નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ ||કિર્તન નીચે લખેલું છે || Ghanshyam Kapopara ||

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 18

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda 6 днів тому +1

    ખૂબ જ સુંદર મધુવન પટેલ સહેલી મંડળ હિંમતનગર તરફથી સૌ ભાઈઓને જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kalawatidwivedi8134
    @kalawatidwivedi8134 Місяць тому +1

    Bhut hi sunder bhajan .🙏🙏🙏👍🕉️

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda Місяць тому +1

    ખુબ જ સુંદર મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર

  • @KrishnaHapaliya99
    @KrishnaHapaliya99 Місяць тому +1

    Khub saras

  • @hansabenmaheta2198
    @hansabenmaheta2198 День тому

    રાધે રાધે રાધે 🌹🌹🌹💃🕺🤼🤼🤼🥀🥀🥀🦚☘️

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 Місяць тому +2

    દક્ષાબેન જયસ્વાલ કપડવંજ ખુબ સરસ ભજન હતું ધન્યવાદ

  • @rameshpranami5990
    @rameshpranami5990 Місяць тому

    Koti koti prem pranam sathji

  • @kanubhailallubhaipadsala7942
    @kanubhailallubhaipadsala7942 Місяць тому +1

    સુંદર સાથજી ના ચરણોમાં પ્રણામ

  • @user-kumbhani3699
    @user-kumbhani3699 Місяць тому +2

    Prem pranam

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d Місяць тому +1

    Amita trivedi vah bhu fine gayu

  • @rakshaswami5592
    @rakshaswami5592 День тому

    Harodham mhila mandal.na jsk

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому

    સરસ

  • @jaysojitra3673
    @jaysojitra3673 Місяць тому +2

    લખીનેમોકલો

    • @ghanshyamkapopara_95
      @ghanshyamkapopara_95  Місяць тому

      ****નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ****
      નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ ,
      એના વિયોગે દુઃખ ના દાડા જાય રે ..નંદનો
      વેહલી સવારે વાલમ આવતા રે લોલ,
      દોહી દેતો ગોવિંદ મારી ગાય જો...નંદ નો..
      વાછડા છોડી ને જાતો ચરવા રે લોલ,
      સમી સાંજે લાવતો મારે ઘેર જો..નંદ નો
      માખણ ખાવાને મોહન નાચતો રે લોલ,
      મીઠી મીઠી છેડ તો બંસી ના સુર જો...નંદ નો
      કોઈ કોઈ વારે મને કવરાવ તો રે લોલ ,
      રેલમ છેલમ કરતો મહિડા માટ જો...નંદ નો
      જલભારવા જાતિ જ્યારે એકલી રે લોલ,
      રોકી લેતો જમુનાજી ના ઘાટ જો...નંદ નો
      આસો પૂનમ ની આવે રાત્રી રે લોલ,
      રંગ ભરેલા રમતો વાલમ રાસ જો.... નંદ નો
      સખીયો ના નાથ ક્યારે આવશે રે લોલ,
      સ્મરણ એનું ચાલે શ્વાસો શ્વાસ જો....નંદ નો
      નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ

  • @minashastri9345
    @minashastri9345 Місяць тому +3

    ઘનશ્યામ ભાઈ બહું સરસ ભજન છે લખીને મુકો તો ઘણું સારું આપનો અવાજ પણ સુંદર છે

    • @ghanshyamkapopara_95
      @ghanshyamkapopara_95  Місяць тому

      પૂરું કિર્તન નીચે ડીસ્ક્રેપશન માં લખેલું છે

    • @ghanshyamkapopara_95
      @ghanshyamkapopara_95  Місяць тому

      ****નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ****
      નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ ,
      એના વિયોગે દુઃખ ના દાડા જાય રે ..નંદનો
      વેહલી સવારે વાલમ આવતા રે લોલ,
      દોહી દેતો ગોવિંદ મારી ગાય જો...નંદ નો..
      વાછડા છોડી ને જાતો ચરવા રે લોલ,
      સમી સાંજે લાવતો મારે ઘેર જો..નંદ નો
      માખણ ખાવાને મોહન નાચતો રે લોલ,
      મીઠી મીઠી છેડ તો બંસી ના સુર જો...નંદ નો
      કોઈ કોઈ વારે મને કવરાવ તો રે લોલ ,
      રેલમ છેલમ કરતો મહિડા માટ જો...નંદ નો
      જલભારવા જાતિ જ્યારે એકલી રે લોલ,
      રોકી લેતો જમુનાજી ના ઘાટ જો...નંદ નો
      આસો પૂનમ ની આવે રાત્રી રે લોલ,
      રંગ ભરેલા રમતો વાલમ રાસ જો.... નંદ નો
      સખીયો ના નાથ ક્યારે આવશે રે લોલ,
      સ્મરણ એનું ચાલે શ્વાસો શ્વાસ જો....નંદ નો
      નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ

  • @user-kumbhani3699
    @user-kumbhani3699 Місяць тому +1

    Prem pranam