras

  • @Mahesh123-h6u
    @Mahesh123-h6u 14 днів тому +5

    આવા હમારા છોટાઉદેપુર મા ml જોયે તો આદિવાસીનુ કામ થાય

  • @umeshrevan
    @umeshrevan 13 днів тому

    Waah Jamil bhai

  • @kanurathva6940
    @kanurathva6940 13 днів тому

    🎉🎉🎉 ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

  • @rathvasuresh45
    @rathvasuresh45 14 днів тому +2

    આદિવાસી શેર❤❤🎉

  • @pitnturathva8327
    @pitnturathva8327 13 днів тому

    વાહ સાહેબ ધન્ય છે તમારી માતાને આવા સાવજ ને જન્મ આપ્યો

  • @ખામસિંગકવાસિયા

    બિલકુલ સાચી વાત છે સર....

  • @MeldiMaaMusic-u7k
    @MeldiMaaMusic-u7k 13 днів тому +1

    ચેતર ભાઈ કવાટ શિવીલની પણ મુલાકાત લેજો..

  • @parshurathwa6879
    @parshurathwa6879 14 днів тому +2

    આભાર સાહેબ ને

  • @ખામસિંગકવાસિયા

    તીર સમાચાર ને ખુબ ખુબ આભાર..

  • @rajeshrathwadevaliyachhota5844
    @rajeshrathwadevaliyachhota5844 14 днів тому +1

    તીર સમાચાર ને ખૂબ ખૂબ અભિનંદન🎉🎉🎉🎉🎉

  • @vijayrathva7383
    @vijayrathva7383 14 днів тому +2

    આદિવાસી શેર

  • @ShaileshRathva-ci7xs
    @ShaileshRathva-ci7xs 13 днів тому

    Aava dhara sabhy joi

  • @laxmanofficel
    @laxmanofficel 13 днів тому

    Chachi vat che sir

  • @MukeshLPatel-g5u
    @MukeshLPatel-g5u 2 дні тому

    Yah Sarkar amiron ki hai Jay Hind

  • @rathvavishnu308
    @rathvavishnu308 13 днів тому

    Good mil pathan sir tanmne ava savl karta kay vikshtase nice

  • @devurathwaofficial
    @devurathwaofficial 14 днів тому +5

    જય ભીલ પ્રદેશ 🔥🏹

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 14 днів тому +1

    Dhanyvad. Lokladila mla neta ne . Adivasi samaj .Jay adivasi. Jay Johar.

  • @harshrathva4122
    @harshrathva4122 14 днів тому +1

    CD vasava fire 🔥🔥🔥

  • @rameshrathva4451
    @rameshrathva4451 13 днів тому

    તીર સમાચાર , ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @rajeshrathwadevaliyachhota5844
    @rajeshrathwadevaliyachhota5844 14 днів тому

    આને કહેવાય No-1આદિવાસી taigar નેતા

  • @its__amrut_rtwwwwww_01
    @its__amrut_rtwwwwww_01 14 днів тому +2

    હમ સબ તમારી સાથે છે

  • @rajeshrathva4111
    @rajeshrathva4111 14 днів тому +1

    અહીં નાં નેતા ક ઈ ભરાઈ ગયા છે પેલા પુલ નાં ડાયવરઝન માં કમાવવાનું છે તઈ પેલા પહોંચી જશે કારણ કે માલ કઈ મલે એ જ જોવે જનતા ભલે ને ઉંધી પડે
    અહીં નાં ધારાસભ્ય સાંસદ સભ્ય બધાં અહીં જ છે એવી યા નવરા ની હોય તો એમને મત આલવા વારા જ ઞદાર છે

  • @munsingrathava5562
    @munsingrathava5562 14 днів тому +2

    ખુબ ખુબ અભિનંદન

  • @vijayparmar8511
    @vijayparmar8511 13 днів тому

    છોટાઉદેપુર નાં નેતાઓથી નાં થાય એ કામ બીજા જિલ્લામાંથી cheitar saheb કરે છે ધન્ય છે પ્રજા પ્રિય નેતાને.

  • @Ghoghmbalive
    @Ghoghmbalive 12 днів тому

    Kdk

  • @raysingrathva
    @raysingrathva 13 днів тому

    ખુબ સરસ ચૈતર સર આને સાવજ કેવાય..ઉદેપુરમા સેર આવે તો સસલા તો સન્તાય જાયને..

  • @MairamKirad-o6q
    @MairamKirad-o6q 14 днів тому +1

    Jay johar 🎉

  • @SRJAANURATHVAOFFICIAL
    @SRJAANURATHVAOFFICIAL 14 днів тому +1

    King of taiger . sir. Adivashi no masiha

  • @naginbhairathva6054
    @naginbhairathva6054 14 днів тому +2

    પ્રાઇવેટ ડોક્ટરો ને પરમિશન સરકારે આપવી જ નાં જોઈએ

  • @kalubhaibamniyamansigbhai4497
    @kalubhaibamniyamansigbhai4497 13 днів тому

    Ha. Bhai

  • @navjirathva167
    @navjirathva167 14 днів тому +4

    એમ એલ એ / M/P કય ગયા ભાઈ આને મર્દ કેવાય ભાઈ

  • @GopsingRathava
    @GopsingRathava 14 днів тому +6

    જશુ ક્યાં ગયા ભાઇ

  • @mukeshbariya2137
    @mukeshbariya2137 14 днів тому +1

    લોહી ની સુવિઘા નથી તો અે ચાલુ કરી દો તેમ આજીવન યાદ રહે છે ચૈતર સિહછે🎉🎉🎉🎉

  • @jagdishrathva9639
    @jagdishrathva9639 14 днів тому

    ઝોઝ સરકારી દવાખાનાની મુલાકાત પણ્ નેતાઓ એ લેવી જોઈએ

  • @mukeshbariya2137
    @mukeshbariya2137 14 днів тому +1

    ચોકસ પત્રકાર ખુબ અબિનંદ તેમણે ખબર છે કે ભાજપ પાછલા 30 વષૅ થી છોટાઉદેપુર રાજ કરે છે આહી ના નેતા કહેવાત ભાજપ નેતા શરમ આવી જોઇઅે કે આપણે કહે કે મહીલા સરેક્ષ। છે તુરખેડા નુ મહીલા નુ મોત અેછે ભાજપ નો વિકાસ છે અહી ના નેતા કહો કે શેર બનવુ હોય તો સિહ જેવા ગરજના કરતો અેવો ભાજપ પણ ફફડે અેવો ચૈતર નો સાથ આપો કેમ નછોટાઉદેપુર નો વિકાસ થાય🎉🎉🎉🎉

  • @AnuRathva-p7b
    @AnuRathva-p7b 14 днів тому

    Really chaitra vasava MLA 👑🏹

  • @મજામાંને
    @મજામાંને 14 днів тому +3

    ભાજપ ન્યુ બકરીઓ ક્યાં છે

  • @hasmukhrathva3394
    @hasmukhrathva3394 14 днів тому +2

    સત્તાનીક નેતા હજીઊગમાછે મોટી આમરોલ ગામમાં હજુ નાની પાનિમહુડી ફલીયા મા પણ છલીયુ બનાવો આરસીસી રસ્તા નથી મળતા આ પાવીજેતપુર તાલુકામાં ધારાસભ્ય શ્રી નો વિકાસ જયંતિભાઈ ધારાસભ્ય મુલાકાત લો લો ખુબ ખુબ અભિનંદન રજુઆત છતા કોઇ નીરાકા નથી

    • @harshrathva4122
      @harshrathva4122 14 днів тому

      Evuu che bdhe koi nirakarn nhi avtu rajuat karva chata

  • @RathvaHitesh-ws2gv
    @RathvaHitesh-ws2gv 14 днів тому

    Khub saras CD Vasava

  • @Jagdishrathwa5355
    @Jagdishrathwa5355 14 днів тому +3

    Chaitar bhai M.L.A
    adivashi king🙏🙏🏹

  • @NirmeshRathva-tw3zf
    @NirmeshRathva-tw3zf 14 днів тому

    100taka saci vat

  • @dharmeshrathva-lx2jh
    @dharmeshrathva-lx2jh 11 днів тому

    👌👌👌

  • @harshrathva4122
    @harshrathva4122 14 днів тому

    Wah teer samachar ne jamil pathan saheb ne vandan che🎉🎉🎉

  • @RathavaMahesh-qm9en
    @RathavaMahesh-qm9en 13 днів тому

    જસુ નારણ સુ કરો

  • @mahendragedriyabhil5586
    @mahendragedriyabhil5586 13 днів тому

    Chaitar Vasava KING..MLA..

  • @vinurathva589
    @vinurathva589 14 днів тому +1

    Chaitarbhai sear

  • @ashurathvavlogs
    @ashurathvavlogs 10 днів тому

    Salam chhe MLA Sahab..🫡

  • @Chhotaudepurmusic
    @Chhotaudepurmusic 14 днів тому +1

    Good

  • @KajalAmliyan
    @KajalAmliyan 13 днів тому

    👏👏👏

  • @lalubhaibhil7797
    @lalubhaibhil7797 14 днів тому

    આદિવાસી કે શેર હૈ ચૈતર વસાવા

  • @KuversigaDhnk
    @KuversigaDhnk 14 днів тому

    છોટા ઉદેપુર તાલુકાનુંચિલિયવતગામમાં પણ આ હાલત છે રસ્તો નથી

  • @sanjayrathva9237
    @sanjayrathva9237 13 днів тому

    છોટાઉદેપુર એટલે આપણા વિસ્તારના સાસંદ અને ધારાસભ્ય ક્યાં ગયાં

  • @NirmeshRathva-tw3zf
    @NirmeshRathva-tw3zf 14 днів тому

    Good 💯💯 sar

  • @atulbhai7944
    @atulbhai7944 12 днів тому

  • @atulkolcha7450
    @atulkolcha7450 14 днів тому

    Tir samachar
    Sachu kahe che

  • @ManjulaManjula-f2r
    @ManjulaManjula-f2r 14 днів тому

    Adivasi king ❤🔥🔥🔥🔥

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 14 днів тому +1

    Guj. Sarkar na Natasha ma. Chotaudepur dt. Che. Ke nhi. Em aadivasi. Samaj mane che.

  • @rathvarasik9057
    @rathvarasik9057 14 днів тому

    Vah saheb vah

  • @rathwavinod6895
    @rathwavinod6895 14 днів тому

    Kavant taaluka ma bi aa halat se

  • @naginbhairathva6054
    @naginbhairathva6054 14 днів тому

    સરકારી દવાખાના માં ડોક્ટરો ની અછત કેમ ઊભી થાય? ખાનગી દવાખાના ખોલવા ની પરવાનગી ન આપવા માં આવે તો જ સરકારી દવાખાના માં નોકરી કરવા મજબૂર કરવા નાં સરકારે હવે નિર્ણય કરવો પડશે

  • @ManojTivari-q5v
    @ManojTivari-q5v 14 днів тому +1

    Ane kevay marad , m l.a
    Chhotaudepur na su kam na neta

  • @devurathwaofficial
    @devurathwaofficial 14 днів тому +1

    Aadivasi king

  • @vechatrathva3450
    @vechatrathva3450 13 днів тому +1

    ધન્યવાદ...ચૈતરભાઈ વસાવા 🎉 ધારાસભ્ય ઙેઙીયાપાડા...

  • @AsariBindu
    @AsariBindu 8 днів тому

    🍋🍋🍋

  • @lalubhaibhil7797
    @lalubhaibhil7797 14 днів тому

    👍👍👍

  • @pravin_solanki_official
    @pravin_solanki_official 14 днів тому +1

    👌👌👌👌👌

  • @nileshrathvaofficialJG34
    @nileshrathvaofficialJG34 13 днів тому

    ❤❤👌👌👌

  • @RATHVABHAVSINGBHAI-s4z
    @RATHVABHAVSINGBHAI-s4z 13 днів тому

    Kya Gaya 2 neta atali badhi Samsya chhotaudepur ma che to😊

  • @mehengaiseaazadi5284
    @mehengaiseaazadi5284 14 днів тому

    CHHOTAUDEPUr road par itna dust udta hai sir uske saaf karane ke liye video banao please

  • @electricsolution4348
    @electricsolution4348 13 днів тому

    Ala utha lavo bjp ne baki tame pati jaso

  • @BharatbhaiMachhar-q7i
    @BharatbhaiMachhar-q7i 6 днів тому

    Qk

  • @SantosRathva-b5v
    @SantosRathva-b5v 14 днів тому

    Good CD vaswa

  • @કિરણરાઠવા-સ1ર

    👌👌👌👌👌👌👌👌👍👌👌👌👌👌👌👌

  • @NayakdineshbhaiNayka
    @NayakdineshbhaiNayka 14 днів тому

    નગર પાલિકા ની ચૂંટણી આવે છે એટલે

  • @KalshingBhuriya-q5b
    @KalshingBhuriya-q5b 14 днів тому +1

    Mare join thavu 6 chaitarbhai no nambar appo

  • @કિરણરાઠવા-સ1ર

    👌👌👌👌👌👍👍👌

  • @rathvarasik9057
    @rathvarasik9057 14 днів тому +1

    😂😂

  • @harshrathva4122
    @harshrathva4122 14 днів тому

    Chhotaudepur na koi neta ne koi j prashn dekhata nathi....roj char char travels bharine loko majuri karva bahar jay chee.....to Narmada nu pani lavi sakta nahi aa paani banaskantha na loko ne male che pan udepur na loko ne nahi to ayana bayala netao ne narmada canal ma jayne dubi marvu joye

  • @ankitrathva8871
    @ankitrathva8871 14 днів тому

    Sthanik neta kya gyala. 😂😂. Aenma ghar aagde hospital sata kay nahi 😂😂