જાણો બારે નાયલોન ખમણ આટલા સોફ્ટ અને જારી વાળા કઈ રીતે બને છે /50 Years Old Famous Khaman Shop Recipe

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • EAT & DRIVE
    જાણો બારે નાયલોન ખમણ આટલા સોફ્ટ અને જારી વાળા કઈ રીતે બને છે /50 Years Old Famous Khaman Shop Recipe
    📍Dipak khaman, Kevadavadi, near kenal road, rajkot.
    M. +91 94081 82307
    Facebook foodie group:- / 1964049157009669
    Facebook link:- / anand.sata.3
    Follow me on Blogger :
    eatndrive.blog...
    #Khaman #Khamanrecipe #Dipakkhamanhouse #Rajkotfamouskhaman #Khamandhokala #Khamandhokalarecipe

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sureshparmar6862
    @sureshparmar6862 3 роки тому +42

    એકદમ 100 ટકા રેસિપી ની ઇન્ફોરમેશન છે.
    આવી સચોટ અને સંપુર્ણ રેસિપી પહેલી વાર જોઈ. सर.🙏🙏🙏 તમે તમારા કાર્ય મા ખુબજ આગળ વધો અને ભગવાન તમને હંમેશા સ્વસ્ત રાખે એવી પ્રાથના છે

  • @Rajupatel-ob6gk
    @Rajupatel-ob6gk 3 роки тому +26

    મેં અત્યાર સુધી નાયલોન ખમણ ના ૫૦થી વધુ વિડીયો જોયા હશે તમારો વિડીયો સૌથી સારું દીપકભાઈ દિલથી શીખવાડે છે તેમનો ધન્યવાદ પરફેક્ટ માપ સાથે કોઈ ધંધાદારી રેસીપી આપતું નથી દિપક ભાઈને ખુબ ખુબ ધન્યવાદ

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +4

      Thank you 🙏🏻😊

    • @n.npatel4950
      @n.npatel4950 2 роки тому +2

      Right bhai

    • @goswami6547
      @goswami6547 Рік тому +1

      Plz tell what item mix after suger which is 400 gm??

    • @reshugarg7706
      @reshugarg7706 Рік тому +1

      @@Eatanddrive oil to dala hi nai aapne.or last me bgar. Me kitna liya oil Pani sugar ?

    • @narandahirnaran2094
      @narandahirnaran2094 Рік тому +1

      @@Eatanddrive on one opopoopopo

  • @prasannabandishte
    @prasannabandishte 2 роки тому +43

    recipe in video is using 2 kg besan..
    I have divided the recipe if you take 200 gm besan the recipe would be as follow :
    Besan 200
    Citric acid 7 gm
    Salt 10 gm
    Sugar 40 gm
    Water 302 ml
    Baking soda 4 gm
    Hope this help you 🙏🏻

  • @vipulbhojani7051
    @vipulbhojani7051 3 роки тому +35

    દિપક ખમણ હાઉસ ને દિલ થી ધન્યવાદ
    આટલી સરસ સિક્રેટ રેસિપી બતાવવા માટે 🙏

  • @any_funny_video6284
    @any_funny_video6284 2 роки тому +6

    ભાઇ તમારા થકી અમને દુકાનદાર પરફેક્ટ અને સિક્રેટ માહિતી મળે છે અને અમે જાતે ધરે પણ બનાવીયે છીએ અને તમારા બધા વીડિયો માંથી અમને નવું શીખવા મળે છે ( દુકાનદાર પરફેક્ટ અને સિક્રેટ માહિતી ) આપવા બદલ તમારો ખુબખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie 3 роки тому +70

    વાહ ભાઈ પાણી આવી ગયું મોજ

  • @bharatthakkaraccounts4225
    @bharatthakkaraccounts4225 3 роки тому +2

    ખૂબ જ સારું પ્રેઝન્ટેશન આપ્યું દિપક ખમણ હાઉસ ને ધન્યવાદ and to Eat & Drive ખૂબ જ સારી પ્રેઝન્ટેશન again Thank you

  • @yogeshsonwane467
    @yogeshsonwane467 3 роки тому +1

    वाह जबरदस्त नायलॉन खमन रेसिपी शेयर करने के लिए धन्यवाद

  • @surajdani3811
    @surajdani3811 3 роки тому +5

    Main aaj Sochta tha ki dhokala Kaise banaen aapane recipe Aaj Bata De thank you so much👌👌👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗

  • @dr.piyushmarthak8141
    @dr.piyushmarthak8141 3 роки тому +6

    Excellent Authentic and Honest recipe Thanks a lot for sharing 🎉🙏🎉💐

  • @brijeshghelottar1319
    @brijeshghelottar1319 3 роки тому +4

    No. 1. Khaman. Video. With. Full. Information. Thanks. Bhai.

  • @RadheshkumarRathod
    @RadheshkumarRathod 3 роки тому +3

    This recipe is really working and awesome I have tried at home and 100% success on first trial it dept, thank a lot for recipe, best of luck for next videos

  • @babubhaijani2413
    @babubhaijani2413 3 роки тому +11

    Thanks aanand bhai for the secret of khaman 👌👍🙏

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +1

      Thank you 😊

    • @jeetu3
      @jeetu3 Рік тому

      Ingredients weights please .I cannot understan gujrati lenguage .thanks

  • @LifeTheWorldd
    @LifeTheWorldd 3 роки тому +12

    મિત્ર ખરેખર મસ્ત રેસીપી બતાવેલી છે રંગ છે ભાઈ Best of luck 👌👍

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 2 роки тому +1

    આપ ખુબ મહેનત કરી રેસિપી માટે જે તે વ્યક્તિ ને પટાવો ત્યારે જઈને અમને ઘેર સુતા બેસતા આરામ થી તૈયાર રેસિપી મળે છે 👍ભાઈ ખુબ ધન્યવાદ ઘણા લોકોને આપ રોજગાર આપી રહ્યા છો 🙏ગોડ બ્લેસ યુ 🙏ૐ તત સત શ્રી

  • @divyeshglobal
    @divyeshglobal 3 роки тому +2

    એકદમ જોરદાર ખમણ બન્યા કોઈ પણ દુકાન વારા આટલી સરસ રેસિપી ના કહે પરફેક્ટ રેસિપી આભાર ખાસ તો દિપક ખમણ વારા ને એમની દરિયાદીરી ને 👍🙏👌

  • @adivaghela5266
    @adivaghela5266 3 роки тому +6

    ચાલો સ્ક્રીન શોટ લઈ લ્યો : )
    બેસન 1 કિલો
    લીંબુ ના ફૂલ 35 ગ્રામ
    50 મીઠું
    200 ખાંડગ્રામ
    1.5 લીટર પાણી
    હળદર જરૂર મુજબ
    ખાવાનો સોડા 20 ગ્રામ
    🥘વઘાર બાકી છે તો જાતે 😀 કરી લેવો

    • @reshugarg7706
      @reshugarg7706 Рік тому

      Last me kya bola 1 lit Pani me sugar kitna pls btana for sugar syrup?

    • @goswami6547
      @goswami6547 Рік тому

      Rest is make it eat it and thankful to them👍

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 3 роки тому +9

    Perfect recipe
    Looks very delicious 👍

  • @manojkumbhani6217
    @manojkumbhani6217 3 роки тому +2

    દિપક ખમણ ને ધન્યવાદ સરસ રેસિપી શીખવાડી.
    હવે વાટીદાળ ના ખમણ અને ઈદડા ની રેસીપી
    બતાવ જો.

  • @travelexperience1208
    @travelexperience1208 2 роки тому +1

    Shu vat che Aanand bhai parfect map sathe recepi mza aavi gy

  • @ansupatel3075
    @ansupatel3075 3 роки тому +5

    Best recipe ever I’ve tried it and turned out great thank you for sharing
    From nz 😊

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      Thank you 😊

    • @prashantraj5963
      @prashantraj5963 3 роки тому +2

      please write down in hindi or english ....i dont understand gujrati much. will be grateful .Thanks in advance .

    • @pallabimohis8558
      @pallabimohis8558 3 роки тому +2

      Please write down ingredients in English

  • @BAPASITARAM1212
    @BAPASITARAM1212 3 роки тому +5

    વાહ જીગર ભાઈ રાજકોટ ના ખમણ જોઈને મોંમાં પાણી આવી ગયું એકદમ સોફ્ટ અને spongy ખમણ છે

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      Thank u

    • @sonnyhenry5184
      @sonnyhenry5184 3 роки тому

      not sure if you guys gives a shit but if you're stoned like me atm then you can stream pretty much all the latest movies and series on InstaFlixxer. Have been watching with my gf for the last weeks :)

    • @dwaynemateo1542
      @dwaynemateo1542 3 роки тому

      @Sonny Henry yup, been using Instaflixxer for since november myself :)

  • @brijeshghelottar1319
    @brijeshghelottar1319 3 роки тому +2

    Vah. Vah. Vah. Jakkas. Recipi. Dil. Thi. Tamaro. Aabhar. Best. Khaman. Video👌👌👍👍👍

  • @dipakbhalodia7155
    @dipakbhalodia7155 3 роки тому +2

    Sata भाई मौज होगया हो ये बताने वाला रेसिपी उसको सलाम हैं

  • @Illuminous56
    @Illuminous56 3 роки тому +7

    Hashhh finally Delhi Agra thi pachha avigaya 💪💪 back to the best 🥰☺️ love this video thank you Anandbhai

  • @rekhaprajapati4792
    @rekhaprajapati4792 3 роки тому +4

    ભાઈ તમે સરસ રીતે ખમણ ની રીત બતાવી છે મે બનાવ્યા પહેલીવાર સરસ ખમણ બન્યા તમારો અને અનિલ ભાઈ નો પણ આભાર 🙏🙏😋😋

  • @arunapatil7534
    @arunapatil7534 3 роки тому +1

    Mai nasik se hu aur muze gujrati recipes achhi lagati hai maine apse bhut se vangi detail me sikhi hai thank you

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      Thank u so much 😊

    • @hirvalp
      @hirvalp 3 роки тому

      Check this Recipe for exact measurement and perfect result - ua-cam.com/video/T2Jidh9UUPc/v-deo.html
      નાયલોન ખમણ | Instant Khaman | સુરત ખમણ હાઉસ જેવા પોચા અને જાળીદાર સુરતી નાયલોન ખમણ | Surati Khaman
      ua-cam.com/video/T2Jidh9UUPc/v-deo.html
      I made it today and the result was so nice :) :) :)

  • @nilprajapati2525
    @nilprajapati2525 3 роки тому

    Bahu saras recipe me try karya gare darek vakhat mast jadidar saras fulela bane che thanks for share the recipe

  • @bharatthakor8683
    @bharatthakor8683 3 роки тому +3

    સરસ રેસીપી છે

  • @NiraliFoodJunction
    @NiraliFoodJunction 3 роки тому +3

    Khaman recipe is perfect.plz give us handawo recipe

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 3 роки тому +2

    Perfect recipe...all item my favourite..........Thanks anandbhai

  • @swikrutibhoir1034
    @swikrutibhoir1034 3 роки тому +2

    Thank you Anand bhai
    Sara's recipe

  • @ajajbukhari8607
    @ajajbukhari8607 3 роки тому +3

    Super che Bhai dipak khaman

  • @niruthanki3951
    @niruthanki3951 3 роки тому +5

    Thank you for the recipe my favorite 😋👌🕉🙏

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 3 роки тому +1

    ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી recipe

  • @vaderastudio2288
    @vaderastudio2288 3 роки тому +2

    Parfect map sathe Ni recipe ......super .....

  • @kamleshraval5656
    @kamleshraval5656 3 роки тому +3

    Vah Anandbhai....
    Khaman Mara Favorite che..

  • @aiyubkhansikandarkhan1782
    @aiyubkhansikandarkhan1782 3 роки тому +7

    Perfect Recipe & Review, Bhai Aavij Alag Alag Vangii Explore Kro... 🇮🇳🇮🇳🇮🇳

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +1

      Thank you 😊, yes I will try

  • @prafulbaraiya1396
    @prafulbaraiya1396 3 роки тому +1

    Wow bhai nice and perfect map Sathe naylon khamar

  • @dhisadisu2835
    @dhisadisu2835 Рік тому +2

    Waw yammy amazing 👌👌👌😋 ટેસ્ટી

  • @rajasreesnair3302
    @rajasreesnair3302 3 роки тому +3

    Gajab ho bhai

  • @cookwithvaidehi2827
    @cookwithvaidehi2827 3 роки тому +3

    Perfect recipe thanks a lot
    From Europe

  • @PraveenKumar-fo9jj
    @PraveenKumar-fo9jj 2 роки тому +1

    Thank you very much main a TRAI kiya tha khaman dhokla bahut hi achcha result aaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻🙏🏻👍🏻

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 3 роки тому +2

    gajab bhai 😍

  • @parthdhagat6818
    @parthdhagat6818 3 роки тому +3

    Favourite food khaman ...excellent episode ND

  • @gojiyadevanand2948
    @gojiyadevanand2948 3 роки тому +7

    આપના વિડિયો કાયમ માટે ખૂબ સરસ હોય છે તેમજ કોમર્શિલ રેસિપી સાથેના વિડિયો ખૂબ ઉપયોગી થાય છે તો આવા વિડિયો વધારે બનાવવા આપને વિનંતી.👌👌🙏

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +3

      Thank you, bhai ava videos lava mate khub mahent hoy che same wala koi ready thai tyare sakya bane che so.. atale time lage che ava videos ma

    • @gojiyadevanand2948
      @gojiyadevanand2948 3 роки тому

      @@Eatanddrive ...🙏

  • @SanjayPatel-vz6bf
    @SanjayPatel-vz6bf 3 роки тому +2

    Simply sweet Recipe
    Soft nylon khaman 👌👌👌

  • @bhuminandha4588
    @bhuminandha4588 2 роки тому +1

    I made it today and this recipe is perfect, I tried other recipes for khaman but this one is the best

    • @jeetu3
      @jeetu3 Рік тому +1

      Please mention the weights of the ingredients .I cannot understand gujrati .thanks

  • @Shreee134
    @Shreee134 3 роки тому +3

    Wow.Superb recipe...Thank you.👌👌👌👌👌.

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +1

      Thank you 😊

    • @Shreee134
      @Shreee134 3 роки тому +1

      @@Eatanddrive Now waiting Haji gafar na bhungra bateka video Dhoraji.😀

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +1

      @@Shreee134 ano video mukiyo che but ani recipe not possible a avo manas nathi ke koi ne batave

    • @Shreee134
      @Shreee134 3 роки тому

      @@Eatanddrive Ohh badha confident and mota dil na hoy😀... It's ok🙂. Je share kare Recipe mein bhugra bateka ni recipe share karjo to. 😆

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +1

      @@Shreee134 try karis original recipe jo malse to sure batavis

  • @pratikshavipulpatel3073
    @pratikshavipulpatel3073 3 роки тому +3

    Nice

  • @nikhilpatadiya5729
    @nikhilpatadiya5729 3 роки тому +2

    👍 Eat & drive best recipe chhe 👍 Thanks aanand Bhai 👌

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 роки тому +1

    अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏

  • @maganbhaid9763
    @maganbhaid9763 3 роки тому +4

    The best ,right information , Anandbhai papadi hayhiya no perfect recipe no video banavo to saru. Thanks

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 3 роки тому +3

    delicious & nice recipe :)
    nice video :)

  • @trushitmehta8329
    @trushitmehta8329 2 роки тому

    Super duper recipe I tried today at home thanks a lot eat and drive for REAL FABULOUS recepes
    Heartly wish for you and your chanel
    For a REAL TRUE RECIPES
    THANKS A LOT.👍🙏🙏

    • @Amazing_shorts._07
      @Amazing_shorts._07 Рік тому

      સુરતિ ખમણ ની રેસીપી બતાવજો

  • @ranjitparmar2856
    @ranjitparmar2856 4 місяці тому

    ખુબ સરસ રીતે સમજાવ્યું હતું અને આ ગળપણ આવા વીડિયો બનાજો

  • @bharatbhanushali7894
    @bharatbhanushali7894 3 роки тому +12

    ભાઈ તમે તો આજે ખુબ જ સરસ રેસિપી લઈને આવ્યા છો એક સમયે મે તમને અધુરી રેસિપી માટે અણગમો વ્યક્ત કર્યો હતો બાકી આજની રેસિપી માં કાંઇ નો ઘટે.

  • @ceciliaborude5819
    @ceciliaborude5819 3 роки тому +4

    Yummy, but they should be more hygienic in covid time, use gloves

  • @cookingcreation7956
    @cookingcreation7956 3 роки тому +1

    Khub j saru Kaman banelu aabhar

  • @monapatel6228
    @monapatel6228 3 роки тому +2

    Bahu fine bane chhe.thank for recipe

  • @Shivay8892
    @Shivay8892 3 роки тому +3

    😋😋👍

  • @pradipjadav4878
    @pradipjadav4878 3 роки тому +3

    👌🤤

  • @sangeetabhati7046
    @sangeetabhati7046 3 роки тому +1

    Tamari recipe perfect aane best che
    Hame aaj try Kari
    Best experience maliyu hamne
    Perfect texture and taste

  • @julibehera7072
    @julibehera7072 2 роки тому +2

    Thank u sir .... perfect recipe..i tried today... came out perfect... 🙏

  • @Shivay8892
    @Shivay8892 3 роки тому +3

    વાટેલી dal na receipe btavjo ek var👍🤣anand bhai🙏

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      Already mukelo che das khaman no video

    • @Shivay8892
      @Shivay8892 3 роки тому +1

      @@Eatanddrive ok thanks

    • @alltech4839
      @alltech4839 2 роки тому

      aap ne try kiya plz rpky

  • @rinarina9810
    @rinarina9810 3 роки тому +3

    Hi, this is Rina from Canada! 🇨🇦. Thanks for sharing this receipe, my favourite! Can eno be used instead of baking soda? I tried the recipe today but might turned out a bit hard, they were not soft and spongy. Any idea what I might have done wrong?

    • @Europeancitizen
      @Europeancitizen 3 роки тому

      Yes

    • @Europeancitizen
      @Europeancitizen 3 роки тому +1

      Need to mix for few minutes and add two tbp semoline

    • @Rudra99900
      @Rudra99900 2 роки тому +1

      ખમણ ઢોકળા નો લોટ અલગ આવે છે બેન એટલે ઘરે ટ્રાય નાં કરતા લોટ પેકેટ નો નાં ચાલે એના માટે ગુણી નો લોટ લેવો પડે

    • @adityabhatt9039
      @adityabhatt9039 2 роки тому

      Consistency shoul be thick like milk shake then you will get softness.

    • @adityabhatt9039
      @adityabhatt9039 2 роки тому +1

      I make by my own recipe, for 1cup besan, 1 lemon, 1 packet eno, salt, turmeric, mixed adu-marcha paste 1-2 tb. Spoon,Sugar 3-5 tb. Spoon.
      First of all sieve the gram flour, add salt, lemon, sugar ,turmeric and slowly add water till the batter is made and add water until batter should be between liquid and solid. Mixed well and rest for 15 min. Now steam the khaman plate and add eno to batter and cook for 20 min you well get good.

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 2 роки тому

    વાહ ભાઈ, ખમણ મને બહુ ભાવેછે. આ રેસિપી મને બહુ ગમી. ધન્યવાદ

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Рік тому +1

    ખુબ સરસ વિડિયો છે,, આભાર,,🙏🌹🙏🌹🙏🌹,,

  • @sandip1714
    @sandip1714 3 роки тому +3

    🙏🙏🔥🔥

  • @intradaytrader3160
    @intradaytrader3160 3 роки тому +3

    Bhai surti locho, surti sev khamni, sutri khaman ani recipe cover karjo bhai

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      Hu kosis karis 😊

    • @shivrajpadhiyar6711
      @shivrajpadhiyar6711 3 роки тому

      Rajkot ma no male bhai kyay 🙏🏻

    • @intradaytrader3160
      @intradaytrader3160 3 роки тому +1

      Amra mumbai ma surti nasto highest selling nasto che aya badha gujrati sev khamni, locho, khaman, avu badhu vadharr khai che

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      @@shivrajpadhiyar6711 badhuj male che bhai ahiya

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому +1

      @@intradaytrader3160 yes bhai ahiya bhi male che but recipe koi batave tyare med ave 😀

  • @ashwindiwan8491
    @ashwindiwan8491 3 роки тому +1

    ભાઈ,શુ કહું તમને.આભાર માનું છું.આટલી સરસ રેસિપિ અને ભાઈ આ પોતાની રેસિપી આપી આ માટે અનિલભાઈ ને ખૂબ ખૂબ આભાર
    એક રેકવેસ્ટ છે અનિલભાઈ સુરતી ખમણ પણ શીખવાડો તો તમારો ખૂબ આભાર

    • @Eatanddrive
      @Eatanddrive  3 роки тому

      Thank you 😊, yes hu try karis

  • @dixitachhaya4831
    @dixitachhaya4831 3 роки тому +2

    Jordar

  • @prafulladerasari8996
    @prafulladerasari8996 3 роки тому +1

    Vah Bhai vah saras recipe.

  • @rabiyakhatri3686
    @rabiyakhatri3686 Рік тому +1

    બહુ સરસ ભાઈ ખૂબ જ સરસ માહિતી આપી છે કડાઈમાં બટાકા કેમ મૂક્યા છે તે જણાવો

  • @ashokjoliya522
    @ashokjoliya522 3 роки тому +1

    સરસ રેસીપી છે ભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @pmpatel-cr6kj
    @pmpatel-cr6kj 3 роки тому +1

    Dipak khaman ane apne
    Khub khub DHANYAWAD

  • @ShirishKatariya
    @ShirishKatariya 2 роки тому

    Bhaaaiiii... Dil jeeti lidhu.... Deepak Khaman wala kaka Ane tamne bahuz dhanyawad.... I was searching for this recipe since so many years... But authentic recipe malti j na hati... Now will gonna be trying it... And update you back here... 💯🔥💯🔥😃 Jai Jinendra... Thanks 👍🏻

  • @Rahul-ov4pk
    @Rahul-ov4pk 3 роки тому +2

    Joi ne moma pani avi gayu.bov j saras che.

  • @jagdishbhaisoni653
    @jagdishbhaisoni653 3 роки тому +2

    સરસ ખમણ બનાયા વાહ વાહ

  • @hetvi-janvi6864
    @hetvi-janvi6864 3 роки тому

    Thakyu so much me kale j a j rite khaman banaya ferfect banya ta

  • @arjunthakarofficial8137
    @arjunthakarofficial8137 2 роки тому +2

    ખૂબ ખૂબ આભાર

  • @technicalwindow2058
    @technicalwindow2058 3 роки тому +1

    Thanks Anand Bhai tame Ane Kamlesh bhai 2 Jan Recipe naa Secret moko 6o Jethi E Recipe Amara sudhi poche 6

  • @prakahvariya5106
    @prakahvariya5106 3 роки тому

    Dipak khaman ane Anandbhai ne dhanyavad je perfect recipe no video banave 6e

  • @DMPFilms
    @DMPFilms 8 місяців тому

    ખમણ ખાવા હોઈ તો જસદણ માં શ્રીજી નાયલોન ખમણ નાં, કાઈ ઘટે નઈ હો 😍

  • @anandnagadiya
    @anandnagadiya 3 роки тому +2

    Waah...good receipe

  • @sonajoshi3
    @sonajoshi3 3 роки тому +2

    Mast

  • @thakkarchandni832
    @thakkarchandni832 3 роки тому +1

    My uncle's shop😊

  • @priyajoshi7620
    @priyajoshi7620 3 роки тому +2

    Have avshe banavvani sachi maja....

  • @junedsheikh741
    @junedsheikh741 Рік тому +1

    મસ્ત યાર તમારા બોવ સારા હોય છે વ્યવસ્થિત હોય છે nice

  • @dhanrajbesane9784
    @dhanrajbesane9784 2 роки тому

    बहुत अच्छा रेसिपी बताइए आपने

  • @zarinagaziani867
    @zarinagaziani867 8 місяців тому

    Wow,many many thanks for this recipe,until now i have been trying so many times nylon khaman recipe,but not perfect like this khaman,i will definitely try n tell u the result😂,once again thank you for showing perfect recipie ,no shopkeeper gives secret recipie ,but u r great

  • @priteshsharma81
    @priteshsharma81 2 роки тому

    મે આ રેસીપી થી ઘરે ખમણ બનાવ્યા ખુબ સરસ બન્યાં,
    આભાર મિત્ર 👌
    ભાઈ હાંડવાની રેસીપી પણ શેર કરજો.

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Рік тому +1

    નમસ્કાર,

  • @sweetboy2923
    @sweetboy2923 2 роки тому

    my regular likes
    i like the way u say , jai hind and jai bharat. thx sir jee , keep it up u are doing good ..

  • @nileshparmar7061
    @nileshparmar7061 3 роки тому +1

    Khub saras recipes batavi Thanks

  • @rupachaudhari5971
    @rupachaudhari5971 3 роки тому

    Bahuj saras khaman chhe khavani maja aavi jase

  • @ashabenraghuvanshi9315
    @ashabenraghuvanshi9315 3 роки тому +2

    I like vdo very much

  • @sonyshinde5031
    @sonyshinde5031 3 роки тому +1

    Bahut hi acha banaya hai 😊😊

  • @jitenrathakor191
    @jitenrathakor191 Рік тому

    Jay.gurudev.khaman

  • @mehtanitidh8198
    @mehtanitidh8198 3 роки тому +1

    VERY NICE JAY AMBE DAIFRNT WAH MOJ WAH ANAND