Rajni Dabhi | Jivva Mate Baki Shu Rahyu | Matlab Na Rahyo Pt 2 | Letest Gujarati Sad Song

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ► AR Music Present...
    Rajni Dabhi | Jivva Mate Baki Shu Rahyu | Matlab Na Rahyo Pt 2 | Letest Gujarati Sad Song
    ► Song: Jivva Mate Baki Shu Rahyu
    ► Singer: Rajni Dabhi
    ► Producer : Vasantsinh Chauhan
    ► Lyrics: Navnit Rathod
    ► Music: Hardik Rathod, Sanjay Thakor
    ► Recording: DS Studio (Singarva)
    ► Director : Hardik Thakor (Nikol)
    ► Dop - Edit : Manish Thakor (Bapji Studio)
    ► Actor : Himanshu Thakor,Jashu Thakor,Dalpat Thakor
    Dhwani Rampal,Gohil Khishi,Hiral
    ► YT Support: Manish Thakor (Bapji Studio)
    ► Digital Partner : Bapji Studio (Rutvik Thakor)
    ► Support: All Fans, Friends, and Family Members
    ► Label: Bapji Studio
    ► Music On Bapji Studio
    All © Copyright Reserved To Bapji Studio
    Manish Thakor - 9773065847
    ► Do not forget to Like, Comment, Share, and Subscribe to Official AR Music UA-cam Channel
    ► Pls Subscribe to Our Channel, Like Videos, And Also Share Video With Your Friends Thank You.
    ► અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
    ________________________________________
    ● " Do Subscribe, Like And Share "
    #rajnidabhi #jivvamatebakishurahyu #bapjistudio #gujaratistatus #gujaratisadsong
    All Social Media Platforms Live Stream Available for Music
    Contact for Music Live Streaming for Bapji Studio
    Manish Thakor Mo-9773065847
    Instagram Real , Jiosavan Music , Spotify Music , Apple Music , Ganna Music , Facebook
    , UA-cam Music Moj App , Amazon Music , Deezer Music , Tidal Music , Anghami Music , Hungama Music , Joox Music , Phono Net Music Qobuz Music , Yandex Music , KKbox Music , Resso Music

КОМЕНТАРІ • 1,2 тис.

  • @HiteshThakor-mz5dl
    @HiteshThakor-mz5dl 3 місяці тому +33

    Jordar song bhai🎉🎉🎉

  • @VijayBhai-c5l
    @VijayBhai-c5l 2 місяці тому +117

    ભાઈ સરસ ગીત બનાવ્યું છે આંખ માંથી આંસુ આવી ગયા

  • @BharatDamor-nk4tt
    @BharatDamor-nk4tt 3 місяці тому +24

    Ha moj bhai ❤❤❤❤

  • @dilipzala8242
    @dilipzala8242 3 місяці тому +25

    ભાઈ તમારા ગીત માં કેટલું દર્દ હોય છે યાર 😢😢😢😢😢😢

  • @user.komaldamor
    @user.komaldamor 3 місяці тому +28

    Moj

  • @rockybhai307.4
    @rockybhai307.4 3 місяці тому +63

    મજબૂરી છોકરી ઓ ની હોય છે પણ સજા છોકરાઓ ને કેમ મળે છે

    • @Yuvrajtmuc
      @Yuvrajtmuc Місяць тому

      🎉🎉🎉🎉🎉 17 47 96 38 22 my uid rekves bej do મોકલો

  • @Urvish_Vyas_Music
    @Urvish_Vyas_Music 3 місяці тому +20

    Wahh ... Rajni Bhai And Team kyaa bhaat haii suprb ♥️👌🏼👌🏼👌🏼

  • @AlpeshThakor-x8p
    @AlpeshThakor-x8p 3 місяці тому +79

    ગીત ના શબ્દો બહુ ઘાયલ છે અને ભાઈ ની એક્ટિંગ સુપર 👍👍

  • @hiteshchauhan2142
    @hiteshchauhan2142 3 місяці тому +15

    Ha moj ha

  • @indrajitzalaofficial
    @indrajitzalaofficial 3 місяці тому +457

    જીવવા માટે બાકી શું રહ્યું આ સોંગ કોને કોને ગમ્યું❤❤

  • @pintuthakor5686
    @pintuthakor5686 3 місяці тому +41

    સેલ્લે તો રૂંવાટા ઉભા થઇ ગયા ભાઈ જોરદાર સોંગ બાવ્યું છે 💔💔

  • @DipsinhThakor-d6t
    @DipsinhThakor-d6t 2 місяці тому +67

    ભાઈ જુનો પ્રેમ યાદ આપવી દીધી 😢😢😢😢😢😢

  • @Govind_kaprupara_07
    @Govind_kaprupara_07 3 місяці тому +34

    કોણ કોણ ઇંસ્ટાગ્રામ મહી સાંભળીને આયા સો લાઈક કરો 😅😅

  • @Solanhimmat
    @Solanhimmat 2 місяці тому +26

    કોને બવું ગમેસે લોકો લાઈક કરો એટલે ખબર પડે કે હજુ લોકો પાગલ સે લવ માં

  • @bakulrathva2617
    @bakulrathva2617 3 місяці тому +32

    Appde pan Rajni bhai na Diwana chhe❤ I love song

  • @DesiRajaAjit
    @DesiRajaAjit 3 місяці тому +9

    Aek nber song Dil per lage❤❤❤

  • @MR.PRAKASH_70-OFFICAL701
    @MR.PRAKASH_70-OFFICAL701 3 місяці тому +63

    આવું કોની સાથે થયું છે બોલો 😢❤️‍🩹🥺

  • @a.t5202
    @a.t5202 2 місяці тому +171

    ભાઈ આ સોન્ગ મેં 10 વાર સાંભળીયુ છે 😭😭😭💔💔💔💔💔 એક દિવસનું

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 3 місяці тому +13

    નસીબમાં ના હોય એનાથી__👰
    .... સાચો પ્રેમ થઈ જાય છે--❤️
    ------ખરેખર સાચો પ્રેમ 💏
    🔥..ક્યારે ભુલાતો નથી.....Payal

    • @toofan444gaming2
      @toofan444gaming2 3 місяці тому +1

      હા ઘાયલ આશિક 😢 😢😢😢😢

    • @toofan444gaming2
      @toofan444gaming2 3 місяці тому +1

      ભાઈ ખરે ખર બધાં જ દર્દ ભર્યા ગીતો માં તમારી જ કૉમેન્ટ વાંચું છું
      હુ સમજુ છું તમારા પ્રેમ ને કે તમે પણ કોઈને કર્યો હશે ........

  • @chauhankishan7253
    @chauhankishan7253 2 місяці тому +2

    Bov mast che ho bhaiya

  • @AJ_RIMIX_KANSA
    @AJ_RIMIX_KANSA 3 місяці тому +29

    જતીન ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ભાઈ ❤❤ઓલ ફ્રેન્ડ સપોર્ટ કરજો❤❤

  • @GhanshyamDabhi-co8iw
    @GhanshyamDabhi-co8iw 3 місяці тому +33

    Havyy ho bhai😢

  • @jaysolanki9479
    @jaysolanki9479 3 місяці тому +81

    Song karta bhai story e radavi nakhya 34 topo ni salami chhe writer bhai ❤

  • @digitalstudio495
    @digitalstudio495 3 місяці тому +83

    આવું કોઈ ને સાથે ના થવું જોવે કોઈક નો જીવ પણ જઈ શકે છે

  • @sathidigital.9435
    @sathidigital.9435 3 місяці тому +206

    ભાઈ આ સોંગ ખરેખર મને રોવડવી દીધો છે...😢પ્રેમ માં આવું થાય છે.....

  • @vijjudarbar1643
    @vijjudarbar1643 2 місяці тому +2

    Jordar ❤

  • @Amit_Raval_143
    @Amit_Raval_143 3 місяці тому +62

    આ સોગ પર જેટલા લોકો એ રીલ બનાવી છે એ એક લાઈક કરે❤❤❤

  • @shaileshgamar6523
    @shaileshgamar6523 2 місяці тому +18

    આવું ના કરાય સે 😢😢😢😢😢😢

  • @singerdilipraval3807
    @singerdilipraval3807 3 місяці тому +10

    જોરદાર ભાઈ 🎉

  • @maheshgohil6924
    @maheshgohil6924 3 місяці тому +42

    આ સોંગ કોને ગમ્યું ❤

  • @shyamdijital....
    @shyamdijital.... 3 місяці тому +21

    જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરવાનું ના ભુલતા જય ચામુંડા માં સપોર્ટ કરજો 🙏🙏🧡

  • @rajutaral9088
    @rajutaral9088 2 місяці тому +24

    શરસ ભાઈ ખુબ આગળ વધો જય મેલડી મા ❤❤❤❤

  • @Rvworld0323
    @Rvworld0323 3 місяці тому +50

    Bhai તમારી ગીત ની તો વાત જ ના થાય ..❤ ખૂબ સરસ ❤

  • @ravichauhan7697
    @ravichauhan7697 2 місяці тому +2

    Nice song rajani bhai 🎉🎉🎉❤❤❤

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 3 місяці тому +83

    ખરેખર જોરદાર દર્દ ભર્યું ગીત બનાવ્યું છે રજનીભાઈ ડાભી 😢💔સ્ટાઇલિશ સંજુ ઓફિસિયલ તરફથી ફૂલ સપોર્ટ છે👍❤

  • @BharatJagani-t1l
    @BharatJagani-t1l 2 місяці тому +3

    આવા ગીતો સાંભળીને બહુ દર્દ થાય છે ભાઈ સુપર સોંગ 💔🥹

  • @hiteshrathvaofficel1.4.3
    @hiteshrathvaofficel1.4.3 3 місяці тому +82

    હા મારા ભાઈ જેને આપણે હદથી વધારે પ્રેમ કરીયે એ છોડી જાય છે 😢😢😢

  • @JigarBhai-im4jo
    @JigarBhai-im4jo 3 місяці тому +2

    Jordar.bhai

  • @HappyAlligator-wi3mc
    @HappyAlligator-wi3mc 3 місяці тому +29

    ભાઈ બોવ અફસોસ થાય છે જ્યારે આવું થાય ત્યારે પણ મજબૂરી રડાવે છે યાર 😢😢😢😢😢 એક પાગલ મારી 😢😢😢

  • @Hitesh_Vada_Offlcial
    @Hitesh_Vada_Offlcial 2 місяці тому +31

    હિતેશ ઠાકોર‌ વડાં તરફથી ફુલ સપોર્ટ છે ભાઇ ❤❤🎉🎉

  • @vikramrathodofficial3763
    @vikramrathodofficial3763 3 місяці тому +6

    Super

  • @Hasu_Edit_Official
    @Hasu_Edit_Official 2 місяці тому +5

    Miss you pagli 😢😢😢😢

  • @Nirajsodha-qj4jn
    @Nirajsodha-qj4jn 3 місяці тому +88

    Kone kone rajni bhai na song game che ❤

  • @dipakthakorvadrad5749
    @dipakthakorvadrad5749 3 місяці тому +11

    Ha Rajni Dabhi🎤
    Ha Navnit Rathod✍️

  • @i_hidden_Boy
    @i_hidden_Boy 3 місяці тому +13

    ભાઈ દિલ વાતો કરી નાખી બંધી 💔

  • @gautamdabhi9565
    @gautamdabhi9565 2 місяці тому +9

    Ha dabhi ha king boom boom boom bajar mo🎉🎉🎉🎉

  • @sb_hindustani_official
    @sb_hindustani_official 2 місяці тому +5

    કોણ કોણ ઇસ્ટાગરમા થી સાંભળી ને આવ્યા છે

  • @money45m
    @money45m 2 місяці тому +2

    ❤ Ha moj ha❤

  • @jigneshjanedaofficial570
    @jigneshjanedaofficial570 3 місяці тому +4

    Jordaar song che bhai❤❤❤❤❤❤

  • @Sanjupatel_07
    @Sanjupatel_07 2 місяці тому +7

    Me aa song 19 var sambhliyu 6e

  • @AjitChauhan-e8u
    @AjitChauhan-e8u 3 місяці тому +26

    Nice song....🥰

  • @Jayeshthakor8874
    @Jayeshthakor8874 2 місяці тому +3

    બોવ જોરદાર સોંગ છે ભાઈ સ્ટોરી પણ મસ્ત છે

  • @AJ_RIMIX_KANSA
    @AJ_RIMIX_KANSA 3 місяці тому +7

    સુપર ❤🥰

  • @TarunRavat-f5c
    @TarunRavat-f5c Місяць тому +2

    વાહ ભાઈ વાહ

  • @comeyvideo007
    @comeyvideo007 Місяць тому +7

    યાદ આવે એટલેતો આસુ આવીજ જાયશે 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rohitthakorcahturpura1658
    @rohitthakorcahturpura1658 3 місяці тому +2

    Majbut

  • @singerakshaychauhanofficia1740
    @singerakshaychauhanofficia1740 3 місяці тому +4

    Super

  • @adthakor2409
    @adthakor2409 2 місяці тому +19

    સાચું ભાઇ આપડે જેને પ્રેમ કરીએ એજ ના મળે તો જીવન જીવવા જેવું લાગતું નથી એટલે જ સાચા પ્રેમીઓ મોતનો રસ્તો પસંદ કરે છે... હું પણ એના વગર જીવી નહીં સકતો મારી મેલડી મારા પ્રેમ મને મળે તો મારું જીવન લાંબુ હસે નહિ તો.....please ભગવાન મને એ મળી જાય 😢😢

  • @MaheshThakarda-rs2bf
    @MaheshThakarda-rs2bf 3 місяці тому +9

    ભાઈ.મોજ

  • @ThakorSanjay-fz4js
    @ThakorSanjay-fz4js День тому +3

    Majbutttttttttttttttt......😢

  • @vijay_bhuriya_yt
    @vijay_bhuriya_yt 3 місяці тому +18

    😢 હાશી વાત હો કોઈ છોડી જાય તો આવુજ થાય છે 😢😢😢😢❤

  • @ajdigital6315
    @ajdigital6315 3 місяці тому +2

    Super song Bhai 😘

  • @nileshchauhan7878
    @nileshchauhan7878 3 місяці тому +30

    Supar bro
    🎉🎉🎉

  • @patan21
    @patan21 2 місяці тому +1

    સુપર

  • @ChetanValmiki-yy3wx
    @ChetanValmiki-yy3wx 3 місяці тому +10

    ભાઈ 😢😢મારે સા થે થા તો😢😢 હુ મારે જવું❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢❤❤❤😢😢😢❤❤❤❤😢😢😢😢❤❤❤😢😢😢❤❤❤❤😢😢😢😢❤❤❤❤😂😢😢😢😢❤❤❤😢😢😢😢❤❤❤😢😢😢❤❤😢😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢❤❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤😢😢❤😮❤😢❤😢❤😢❤😮❤😢❤😢❤😢❤😢❤❤😢❤😢❤😢❤😢❤😢❤😢❤❤❤😢😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤😢😢😢❤❤😢❤❤❤😢😢❤😢😢❤😢😢😢❤😢😢😢❤😢😢❤

  • @bhaibandhi592
    @bhaibandhi592 Місяць тому +6

    કેટલી વાર સાંભળું પણ મન નથી ભરાતું...જાણે સાંભળ્યા જ કરુ.... કેટલુ દર્દ છે આ સોંગ માં ❤😭😭😭😭😭😭😭😭😔😔😔

  • @MaheshParaliya-d2m
    @MaheshParaliya-d2m 2 місяці тому +3

    એક નંબર ગીત છે મારા ભાઈ સિધુજ દિલ માં વાગે છે યાર 💔💔💔💔💔💔💔

  • @Gopalsih1
    @Gopalsih1 Місяць тому +2

    ભાઈ ની એક્ટિંગ એક નંબર છે હો ❤
    એન્ડ સ્ટોરી પણ મસ્ત છે

  • @VipulThakor-vf3wm
    @VipulThakor-vf3wm 3 місяці тому +4

    Jordar 😢😢😢

  • @GaurangBariya-ys1lp
    @GaurangBariya-ys1lp Місяць тому +2

    ભાઈ સરસ ગીત બનાવ્યું છે આંખ માંથી આંસુ આવી ગયા

  • @suhanidigitalharij1177
    @suhanidigitalharij1177 2 місяці тому +33

    જો સાથ નાં આપી શકો તો ખોટા દલાહા નાં આપશો કેટલું દુઃખ થાય છે અને જીવાતું પણ નહિ એટલે આવું ના કરશો 😢

    • @joshna430
      @joshna430 2 місяці тому

      Hii❤

    • @ajju728
      @ajju728 2 місяці тому

      Hiii​@@joshna430

    • @VijaySolnki-ws9zu
      @VijaySolnki-ws9zu Місяць тому

      😂U. Jjjjjjjjjjjjmjjjj🎉🎉🎉🎉🎉​@@joshna430🎉😂d

    • @joshna430
      @joshna430 Місяць тому

      @@suhanidigitalharij1177 Hii

    • @joshna430
      @joshna430 Місяць тому

      @@suhanidigitalharij1177 🙏

  • @JigarkumarTaral
    @JigarkumarTaral 2 місяці тому +6

    Jigar nannu ek git banav mara Bhai plij chaku nsmnu

  • @parmardharmendra5183
    @parmardharmendra5183 3 місяці тому +26

    Bhiy ❤

  • @Abthakor862
    @Abthakor862 2 місяці тому +1

    Super song bhai

  • @MukeshBapuEdit
    @MukeshBapuEdit 3 місяці тому +208

    તમારા લેખક ને ખુબ ખુબ અભિનંદન મારા તરફ થી. સુપર હિટ સોંગ ......અને અવાજ દર્દ ભર્યા ગીતો લખતા રેહજો...💔💔💔💔💔

    • @joshna430
      @joshna430 2 місяці тому +20

      Hi

    • @indrajitzalaofficial
      @indrajitzalaofficial 2 місяці тому +1

      @@joshna430 bol

    • @hiteshrathod2547
      @hiteshrathod2547 2 місяці тому +8

      Bhai Dil na ga taja thaga...👏🥲

    • @mojilo_manish9270
      @mojilo_manish9270 2 місяці тому +7

      એક મે ગીત લખ્યું છે તમારા માટે રડતી આખો ને જાનું તમે કેટલું રડાવસો આંખ માંથી આંસુ આવી જાય એવું ગીત છે તો આ ગીત માટે મને તમારો કનેક્ટ નંબર મળસે

    • @SolankiAravind-bj6qj
      @SolankiAravind-bj6qj 2 місяці тому

      ​@@indrajitzalaofficialઔ

  • @vishnunayaka2460
    @vishnunayaka2460 2 місяці тому +2

    આવું મારી સાથે પણ થયું છે yar હવે આ બધું સહેવાની આદત પડી ગઈ છે ❤

  • @સોલંકીચેતનજી
    @સોલંકીચેતનજી 2 місяці тому +21

    😢 ભાઇ હવેતો ભગવાનને ખબરકયારે મણીસુ 😢😢

    • @joshna430
      @joshna430 2 місяці тому +3

      Hi

    • @SamirVrathod
      @SamirVrathod 2 місяці тому

      Np. .m.
      . .
      . ..
      I
      L. Aa p. L to.
      P 😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @SagarRaval-u8v
    @SagarRaval-u8v 2 місяці тому +1

    Op song bhai

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 3 місяці тому +25

    આવા સોંગ સાંભળી ને મારી 2018 ની કહાની યાદ આવી ગઈ હો વાલા 💔💔💔💔

  • @mayagameing7393
    @mayagameing7393 2 місяці тому +2

    એક નબર સોગ 1. 2

  • @f.bchauhan8372
    @f.bchauhan8372 3 місяці тому +18

    હા ભાઈ 😔😔😔 છેલ્લે તો રૂંવાટા થઈ જાય છે.. ખરેખર પ્રેમ માં પડવુજ નાં જોઈ એ.. પણ છોકરી એ જેર પીધું હોય તો જોરદાર શોગ બનાત...😢 સુપર song bhai...bhagavan tamane bov આગળ vagare..

  • @chavuhanvijaychavuhanvijay580
    @chavuhanvijaychavuhanvijay580 2 місяці тому +1

    Ha yar mare ❤❤❤❤❤❤

  • @gdofficial1137
    @gdofficial1137 3 місяці тому +13

    Congratulations all Artist majbut acting ❤❤

    • @armusic_2024
      @armusic_2024  3 місяці тому +3

      Thank you😍

    • @kalpanarampal7457
      @kalpanarampal7457 3 місяці тому +2

      Rajni sir great , superb singing ,both leading actor and actress amazing acting .
      Kudos matlab na rahyo team.

    • @joshna430
      @joshna430 2 місяці тому

      ​@@armusic_2024🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌

    • @joshna430
      @joshna430 2 місяці тому

      ​@@armusic_2024🎉🎉🎉🎉🎉💫

    • @joshna430
      @joshna430 2 місяці тому

      ​@HiiiRajnidabhiofficial_0024

  • @HiteshbhaiThakor-ul7hn
    @HiteshbhaiThakor-ul7hn 2 місяці тому +2

    હા મોજ હા

  • @RutvikThakor-oc7zk
    @RutvikThakor-oc7zk 2 місяці тому +28

    Masta song jaan

  • @Funny.Gamer.87-k2b
    @Funny.Gamer.87-k2b 2 місяці тому +2

    સોંગ જોરદાર છે કોને કોને ગમ્યું તે લાઈક કરો ❤

  • @vimleshparmar3400
    @vimleshparmar3400 3 місяці тому +17

    New song joradar ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @Shir_ram_bhakt
    @Shir_ram_bhakt 2 місяці тому +2

    Aall song superhit

  • @hiteshstatusedit74006
    @hiteshstatusedit74006 3 місяці тому +7

  • @sabhfrdhyhhwg
    @sabhfrdhyhhwg 2 місяці тому +2

    Ha ghayal ha

  • @ThakorDashrath-gv2ws
    @ThakorDashrath-gv2ws 3 місяці тому +10

    ભાઈ આ ગીત સાંભળીને મારી આંખમાં પાણી આવી ગયું....😢😢😢😢😢......... આવું ના કરે સાચો પ્રેમ કરનારા ❤😢😢😢😢😢😢

  • @arjunrajput4760
    @arjunrajput4760 2 місяці тому +1

    Jor dar song ❤

  • @Chirag_deva_vlog
    @Chirag_deva_vlog 3 місяці тому +3

    ❤❤❤❤❤

  • @sunilparmarofficial1606
    @sunilparmarofficial1606 3 місяці тому +2

    👌👌👌

  • @SanjaySanjaythakor-fn9dv
    @SanjaySanjaythakor-fn9dv 3 місяці тому +6

    પ્રેમ આમજ કોઈ સાથે નથી થઈ જાતો પોતાની ઓળખ ને ભુલવી પડછે કોઈ બીજાને પોતાના બનાવવા માટે 🥀 ખામોશ જિંદગી 💔🥀😢😢😢😢

  • @Kiranthakor-zk9wd
    @Kiranthakor-zk9wd 3 місяці тому +1

    સુપર ડૂપર સોંગ છે ભાઈ ❤❤❤❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 місяці тому +4

    મારા__કિસ્મત--ની કલમ તારા હાથમાં છે.... 👰
    મારી જાન જિંદગી અઘુંરી લખીશ તો ચાલશે___🙇
    પણ પ્રેમ તો પૂરો જ લખજે----Payal

  • @jaydipthakor5528
    @jaydipthakor5528 Місяць тому +2

    બધો જ કિસ્મત નો ખેલ છે સાચો પ્રેમ ક્યાં કોઈ ને મળે છે

  • @ramofficial4879
    @ramofficial4879 2 місяці тому +3

    મારી જેમ કોણ કોણ ઇસ્ટા માં રિલ. જોઇ ને આવ્યા લાઈક કરો 👍

  • @indrasuryavanshi9321
    @indrasuryavanshi9321 Місяць тому +2

    દિલ ખુશ થાય જાય યાર ♥️