КОМЕНТАРІ •

  • @bhagvansolanki8856
    @bhagvansolanki8856 2 роки тому +1

    Vah દાદા

  • @ashokdarji9022
    @ashokdarji9022 11 місяців тому +1

    હરે હરે હરે બાપા હરે સર્વ સત્સંગ મુકતા મોહન ભાઈ અને નંદાણા ગામના ભક્તો ને જા જા કરીને રામે રામ ભાઈઓ

  • @dharmendrasinhchauhan3712
    @dharmendrasinhchauhan3712 6 місяців тому +1

    Va bapa va👌🙏🪔🌹

  • @vijayvarotariya3556
    @vijayvarotariya3556 3 роки тому +1

    Waah veja bhagat... khubaj sundar...

  • @jayeshmali9229
    @jayeshmali9229 3 роки тому +2

    Jay Ho ram ram

  • @sundarkandpathvyaspithkant9064
    @sundarkandpathvyaspithkant9064 3 роки тому +3

    . 🙏 🚩🙏
    જય હો...બાપા...!!!
    આટલી સરસ વાણીમાં ભજનોનો સમાજને લાભ આપનાર આ સંત બાપાને મારા કોટિ કોટિ વંદન...
    આવી સરસ જૂની સંતવાણી - આખ્યાનો કહેનાર સંત સમાજના મોંધેરા રતન સમા આપણા આ વડિલ સંત બાપાને વારંવાર વંદન...
    પ્રભુ તેમને સ્વાસ્થ્યમય સુદિર્ધાયુ આપે અને આવી સુંદર વાણીનો લાભ સૌને મળતો રહે તેવ પ્રભુને પ્રાર્થના.
    . 🙏🏻🚩🙏🏻
    II જય સિયા રામ ll
    ll ૐ નમઃ શિવાય II
    --ૐ--
    -કાન્તિભાઇ યોગી
    સુંદરકાંડ-શ્રીરામ કથા
    ( સંગીતમય )
    ગાંધીનગર.
    M.99247 50640.

  • @user-mv9db5lk2v
    @user-mv9db5lk2v 2 роки тому +1

    ધનાભગતનિલાજરાખિશમરણબેલેઆયા

  • @user-by8tp9in2d
    @user-by8tp9in2d 4 роки тому +3

    હર હર મહાદેવ

  • @hamirkanara9911
    @hamirkanara9911 3 роки тому +1

    વાહ વેજાણંદ ભગત ધન્ય છે તમારી વાણીને

  • @umeshahir4568
    @umeshahir4568 4 роки тому +3

    વાહ ભગત ભાગ્યશાળી છીએ અમે કે આપની વાણી સાંભળવા મળી..

  • @jatubhasodha174
    @jatubhasodha174 3 роки тому +1

    🙏 જય ગુરૂમહારાજ 🙏

  • @mahendrasinhbaria1817
    @mahendrasinhbaria1817 4 роки тому +3

    સત્યનામ બંદગી સાહેબ

  • @sanjaydhamecha6442
    @sanjaydhamecha6442 4 роки тому +2

    Saras varta visvas ho vo joye

  • @dhirubhai7082
    @dhirubhai7082 2 роки тому +1

  • @rajendrachauhan9763
    @rajendrachauhan9763 4 роки тому

    Jay narayan bapu

  • @user-by8tp9in2d
    @user-by8tp9in2d 4 роки тому +3

    આ પેલા કિયાકતમારોવિડીયોજોયેલછે

  • @iswerbhairabari6588
    @iswerbhairabari6588 4 роки тому +2

    વાહ ભગત જી ધન્ય છે તમારી વાણી ને આવી વાણી રામને બહુ વાલી છે અને અમને પણ સુણાવતા રહે જો આપ સાચા રામ છો જીવનધન્ય છે દયા રામ ની છે રામ તમને શકિત આપે તેવી પ્રા થના સાથે તમને નમસ્કાર જય ગુરુદેવ
    ઈશ્વર રબારી અમદાવાદ મુ ગામ વાયણા કલોલ જી ગાધીનગર

  • @ishvarbhairathod1046
    @ishvarbhairathod1046 4 роки тому +1

    जाहेरातवथकरो

  • @sureshmachh4508
    @sureshmachh4508 4 роки тому +2

    ધના ભગત નું જીવન ચરિત્ર સાંભળી બહુ આનંદ આવયો. બાપા શ્રી વેંજાણદ ભગત નાં મુખે બહુ પ્રસન્ન થયા. આ રજૂવાત જો પુરી મળે તો વધારે આનંદ માણી પ્રસન્ન થયા હોત. જો હોય તો રજુવાત જરુર કરજો.

  • @kantilalparmar8002
    @kantilalparmar8002 3 роки тому +2

    Audio quality is bad

  • @ahirkarasan7363
    @ahirkarasan7363 3 роки тому +1

    🙏આ બાપાની ઉંમર ૧૦૦ વર્ષ થી વધારે હોય એમ લાગે છે 🙏 પ્રણામ એમને 👋👋👋