સનાતન ધર્મ ની સંસ્કૃતિ નો પ્રચાર કરવા બદલ આપનો આભાર પ્રભુ અને તમારી વાત માનતાં હોય આ લોકો તો ફેશન કંકાસ ઓછું કરવાની વાત કરજો સુવિધાઓ અને સુખ બંને અલગ છે એવું કાંઈક સમજાવજો
Maa ni seva ghare aveli putravadhu kare jo sasu ma putra vadhu ma potani j dikari che evi drasti rakhe to...potani janeli ane bija ghare thi aveli che evo bhed rakhe to putravadhu kyarey dikari na roop ma svikar nahi kari sako...etle jya sudhi dikari ghare hoy ene eva sanskar apva joiye ke lagan kari bija ghare jay tya pan ek maa hoy che matra svikar , smarpan hovu jaruri che jethi lagani udbhave che...
એક મિનિટ એક એક મિનિટ તમારી બેતા કીમતી હોય છે એક એક શબ્દ એટલો જ કીમતી હોય છે ઘણાના જીવન બદલાય જાય છે બેટા એક વાત મારા હૃદયમાં તો જતી જ નથી સાત વર્ષ સુધી જુદા રહેતા હતા અને તમારી સમજાવાની રીત ફેસબુક દ્વારા વાંચી અને તમને જ્યારે મળવા આવ્યા ત્યારે મારી પણ આખો ભીંજાણી હતી અને બંને યુગલ એક થઈ ગયા હતા તે વાત તો મારા હૃદયમાંથી જતી જ નથી આ મારી કોમેન્ટ નથી રોજ મારા પરિવાર ને પણ એક એક શબ્દ તમારા રજૂ કરું છું મારો પરિવાર પણ તમારા એક એક શબ્દને સાંભળે છે અત્યારે હું સુરત મુકામે લાઈવ જોઈ રહ્યો છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Vaah vaah Ankita ji bhuj saras lagyu thanks ji
વાહ Ankitaben આજના સમાજ ને લાગણીઓ ની paribhasha સરસ રીતે શીખવાડી
Jay shree Krishna Radha radhe radhe radhe radhe radhe radhe ❤️❤️❤️❤️😊😊
Really, this is a most important & ever useful, great motivational best inspirational video for each & every, your this U tube channel viewers.
Very useful motivation speech.
Sat kaival Saheb 🙏
Dhanyvad hai aapki speech ko khoob khoob Abhinandan aapke Sanskar ko
બેન તમારી વાત બરાબર છે. પણ એ જમાનામાં કુકર નતા ચુલા હતા. આ વાક્ય ને કહેવા સુધારો કરવો. 🙏🌹ૐ નમઃ શિવાય. 🌹🙏
Ankitaben...saras
Jay siyaram
Jay SiyaRam🌹💐🌹🙏
Jay ambe Jay Dwarkadhiash
Khub saras speech jai nari sKti
જયગુરુદેવ બેન
❤khub saras speech Ankitaben
Khub.khub.abhinandan.ankitabenjugjug.jo.ben
જયસ્વામિનારાયણ
સનાતન ધર્મ ની સંસ્કૃતિ નો પ્રચાર કરવા બદલ આપનો આભાર પ્રભુ અને તમારી વાત માનતાં હોય આ લોકો તો ફેશન કંકાસ ઓછું કરવાની વાત કરજો સુવિધાઓ અને સુખ બંને અલગ છે એવું કાંઈક સમજાવજો
જી
@@ankitamulani જય સિયા રામ
Good good
Jay shree Krishna ban
🎉🎉🎉
મારા ખારવા સમાજ ni વાત ખૂબ સાચી છે
Ram Ram bahen
Vah ben tamaro avaj me pehli var samlyo chhe Mane maja avi gay hu have daroj tamaru sambodhan jois
વાહ mam. Ma વિશે જે લાઇનો કીધી a લખી મોકલો ને
1:15
નમસ્તે પ્રભુ આપને
🙏Maa ni seva aatla vars kon karshe dikri to sasriye vdavi deso mara man no prasn bhadi dikariyo sankochyeli dekhy che🙏🤔
Maa ni seva ghare aveli putravadhu kare jo sasu ma putra vadhu ma potani j dikari che evi drasti rakhe to...potani janeli ane bija ghare thi aveli che evo bhed rakhe to putravadhu kyarey dikari na roop ma svikar nahi kari sako...etle jya sudhi dikari ghare hoy ene eva sanskar apva joiye ke lagan kari bija ghare jay tya pan ek maa hoy che matra svikar , smarpan hovu jaruri che jethi lagani udbhave che...
Majaniwat6
Uu fpde
Maam એક્સ્ટ્રા Marrital અફેર જાગૃતિ માટે Vidio banavo pl
1) Milk walo bell nathi marto
Have bag latkavi hoi, tema milk rakhi de che
2) have rasoi wali hoi che
3)housewife kai kaam karti nathi
Tmara.sot.viDayo.joya.6
Ben no con. Nambar apso kiyarek mota mahila na kariykram ma invite karva mate..
તમામ બેનો વાતો કરતા દેખાય છે. કોઇને રસ નથી.
Very nice👍 mare mara samaj mate aavo karykram karavvo che to mane tamaro contek karvo che please number aapso
6355288133
એક મિનિટ એક એક મિનિટ તમારી બેતા કીમતી હોય છે એક એક શબ્દ એટલો જ કીમતી હોય છે ઘણાના જીવન બદલાય જાય છે બેટા એક વાત મારા હૃદયમાં તો જતી જ નથી સાત વર્ષ સુધી જુદા રહેતા હતા અને તમારી સમજાવાની રીત ફેસબુક દ્વારા વાંચી અને તમને જ્યારે મળવા આવ્યા ત્યારે મારી પણ આખો ભીંજાણી હતી અને બંને યુગલ એક થઈ ગયા હતા તે વાત તો મારા હૃદયમાંથી જતી જ નથી આ મારી કોમેન્ટ નથી રોજ મારા પરિવાર ને પણ એક એક શબ્દ તમારા રજૂ કરું છું મારો પરિવાર પણ તમારા એક એક શબ્દને સાંભળે છે અત્યારે હું સુરત મુકામે લાઈવ જોઈ રહ્યો છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
આભાર વંદના વડીલ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay siyaram