ચાંસ સિખવાની સરળ રીત | tractor sidha kaise chalaye | tractor draiving kaise kare

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • ચાંસ સિખવાની સરળ રીત | tractor sidha kaise chalaye | tractor driving | (‎@khedutmitra6210 )
    ચાંસ સિખવાની સરળ રીત
    ચાંસ નાખતા સિખો
    રાપથી ચાંસ નાખતા સિખો
    ટ્રેક્ટર ના ઓજારો હાંકતા સિખો
    tractor chalana sikhe
    tractor se bed chalana sikhe
    પ્રિય ખેડૂત મિત્રો આજે આપણે આ વીડિયોમાં માત્ર 10 મિનિટમાં ચાન્સ નાખતા શીખી જશો વિડિયો સંપૂર્ણ રીતે જુઓ વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
    થ્રેસર લેવા માટે
    mo9924186284
    🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏

КОМЕНТАРІ • 149

  • @dhanjimaheshwari777
    @dhanjimaheshwari777 2 місяці тому +2

    માહિતી આપવા બદલ આભાર શૈલેષ ભાઈ એરંડા વાવણી ૪ની જારી ઉપર વિડિયો બનાવો ભાઈ

  • @RohitChavda-b6m
    @RohitChavda-b6m 2 місяці тому +2

    Saras mahiti

  • @AnilPatel-kg3wy
    @AnilPatel-kg3wy 6 місяців тому +3

    ભાઈ તમારી જે ખેડૂતો પ્રત્યે ની ભાવના છે.એના માટે તમને ખુબ ખુબ અભિનંદન...

  • @BipinJoshi-i3e
    @BipinJoshi-i3e 6 місяців тому +3

    જય યોગેશ્વર શૈલેષભાઈ વિડીયો સરસ બનાવીયો

  • @princegamer-1713
    @princegamer-1713 6 місяців тому +4

    સરસ છે ભાઈ
    મારી પાસે mahindra jivo 225 નુ ટ્રેકટર છે 10:35

  • @bambhaniyayogeshyogesh6455
    @bambhaniyayogeshyogesh6455 6 місяців тому +3

    Thank you bhai
    Jay dwarikadhisha bhai 🙏🙏

  • @kalubhaiahir4103
    @kalubhaiahir4103 6 місяців тому +2

    સરસ જય દ્વારકાધિશ ધન્યવાદ

  • @ranchhodbhaipatel_gothi6342
    @ranchhodbhaipatel_gothi6342 27 днів тому +1

    Sars

  • @Ahir-s6p
    @Ahir-s6p 6 місяців тому +3

    હા..ભાઈ. .હા..મારા ખેડુત ભાઈ

  • @princegamer-1713
    @princegamer-1713 6 місяців тому +1

    સરસ છે ભાઈ
    મારી પાસે mahindra jivo 225 નુ ટ્રેકટર છે 10:35

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 6 місяців тому +3

    જય જવાન જય કિસાન

  • @KartikPatel-ie3en
    @KartikPatel-ie3en 6 місяців тому +1

    ખૂબ સરસ મોટા ભાઈ
    આ રીતે રેગ્યુલર વિડિઓ બનાવતા રિયો
    એટલે કોઈ શીખવ અથવા જેને ખેતી કરવી છે તેને સારું જ્ઞાન મળી રહે
    👍👍👍

  • @RamBalasara-d3l
    @RamBalasara-d3l 6 місяців тому +2

    Jay yogeshvar jalubhai saras

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому

      જય યોગેશ્વર ભાઈ

  • @Kalpeshchaudhary668
    @Kalpeshchaudhary668 6 місяців тому +9

    ભાઈ મેં બાજરીનુ પહેલીવાર વાવેતર કર્યું હતું મારું વાવેતર વાકાચૂકુ થાય છે તો શું મારે કંઈ રીતે ટ્રેક્ટર ચલાવવું જોઈએ

  • @PradipAhir-s4j
    @PradipAhir-s4j 6 місяців тому +2

    Jay murlidhar 🙏🙏

  • @rudramusicofficial1494
    @rudramusicofficial1494 6 місяців тому +2

    વાહ ભાઈ
    જય દ્વારકાધીશ વાલા 💞👌

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому +1

      જય દ્વારકાધીશ ભાઈ સેર કરજો

    • @rudramusicofficial1494
      @rudramusicofficial1494 6 місяців тому

      @@khedutmitra6210 હા જરૂર વાલા 👌

  • @NikunjPatel-pd2jl
    @NikunjPatel-pd2jl 6 місяців тому +1

    TX ભાઈ

  • @amishajhsh8
    @amishajhsh8 6 місяців тому +1

    Saras Chas bhai

  • @vacchrajfarmer
    @vacchrajfarmer 6 місяців тому +1

    Saras chas nakhiya bhai

  • @VijayNandaniya-br7ys
    @VijayNandaniya-br7ys 6 місяців тому +1

    28 ની જારી ના ચાહ નો વીડીયો બનાવો ભાઈ પ્લીસ💯

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 6 місяців тому +1

    વાહ સાહેબ ટ્રેક્ટર તો નથી પણ સમજાય સારુ

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm 5 місяців тому +1

    Bhai mara pahe
    Atiyareto koy
    Rector nathi pan
    Levanu se jarur mec 1035
    No shokh bavuse

  • @chavdabharat7861
    @chavdabharat7861 6 місяців тому +1

    🙏સાચી વાત છે શૈલેષભાઇ 🥰🥰

  • @ramshundavdra4777
    @ramshundavdra4777 6 місяців тому +2

    Kyu gam bhai khub sarsh video

  • @karaahir1206
    @karaahir1206 6 місяців тому +2

    જય મુરલીધર ભાઈ

  • @ahirhitesh289
    @ahirhitesh289 6 місяців тому +1

    Khub saras mahiti bhai
    Aamj khedut ne mahiti aapta rejo

  • @gandhubhaimakka5887
    @gandhubhaimakka5887 3 місяці тому +1

    Very good.

  • @HardevsinhJadeja-sf2fz
    @HardevsinhJadeja-sf2fz 5 місяців тому +2

    Jadeja hardev sinh

  • @h_b_boliya6809
    @h_b_boliya6809 6 місяців тому +1

    એક નબર

  • @Kalpeshchaudhary668
    @Kalpeshchaudhary668 6 місяців тому +2

    મને તમારા વિડિયો પસંદ છે સારુ સિખવો છોભાઈ❤❤

  • @Ahir-s6p
    @Ahir-s6p 6 місяців тому +1

    બી ટી કપાસ કય રીતે વાવ વુ પ્રેકટીકલ સમજાવજો

  • @LalitMehta-y8z
    @LalitMehta-y8z 5 місяців тому +1

    Vah vah

  • @BharvadPABA
    @BharvadPABA 6 місяців тому +2

    Full support bhai

  • @Farming.adda.9878
    @Farming.adda.9878 6 місяців тому +2

    Frod trector no video muko bhai 🎉

  • @TRACTORZONE302
    @TRACTORZONE302 6 місяців тому +1

    હળ ના સેટિંગ માં કાય ખામી હસે ભાઈ ખેડ ઉકલતી નથી,,,, વિડિઓ મા જણાવો 👍👍

  • @ashishpatoliya1404
    @ashishpatoliya1404 6 місяців тому +1

    Sailesh bhai mesi 41 top conditions ma hoi to kejo ghar gharav joye

  • @ramdevarotariya2400
    @ramdevarotariya2400 6 місяців тому +1

    Bhai rap ma tractor ni bonet na vach sentar ma , pachhad lodhiyama jevdi jari hoi enu map kari ane hji ek ek dadha bey sidema rap vagar na indhaniya mate fit kari day to judgment kadach saro aave evu maru manvu chhe , kem k ekvar sidho chas thay gyo pachhi pa ni bey side na indhaniya tractor na bonet ni vachhe dekhay jase ,me try karel se , pn panchiya mate mane anubhav nathi , hji thodok mind vapri ne jugad banavo tyare kejo .🎉

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому +1

      Ok bhai

    • @ramdevarotariya2400
      @ramdevarotariya2400 6 місяців тому

      ​@@khedutmitra6210khub khub aabhar sailesh bhai Mari vat ne dhyan ma lai ne , punchiya mate( chah ) mate jugad kayro

  • @jj.sonagara
    @jj.sonagara 6 місяців тому +2

    30 નિ જિરિ ના ચાસ નો વિડિયો બનાવો

  • @Gj_32_tractorshorts
    @Gj_32_tractorshorts 6 місяців тому +1

    Saport bhai❤

  • @nitinpatel7263
    @nitinpatel7263 6 місяців тому +1

    હું પણ ખેતી કરતો ત્યારે... રેલ ના પાટા જેવા સિધા સાહ નાંખી આપતો

  • @anilshingala1987
    @anilshingala1987 6 місяців тому +1

    ટ્રેક્ટર ના સાતી સેટીગ ના વિડીયો બનાવો

  • @prakashdesai39
    @prakashdesai39 5 місяців тому +1

    जय कीसान

  • @vacchrajfarmer
    @vacchrajfarmer 6 місяців тому +1

    Chas ne mahiti apva badal kub kub abar amane navu janva madyu bhai jay mataji

  • @pandageming8686
    @pandageming8686 6 місяців тому +1

    Thanks ❤

  • @ramshundavdra4777
    @ramshundavdra4777 6 місяців тому +1

    Bhai koy sonalika 35rx sekndma hoy to kejo mediyam renj ma

  • @ikbalhaji8947
    @ikbalhaji8947 6 місяців тому +1

    Ok

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 6 місяців тому +1

    Super

  • @KartikPatel-ie3en
    @KartikPatel-ie3en 6 місяців тому +1

    વીડિઓ સારો પ્રેક્ટીકલ માહિતી થી ભરપૂર હતો👌

  • @maaaayurvedikbotad
    @maaaayurvedikbotad 6 місяців тому +1

    મારે મીની ટ્રેકટર નું જાર વાઢવા નું રીપર મશીન વેચવાનું છે ભાઇ
    કોઈ ગ્રાહક હોય તો જાણ કરજો
    દવાખાના નું કામ છે એટલે વેચવાનું છે

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому

      9726517883 fota nakho

    • @user-YARAB1146
      @user-YARAB1146 6 місяців тому

      ​@@khedutmitra6210 મરે વેચવાનું છે

  • @uttamprajapati9250
    @uttamprajapati9250 6 місяців тому +1

    Bharuch Jilla ma tecter vechava hoy to kejo

  • @hardikshingal
    @hardikshingal 6 місяців тому +2

    Unadani kheti kevi undi kar mandavi mate

  • @rajendrakumartrambadia6053
    @rajendrakumartrambadia6053 6 місяців тому +2

    આને અમારા વખત માં રાપર ચાહ નહિ પણ રાપર ના ડાઢવાણ સીધા કરવાનું કહેતા ભાઈ

  • @jay.murlidhar...
    @jay.murlidhar... 4 місяці тому +1

  • @kanabhai-hf9rv
    @kanabhai-hf9rv 3 місяці тому +1

    ભાઈ તમે ક્યાંથી છો

  • @bkodii5464
    @bkodii5464 6 місяців тому +2

    મારે પાસીયા ના સાહ નાખવા

  • @Jignesh_vlog20
    @Jignesh_vlog20 6 місяців тому +2

    Shailesh bhai nanu 4-5 fut nu rotavetar saru

  • @shailendrasinhatodariya8254
    @shailendrasinhatodariya8254 6 місяців тому +1

    Sir namskar ketala incha nu kalti chhe amare karab nu map 22.5 chhe

  • @dabhihitesh2674
    @dabhihitesh2674 6 місяців тому +1

    30ની જારિ ના કેવી રી તે નાખવા

  • @farmingboy00
    @farmingboy00 6 місяців тому +1

    Tretor shidhu j hale pn pavda bov fgavi nakhe

  • @mrsiddhuxgamer240
    @mrsiddhuxgamer240 6 місяців тому +1

    Bhai hu lazer Sah bandhu chhu ❤❤❤❤

  • @JayKhodiyarVlog-1111
    @JayKhodiyarVlog-1111 3 місяці тому +1

    Arjun chakli ni ankh nay bhai machli ni ankh😂

  • @rahulvaru6180
    @rahulvaru6180 6 місяців тому +1

    Arjun ne chakli ni ny machli fish ni eye jovanj hti😂

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому

      Guru dron pase vidhya Leto hoy tyar nu kav chhu

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 6 місяців тому +1

    આગલું વ્હીલ સાહ માં ચાલે તોજ સાહ સીધા થાય બાકી impossible

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому

      Na bhai avu na hoy

    • @bharatodedra3407
      @bharatodedra3407 6 місяців тому

      Na bhai na hu 18 ni jari na shah karu dyrek orni thi 5 date mare weeh barj hale haje mare koy divas 2g try nat kervi padi

  • @hardikshingal
    @hardikshingal 6 місяців тому +1

    Panchiya vado video

  • @virubhavala5415
    @virubhavala5415 4 місяці тому +1

    એકતો સાતી ઉપર વજન રાખવો પડે

  • @jagdishbhaidubaniya4432
    @jagdishbhaidubaniya4432 6 місяців тому +1

    સાહસીધાતોસેપણપાટલાનાનામોટાસે

  • @anilshingala1987
    @anilshingala1987 6 місяців тому +1

    દરેક અલગ સાતીમા ટ્રેક્ટર ની પોપલીગ કેવીરીતે સેટકવી કેમકરવી ઈ શીખવાડો

  • @Jignesh_vlog20
    @Jignesh_vlog20 6 місяців тому +1

    Pls 😢

  • @vejanadchavda7913
    @vejanadchavda7913 5 місяців тому +2

    8:33 8:35

  • @mayursavseta8042
    @mayursavseta8042 6 місяців тому +1

    પાટલી સાકળીપોરીતોનેજચાલેભાઇ

  • @ahirrajesh8030
    @ahirrajesh8030 6 місяців тому +1

    ચકલી નય
    માછલી

    • @khedutmitra6210
      @khedutmitra6210  6 місяців тому

      ચકલી જ તમારી ભુલ થાય છે

  • @DilubhaRathod-gv7mj
    @DilubhaRathod-gv7mj Місяць тому +1

    Khantiyo Khed it she

  • @ddchavda8326
    @ddchavda8326 6 місяців тому +1

    સેઢે વાકુ થીયુ😂

  • @ahirmukesh
    @ahirmukesh 6 місяців тому +1

    Kam ni mahiti aapi Bhai

  • @goriyabhupat7550
    @goriyabhupat7550 5 місяців тому +1

    એલા.ભાઈ.તમે.ચાહ.નાખવાનાકારિગરશો

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 6 місяців тому +2

    જય જવાન જય કિસાન