• આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશ દેવ સુંઢાળા •

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024
  • પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
    સંપાદક - નિશા (editor)
    કીર્તન
    આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશ દેવ દુંદાળો
    આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશદેવ દુંદાળો
    આવયો ભાદરવી સુદ ચોથ ને દાડે ગણેશદેવ સૂઢળો
    હો એમને મુશ્ક સવારી શોભે છે
    હો એમને મુશ્ક સવારી શોભે છે
    એતો મહાદેવજી ને વાલો ગણેશદેવ સૂઢળો
    આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશદેવ દુંદાળો ..૧
    હે સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવે ગણેશ દેવ દુંદાળો
    ભાદરવે ભાવિક ભક્તો રે લાવે છે
    ભાદરવે ભાવિક ભક્તો રે લાવે છે
    હે તમને ચૂરમા ના લાડુ ભાવે ગણેશ દેવ દુંદાળા..૨
    આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશ દેવ દુંદાળો
    તેમના અંગોમાં શોભે છે જનોઈ ના જોટા
    તેમના અંગોમાં શોભે છે જનોઈ ના જોટા
    હે તમારો જગમાં નથી જોટો ગણેશ દેવ દુંદાળા..૩
    આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશ દેવ દુંદાળો
    તમે સૌનું સુખ કરનારા છો
    તમે સૌનું સુખ કરનારા છો
    તારા ભક્તોનું કલ્યાણ કરનારા ગણેશ દેવ સુંઢાળા..૪
    કોઈ લાવે મોદક ને કોય લાવે લાડું
    કોઈ લાવે મોદક ને કોય લાવે લાડું
    હે તારા ભક્તો રે તમને ધરાવે ગણેશ દેવ દુંદાળા ..૫
    મહિલા મંડળ દર્શન આપો ગણેશદેવ સુંઢાળા
    આવ્યો આવ્યો પાર્વતી નો બેટો ગણેશ દેવ દુંદાળા
    ganpatiphotography #ganpativisarjan #shiv #harharmahadev #raja #vighnaharta #ganpatidecoration #mumbaiganeshutsav #ganeshfestival #ganapati #gajanan #visarjan #ganpati #bappa #ganpatibappamorya #morya #ganesh #ganpatibappa #bappamorya #ganeshchaturthi #india #ganpatifestival #ganeshutsav #chintamani #utsav #mangalmurtimorya #ganeshotsav #hindu
    દેવ, બ્રાહ્મણ, ગણપતિ, સગુણ બ્રાહ્મણ, પંચદેવ પુજા, અખા ત્રીજ, પંચોપચાર, કૈલાસ પર્વત, સ્વાનંદલોક, મંત્ર, ૐ એકદંતાય વિદ્મહે,વક્રથુંદય ધીમહિ,તન્નો દંતિ પ્રચોદાયત, ॐ શ્રી ગણેશાય નમઃ, ૐ ગણ ગણપતયે નમઃ, પરશુ (કુહાડી), પાશ (સૂઝ), અંકુશ, સ્વસ્તિક, ઓમ, મોદક, મંગળવાર, બુધવાર, મુષક, ગણેશ પુરાણ, મુદ્ગલ પુરાણ, અથર્વશીર્ષ, ગણેશ ચતુર્થી, દિવાળી, શિવ, પાર્વતી, કાર્તિકેય, અશોકસુંદરી, રિદ્ધિ સિદ્ધિ, શુભ લાભ,

КОМЕНТАРІ • 16

  • @ppgadhavi7810
    @ppgadhavi7810 2 місяці тому +2

    🙏 Jay 💐 shree 🙏 Ganesh 💐 Jay 🙏 swaminarayan 🙏💐

    • @hariharsamvad8263
      @hariharsamvad8263  2 місяці тому

      જય સ્વામિનારાયણ જય શ્રી ગણેશ 🙏🏻🙏🏻

  • @mittal1867
    @mittal1867 2 місяці тому +2

    જય સ્વામિનારાયણ આંબરડી થી વિલાસ બેન વેકરીયા ખુબજ સરસ ગાયું કિર્તન જય શ્રી ગણેશ 🌹🌹🌹👌👌👌👍👍👍🙏🙏🙏 જય શ્રી ગણેશ

    • @hariharsamvad8263
      @hariharsamvad8263  2 місяці тому

      જય સ્વામિનારાયણ જય શ્રી ગણેશ વિલાસબેન ખૂબ ખૂબ આભાર તમારો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krupabasakhyayogi6913
    @krupabasakhyayogi6913 2 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @sarojSutariya-h6k
    @sarojSutariya-h6k 2 місяці тому +2

    Jay swaminarayan

  • @dmgohil6565
    @dmgohil6565 2 місяці тому +2

    Jay swaminarayan 🙏
    Jay shree Ganesha 🙏

    • @hariharsamvad8263
      @hariharsamvad8263  2 місяці тому

      જય સ્વામિનારાયણ જય શ્રી ગણેશ 🙏🏻

  • @ranjanben8742
    @ranjanben8742 2 місяці тому +1

    જય ગણપતિ બાપા ખુબ ખુબ સરસ કિતૅન ગાયું છે વાહ વાહ ગણેશ ઉત્સવ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 👌🙏👌🙏👌🙏

    • @hariharsamvad8263
      @hariharsamvad8263  2 місяці тому

      જય સ્વામિનારાયણ જય શ્રી ગણેશ રંજનબેન ખુબ ખુબ આભાર તમારો

  • @Easyscience0809
    @Easyscience0809 2 місяці тому +2

    Ganpati bappa morya ❤🙏🏼

  • @jugalkunjadiya7920
    @jugalkunjadiya7920 2 місяці тому +2

    👏

  • @patelnaresh248
    @patelnaresh248 2 місяці тому +1

    Jay Swaminarayan