એકડો સાવ સળેખડો ને બગડો ડિલે તગડો | Gujarati Poem | Gujarati Balgeet

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Ekdo Sav Sadekdo Gujarati Song for Kids.
    Pa pa pagli Gujarati present, Ekdo Sav Sadekdo popular Gujarati rhymes for children. We create this Gujarati balgeet in funny way for children.This rhymes encourage kids to learn 1 to 10 numbers and learn the fundamental ways of language.
    એકડો સાવ સળેખડો Gujarati Song Lyrics:
    એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
    બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
    તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
    ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
    પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
    સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
    આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
    એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
    For more Gujarati rhymes for kids Subscribe our Channel - / @papapagligujarati
    #gujartisong #GujaratiBalgeet #GujaratiRhymes #PaPaPagli #gujaratipoem

КОМЕНТАРІ •