મહેરબાની કરી આવા સવાલો ન કરો..🙏

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 409

  • @meetvapatel9316
    @meetvapatel9316 Місяць тому +2

    સીતારામ

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 3 місяці тому +4

    જય માતાજી
    તમારે બોવ જ વરસાદ છે
    નદી પૂર આવ્યું જોરદાર
    વાહ ખૂબ સરસ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay mataji 🙏 haa Ho વરસાદ તો જાવાનું નામ નથી લેતો 🌧️🌧️લય જાવ જેતપુર બાજુ

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому

      નમસ્તે

  • @rekhapathar5066
    @rekhapathar5066 3 місяці тому +2

    જય શ્રી સ્વામિનારાયણ બેન 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pinalthumarpinalthumar
    @pinalthumarpinalthumar 3 місяці тому +2

    Jay swaminarayan

  • @lilumodha7343
    @lilumodha7343 3 місяці тому +1

    કીરન બૈન ના પપા નૌનૌ સ્વભાવ બૌવજ સરસ છૈ અમૈ તો રુબરુબ મલક્યા છૈ 👌👌👌🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Haa liluben પણ જેને કાંઈ ખબર જ ન હોય એ મન પડે એમ સવાલો કરે😊

  • @Punamrr-r2x
    @Punamrr-r2x 3 місяці тому +1

    Jay Ma Khodiyar 🙏 🥰 tmne and tmara femily ne mataji hmesha khush rakhe and khub khub aagd jav aevi prathna

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay ma khodiyar 🙏 kuhb kuhb દિલથી aabhar ♥️♥️

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 3 місяці тому +4

    Jay shri Krishna to all, mast video. ❤❤❤❤❤Shivani ni acting 👌👌👌💕

  • @varshapandya8476
    @varshapandya8476 3 місяці тому +3

    Jay shree Krishna Jay mataji family so cute baby girl shevu ❤

  • @indirapatel3492
    @indirapatel3492 3 місяці тому +5

    કિરણ બેન તમારા પરિવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ

  • @hasumatipatel6661
    @hasumatipatel6661 3 місяці тому +1

    Baa majama cho very nice ladu jay Sri krishna kiranben an sivu❤❤🎉😅

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay shree krishna 🙏 બધાયને એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊hasumati Patel

  • @hematarun9515
    @hematarun9515 3 місяці тому +22

    મારા હસબન્ડ પણ બહુજ શરમાળ છે એકદમ ઓછુ બોલે છે પણ દિલના સાફ અને સરળ માણસ છે તો ઓછુ બોલે તો ઘણા તેમને અભિમાની કહે છે ત્યારે મને પણ બહુ ખરાબ લાગે છે પણ એવા નેગેટિવ માણસોને ઈગનોર કરવાના કંઈ જવાબજ નહીં દેવાનો . કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому +1

      નમસ્તે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      Ok hematarun સાચી વાત છે તમારી 😊 thank you ♥️

  • @lilumodha7343
    @lilumodha7343 3 місяці тому +1

    જયક્ષી કીસન બધા નૈ બા બાપજી ખૂબજ યાદ નૈ શીવૂ નૈ પ્યાર દેજો 🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏ok liluben thankyou ♥️😘😘

  • @vasantibenchauhan5757
    @vasantibenchauhan5757 3 місяці тому +2

    કુદરત ના ખોળે તમારે તો લીલાલહેર છે... 👌🏻👌🏻👌🏻

  • @AnnapurnaMistry
    @AnnapurnaMistry 3 місяці тому +1

    Sitaram Jay shree krishna badhay ne Kiranbeta Tamara video khubaj sunder Hoy chhe koi saru bole koi khotu bole duniya chhe man par nai levanu ghar na Kam khetar na Kam nani shivu badhay ne sachvi ne video karva bahu Aghru kam chhe khub khub Agad vadho Avi shubh kamna Jay Mataji

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Sitaram 🙏 Jay shree krishna 🙏 kuhb kuhb દિલથી aabhar તમારો ♥️♥️♥️ આટલો બધો પ્રેમ દેવા માટે જય માતાજી 🙏

  • @sejalchhaiya6666
    @sejalchhaiya6666 3 місяці тому +4

    Shivu bov cute che.and seriously atla busy sidiual mathi atlo time kadhi tame amne entertainment karo cho.And mari pase bilkul time nathi but tamara ane viram bhai na video jova bov game mind fresh thai jay che

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому

      નમસ્તે જય માતાજી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Kuhb kuhb દિલથી aabhar ♥️♥️ કે ટાઈમ ન હોવા છતાં પણ વિડિયો જોવા માટે ટાઈમ કાઢો છો 😊 thank you Sejal ben

  • @SangitaDodiya-x4d
    @SangitaDodiya-x4d 3 місяці тому +4

    Jay sree Krishna Sita Ram ❤❤❤

  • @varshasoni9599
    @varshasoni9599 3 місяці тому +1

    Jai shree Krishna seetaram 🙏 shivu mast acting avdey 😂😂👌❤

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому

      નમસ્તે જય માતાજી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      Jay shree krishna 🙏 sitaram 🙏 thank you ♥️😘😘

  • @SanjayRathva-u1i
    @SanjayRathva-u1i 3 місяці тому +3

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન ❤

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 3 місяці тому

      wah sarasse tamaru aanghnu khuli hwama bhen bhne amara jayasree karisnakejo

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      જય શ્રી પુરૂષોત્તમ 🙏 મીનાબેન

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay shree krishna 🙏 kuhb kuhb aabhar 😊

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому

      નમસ્તે જય માતાજી

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 3 місяці тому +2

    હર હર મહાદેવ કિરણ બેન

  • @uskm1874
    @uskm1874 3 місяці тому +2

    જયશ્રીકૃષ્ણ જય માતાજી

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 3 місяці тому +3

    Jay mataji Kiran Ben and baa and sivubata ❤❤❤

  • @vinodbhaihirpara2323
    @vinodbhaihirpara2323 3 місяці тому +4

    જય સ્વામિનારાયણ🌹

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 3 місяці тому +5

    જય મોગલ માં 🙏🏻 જય મોગલ માં 🙏🏻🙏🏻

  • @damjisonagara7170
    @damjisonagara7170 3 місяці тому +2

    A Sita Ram ne Jay shree Krishna ❤ Tamari vat Sachi che Koy na Angat kamma Dakhal yane Dodh dayu na thavu joy Baki jordar Varsad padi gayo ho Hariyali Hariyali che Good Video ❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      Sitaram 🙏 Jay shree krishna 🙏 ok kuhb kuhb aabhar ♥️♥️ har har mahadev 🙏

    • @damjisonagara7170
      @damjisonagara7170 3 місяці тому

      @@KaranwithKiranVlogs Har Har Mahadev Good morning 🌄 Good day 👍

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      @@damjisonagara7170 har har mahadev 🙏

  • @vipulpithadiya9962
    @vipulpithadiya9962 3 місяці тому +1

    Kiranben sivuno mast vidiyo

  • @Princegopi123
    @Princegopi123 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ😊😊

  • @R.odedaraodedara
    @R.odedaraodedara 3 місяці тому +2

    Har Har mhadev ben

  • @AfzalDiwan-ue7rw
    @AfzalDiwan-ue7rw 3 місяці тому +1

    Jay Shri Krishna❤🎉❤

  • @komalgosai5640
    @komalgosai5640 3 місяці тому +4

    જય માતાજી કિરણબેન

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 3 місяці тому +1

    જય સીતારામ

  • @manishapandya1371
    @manishapandya1371 3 місяці тому +1

    Mahadev har🙏 kiran ben and mashi andshivu🎉

  • @Patelbharti255
    @Patelbharti255 3 місяці тому +3

    Har har Mahadev shivu and kiranben

  • @JigarGadhvi-l4w
    @JigarGadhvi-l4w 3 місяці тому +4

    Jaymataji 😊

  • @patelmenkal5366
    @patelmenkal5366 3 місяці тому +1

    Kiran ben & mashi jay shree krishna ❤ mja ma

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay shree krishna 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @gosikano1627
    @gosikano1627 3 місяці тому +3

    હર હર મહાદેવ

  • @bhavnalimda4152
    @bhavnalimda4152 2 місяці тому

    Aava o ne egnor j kray ben

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 3 місяці тому +4

    જય હો બેન તેવા લોકોને જવાબ નહિ આપવાના તમે તમારૃ કામ કરો બેન

  • @prafulshah2131
    @prafulshah2131 3 місяці тому +1

    Manisha jinedar
    Kiran ben Mojma
    Aanti , Uncle and bhavesh bhai Mojma
    Shivani hai Mojma cute lovely girl ❤
    6:15 ❤❤❤ 6:22 6:23 6:24

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay jinendar 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 3 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏 તમારે તો વરસાદ બહુ છે અમારે તો એટલો નથી હો

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho ઘનશ્યામભાઈ ગયકાલે પોરો હતો આજે પાછો ચાલુ થય ગયો 🌧️🌧️

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому

      નમસ્તે

  • @sonaljinjala5260
    @sonaljinjala5260 3 місяці тому +3

    Jay shri krishna

  • @nakummanoj1118
    @nakummanoj1118 3 місяці тому +6

    જય શ્રી કૃષ્ણ કીરણ બેન

  • @rasilavanza8072
    @rasilavanza8072 3 місяці тому +3

    Jay bajrang bali

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk 3 місяці тому +1

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન 😊😊😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @neetachauhan430
    @neetachauhan430 3 місяці тому +4

    Good video 😀

  • @nandinishah9540
    @nandinishah9540 3 місяці тому +3

    Jordar varsad che

  • @BhaktiJoshi-g1u
    @BhaktiJoshi-g1u 3 місяці тому +3

    Har Har mahadev 🙏🙏

  • @KhushalGirnari
    @KhushalGirnari 3 місяці тому

    તમને બધા ને વાતચીત કરતા સભરીયા છે એટલે પૂછ્યુ તું માફ કરજો કિરણ બેન

    • @kesharcreation8581
      @kesharcreation8581 3 місяці тому

      તમે કઈ ગલત નથી પૂછ્યું... ઓડિયન્સ ને કારણે જ યુતુબર છે તો ઓડિયન્સ નો હક છે પ્રશ્ન પૂછવા નો ....પ્રસન્ન ના જવાબ કેવી રીતે આપવા એની પણ રીત હોવી જોઈએ...ખાલી એટલું યાદ રાખવું કે યુતુબર ઓડિયન્સ થીજ પૈસા કમાંવે છે...અને પૈસા કમાવવા બેન કઈ જગ્યા એ મહેનત નથી કરવી પડતી ......😂

  • @nakummanoj1118
    @nakummanoj1118 3 місяці тому +2

    શીવુનો મસ્ત સોટ વીડિયો છે

  • @કેવલવાઢિયા
    @કેવલવાઢિયા 3 місяці тому +3

    કીરણબેનજયમાતાજી

  • @VarshaModha-l2p
    @VarshaModha-l2p 3 місяці тому +1

    Jsk

  • @AshwinDodiya-o9m
    @AshwinDodiya-o9m 3 місяці тому +1

    Ramne sitaram

  • @joshanaben686
    @joshanaben686 3 місяці тому +4

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.માસી.ભાવેશભાઈ.સિયું...કાકા.કેમ.છો.મજામાં.ને🌹🌹🙏🙏🙏

    • @ManjubenGajubha
      @ManjubenGajubha 3 місяці тому

      નમસ્તે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જોશનાબેન

  • @sangitaparmar868
    @sangitaparmar868 3 місяці тому +3

    Hello, Jayshree Krishna kiranben masi uncle and all your family with big hug to shivu … ❤
    Kiranben you’re doing well and what is your family suits you what they like is most important… so you’ re caring person repeating person for your family , i like it 😘 you don’t have to listen other people what they’re saying and don’t respect to family so just ignore…

  • @arvindbhaikapuriya4312
    @arvindbhaikapuriya4312 3 місяці тому +1

    કિરણબોવવરસાદસ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Haa ho હવે લય જાવ વરસાદ 🌧️🌧️ અમારે તો બહુ થયો

  • @GavabhaiDihora
    @GavabhaiDihora 3 місяці тому

    તમારા વિડીયો ની સરુવાત મસ્ત હોય

  • @ushmapatel6393
    @ushmapatel6393 3 місяці тому +1

    Ignore negative comments and enjoy your happy life

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 3 місяці тому +1

    Jai shree Krishna masi ❤️ Kiran didi je loko bole ene bol va diyo tamari family bovaj mast che ❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏ok kuhb kuhb aabhar ♥️♥️

  • @hedarbhiladani5869
    @hedarbhiladani5869 3 місяці тому +4

    ❤mast❤

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 3 місяці тому +3

    Jay dwarkadhish

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 3 місяці тому +2

    સાચી વાતો કિરણબેન

  • @Vaishali-uly
    @Vaishali-uly 3 місяці тому +1

    Kiran BenJay Sita Ram

  • @ritapanchal8029
    @ritapanchal8029 3 місяці тому +3

    Shivu ni acting etle kai kevuj na pade❤

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi 3 місяці тому +2

    ❤❤❤❤❤🎉🎉🎉🎉 રામ રામ

  • @bhavanaamin5139
    @bhavanaamin5139 3 місяці тому +1

    Kiranben tame badha aatlu saras sampine rahocho ej bahu moti vaat che koinu ki sambhalvanu ni

  • @bhavinipatel4205
    @bhavinipatel4205 3 місяці тому +1

    👌👌👌👌👌👌😊

  • @karshangal
    @karshangal 3 місяці тому +1

    Duniya samu no jovanu hoy

  • @MakwanaKasturi
    @MakwanaKasturi 3 місяці тому +4

    જય માતાજી🙏🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 2 місяці тому

    🙏🙏👌👌👍👍

  • @KhushalGirnari
    @KhushalGirnari 3 місяці тому

    Sorry કિરણ બેન મેતો એમ જ પૂછ્યુ હતું દાદા નો આવાજ નતો સાભરીયો ને એટલે બીજું કાય એવું નતું sorry ho દુઃખ લાગુ તમને

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 3 місяці тому +1

    🙏ignore comments

  • @malabenpopat4396
    @malabenpopat4396 3 місяці тому +1

    Ram Ram Kiranben Gharna Badhane Kiranben Aaje Pan Tame Varsaad No Short Video Khubaj Saras Banavyo Che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      રામ રામ સીતારામ 🙏 thank you so much માલાબેન ♥️

  • @bhanupatel3090
    @bhanupatel3090 3 місяці тому +1

    Tamari pragati jene jovay nahi teva loko ni vaat dhyan par Levi nahi kiranben ❤

  • @nemakervadawala4185
    @nemakervadawala4185 3 місяці тому +1

    Nice video rab Italy su?rasip aapjo ne?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Thank you 😊પાછી બનાવીશ ત્યારે રેસિપી બતાવીશ

  • @dabhiharsha
    @dabhiharsha 3 місяці тому +1

    Jay shree krishna har har mahadev kiran ben comment ma dayan na dev

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay shree krishna 🙏 har har mahadev 🙏 ok thankyou ♥️

  • @RamijDiwan-j1i
    @RamijDiwan-j1i 3 місяці тому

    Tamara bathaj video saras hoy che kiran disi

  • @SarojChudasama-i1l
    @SarojChudasama-i1l 3 місяці тому

    Dwarka thi Saroj ben Kiran ben khuskbr aapu ke aaje hu dadi bni gy tmaro vidio atyare joyo

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay dwarkadhish 🙏 saroj ben congratulations 🎉🎉 બહુ મોટી ગુડ ન્યૂઝ સંભાળાવી ♥️😘🥰

  • @Premratandhara937
    @Premratandhara937 3 місяці тому +1

    જય માતાજી

  • @MayurKuchhadiya
    @MayurKuchhadiya 3 місяці тому +2

    સરસ

  • @DalSufiyan
    @DalSufiyan 3 місяці тому

    તમારો શોર્ટ વિડીયો અમે જોયો

  • @nileshegoulab5690
    @nileshegoulab5690 3 місяці тому +1

    Wav mast avde Che acting krta SIVU ne

  • @bariaganpat3602
    @bariaganpat3602 3 місяці тому +1

    Har Har mahadev didi

  • @Hetalrahulmaru
    @Hetalrahulmaru 3 місяці тому

    તમે બધા મજામાને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @vimalapatel9591
    @vimalapatel9591 3 місяці тому

    👌👌

  • @laljitaviya7497
    @laljitaviya7497 3 місяці тому +1

    ❤❤

  • @mandakinikhamar5663
    @mandakinikhamar5663 3 місяці тому

    Shivani is very cute

  • @zalazala6808
    @zalazala6808 3 місяці тому +2

    Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho

  • @NimeshPatel-k7y
    @NimeshPatel-k7y 3 місяці тому

    Nimesh bhai.kenya.eldoret.thi.amara.familly.taraf.thi
    Badhane.jay.maharaj.jay.sitaram

  • @Pithvaajay9099
    @Pithvaajay9099 3 місяці тому

    કીરણબેન તમે એવી કોમેન્ટ ઉપર ધ્યાન નો આપો તમારા વીડીયો બવ મસ્ત હોય છે

  • @varsharanva1992
    @varsharanva1992 3 місяці тому

    કીરણ બેન વરસાદ મોકલો અમદાવાદ અમારે નથીઃ આયા બોવ ગરમી છે 😊

  • @roshanmithani2051
    @roshanmithani2051 3 місяці тому

    તમારુ ગામ નુ નામ શુ છે કીરણ બેન તમારા સાસુ કેટલા સારે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      અમારા ગામનું નામ રાણા વડવાળા છે thank you 😊

  • @nandinishah9540
    @nandinishah9540 3 місяці тому

    Sachi vat che tamari khota saval na karay

  • @arzoosudra9788
    @arzoosudra9788 3 місяці тому

    Hu aafrica thi tmara vidao jov chu mane bov jova game che

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 3 місяці тому

    Kiran ben kem cho bdha mjama ne bdhane bolva devana aapde aapdi kaam krvanu koina bolvathi shu fer pde che mne to tmara video bdha gme che 👌👌👌🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Ok kuhb kuhb aabhar 😊 jayshree Ben ♥️♥️ સાચી વાત છે

  • @dhanjibhaigami1542
    @dhanjibhaigami1542 3 місяці тому +2

    જયશ્રીકુષણસીતારામકીરણબેનકેવોવરસાદસેઆમારેબોવસે

  • @user-sy4nq4ip9l
    @user-sy4nq4ip9l 3 місяці тому

    Sachi vat cha ben hu shot video banvu chu ni toy 5 hours shot karta thy cha and editing 2 day lagi chai Bov mahnat joy ben ama

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      Ok પણ તો તો તમારે બહુ ટાઈમ લાગી જાય છે 😊

  • @rekhakakadiya1464
    @rekhakakadiya1464 3 місяці тому

    Jay shree krishna Kiran ben Kem che shivu mate 🎉🎉 moklu

    • @rekhakakadiya1464
      @rekhakakadiya1464 3 місяці тому

      Kiran ben koyni koment par dhyan no aapta mojthi tmaru Kam chalu rakhjo ok

    • @rekhakakadiya1464
      @rekhakakadiya1464 3 місяці тому

      Kiran ben ame dediya pada gya tha tyathi salya hata

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Jay shree krishna 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Ok kuhb kuhb aabhar Rekha ben 😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      અરે વાહ કરણ ત્યાં ડેડિયાપાડા માં જ જોબ કરે છે 😊

  • @laljibaleja8290
    @laljibaleja8290 3 місяці тому

    Tadav to aakhu bhray gyu hase ne nov jata ho ame kapda dhova nya pan aavta tamari vadi pase😊😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому

      Ok haa અત્યારે તો બે કાંઠે જાય છે તળાવ

  • @zalazala6808
    @zalazala6808 3 місяці тому

    Kiranben Aaj no short video bov j mast che view bov saras aave che

  • @hematarun9515
    @hematarun9515 3 місяці тому

    શિવુ માસી ની હેર સ્ટાઈલ કરી આપે છે😀😀માસી ના વાળ સરસ લાંબા છે👌

  • @ritapanchal8029
    @ritapanchal8029 3 місяці тому

    Kiran mari dadi pan mane god ghee ane rotlo nakhine ladvo banavi apta hata maru bachapan yaad karavi didhu Manishaben ane Shivu e....

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  3 місяці тому +1

      Ok સાચી વાત છે નાના બાળકો ની સાથે આપણું બચપણ પાછું આવે ♥️