КОМЕНТАРІ •

  • @RashmikabenPatel-nk2zz
    @RashmikabenPatel-nk2zz 3 місяці тому

    રશમીકા પટેલ
    બહુ સરસ કીતૅન બહુ ધ્યાન રાખી સાંભળ્યું બેન
    સરસ્વતી માં ની કૃપા કાયમ બની રહે હમારા તરફ થી પ્રાથૅના

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 місяці тому

    ખુબ સરસ કીર્તન ખુબ સરસ કીર્તન

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan 3 місяці тому

    ખૂબ સરસ ગાયુ દીદી જય શ્રી કૃષ્ણ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 3 місяці тому

    Sukhpur satsang Mandal na Jay shree Krishna 🎉🎉ખુબ સરસ ગાયુ બેન 🎉🎉🎉

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 3 місяці тому

      ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @kalpanasavani7814
    @kalpanasavani7814 3 місяці тому

    ખુબ સરસ કીર્તન સંભળાયું બેટા ખૂબ પ્રગતિ કરો માં સરસ્વતી સદાય તમારી જીભમાં વસે જય શ્રી કૃષ્ણ રાધે રાધે👌👌👍🌹💐

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 3 місяці тому +1

      ખુબ ખુબ આભાર તમારો.તમે પણ ખુબ ખુબ આગળ વધો એવી મારી શુભેચ્છા 🎉 જય શ્રી કૃષ્ણ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 3 місяці тому

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏